ટીઆરબી દ્વારા ટેમ્પો ચાલકને પાર્કિંગ બાબતે રોકી, ટેમ્પો ની ચાવી કાઢી લઇ, તેને ગાળી ગ્લોચ કરવામાં આવી

  Рет қаралды 1,747,918

Adv Mehul Boghara

Adv Mehul Boghara

Күн бұрын

તારીખ 12/06/2021 ના રોજ સવારે 10:30 કલાકે સરદાર માર્કેટ, સુરત સામે ટીઆરબી દ્વારા ટેમ્પો ચાલકને સામાન્ય પાર્કિંગ બાબતે રોકી, ટેમ્પો ની ચાવી કાઢી લઇ, તેને ગાળી ગ્લોચ કરવામાં આવી, ટેમ્પો ચાલક પાસે દંડ ભરવાના પૈસા ના હોય, જે બાબતે રૂબરુ જઈ, સમજાવી, તકરારનો નિકાલ કર્યો.
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulb...
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (KZfaq):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps.app.goo.g...
#Satyamevjayte
#advmehulboghara
#FightForRight
#Surat_Police
#Gujarat_Police

Пікірлер: 1 200
@sadstatus-pz5ur
@sadstatus-pz5ur 2 жыл бұрын
ખૂબ સરસ કાર્ય છે આપનું સાહેબ.... આખા ગુજરાતમાં આપનું નામ ગુંજતું થઈ ગયું છે....
@user-sx3fo3rf9z
@user-sx3fo3rf9z 3 жыл бұрын
મેહુલભાઈ તમે આ સરસ કામ કર્યું છે આવી રીતે કામ કરતા રહેજો જય જવાન જય કિસાન જય શ્રી દ્વારકાધીશ
@ravjibhaidabhi6898
@ravjibhaidabhi6898 3 жыл бұрын
Jay sri Dwarkadhish
@commonmanindian4339
@commonmanindian4339 3 жыл бұрын
મેહુલભાઇ સરસ કામ કરો છો ગુનો કરે ગાડી વાળો અને દંડ ભરે પખાલી.
@rafikbhaifatani5910
@rafikbhaifatani5910 2 жыл бұрын
ભ્રષ્ટાચારીઓ ને કાયદાનુ ભાન કરાવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ, મેહુલભાઈ જીંદાબાદ
@arifaadamaadamarif7933
@arifaadamaadamarif7933 3 жыл бұрын
ભાઈ ભગવાન તમારુ ભલુ કરે..તમે ગરીબ ની બહુજ મદદ કરી રહયા છો
@pravinravalshebhar
@pravinravalshebhar 5 ай бұрын
ગરીબો ના મસીહ મેહુલભાઈ સાહેબ 🙏🙏🙏🙏🙏
@manishthorat05
@manishthorat05 3 жыл бұрын
મેહુલભાઈ તમને 100 સલામ છે સરસ કામ કરવા બદલ
@ashvingohil572
@ashvingohil572 2 жыл бұрын
Adv mehul sir very good 👍
@kishanpzala9888
@kishanpzala9888 2 жыл бұрын
🙏મેહુલભાઈ,સલામ આપને👌 સત્યથી જ ચાલો, હું પણ સત્યથી જ ચાલુછું સત્ય થી ચાલ વુ અત્યારે તલવારની ધાર પર ચાલવા જેવુંછે છતાં પણ સત્યથી ચાલવામાં જ મજાછે કેમકે સત્ય થી ચાલવા વારા એકદિવસ સૂર્ય ની જેમ 100%ચમકેછે જેનો મારો પોતાનાજ અનુભવ છે અને તેમને કુદરત +સારા લોકો=પણ મદદ મદદ માં આવેછે હું પણ crim press =નવો રિપોર્ટર= છું અને અપનાજોડે થોડી ટ્રેનિંગ લેવા આવવાની ઈચ્છા છે હું પણ આપ જેવાજ સારા કામ કરવામાંમાંગુ છું 🙏જય હિંન્દ, જય ભારત 👍(((((kishanshin, prantij gujrat, sk))))👌🙏🙏🙏🙏🙏🙏🙏
@kishanpzala9888
@kishanpzala9888 2 жыл бұрын
માઁ શક્તિ હરપલ આપણી સાથે રહે અને રક્ષા કરે એવી મારી અંતર થી માશક્તિને યાચના,+બે હાથ 🙏જોડી વિનંતી 👏🌹🌹🌹🌹🌹🌹kishanshin, prantij sk 🙏
@rathodtarun3032
@rathodtarun3032 3 жыл бұрын
મેહુલ ભાઈ સરસ કામ કરો છો .. ચાલુ રાખો જય માતાજી.
