No video

Rajbha Gadhvi: કચ્છના રણમાં ખાટલે બેસી રાજભા ગઢવી સાથે ખાસ મુલાકાત

  Рет қаралды 31,391

Vishesh with Dinesh

Vishesh with Dinesh

4 жыл бұрын

કચ્છના રણમાં ખાટલે બેસી રાજભા ગઢવી સાથે ખાસ મુલાકાત.રાજભા ગઢવી આજે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.જોકે રાજભા ગઢવીએ કરિયરની શરૂઆત કરી ત્યારે કચ્છમાં પણ તેમને લોકોએ વઘાવી લીધા હતા.તે જ કચ્છમાં રાજભા ગઢવી સાથે ઈન્ટરવ્યૂ કરવાનો મોકો મળ્યો છે.આ ઈન્ટરવ્યૂમાં રાજભાએ દિલ ખોલીને વાત કરી છે.રાજભા ગઢવીએ ગીરના જંગલમાં પસાર થયેલા તેમના બાળપણથી લઈ લોકપ્રિયતાની ટોચ પર પહોંચવા માટે કરેલી મહેનતને વાગોળી હતી.ગીરના જંગલમાં ભેંસો ચરાવતા -ચરાવતા કલાકાર બનેલા રાજભાએ સંઘર્ષના તે દિવસો યાદ કર્યા જ્યારે તેમના ઝુંપડામાં રેડિયો પણ નહોંતો.રાજભા ગઢવીના આ ઈન્ટરવ્યૂમાં તેમણે ઘણી અજાણી વાતો કહી છે જે તેમના ચાહકોએ આ પહેલા ક્યારેય સાંભળી નહીં હોય.

