Rajkot Fire : TRP ગેમ ઝોન આગ હોનારત બાદ રાજકોટનાં બજારો અડધો દિવસ બંધ રહેશે. વેપારી શું બોલ્યા?

  Рет қаралды 43,458

BBC News Gujarati

BBC News Gujarati

2 ай бұрын

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 150
@Jv13027
@Jv13027 2 ай бұрын
રાજકોટ નું તંત્ર સંપૂર્ણપણે જવાબદાર છે.
@JayeshVala-zf6zp
@JayeshVala-zf6zp 2 ай бұрын
નાના અધિકારી ને સસ્પેન્ડ કર્યા મોટા અધિકારી ને સસ્પેન્ડ કરો .કમિશ્નર. કલેક્ટર ફાયર ઓફિસર ને સસ્પેન્ડ કરો...તેની સામે કેસ દાખલ કરો
@anantrayjoshi7066
@anantrayjoshi7066 2 ай бұрын
ખૂબ સાચું સજેશન છે.દરેક પ્રકાર ના એન.ઓ.સી./લાઇસન્સ/પરમીટ વિગેરે મુખ્ય એન્ટ્રી ગેટ પર કાયમી લગાડવા ફરજીયાત હોવા જોઈએ.
@indianrobinhood5701
@indianrobinhood5701 2 ай бұрын
આજે બીજાનું બાળક છે તો યાદ રાખજો કાલે તમારું પણ બાળક સંબંધી હોઈ શકે છે (જાગી જાવ જનતા આતંકવાદી બહાર નથી અંદર જ બેઠા છે ગેમઝોન ના માલિકો,અધિકારીઓ ના રૂપમાં)
@bhs_742
@bhs_742 2 ай бұрын
જવાબદાર આપડે જ છીએ ભાઈ, એટલે સાચું કહ્યું આપડે જ જાગવું પડશે. બાકી વેન્સડે મૂવી માં નસરુદ્દીન કહે છે એમ, બેદરકાર તંત્ર, સંવેદનહીન સરકાર અને ભ્રષ્ટાચારી માલિકો આવું જ કરશે ! તમે શું કરી લેશો !
@user-mj3dq3wu3f
@user-mj3dq3wu3f 2 ай бұрын
આ દુઃખ પૂરા ગુજરને થાય કેમ કે કોઈ માં s balk vagrno nathi
@user-mj3dq3wu3f
@user-mj3dq3wu3f 2 ай бұрын
mugbadhdh j ta srkar ni લાપરવાહ અને માબાપ ને વારો સુધી નો દુઃખ ક્યાં જવું સમજ જરૂરી
@rajgorvishnukumar1026
@rajgorvishnukumar1026 2 ай бұрын
સરકાર ની પૂરી પૂરી જવાબદાર છે તો મુખ્ય મંત્રી રાજીનામા આપી પોતાની નિષ્ફળતા સુવિકારવી જોઈએ
@ff.gaming-9998dy
@ff.gaming-9998dy 2 ай бұрын
thank you bhai
@yakubmanka1871
@yakubmanka1871 2 ай бұрын
મોરબીમાં એજ સરકારનો ચૂંટાઈ આવ્યા તો ક્યાંથી સુધારવાનું
@talpadaranjit4174
@talpadaranjit4174 2 ай бұрын
जितेजी नर्क धिखा दिया सरकार ने। जय भारत ।
@bharatgajera2577
@bharatgajera2577 2 ай бұрын
ભાઈની વાત રાઈટ છે. દરેક ઓફિસ, બિલ્ડીંગ, કે થિયેટર,હોસ્પિટલ, હોટલ,ગેમઝોન,પર એનઓસી.ફાયર સેફ્ટી. ઈમરજન્સી ગેટની વિગત એન્ટ્રી પોઈન્ટ પર ફરીજીયાત હોવી જોઈએ.