@gamitjoseph2524
@gamitjoseph2524 2 жыл бұрын
જાય માતાજી 🤑👻😝 બંધ કરો ખોટુ કામ છે ભાઈ પોલીસ નું જ ખોદવાનું.પોલીસ ગુનેગાર ના પકડે તો વકીલ ભૂખે મરશે . જાય માતાજી.🤣🤣
@dilipsindha9223
@dilipsindha9223 3 жыл бұрын
जय श्री कृष्णा बहुत ही बढ़िया मेहुल सर गुड जॉब आप जैसे सर की बहुत जरूरत है खूब-खूब धन्यवाद
@Mahimahi-o7k
@Mahimahi-o7k 3 жыл бұрын
Aa video utari ne pachi aagad su action lo cho..ane ena su positive results aawe che..eato you tube par public ne janawo Mehulbhai..
@kashyapbhut5987
@kashyapbhut5987 3 жыл бұрын
Agree
@niteshkathiyawadi9414
@niteshkathiyawadi9414 3 жыл бұрын
Agree👍
@vishaldesai1917
@vishaldesai1917 3 жыл бұрын
Agreee
@hardik4512
@hardik4512 3 жыл бұрын
True we all like to see
@vm9278
@vm9278 3 жыл бұрын
E tare su kaam che saru kaam krta hoi ema hadka nakhnara rakshas cho tame
@harshyadav5924
@harshyadav5924 2 жыл бұрын
તમે ખૂબ સારું કામ કરો છો પણ ક્યારેક આવી પરિસ્થિતિ માં પોલીસ નો મોરલ ડાઉન થતો હોય છે. આપડે હંમેશા એવી અપેક્ષા રાખીએ કે આપડી સાથે પોલીસ સારો વ્યવહાર કરે પણ સામે આપડે પણ એવો વ્યવહાર કરવો જોઈએ. તમારે પોલીસ ના સારા કાર્યો ને પણ બિરદાવવા જોઈએ. આભાર
@jd-ur1pz
@jd-ur1pz 2 жыл бұрын
Bhai eva kam kare to birdave ne aa loko baap nu kari ne betha che badhu
@melabhaichauhanmelabhaicha4706
@melabhaichauhanmelabhaicha4706 11 ай бұрын
Evu batavavu jaruri nathi.saru kam Kari pote vidio mukavo joiye.evu to karavu nathi
@jandkhelpline
@jandkhelpline 3 жыл бұрын
ધન્યવાદ છે તમને વકીલ સાહેબ.