Пікірлер: 59
@ikdesai1244
@ikdesai1244 4 жыл бұрын
અદભુત!!!દિનેશભાઇ, આપની ઇન્ટરવ્યૂ લેવાની કળા!!!!ક્યાંય આપનો સંવાદ તૂટતો નથી, ક્યાં અટકવું અને ક્યાં વાત ને પકડી લેવી, આ આપની સહજ કળા મેં તો ક્યાંય અનુભવી નથી!!! Really great!!!!
@jigarrbariya689
@jigarrbariya689 4 жыл бұрын
ખુબ સરસ ઇન્ટરવ્યૂ હો ભાઈ હાવજ હાવજ ભાય ભાય હા રાજભા ગઢવી જય મા હરસિધ્ધિ
@maheshvadgamofficial
@maheshvadgamofficial 4 жыл бұрын
વાહ દિનેશભાઈ રણનાં રંગમાં ઇન્ટરવુંની ખૂબ ખૂબ મજા આવી 👍જોરદાર 👌👌
@babudetroja5696
@babudetroja5696 Жыл бұрын
વાહ રાજ ભા ધન્ય છે કવિરાજ
@Sonystudio009
@Sonystudio009 4 жыл бұрын
Vah mara rajbha ni mojj vala kai no ghte 😘😘😘😘I love you rajbha
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@amaratdesai4155
@amaratdesai4155 3 жыл бұрын
તમારૂ ઇન્ટરવ્યુ લેવાનું ટેલેન્ટ બહું સરસ છે તમારૂ કામ બહુ ગમ્યું
@hdfunnypranks9069
@hdfunnypranks9069 4 жыл бұрын
Wah Dineshbhai Sindhav Very Nice And Rajbha Gadhavi...Very Great
@prvinpala8583
@prvinpala8583 2 жыл бұрын
જય રવેચી માતાજી
@amaratdesai4155
@amaratdesai4155 3 жыл бұрын
તમારી બોલવા ની ભાષા સારી છે
@VisheshwithDinesh
@VisheshwithDinesh 3 жыл бұрын
Thanks
@vinitrabari3156
@vinitrabari3156 2 жыл бұрын
Waah... Mojj aavi .. Nice
@vijaycharan4567
@vijaycharan4567 3 жыл бұрын
હા ચારણ હા
@santokjadeja9549
@santokjadeja9549 Жыл бұрын
Jay Mataji. .sitaram... Sir tamaro voice bau saras chhe
@VisheshwithDinesh
@VisheshwithDinesh Жыл бұрын
Thanks
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 2 жыл бұрын
Jay girnar Jay somnadh Jay mataji
@rkahir8467
@rkahir8467 4 жыл бұрын
Khubaj sundar interview...Rajbha and you looking handsome with gogals...
@VisheshwithDinesh
@VisheshwithDinesh 4 жыл бұрын
Thanks
@popatvadsar7652
@popatvadsar7652 Жыл бұрын
Jay mataji 👌
@user-ex3qb3sd6d
@user-ex3qb3sd6d 3 жыл бұрын
વાહ દિનેસ મામા
@devbharvad2328
@devbharvad2328 4 жыл бұрын
તમારી ઇન્ટરવ્યુ લેવાની જે કળા છે એ જ તમને બધાથી અલગ પાડે છે તમારો અવાજ, તમારી કળા જ અમને interview સાંભળવા કે જોવા મજબૂર કરી દે છે🙏🙏🙏🙏👂👂👀👀
@VisheshwithDinesh
@VisheshwithDinesh 4 жыл бұрын
Thanks
@diliprabari7736
@diliprabari7736 2 жыл бұрын
Nice khubj saras mane khubj game che
@chouhanprakash2603
@chouhanprakash2603 2 жыл бұрын
સરસ ગાવ સો ભાઈ
@sravangamar8585
@sravangamar8585 Жыл бұрын
Rani maa 🙏🙏🙏🦚🦚🦚
@mukeshparmar5002
@mukeshparmar5002 2 жыл бұрын
Jay shree krishna 🙏
@maheshvadgamofficial
@maheshvadgamofficial 4 жыл бұрын
👌👌Rajbhani shathe rangat sambhalvani maja aavi 👍i liked
@punjabhailakhnotra1592
@punjabhailakhnotra1592 Жыл бұрын
👌🏻🙏🇮🇳🦚🌼☘️🌷🌹💐🌲🌺🏵️🌸💮🌻🚩⭐💘💙💛💞💚✨❤️‍🩹💝🧡🤎💖💫💟🌟💓❤💞💚✨❤️‍🩹💝🧡🤎💖💛💙💘⭐🌟💟💛💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
@kamlesh_Dholavira
@kamlesh_Dholavira 3 жыл бұрын
Supar Dil Dinesh
@pravinchauhan7234
@pravinchauhan7234 2 жыл бұрын
Jaymataji
@rupeshahir6657
@rupeshahir6657 4 жыл бұрын
Ha maro kuchdo ha Jay Ho rajbha khama Vala jio jay ma mogal
@jiteshpatel5354
@jiteshpatel5354 4 жыл бұрын
Nice video Dinesh bhai and 👌👌👌👌 interview with Rajbha
@HamaraPriyBharat
@HamaraPriyBharat 4 жыл бұрын
Waiting...
@maheshvadgamofficial
@maheshvadgamofficial 4 жыл бұрын
🙏જય માતાજી 🚩🚩
@dineshdhandhal4026
@dineshdhandhal4026 4 жыл бұрын
Wah gir na savaj ava Rajbha gadhavi jay ma mogal ni mer
@Jagraj_Bharwad
@Jagraj_Bharwad 3 жыл бұрын
Wahhh Dinesh bhai Super... Enterview.
@sanjaybrhmbhatt
@sanjaybrhmbhatt 3 жыл бұрын
Nice
@jahumusical3386
@jahumusical3386 4 жыл бұрын
Supar
@Anonymo13
@Anonymo13 4 жыл бұрын
One more nice interview by Shri Dineshbhai. It would have been still better if you would have highlighted Rajbha's efforts to inculcate patriotism in common masses by narrating valour and sacrifices of the contemporary brave hearts of Indian Army in traditional way. He is unique in that way🇨🇦🇮🇳
@VisheshwithDinesh
@VisheshwithDinesh 4 жыл бұрын
Thanks
@sanjaysihrajput1138
@sanjaysihrajput1138 4 жыл бұрын
Ha rajbha
@amaratjithakorthakor9297
@amaratjithakorthakor9297 4 жыл бұрын
Vahmoj
@maheshvadgamofficial
@maheshvadgamofficial 4 жыл бұрын
Good job 👍very nice
@zalamrunalba2019
@zalamrunalba2019 4 жыл бұрын
Srs
@user-ex3qb3sd6d
@user-ex3qb3sd6d 3 жыл бұрын
મારા મામા નિ વાત નથાય
@kk_aapa9764
@kk_aapa9764 4 жыл бұрын
Aaj to tame maru gar yad aapavi didhu che yar i am kitchi boy mandvi 😍😍😍😃
@HamaraPriyBharat
@HamaraPriyBharat 4 жыл бұрын
Kutchdo Mare Mass
@jaymameladimameladinimaher1450
@jaymameladimameladinimaher1450 4 жыл бұрын
Maldhari
@jaymameladimameladinimaher1450
@jaymameladimameladinimaher1450 4 жыл бұрын
Jay Thakar
@gelexmevada8625
@gelexmevada8625 4 жыл бұрын
Rajo rajo che ho Bhai
@hardikmalvi4719
@hardikmalvi4719 4 жыл бұрын
ગુજરાત નુ ગૌરવ છે ભાઈ
@catsandkittensroutine3133
@catsandkittensroutine3133 4 жыл бұрын
Rakesh barot nu interview lavo bhai
@VisheshwithDinesh
@VisheshwithDinesh 4 жыл бұрын
હા
@babubhaighalthara407
@babubhaighalthara407 4 жыл бұрын
राजभा भण्या वगर लखता कई रीते शीख्या
@pravinkavad7612
@pravinkavad7612 3 жыл бұрын
Raj bhana pustak market ma male e puso ne sir
@dineshrajputdineshrajput4598
@dineshrajputdineshrajput4598 4 жыл бұрын
Dana 9503222561
@kajalrajput6531
@kajalrajput6531 4 жыл бұрын
Nice
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 59 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 63 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 26 МЛН
હમીરસિંહ ગોહિલની વીરતાની વાત . Hamir Sinh Gohil મોજે દરિયા with Parshottam Rupala & Rajbha Gadhavi
55:08
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 83 М.
Barda No Natha Modhvadiya No Etihash || Rajbha Gadhvi
49:10
Rajbha Gadhvi Official
Рет қаралды 157 М.
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 59 МЛН