@user-vz3ux3sy4k
@user-vz3ux3sy4k 2 ай бұрын
તંત્ર. બંત્ર. સોડો. સરકાર. જીમેદર
@jitendrabhaidave9173
@jitendrabhaidave9173 2 ай бұрын
જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ની ડિસમિસ કરો તેઓના ઉપર ગુનો દાખલ કરો
@user-kd9be6dd8r
@user-kd9be6dd8r 2 ай бұрын
ઓમ શાંતિ ઓમ 🎉🎉
@vadherharibhai3902
@vadherharibhai3902 2 ай бұрын
અધિકારીઓ નાં ગજવા ભરાઈ ગયા હોય
@nyaj2021
@nyaj2021 2 ай бұрын
જનતા અને તંત્ર જાગૃત નથી તો મીડિયા હવે આવી ને કહે છે કે ફાયર પરમિશન નથી તો જ્યારે ગેમ જોન ચાલુ કર્યો ત્યારે મીડિયા ક્યાં હતો કેમ મીડિયા એ ઓપનિંગ સમયે કેમ જનતા ને જાગૃત ના કરી k ફાયર સેફ્ટી પરમીશન છે કે નહીં... એનો જવાબ મીડિયા આપે મને
@bipinpatel311
@bipinpatel311 2 ай бұрын
🙏🙏 સજા થવીજ જોઈએ સજાથવીજ જોઈ એ આવા શબદો કયા સુધી આપડે વાપરવા ના છે કયક તો દાખલો બેસાડો હજી હજી આ બધા ગુનેગારો ને જામીનો મળી ને છુટીજ જવા ના છે 🙏🙏
@shabbirbhaichauhan4049
@shabbirbhaichauhan4049 2 ай бұрын
જેઅધીકારી.એપોતાની.ફરજ.નથી.નીભા વીતે.અધીકારીને.આકરી.શજા.થવીજોઈએ
@bipinpatel311
@bipinpatel311 2 ай бұрын
🙏🙏OM SHANTI 🙏🙏
@bipinpatel311
@bipinpatel311 2 ай бұрын
🙏🙏 હજી તો ભવિષયમા ભવિષયમા નો બને નો બને આવા શબદો કયા સુધી ભાઆ ઓ રોડ ઊપર આવી ને સજા કરાવો તોજ એક દાખલો બેસાડો 🙏🙏
@user-yk7hp2nt9v
@user-yk7hp2nt9v 2 ай бұрын
ઓમ્ શાંતિ શાંતિ શાંતિ 🙏
@rakeshkapoor4545
@rakeshkapoor4545 2 ай бұрын
RIP 🙏
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 2 ай бұрын
Gajo bhai gajo no chale
@maheshjethava5715
@maheshjethava5715 2 ай бұрын
Om Shanti,Shanti,Shanti.
@user-mj3dq3wu3f
@user-mj3dq3wu3f 2 ай бұрын
સમય ના સમજી થી કહેવાય મોં પલો અને તેમની આત્મા ને સતી માટે ગરીબો ને દાં આપો
@nirajkotadiya
@nirajkotadiya 2 ай бұрын
આ લોકોને સસ્પેંડ નહી ડિસમિસ કરો તો બીજી વાર આવું નાં બને .. બાકી ઘરે બેઠા અડધો પગાર કામ કાર્ય વગર ખાશે ..
@amratbhaipatel5739
@amratbhaipatel5739 2 ай бұрын
SAchi vat che
@emperor8686
@emperor8686 2 ай бұрын
પ્રશ્ન: ધરપકડ કેની થઈ? જવાબ: આયોજકો ની. પ્રશ્ન: ખરેખર આરોપી કોણ છે? જવાબ: ફક્ત ને ફક્ત સરકારી બાબુઓ જ છે.
@prakeshdobariya138
@prakeshdobariya138 2 ай бұрын
🙏🌹🌸
@anantrayjoshi7066
@anantrayjoshi7066 2 ай бұрын
🌷🌷🌷🙏🙏🙏🙏🙏
@ff.gaming-9998dy
@ff.gaming-9998dy 2 ай бұрын
Bapu bapu
@DilipKJain-ku8rx
@DilipKJain-ku8rx 2 ай бұрын
Bahut hei dukhad ghatna hai bhav purna sradhajali
@hgkaneriya7006
@hgkaneriya7006 Ай бұрын
ઓમ. શાન્તિ
@chiragvyasj
@chiragvyasj 2 ай бұрын
Yes as uncle saru Suggestions apyu. Practical right.
