Rajkot : સાગઠિયાની વધુ એક કરતૂત,જમીન માટે માગી હતી 1 કરોડની કટકી | TPO Sagathia | Corruption| N18V

  Рет қаралды 18,997

News18 Gujarati

News18 Gujarati

Ай бұрын

New revelations are being made every day in the case of suspended TPO Sagathia after the Rajkot fire incident. Then one of the partners of Rajkot's Kriti Onela land has made another big allegation on Mansukh Sagathia. T. d. A press conference was organized by Patel.
રાજકોટ અગ્નિકાંડ બાદ સસ્પેન્ડેડ TPO સાગઠિયા મામલે દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે રાજકોટના કૃતિ ઓનેલાની જમીનના એક ભાગીદારે મનસુખ સાગઠિયા પર વધુ એક મોટો આરોપ લગાવ્યો છે. ટી. ડી. પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.n18V
#MDSagathiya #Rajkot #GameZone #FireBrokeout #TRPGameZone #GujaratiNews #News18Original
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/desc-youtube

Пікірлер: 11
@sanjayvyas6847
@sanjayvyas6847 Ай бұрын
Saheb Ghana Loko e purchase karya flat.. To lon pan apayel hase
@kirtimakati7978
@kirtimakati7978 Ай бұрын
I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે. હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.
@ShivGauSevaGroup
@ShivGauSevaGroup Ай бұрын
આને રાજકીય ઓથ છે એનું કંઈ નહિ થાય
@pareshoza3964
@pareshoza3964 Ай бұрын
ગોડ ફાધર હોય છે દરેક અધિકારી ને
@jitendrabhaikapadiya7106
@jitendrabhaikapadiya7106 Ай бұрын
આ ને બરાબર નો ઠોક જો
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 10 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 106 МЛН