@udayvanpariya8823
@udayvanpariya8823 3 жыл бұрын
TRB જવાનને વાહન અટકાવાની સત્તા છે ?? આ વાત નો જવાબ અપજોને
@jayesh7025
@jayesh7025 3 жыл бұрын
આમ તો ખાલી ટ્રાફિક નિયમન કરવાનુ હોય છે । પણ પોલિસ એમ કહે છે કે અમારા ઓર્ડર હોય તો ગાડી ઉભી રાખાવી શકે।
@NKzonekaranrochlani
@NKzonekaranrochlani 3 жыл бұрын
love from Ahmedabad ...mehul bhai...❤️❤️
@chavdabalvantsinh1154
@chavdabalvantsinh1154 Жыл бұрын
મેહુલ ભાઈ ધન્યવાદ આપવા નું કામ કરો સો ..પણ મારા ભાઈઓ મેહુલ ભાઈ ને મદદ કરવા આગળ આવો
@jaysukhgoswami3727
@jaysukhgoswami3727 2 жыл бұрын
Good mehul bhai
@prafulpawar8591
@prafulpawar8591 3 жыл бұрын
Good work mehul bhai
@satishprajapati8359
@satishprajapati8359 3 жыл бұрын
ખુબ સરસ કામ કરી રયા છો તમે
@vachnarambchoudhary7847
@vachnarambchoudhary7847 2 жыл бұрын
वाह साहेब बहुत बहुत धन्यवाद
@shubhamtarasariya6145
@shubhamtarasariya6145 3 жыл бұрын
if you parked your vehicle more than 3 minutes than it's called parking....(motor vehicle rules 1988 with 2019 amendment)
@shaileshmachesa4770
@shaileshmachesa4770 3 жыл бұрын
Selut sir, Jai Hind 🇮🇳 Jai Bharat Satymev jayte 🙏
@philippillay2941
@philippillay2941 10 ай бұрын
Gujrat nu sher che Mehul Bhai
@nileshbvnileshbv8059
@nileshbvnileshbv8059 2 жыл бұрын
મેહુલ ભાઈ તમે સારૂ કામ કરો છો તમે 🙏👌👌
@rajeshrathod5989
@rajeshrathod5989 3 жыл бұрын
મેહુલ ભાઈ તમે ક્રાંતિકારી વકીલ છો.
@milandhameliya2631
@milandhameliya2631 3 жыл бұрын
Baki tamaru kam badha jordar che…… We are proud of you 👍🏻 Amuk police vala ne sabak sikhvadvani jarur che j 😠😠
@khedutbolekhetrethi1857
@khedutbolekhetrethi1857 3 жыл бұрын
જય સંવિધાન
@user-pv9em3ps9d
@user-pv9em3ps9d 2 жыл бұрын
ગુજરાત ટ્રાફિક પોલીસ ગુંડા ગરદી મેહુલ ભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ ગરીબ માણસો નાના માણસોની સહાય કરો આખા ગુજરાતની અંદર ગુંડાગર્દી પોલીસ કરે છે
@anwarpaleja7505
@anwarpaleja7505 3 жыл бұрын
એક તો ડાયરેક્ટ ઓરખી ગયો મેહુલભાઈ ને😀
@shodhaarjunsinh116
@shodhaarjunsinh116 3 жыл бұрын
Hahahahaha
@johoveukhadle5480
@johoveukhadle5480 3 жыл бұрын
😂😂😂
@dhavalaanand987
@dhavalaanand987 3 жыл бұрын
Proud of you 🙏
@alone2995
@alone2995 2 жыл бұрын
Wah mehulbhai wah
@babuagarwal6959
@babuagarwal6959 3 жыл бұрын
Mehul bhai ne joy ketla nek bane che aaaloko taraj gaad aapi de che aaa vaat to sachi che ......
@bhagvanbhaibaraiya980
@bhagvanbhaibaraiya980 3 жыл бұрын
મેહુલ ભાઈ મારા વાલા તમારી જેવા વકીલ અમારા રાજકોટ માં હશે
@allinoneonhp9455
@allinoneonhp9455 3 жыл бұрын
મેહુલભાઈ તમે બહુ સારું કામ કરો છો , પોલીસ ને બતાવો કે તમારું કામ લોકોની મદદ કરવાનું હેરાન કરવાનું નથી.