@yuvrajsinghchauhan4560
@yuvrajsinghchauhan4560 2 ай бұрын
ઓમ શાંતિ😢😢😢
@mahavirparmar6654
@mahavirparmar6654 2 ай бұрын
❤❤
@ratilalmakwana596
@ratilalmakwana596 2 ай бұрын
તંત્રે સુધારવાની જરૂર છે
@jugnushaikh2745
@jugnushaikh2745 2 ай бұрын
Allh unko jannt ataa farmaye
@ratilalmakwana596
@ratilalmakwana596 2 ай бұрын
સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ.
@HasmukhZalariya
@HasmukhZalariya 2 ай бұрын
મીડિયા વાળા ભાઈ ને કહુછુ મોદી ને પુછો આને રામ રાજ્ય કહેવાય
@user-du4ke2bo6z
@user-du4ke2bo6z 2 ай бұрын
ऐसे सभी के सभी मानव शर्जीत हत्याकांड की सबसे बडी जवाबदेह खुद ब खुद जनता ही है आज इस दुखद कीस्से मे भी ऐक भी बुद्धजीवी ऐ बोलने की हीमंत नहीं कर रहा की इस भयावह गेमजोन कांड का सबसे बड़ा जवाबदेह अधीकारीओ ही है जीसने या तो अपना कर्तव्य पूरा नहीं किया है या तो पैसा लेकर ऐ गेमजोन को शुरू रहने दीया है
@chandubhaisagpariya6106
@chandubhaisagpariya6106 2 ай бұрын
नमस्ते सीसटम पालन करनै मै गडबडी है (मीडीया कै आम जनता पासै पावर ओफ पैटॅनी नथी कांय तै काय पन न करी सकै) जै जै अधीकार नै अधीकार सोपी छै तैनी फर्ज छै तै पोतानु काम कर्ता नथी तयारै आवा बनावौ बनता हौय छै अनै बनता रहैछै नमस्ते
@ChiragPanchal-bd8dd
@ChiragPanchal-bd8dd 2 ай бұрын
Sad reality aapdu gujarat businessman nu chhe etle saav samvedanhin thai gayu chhe Surat classes, Morbi bridge, Varodara boat, Rajkot gamezone.
@sandipkatiya6692
@sandipkatiya6692 Ай бұрын
રામ રાજ્યના કહેવાય સ્મશાન રાજ્ય કહેવાય રામ તો પ્રમાણિકતા હતા આ તો લુખ્ખાઓ છે આ પ્રામાણિકતા ન કહેવાય
@varshapatel8746
@varshapatel8746 2 ай бұрын
પીએમ મોદી સાહેબ ક્યાં ગયાં... આજે ગુજરાત માંથી ઊંચા સ્થાને મોકલ્યા પણ આપણાં મોદી સાહેબ ને... રાજકોટ પર આવેલ આવી આફત બાબતે યોગ્ય પગલાં ક્યારે લેશે... જોવું રહ્યું...
@shaileshkumarjoshi8566
@shaileshkumarjoshi8566 2 ай бұрын
मैनेज मेंट सूत्र..top is reflected at bottom.. हमे है उन से वफ़ा की उम्मीद....
@Radhika-of6ks
@Radhika-of6ks 2 ай бұрын
156+ congrace add BJP uneducated persons ne election thi select kare public so OPPOSITION PARTIES Virodh nahi kare to kon karse?
@gramsmith4675
@gramsmith4675 Ай бұрын
Shame on Gujarat government....
