Radhe Radhe Ratan Karu Hu To Ghadi Re Ghadi |Ruchita Prajapati | Lyrical Gujarati Devotional Bhajan|

  Рет қаралды 74,799

Meshwa Lyrical

Meshwa Lyrical

11 ай бұрын

‪@meshwalyrical‬
Presenting : Radhe Radhe Ratan Karu Hu To Ghadi Re Ghadi | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |
#krushna #lyrical #bhajan
Audio Song : Radhe Radhe Ratan Karu Hu To Ghadi Re Ghadi
Singer : Ruchita Prajapati
Lyrics : Bhagwandas Ravat
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Label : Meshwa Electronics
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
વાલા તારી ભક્તિ વિના નથી કોઈ ની પડી
વાલા તારી ભક્તિ વિના નથી કોઈ ની પડી
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
ગોવર્ધન ગિરધારી કરું હું ભક્તિ તારી
ગોવર્ધન ગિરધારી કરું હું ભક્તિ તારી
આખુ જગત તને સુંદર શ્યામ કહે
આખુ જગત તને સુંદર શ્યામ કહે
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
મોહન મોરલી વાળા જશોદા ના જાયા
મોહન મોરલી વાળા જશોદા ના જાયા
રાણી રુક્મણી ના તમે હરિ પ્યારા
રાણી રુક્મણી ના તમે હરિ પ્યારા
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
મામા કંસ ને માર્યા મથુરા જઈ તમે
મામા કંસ ને માર્યા મથુરા જઈ તમે
દેવકી વાસુદેવ ને છોડાવ્યા જેલ માંથી હરિ
દેવકી વાસુદેવ ને છોડાવ્યા જેલ માંથી હરિ
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી
રાધે રાધે રટણ કરું હું તો ઘડી રે ઘડી

Пікірлер: 26
@shardaparmar1852
@shardaparmar1852 Ай бұрын
Jai radhe Krishna
@jagrutipanchmatiya
@jagrutipanchmatiya 13 күн бұрын
જય શ્રીકૃષ્ણ
@nalinimistry1616
@nalinimistry1616 3 ай бұрын
જય‌શીકૂષણ
@nalinimistry1616
@nalinimistry1616 4 ай бұрын
Jai shri krishna ❤😂😊
@kantipatel5059
@kantipatel5059 2 ай бұрын
Very nice 👍 Jay Sri Krishna
@vishujoshi1892
@vishujoshi1892 3 ай бұрын
Jsk godbless u 😊 ❤it very nice bhajan radhe radhe jayshreekrishna 😊
@neelapandya6315
@neelapandya6315 7 ай бұрын
🙏🙏🙏🙏💐💐👌👌
@neelapandya6315
@neelapandya6315 7 ай бұрын
🙏🙏🌺🌺🙏🙏💐💐
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 6 ай бұрын
Very nice ❤👌🙏
@user-gt7vw5ob9y
@user-gt7vw5ob9y 10 ай бұрын
Super bhajan
@manubengadhvigadhvi3886
@manubengadhvigadhvi3886 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય રાધે માં
@varmorachamanbhai8327
@varmorachamanbhai8327 10 ай бұрын
🌹🙏 રાધે રાધે બોલો🙏🌹
@labhupithadia8405
@labhupithadia8405 10 ай бұрын
Saras Bhajan🙏🙏
@kanakpatel8598
@kanakpatel8598 10 ай бұрын
Radheradhe
@DilipPatel-kh6rg
@DilipPatel-kh6rg 9 ай бұрын
🎉❤jay shree Krishan Radhey Radhey Radhey ji 🎉🎉
@_THEINVENTER
@_THEINVENTER 10 ай бұрын
Radhe Radhe
@natvarbhaipatel4315
@natvarbhaipatel4315 10 ай бұрын
રાંધે રાંધે👏👏👏
@vrundaparekh1865
@vrundaparekh1865 10 ай бұрын
Awesome ❤
@gopimandalbapunagar7989
@gopimandalbapunagar7989 10 ай бұрын
Rathe Rathe ❤❤
@nirubentrivedi1743
@nirubentrivedi1743 10 ай бұрын
આવા ભજન મોકલજો અમો ખૂબજ સારૂ લાગીયૂ છે
@jyotigajjar3576
@jyotigajjar3576 10 ай бұрын
ખૂબજ સુંદર કીર્તન❤❤
@gujuji7363
@gujuji7363 6 ай бұрын
Radhe Radhe. Ratan kru. Hu too Nice Bhajan. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️🕉️🕉️🕉️🕉️
@meenapatel2123
@meenapatel2123 10 ай бұрын
સરસ ભજન ❤
@nitingajjar3898
@nitingajjar3898 9 ай бұрын
Vgcff
@NaynaRathod-ed8sj
@NaynaRathod-ed8sj 9 ай бұрын
Available bhjn mokltaresho nayanaba rathood
@rakshaswami5592
@rakshaswami5592 10 ай бұрын
Radhe Radhe
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 18 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 7 МЛН
Ram Bavani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |
16:49
Әділет Жауғашар & SUNDET MUSLIM - Бір оқиға [M/V]
3:05
Әділет Жауғашар
Рет қаралды 94 М.
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 2,1 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 14 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,3 МЛН