@makvanadilip6122
@makvanadilip6122 2 жыл бұрын
મેહુલ ભાઈ અપનો મોબાઈલ નંબર આપવા વિનંતિ
@sanjayminama2702
@sanjayminama2702 Жыл бұрын
Super mehulbhai TAMARA raj thi Gujarati Raji khube khube aabhar thanks mehulbhai
@allinoneonhp9455
@allinoneonhp9455 3 жыл бұрын
પોલીસવાળા ને તો મેહુલભાઈ જેવા જ પહોચી વળે, વાહ મેહુલભાઈ વાહ👍👍👍
@pataniravi7400
@pataniravi7400 2 жыл бұрын
ધન્ય છો તમે આખું ગુજરાત તમને મહાન પુરુષ ગને છેઃ અને સાથે હું પણ 🙏🏻🙏🏻🙏🏻 i like you dear tame amar rahu aasha karu chhu k India ni tamam vasti તમારા જેમ બને
@arjunsharma4838
@arjunsharma4838 2 жыл бұрын
Mahan purush samvidhanik pad pe bethe logo k sath sath aam aadmi ko bhi bolo aur unke bhi video banaye , samvidhan Khali police ya adhikario pe hi laagu hota h ??? Samvidhan sabke liye h to video bhi sabke liye hona chahiye ,
@user-dl5ll7gp4z
@user-dl5ll7gp4z 3 жыл бұрын
એક વિડીયો મોકલું છે તમે તમારો નંબર મને આપો ને
@newindia7156
@newindia7156 3 жыл бұрын
Facebook pr mli jase number
@virendrasinhzala8273
@virendrasinhzala8273 3 жыл бұрын
Aa driver a ghel safo lage che
@shobhabenbhadiyadara2043
@shobhabenbhadiyadara2043 3 жыл бұрын
Wah you Are really and great vakilsahab
@vinodgoswami233
@vinodgoswami233 2 жыл бұрын
નમસ્કાર મેહૂલભાઇ સાહેબ સો,સો,સલામ all the best
@manasbhai8548
@manasbhai8548 3 жыл бұрын
👍👍👍👍મેહુલ ભાઈ
@HiteshTekwani
@HiteshTekwani 3 жыл бұрын
Thank you mehul bhai for making this country better 🙏🙏
@vraj3533
@vraj3533 2 жыл бұрын
Jay hind
@dabhibhopal4947
@dabhibhopal4947 3 жыл бұрын
जोरदार सर आपको बहोत बहोत दिल से सलाम
@bhaveshparekh674
@bhaveshparekh674 3 жыл бұрын
,વાહ મેહુલ ભાઈ મર્દ વાહ પોલીસ નું આ રિતે જ કરો
@shodhaarjunsinh116
@shodhaarjunsinh116 3 жыл бұрын
I support you
@vidmix2439
@vidmix2439 3 жыл бұрын
ભાઈ કલમ ભૂલી ગયા
@bharatparaliya8115
@bharatparaliya8115 2 жыл бұрын
मेहुल सर आपबहुत असेकाम कररहेहो आवा पोलीसवाळाने सबखसीखातेहो जय हीद जय जवान
@kevalrathod1832
@kevalrathod1832 3 жыл бұрын
Sir tamara jeva jo bharat ma badha hoy ne to bharat ma 1 pan guno garva ma badha dary jaay tamne shalam chhe sir thank you so much sir jai hind 🙏🙏
@t-seriess829
@t-seriess829 3 жыл бұрын
ભાઈ કોઈ વકીલ આપડો કેસ હાથ માં લેય ને પૈસા પણ લેય આપડી પાસે થી પછી આપડું કામ ના કરે ને પૈસાય પાછા ના આપે તો શું કરવું ????
@grrrrr2943
@grrrrr2943 3 жыл бұрын
કેસ કરો
@commonmanindian4339
@commonmanindian4339 3 жыл бұрын
@@grrrrr2943 : ક્યાં, કોણે અને કેવી રીતે વિસ્તારમાં જણાવો. 👍😇
@danishofficialdanishoffici6916
@danishofficialdanishoffici6916 3 жыл бұрын
Aap jiase log ki jarurat hia. Sir..... ❤️🌹🙏
@nishantsavaniya2019
@nishantsavaniya2019 8 ай бұрын
મેહુલ ભાઈ કરપ્ટ પોલીસ વાળા સામે તમે અવાજ ઉપાડો પણ ઈમાનદાર પોલિસ વાળા હોઇ તેનું પણ સાંભળજો કોઈ વાર પબ્લિક પણ ગુના માં હોય શકે 🙏 જય માતાજી
@deadlyridergaming
@deadlyridergaming 3 жыл бұрын
Nice work sir
@MEGNITO_VLOGS
@MEGNITO_VLOGS 3 жыл бұрын
મેહુલ. ભાઈ. પબ્લિક. લોકો. TRB. જવાનો ને. પણ ગાળ આપે તે શાભળી. લેવાનું. એમા. TRB. નિ સેલેરિ. કેટલી છે. તમે. જ કેવો
@gujratindia822
@gujratindia822 3 жыл бұрын
Nokri kayda ma ray ne karvani che koi ne galu devani?jem fave m vartvanu? Pagar ocho hoy to aavu karvanu ?