@akbhatt9008
@akbhatt9008 2 ай бұрын
आल गुजरात nu प्रशासन तंत्र बिलकुल boghsh निशाफल छै
@user-mj3dq3wu3f
@user-mj3dq3wu3f 2 ай бұрын
આવા કોણ ખુલવા ના જોઈએ નેચર માં બાળકો ને રાખો મોટા મોટા બગીચા બનાવો અને કસરત ના સાધન રાખો અને ખેલ કુળના સદા સાધનો હોવા જોઈએ પુલ ચોડ જડ યા મનુષ્ય માટે સારી ઈશ્ર્વર ખુશ મનુષ્ય ખુશ અને શરીર ચુસ્ત અને સુરત પોતાના બાળકો ઠે peram kare samjvalo prem દેખાવનો નહિ જાતિ ઉપર જુલમ ના કરો
@PRAKASHTRIVEDI-ez7lk
@PRAKASHTRIVEDI-ez7lk 2 ай бұрын
આ કોર્પોરેશન,ફાયર બ્રિગેડ, પોલીસ આવા દરેક અધિકારી દ્વારા થયેલ એક પ્રકારનું ગોધરાકાંડ જ છે
@bhimabhaisolanki8540
@bhimabhaisolanki8540 2 ай бұрын
વાહ.વાહ.મોદી.વાહ
@atsinhsisodiya6302
@atsinhsisodiya6302 2 ай бұрын
આપણે ખાલી વાતો કરી ને રહે શું ભાગ બનનાર ના હાલ કેવા હશે
@rajendrakumarpatel2705
@rajendrakumarpatel2705 2 ай бұрын
2001 મા ભુકંપ અને 2002 પછી સને2024 સુધી ગુજરાત ભડકે બળે છે. લઠ્ઠાકાંડ નમૅદા મા પાણી એક સાથે છોડી દ ઈ પૂર લાવી લોકોને તારાજ કરવા. ઘર દુકાનો ખેતરમાં પૂર ના પાણી ઘુસી જવા થી બરબાદ કરી જન્મદિવસ ની ઉજવણી કરવી. સૌનો બરબાદ. યુવાનો નશામાં બેરોજગાર નોકરી ઓ રૂપિયા થી જ મળે. લઠ્ઠાકાંડ મા લોકો મરી જાય. ગુજરાત ગુલામ છે.
@cahirenshah3502
@cahirenshah3502 2 ай бұрын
જ્યાં સુધી જવાબદાર વ્યક્તિઓને ફાંસી ના મળે ત્યાં સુધી એનું રિપોર્ટિંગ કરવાની જવાબદારી લેશે કોઈ મીડિયાવાળા?
@ff.gaming-9998dy
@ff.gaming-9998dy 2 ай бұрын
Bapu
@MayaRatilalPrajapati
@MayaRatilalPrajapati 2 ай бұрын
જ્યાં સુધી પબ્લિક સમજદાર નહિ થાય ત્યાં સુધી કોઈને કોઈજ ફરક પડશે નહીં
@arvindsolanki3408
@arvindsolanki3408 2 ай бұрын
Hi
@user-mj3dq3wu3f
@user-mj3dq3wu3f 2 ай бұрын
જરૂરી નથી વેકડસં નું નામ મોજ .ઓન આપના પોતાના સગાવહાલા ને ઘરે જવું ત્યાં ભેટ સોગાદ લઈ જવી બધા સાથે પરમ થી રહેવું રધવું ખાવું hotana o jode vat karvi ane moj manvi naa ke aava મોતના કૂવા માં રૂપિયા ખર્ચો મોત હોરવી માં બાપે સમજવું પોતાના બાળકો ને નર્ચર માં રાખો બગીચા માં સારા સારા બગીચા જેમાં જુદા જુદા ફૂલ છોડ જડ હોવા નાના મોટા રમવાના સાધન કસરત ના સાધન પુસ્તકાલય નાનો મંદિર નાની મસ્જિદ હોવી જોઈએ અને જે ધમ હોય તે પળો અને peram thi jivan jivo gujrat na gujrati ganda nahi sana che samjo ane તમારા બાળકો ની ખુશાલ જીવન વિશે વિચારો❤સે🎉🎉🎉
@ushashah5908
@ushashah5908 Ай бұрын
Rajkot na Loko jyasudhi Apraadhi na sja n apay ,Pdkarjo
@user-xt5ok7ok8b
@user-xt5ok7ok8b 2 ай бұрын
Rajkot normally shut down halfday(12pm to 4pm)why halfday?
@ambalalpatel5753
@ambalalpatel5753 2 ай бұрын
Bhare dukha chhe bhagavan kem krur kal banyo
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 2 ай бұрын
Gujarati ni taklif che kyy sudi aava lokone chdse.
