Rajkot Fire : રાજકોટ Game Zone માં આગ લાગતાં 20નાં મોત, આટલી મોટી જાનહાનિ કેવી રીતે થઈ?

  Рет қаралды 23,110

BBC News Gujarati

BBC News Gujarati

2 ай бұрын

#rajkotlivenews #rajkotfire #rajkotgamezonefire
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ લાગતા આ વીડિયો બની રહ્યો છે ત્યાં સુધી 20 લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણા લોકો હજુ ફસાયેલા હોવાના અહેવાલો આવી રહ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતાંક હજુ વધી શકે છે.....
વીડિયો - બિપિન ટંકારિયા, જમશેદ અલી
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 15
@farukshah8837
@farukshah8837 2 ай бұрын
🚒 29 year ૨૯ વર્ષ થી BJP સરકાર સત્તામાં છે ?? તો ફાયર સેફ્ટી 🚨તેમજ બચાવ કામગીરી ની જવાબદારી સરકાર ની જ છે .બહાર નીકળવાનો રસ્તો પરમીશન કોણઆપે છે ??
@divyangpatel7761
@divyangpatel7761 2 ай бұрын
મૌલ ના માલિક નો રિપોર્ટ લો ને એ નું તો કંઈ બતાવે નઈ.
@Indian3467
@Indian3467 2 ай бұрын
Politicians jvabdar 6e tyana Local municipal corporation jvandar 6e Pehle surat, badme morbi, fir vadodra, aur an rajkot Un educated government ko chunoge to asahi hoga. Sab kuch piso ka khel he Sale politicians politics krne me busy he to phir asahi hoga. Bhupendr patel k ghar me and CMO Me bhi 1 hi door hona chahiye, 2 nhi.
@dushyantrathod6072
@dushyantrathod6072 2 ай бұрын
Modi na raaj ma gunda mauj ma...haju apo modi ne vote... Aa badhu BJP ni rehem najar ma chali rahyu che...fire officer Kai rite certificate apyu ....
@kavitaparajiya3283
@kavitaparajiya3283 2 ай бұрын
દરેક સ્કૂલ માં વાલીઓ જાતે ફાયર સેફ્ટી વિશે ચેક કરવું જોઈએ. જાગો 🙏
@juniorgujju5698
@juniorgujju5698 2 ай бұрын
🙏😭
@patelj.d.ghoniya5438
@patelj.d.ghoniya5438 2 ай бұрын
આ કોઈ કુદરતી આફત નથી, માલીક અને સરકારી અધિકારીની મીલી ભગતનુ પરીણામ છે. સરકારમાથી પ્રજાના પૈસા નહી પણ માલિકની અને અધિકારીની મિલકતમાંથી આપો.
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t Ай бұрын
દુખદ ઘટના ને ઊપર થી ઢાંક પીછોડો સાચા ગુનેગાર કયારે નહી પકડાય જયારે માથાભારે માણસો નેતા હોય ને નેતાઓ સાથે ભાગીદારી કરતા હોય એમાં તમે શું આશા રાખી શકો પ્રજા એ જાતે કંઈક એવા પગલાં લેવા જોય કે બીજી વાર ગુનો કરતા કે ગુનેગારો સાથે સાંઠગાંઠ કરતાં ફફડે બાકી છાતી કુટયે ગયેલા પાછા નથી આવવાના પણ ગુનેગારો ની હીંમત વધવાની છે પ્રજા મુક બની ને વહાલસોયાઓને સમસાને પુગાડ્યા કરશે
@MyQuran161M
@MyQuran161M 2 ай бұрын
😭😭😭😭
@user-wr2ct7eh4c
@user-wr2ct7eh4c 2 ай бұрын
Bhaio bahano aa godi nu pap che
@navinbhalani5505
@navinbhalani5505 2 ай бұрын
Very sad
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 54 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 926 М.
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 22 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 54 МЛН