@nileshmordiya6845
@nileshmordiya6845 3 жыл бұрын
સારૂ કરૂ મેહૂલ ભાઇ આ ત્રણેય હરામી ઓ દર શનિવારે માકેટ ની અદર હપતા ઉઘરાણી કરે છે અને આ બેય વાઈટ વરદી વાળા ઓને પોલીસ કરતાય વધારે પાવર દેખાડે છે હૂ રોજ માકેટ જાવાનૂ હોય છે આ ત્રણેય રોઝ બઘાને હેરાન પરેશાન કરે છે આ ને બરાબર બર ના ફીટ કરો
@bestgamer5654
@bestgamer5654 3 жыл бұрын
MAINHUN BHAI OP👍🏻
@dhruvmewada5985
@dhruvmewada5985 3 жыл бұрын
Mehul bhai tame barobar cho. Pan tempo chaalak harrami lage che. Khotta vyakti ne mehulbhai protsahan nay aapo merbani kari ne..😡😡😡😡
@niravshah5935
@niravshah5935 2 жыл бұрын
Perfect
@princebarad462
@princebarad462 2 жыл бұрын
👍
@ScrollWithDhaval54
@ScrollWithDhaval54 3 жыл бұрын
Good work 👍
@gopalsingh1731
@gopalsingh1731 3 жыл бұрын
मेहुल भाई राह चालता पासे मास्क ना होय तो चाले पण वाहन चालक पासे मास्क ना होय तो ना चाले
@jayaraajthakor2970
@jayaraajthakor2970 2 жыл бұрын
Sir superb ❤️
@hemantvasanwala1265
@hemantvasanwala1265 3 жыл бұрын
મેહુલ ભાઇ તમારા જેવા એડવોકેટ ને ખૂબ ખૂબ અભિનદન
@_PRO_RIDER2000
@_PRO_RIDER2000 3 жыл бұрын
Mehul bhai jordar
@aftab_dancer555
@aftab_dancer555 2 жыл бұрын
Advocate mehul bhai aap bahot achha kaam kar rahe ho aap ko dil se mera salaam. Sir
@kailashk.koshti6060
@kailashk.koshti6060 2 жыл бұрын
મેહુલ ભાઈ ને નમન સર મેહુલ ભાઈ ને શત શત પ્રણામ 🙏🙏🙏🙏
@dasharathkishan9207
@dasharathkishan9207 2 жыл бұрын
वकील साहब ! धन्यवाद आपको ।आम आदमी की आवाज हो सर ।सरकारी कचेरीओ में भी ख़बर लेना मेरे आत्मन ।
@altafshaikh8913
@altafshaikh8913 3 жыл бұрын
You are doing good job !!!
@umeshbaldaniya2266
@umeshbaldaniya2266 2 жыл бұрын
Vah Mehulbhai Jay Morlidhar
@nashib1119
@nashib1119 3 жыл бұрын
વાહ મોવલીકભાઇ
@Sunnyking77
@Sunnyking77 3 жыл бұрын
Ava Bhaiyaji par vishwas na karo. "Yahi pe faad denge" etlu badhani same bolyo ene manners na kevay. Eno pan vaank hasej ama
@azazmeman8720
@azazmeman8720 3 жыл бұрын
👍👍
@sachinmenat3610
@sachinmenat3610 3 жыл бұрын
Nice
@Imparthradadiya
@Imparthradadiya 2 жыл бұрын
Wahh
@pankajvirbhanani1836
@pankajvirbhanani1836 3 жыл бұрын
we are proud of you sir He don't have any right to speak bad words
@gamitsarkar9472
@gamitsarkar9472 3 жыл бұрын
Are mota bhai tame laday lado che a sari che pan a loko koy divash ni sudhre 🙏
@rahulparmar4573
@rahulparmar4573 3 жыл бұрын
Sachhj vaat
@user-ql8zy6km7d
@user-ql8zy6km7d 2 жыл бұрын
મેહુલભાઈ આવ્યા તો ટેમ્પો મા પાવર આવી ગયો
@truptidigitalstudiojamnaga7243
@truptidigitalstudiojamnaga7243 2 жыл бұрын
vah mehul bhai vah
@yashrajsinhjhala9844
@yashrajsinhjhala9844 3 жыл бұрын
Mehul bhai tame jordar karya kro cho...dwarkadhish ne mahakal tamari hamessa raksha kre ej prarthna.
@DhruvaGaming
@DhruvaGaming 3 жыл бұрын
Good work....
@TARPALOVER
@TARPALOVER 3 жыл бұрын
એકદમ બરાબર કરો સો ભાઇ
@sunilpatel285
@sunilpatel285 2 жыл бұрын
GREAT mehul bhai pan police vada bo sara chhe su loko ne heran kare khottu..
@parmarvipul4503
@parmarvipul4503 3 жыл бұрын
Name plate nthii pag ma shoes nthii ne saheb dando lai n target puro krva nikdya6... Ne pa6a galo bole...😂😂
@elpadrino1833
@elpadrino1833 3 жыл бұрын
1st thing Police has no right to take key of your vehicle that’s against the law you can complain and take him to court. 2nd thing you have full right to film a cop if cop has a problem with him take him to court
@pradipchaudhari6213
@pradipchaudhari6213 3 жыл бұрын
Mehul bhai 🙏
@JayantilaPatel-dp8kc
@JayantilaPatel-dp8kc Жыл бұрын
Jayho mahelbhai
@rahulkansagara2587
@rahulkansagara2587 3 жыл бұрын
Good job👍
@lalogaming88
@lalogaming88 3 жыл бұрын
Mehul boghra is the great advocate
@jaypalsinhjadeja2837
@jaypalsinhjadeja2837 2 жыл бұрын
mehul bhagwan tamne hamesha khus rakhe tame bv mast kaam karo cho ji aame loko nthi kari skta te tame karo cho salute che bhai tamne 👍
@rkofficialrathva
@rkofficialrathva 3 жыл бұрын
RK EDIT OFFICIAL DHANOL KZfaq સપોર્ટ
@harshmaurya1053
@harshmaurya1053 3 жыл бұрын
Sir your are doing great job I appreciate your work keep spread awareness among people...
@animallovers787
@animallovers787 3 жыл бұрын
mehul bhai ek selfie to chiye apke sath dill se selute 🙏🏻
@bhaveshpardesi4170
@bhaveshpardesi4170 3 жыл бұрын
Good job Mehul bhai
@ssukamai357
@ssukamai357 2 жыл бұрын
Jay jinendra, God bless you allways, bharat mata ki jay, have a wondarfool life, jug jug jio, jay mataji, happy raho hamesha, welcome.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹👍❤🌹👍🌹🙏🌹🙏🌹
@sehzadpuda7512
@sehzadpuda7512 3 жыл бұрын
Good work mehul sir 👍
@sahilbantai8908
@sahilbantai8908 3 жыл бұрын
GOOD JOB SIR💞✨✨💞💞💞
@hirenbhola5426
@hirenbhola5426 3 жыл бұрын
Very good job 👌👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 yarrrrrr Mehul bhaiii basss aaj rite jo badha santi thi badha problem nu solution kare ne to apdu India bhi ajje America jevu thay jat 👍👍
@dalpatthakor177
@dalpatthakor177 3 жыл бұрын
સરસ મેહૂલ ભાઈ
@dhavalaanand987
@dhavalaanand987 3 жыл бұрын
पापी पुलिस वाले सावधान रहो सत्य की आवाज बनके मेहुल आया है।
@sohailshaikh3224
@sohailshaikh3224 3 жыл бұрын
Great job Sir proud of you b u doing justice 👏
@arshiodedara6321
@arshiodedara6321 3 жыл бұрын
Vakil same madi jay aetale r t o vara mutari riye se bhai bhai boli ne vat kare se
@rajanimiatapar3487
@rajanimiatapar3487 2 жыл бұрын
👌👌👌👌👌
@shabbirbhai5996
@shabbirbhai5996 3 жыл бұрын
good job Mehul sir ..... carry on sir
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 45 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 5 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 45 МЛН