@jugnushaikh2745
@jugnushaikh2745 2 ай бұрын
0:54
@maanishsrajani1333
@maanishsrajani1333 2 ай бұрын
Dharmendra road shop per fire equipment che?
@nagshreeparesh4807
@nagshreeparesh4807 2 ай бұрын
Hello
@pramodmodi9495
@pramodmodi9495 Ай бұрын
sit na report court manya rakhtu nathi to teno koi matlab nathi
@IndigenousHit
@IndigenousHit 2 ай бұрын
Rajkot no mayor dharasabhya and sansad badha na resign leva joiye matra nana Adhikari waahe kya pado cho
@AftabAhmedLakhani
@AftabAhmedLakhani 2 ай бұрын
Suraj Rajkot Morbi
@abdulhamidshaikh6467
@abdulhamidshaikh6467 2 ай бұрын
Gujarat model Gujarat, Sarkar javabdar
@JavabhaiParangi
@JavabhaiParangi 2 ай бұрын
फंड आपो धंधा करो उसी का परिणाम है
@user-ll7po3ve4t
@user-ll7po3ve4t 2 ай бұрын
Afsos, bho dokhad
@JitendraPanwala-xj5ew
@JitendraPanwala-xj5ew 2 ай бұрын
Bhai media a vechai gayi che.
@pareshmungra3617
@pareshmungra3617 2 ай бұрын
Desh surxit hathoma chhe ...!!!
@hasmukhbhaigediya9185
@hasmukhbhaigediya9185 2 ай бұрын
સમરબધી,શબદકાઢીનાખવોજોઈઅએ
@PatelIsmail-ky9xs
@PatelIsmail-ky9xs 2 ай бұрын
Tantra bo saru chey aapo haju aapo khobe khoba bharine
@malaviyarameshabhi1806
@malaviyarameshabhi1806 2 ай бұрын
આનેસજાથવિજોવિજોય 15:05
@JavabhaiParangi
@JavabhaiParangi 2 ай бұрын
गोजारी घटना ना जवाबदार गुजरात की जनता हे क्यू की जातिवादी भादभावी लालची परजा ऐ सतत 30 साल से सरकार बदलावती न थी
@madhavjijakhra393
@madhavjijakhra393 2 ай бұрын
congresi aap bjp valay sab ko pata hay teen sal kya kiya mediya b jimedar hay sutra kidhar gaya
@pramodmodi9495
@pramodmodi9495 Ай бұрын
ed gst imcometax ne pan sathe jodo
@Bharatpatel61539
@Bharatpatel61539 Ай бұрын
game tetala niyamo banaavo , manas ne je karavu hoy ne te to karij le chhe buddhipurvak , paisa ni bhukh hoy tya avirat buddhi banatij jaay chhe paisa ni bhukh etali badhi vadhi gayi chhe ke eno potana ke bijana jiv upar pan control gumaavi didho chhe je ek sarva samaanya pratyabhoot niyam darek ni andar banaave chhe ke je thavu hoy te thaay have to paisa joie jenu parinaam laaparvaahi ,andhadi dot, murkhaamibharya kaaryo, maaru thavu joie bijanu je thavu hoy te thaay aavi bhaavana etc.jene nirdayata kahevaay ane aava badha ghor kayug na lakshano maatra ane maatra monghvaari thi baneli laambi drusti thi dekhaata atma ma astitva no nash ane ena thi aavelo binjaroori lobhiyo dar ,aabadhu karaavdaave chhe ,bhrastbuddhi nu nirmaan kare chhe etale binjaroori lobhiyo dar raakhavo nahi ane atma santosh thi jivavu je sadbuddhi nu nirmaan kare ane samajdaari pan aape have to fakara bhari bharine lakhavaanu man thaay koi pan employment karata eni laayakaat ane e rupe ene madata thi eno atmasantosh ketalo e level check karine j employment aapavu joie to chokkas samuhik( vikash ane durghatna mukt ek better life saune made, sachcha credit no moh vat no moh ane ane paisa ni bhukh (aa trane vastu nu kendra bindu monghavaari thi astitva na nash no ubho thayelo dar) aa traney vastu sacha sukh ni vyakhya badale je ane aa badalaayeli vyakhya lambho samay rahevaathi sadbuddhi upar paata bandhi ne kayami pane ghar kari jaay chhe je ishwar ane praani vachche ni antar ghatade chhe je antargat aapane a paristhiti bhogavi rahya chhiye Jay Shri Krishna🙏 Ishwar sauni najik rahe ✋
@lalitmakwana2856
@lalitmakwana2856 2 ай бұрын
Midia vala ne khorak mali gyo thoda samay pachi tadhu padi jay sant padi jai pachi mike lai niklo tyre sacha atyre tuo barber pachi su
@chauhandhasharathsinh8078
@chauhandhasharathsinh8078 2 ай бұрын
Avam nahi jage tya sudhi sarkar nahi jage aa aek banav nathi pahela pan banela chhe.
