4:07 very funny 😂😂 k mayur bhai mali jase to biji var dwarka avsu 😂 Nd very nice vlog 🤘God bless u both of uh..
@MayurBansivlog10 ай бұрын
Thank you so much 😊
@rudrijani69410 ай бұрын
Jai dwarkadhish ♥️ Nice vlogg as always!!! I want radhu's badam shake 😂
@MayurBansivlog10 ай бұрын
Jay Dwarkadhish
@MayurBansivlog10 ай бұрын
Thank you so much 😊
@IrfanSolanki-tc1nm10 ай бұрын
Tame sagi ketli benu savo
@MayurBansivlog10 ай бұрын
3
@bhaveshkeshariya103710 ай бұрын
Tme mayk lylo ne
@MayurBansivlog10 ай бұрын
Ha
@itz_vijaysinh_710 ай бұрын
નથી સમજાતું કે શું લખું આજના દિવસે તમારા માટે ✍️ યાદ આવી રહ્યા છે મને 😊 કે આ આધુનિક યુગમાં એક ફોન માધ્યમ તમારી જેવાં સારા વ્યકિતત્વ બેનબા 😊 મળ્યા એ સંસ્મરણો મને... યાદ છે બની છે પ્રતીક આજે રેશમ કેરી દોર વહાલની, જે જીવનમાં હંમેશ બની રહી છે ભરતી સાગરની એ છે મારી લાડકવાયી બહેન 😊 સુખી અને સ્વસ્થ રહે તમે સર્વદા એ જ માત્ર છે એક આશા, મીઠાશ બની રહે સંબંધની સદા એ જ છે મારી અભિલાષા... સમર્થ નથી હું આના થી વધારે કંઈ લખવા, શબ્દો ખૂટે છે સ્નેહભીના રક્ષાબંધન નાં સંબંધને અભિવ્યક્ત કરવા... 🍀 રક્ષાબંધન પવિત્ર પર્વ પર 🍀😊 👸💫 હંમેશા જીવન માં તમે ખૂબ પ્રગતિ કરો ને હમેશાં ખુબ ખુશ રાહો 👸💫😊🍀