@sun_deep.
@sun_deep. 2 ай бұрын
Niyamo to ghana badha 6 pan e badha nana manso mate 6. Mota hathi ne koi niyam nathi lagu padta. Aa aag vidhan sabha ma lagva ni jarur hati
@pankajparkhiya2442
@pankajparkhiya2442 2 ай бұрын
Khali rajkot ny Gujrat bandh rakhavu joy
@Cook_book313
@Cook_book313 2 ай бұрын
Sarkar fail chhe darek tabakke
@JitendraPanwala-xj5ew
@JitendraPanwala-xj5ew 2 ай бұрын
Doba o nahi samje,aa bjp sarkar ni vahi vati nisfalta che.manager Ane chaprashi jail bhega thase.
@bhavnanayak9389
@bhavnanayak9389 2 ай бұрын
રાજકોટ. રંગીલી. શહેર. હતુ. કલંક. ગાડી. દીધુ.
@bhavnanayak9389
@bhavnanayak9389 2 ай бұрын
સજા. થવી. જોઈએ. જેના. ગયા. છે. તેને. પુછો. તેમના. કમાણી ના. ધંધાની. લાલચમાં. કેટલાકના. જીવ. ગયા. રાજકોટ. વા. સીઓ. તંત્ર. નગરોળ. છે. સજા. અપાવો. બધા. એક. થાવ.
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 2 ай бұрын
Morbi.nu.samjavo
@Dharmamehta5731
@Dharmamehta5731 2 ай бұрын
Evu nthi..case to eno koik ne koik to ladse j .. ahi nhi to bija Jilla na vakil
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 2 ай бұрын
Bjp ni sarkaar javabdaar chhe aatli badhi ghatna bane to besharamo ye rajinaama aapva joye .. pan satta thodi chhode aa
@arvindsolanki3408
@arvindsolanki3408 2 ай бұрын
Marey vat kaivise
@mukundvkulkarni5315
@mukundvkulkarni5315 2 ай бұрын
Aavi jagyae Paisa no dhumado karva javanuj na hoy,kamvali ne pagar apvama monghvari nade che ,aavi jagae udadva Paisa che,koi mahenat na Paisa to aama naj udave,
@dwarkadasmadlani7165
@dwarkadasmadlani7165 2 ай бұрын
ફરજ નથી બજાવવી
@deepalimehta2241
@deepalimehta2241 2 ай бұрын
Aarkarjavadrisacmandghumatyrajinamuapvujoya
@ff.gaming-9998dy
@ff.gaming-9998dy 2 ай бұрын
Srakar ama javbdar che
@user-jh9ml4go6i
@user-jh9ml4go6i Ай бұрын
To mat hukam apo cho.400+ ni vato karta ta
@jagrutibagohil9808
@jagrutibagohil9808 2 ай бұрын
Ram rajy ma badhane mare che sarkar
@JitendraPanwala-xj5ew
@JitendraPanwala-xj5ew 2 ай бұрын
Aa anghad vahivat Gujarat model che?rss wàla ne poocho tame keva Loko ne khurshi ma besadya?.baddha note banave che.
@Newfashion-ri7zc
@Newfashion-ri7zc 2 ай бұрын
Khali vato Na Karo pachad rasta ma bod padyu chey ey hstao
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 83 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН