Rakesh Barot | Kajal Maheriya | Konudo Ramava Aayo Sandeso | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

  Рет қаралды 3,390,508

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

આ જન્માષ્ટમીએ રાકેશ બારોટ અને કાજલ મહેરિયા બીજા બ્લોકબસ્ટર ગુજરાતી પ્રેમ ગીત "કોનુડો રમવા આયો સંદેશો" સાથે પાછા ફર્યા છે! જુઓ માત્ર સંપૂર્ણ વિડિયો ‪@SaregamaGujarati‬ 💓
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati!
• Kajal Maheriya New Son...
Singer: Rakesh Barot, Kajal Maheriya
Artist: Rakesh Barot, Chhaya Thakor
Producer: Red Velvet Cinema
Concept & Director: Bhavesh Gorasiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Sovanji Thakor
Music: Ravi Nagar, Rahul Nadiya
Dop: Hithesh Beldar
Choreographer: Madhaav Kishan
Editor: Firdosh Ansari
DI: Shoaib Ansari
Makeup & Hair: Hasmukh Limbachiya, Jyoti
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો 🎵
Wynk tinyurl.com/ypjvztsr
Hungama tinyurl.com/5n73yymd
Amazon tinyurl.com/bdfm985a
Spotify tinyurl.com/26mzz6be
Resso tinyurl.com/5c52wjrr
Gaana tinyurl.com/38mhypjs
KZfaq Music tinyurl.com/4uwha5m6
Lyrics:
કોક નવા જૂની લાગે છે આજ
ચમ ગોરી આટલા બધા છો મૂડમાં..(2)
કોક નવા જૂની લાગે છે આજ
આયા હવે ઢૂકડા કાનુડા ના દાડા મૈયરીએ મારે જવું હો રાજ
એ હવારે તો મોઢું ચડાઈ ને ફરતા
બોલાવું તોય તમે મારાથી ના બોલતા
સંસાર માં થોડા ઘણા થાય જોને રીહણા
મજા રે મનોમણ ની મળે ના સાયબા
ચમ હવે ઘડીક માં બદલાઈ ગયાસો....(2)
કોક નવા જૂની લાગે હો રાજ
આયો મારા મૈયરીએ થી સંદેશો
કોનુંડો મારે રમવા જવું હો રાજ
કોક નવા જૂની લાગે છે આજ
મને હતું કે કોક ઉભું કરશે ગતકડું
લાગે છે નવાઈ જોઈ હસતું એનું મુખડું
હો ઘર હોય તો કોક દાડો વાસણ ખખડે
ગણી ગોઠ વાળશો ના નોના નોના જગડે
પ્રેમ થી ના વાત મારી હારે તું કરતી
સાંજ ને સવારે ડખા ઉભા તું કરતી
એ ડખો તમે કયો છો એને પ્રેમ હું સમજતી
ખટ પટ ના કરું તો ઊંઘ નહિ આવતી
એ ચમ આજે ટોડલે ઉભી વાટ જોવો...(2)
કોક નવા જૂની લાગે છે આજ
એ ચાર પાંચ દાડા કોનુંડો રમશું છઠ્ઠા દાડે પાછી આવું હો રાજ
એ કોક નવા જૂની લાગે છે આજ
હો વૈશાખ માં વિવાહ ને જેઠ કાઢ્યો મૈયર માં
અષાઢી બીજ ને આયો કોનુંડો પિયર માં
હો જવા દયો વાતો જૂની ફેંદો ના ગોદડાં
અવસરે જવું પડે છોડો હવે વેલડા
એ જાવું હોય તો જાજો હવે મૈયર નહિ આવું મેળવા
જીવ કેય ત્યારે આવજો નહિ આવું હવે તેડવા
મેલવા આવો તો હવે મારે મૈયર જાવું
નહીંતર કોનુંડો નથી મારે રમવું
એ ચમ આજ કરો છો આટલો લટુપણો...(2)
વાત મને હમજાય ગઈ છે બધી આજ
એ રાજી થઇ આલો રાજા તો મારે જાવું
નકે વિચાર મોંડી વાળું હો રાજ
એ કોક નવા જૂની લાગે છે આજ
નકે વિચાર મોંડી વાળું હો રાજ
એ કોક નવા જૂની લાગે છે આજ
Kok Nava Juni Lage Che Aaj
Cham Gori Aatla Badha Cho Mood Ma…(2)
Kok Nava Juni Lage Che Aaj
Aaya Have Dhukada Kanuda Na Dada Maiyariye Mare Javu Ho Raaj
E Havare To Modhu Chadai Ne Farata
Bolavu Toy Tame Marathi Na Bolta
Sansar Ma Thoda Ghana Thay Jone Rihana
Maja Re Manoman Ni Male Na Sayaba
Cham Have Ghadik Ma Badlai Gayaso…(2)
Kok Nava Juni Lage Ho Raj
Aayo Mara Maiyariye Thi Sandesho
Konudo Mare Ramva Javu Ho Raaj
Kok Nava Juni Laage Che Aaj
Mane Hatu Ke Kok Ubhu Karshe Gatakadu
Lage Che Navai Joi Hasatu Enu Mukhadu
Ho Ghar Hoy To Kok Daado Vasan Khakhade
Gani Goth Valasho Na Nona Nona Jagade
Prem Thi Na Vaat Mari Hare Tu Karati
Sanj Ne Savare Dakha Ubha Tu Karati
E Dakho Tame Kyo Cho Ene Prem Hu Samajati
Khat Pat Na Karu To Ungh Nahi Aavati
E Cham Aaje Todale Ubhi Vaat Jovo…(2)
Kok Nava Juni Lage Che Aaj
E Char Panch Dada Konudo Rakashu Chattha Dade Pachi Aavu Ho Raaj
E Kok Nava Juni Lage Che Aaj
Ho Vaishakh Ma Vivah Ne Jeth Kadhyo Maiyar Ma
Ashadhi Bij Ne Aayo Konudo Piyar Ma
Ho Java Dyo Vaato Juni Fendo Na Godada
Avasare Javu Pade Chodo Have Velada
E Javu Hoy To Jajo Have Maiyar Nahi Aavu Melava
Jiv Key Tyare Aavajo Nahi Aavu Have Tedava
Melava Aavo To Have Mare Maiyar Jaavu
Nahitar Konudo Nathi Mare Ramavu
E Cham Aaj Karo Cho Aatala Latupano…(2)
Vaat Mane Hamjai Gai Che Badhi Aaj
E Raji Thai Aalo Raja To Mare Javu
Nake Vichar Mondi Vaalu Ho Raaj
Ae Kok Nava Juni Lage Che Aaj
Nake Vichar Mondi Vaalu Ho Raaj
E Kok Nava Juni Lage Che Aaj
#KonudoRamavaAayoSandeso
#kajalmaheriya
#rakeshbarot
#saregamagujarati
#rakshabandhan
#rakshabandhanspecial
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisong
#gujaratisongs
#rakeshbarotnewsong
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 762
@SaregamaGujarati
@SaregamaGujarati 10 ай бұрын
રાકેશ બારોટ અને કાજલ મહેરિયાના આ નવા ગીતમાંથી તમારી મનપસંદ ક્ષણ અમને જણાવો 💜
@ChamudaOfficialDetal
@ChamudaOfficialDetal 10 ай бұрын
Naic Saregama Gujarati
@ALLTYPESVIDEOS2
@ALLTYPESVIDEOS2 10 ай бұрын
Super song
@SURESHDESAI759
@SURESHDESAI759 10 ай бұрын
આવા નવા ગીત માથી અમને જુની આપણી ગુજરાતી સંસ્કૃતિ અમને યાદ કરાવે છે આવા ગીત ની જરુર ...
@vishnu_bhadara
@vishnu_bhadara 10 ай бұрын
Nice song
@mukeshpanchalofficial
@mukeshpanchalofficial 10 ай бұрын
Super song ho
@rohitajol8998
@rohitajol8998 10 ай бұрын
વાહ વાહ જોરદાર સુપર મજબુત ગીત રાકેશ ભાઈ જય કૃષ્ણ ભગવાન કાજલ બેન 🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@Keshavvaghelashort4998
@Keshavvaghelashort4998 10 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ ખુબ સરસ સોંગ છે નવુ ગીત કાનુડા નુ મજા આવી ગઈ
@veljisijuveljisiju
@veljisijuveljisiju 9 ай бұрын
😊
@SAPNA324-eo5sh
@SAPNA324-eo5sh 10 ай бұрын
રાકેશ બારોટ નુ આ સોંગ કોને કોને પસંદ આવ્યુ લાઈક કરો....❤
@DASHRATH.THAKOR7310
@DASHRATH.THAKOR7310 10 ай бұрын
રાકેશ બારોટ નવું ગુજરાતી સોંગ કાનુડો રમવા આયોસદેશો સુપર ગુજરાતી સોંગ ♥️♥️♥️♥️♥️🦚🦚🦚🦚🦚
@np_official294
@np_official294 10 ай бұрын
જય માતાજી બધા મિત્રોને 🙏🙏 રાકેશભાઈ બારોટ અને કાજલબેન મહેરિયા નું સોંગ કાનુડો રમવા આયો સંદેશો કોને કોને ગમ્યું...
@SURESHDESAI759
@SURESHDESAI759 10 ай бұрын
આવા ગીતો આપણી જુની સંસ્કૃતિ ને જાળવી રાખે છે
@mehulpanchal25
@mehulpanchal25 10 ай бұрын
રાકેશ બારોટ ના સોંગ કોને કોને ગમે છે આ સોંનગ દશ મિલી ને પોકવાનું છે એવી માં મેલડી ને આરાધના બધા રાકેશ બારોટ ના ચાહકો કરજો
@mehulpanchal25
@mehulpanchal25 10 ай бұрын
@PintudarbarPintudarbar
@PintudarbarPintudarbar 10 ай бұрын
10મિલિયન પૂરા કરશે માં મેલડી આ સોંગ માટે માં પર વિશ્વાસ રાખો, જય શ્રી મેલડી મૈયા
@k.d..prajapati7656
@k.d..prajapati7656 10 ай бұрын
❤❤❤❤
@PravinPatel-vq2nl
@PravinPatel-vq2nl 4 ай бұрын
​@@mehulpanchal25એગગગઘખઘગઘગગઘઙઘખઙઘગગઘઙઙગઙઘઘઘતતતતતઙઝઠઢઢઠઠઠઝઠઠઠઠણઠઝઠઠઝઝઝઠઠડઢઢઠઝઠઝઞતઞઠઠજઝઝડઝઠડડડઢઞ ❤❤😅
@user-pl4fk5ct1z
@user-pl4fk5ct1z 10 ай бұрын
ગુજરાતના એવા સુપરસ્ટાર રાકેશ બારોટનું સોંગ આવી ગયું છે.... કાનુડો રમવા જવા દે.. 👍👍👍🙏👌❤️
@VijayNayak-ug4he
@VijayNayak-ug4he 10 ай бұрын
Sa
@VijayNayak-ug4he
@VijayNayak-ug4he 10 ай бұрын
We
@upendrachauhan511
@upendrachauhan511 10 ай бұрын
​@@VijayNayak-ug4hechu
@Gujarati_Loga_Viedo_9105
@Gujarati_Loga_Viedo_9105 10 ай бұрын
આ ગીત કાનુડા નું જોરદાર છે 💖 Rakesh Borot 🤕 અને કાજલ મહેરીયા 💙 બધા મિત્રો સપોર્ટ કરજો 😇 જય માતાજી 👑🚩🌍
@user-fp4tl9io8f
@user-fp4tl9io8f 10 ай бұрын
ખુબ ચાલશે રાકેશભાઈ સારૂગીતછે❤❤❤❤❤
@umeshrvavlumeshrvavl9617
@umeshrvavlumeshrvavl9617 10 ай бұрын
હા મારો તોફાની કાનુડો હા❤❤❤❤
@solankifulshing2360
@solankifulshing2360 10 ай бұрын
Super song rakeshbhai 👌👌👌😍😍😍
@raghu_aseda_official
@raghu_aseda_official 10 ай бұрын
જોરદાર સોંગ છે ____&__રાકેશ બારોટ અને કાજલ મહેરીયા___&__ ફુલ સપોર્ટ કરજો ભાઈઓ એક આ ગીત સાંભળીને તમારું દિલ ખુશ થય જશે......🙏🙏❤️❤️.....જય માતાજી
@punammali3377
@punammali3377 10 ай бұрын
@ChamudaOfficialDetal
@ChamudaOfficialDetal 10 ай бұрын
*😘 Boom Boom...Rakesh...Barot...kajal...maheriya... Super...song...2023...Konuda...Nu....Ha...moj...ha...❤️‼️*
@Smaran_Studio
@Smaran_Studio 10 ай бұрын
સુપર હિટ છે સોંગ રાકેશભાઈ કાજલબેનનો હો બહુ ગમ્યો તમારો આ સોંગ ❤❤❤❤
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 10 ай бұрын
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ એન્ડ કાજલ બેન મહેરીયા Congratulations
@user-qf3ds2qd8s
@user-qf3ds2qd8s 10 ай бұрын
ભગવાન સિંહ વાઘેલા દરબાર ભડથ જયમાતજી વાહ વાહ રે ❤❤❤❤
@user-gs8jn1dg1o
@user-gs8jn1dg1o 10 ай бұрын
રાકેશ ભાઈ
@vijayvijayrathva8952
@vijayvijayrathva8952 10 ай бұрын
ખૂબ સરસ રાકેશ બારોટ તમારું સોંગ મને બહુ જ ગમ્યું સોંગ તમારા કાનુડાના ગમતા આવે છે👌
@dasaratdevipujak4803
@dasaratdevipujak4803 10 ай бұрын
હા મોજ હા રાકેશ બારોટ 💔💔💔
@JaysadhiMaaOfficial-598
@JaysadhiMaaOfficial-598 10 ай бұрын
જય ચામુંડા માં મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં સાથ આપજો ભાઈ જય સધી માં
@kirtijithakor9025
@kirtijithakor9025 10 ай бұрын
હા મોજ 👌👌👍સુપર
@bharatdesai5192
@bharatdesai5192 10 ай бұрын
વાહ રાકેશ બારોટ વાહ જય સિકોતર માં 🙏
@alpeshsolanki1753
@alpeshsolanki1753 10 ай бұрын
કોણ કોણ આ રાકેશ બારોટ ના સોંગ ગમે છે જય માતાજી ❤️💥👍👍👍
@vishnu_bhadara
@vishnu_bhadara 10 ай бұрын
Nice song ❤❤ જય માતાજી
@MoolchandParmar946
@MoolchandParmar946 10 ай бұрын
Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@VishnuThakor-lo1ll
@VishnuThakor-lo1ll 10 ай бұрын
જોરદાર સોગ રરાકેશ બારોટ અને કાજલ મહેરીયા ❤❤🎉🎉
@ravalmukesh2022
@ravalmukesh2022 10 ай бұрын
રાકેશભાઈ તમારા જેવી એકડીન અને શાયાબેન જેવી એકડીન કોય ના કરીકે ભાઈ 👌👌
@Rajachamundchoruofficial
@Rajachamundchoruofficial 10 ай бұрын
જય ઠાકર 🙏🙏🙏🙏 સુપર સોંગ રાકેશ ભાઈ❤️❤️❤️❤️
@sureshthakor3662
@sureshthakor3662 10 ай бұрын
મજા આવી ગઈ રાકેશ ભાઇ બારોટ અને કાજલ બેન ❤️‍🩹❤️‍🩹❤️‍🩹💓💓❤️❤️💙💙❣️❣️🌹🌹🌹🫂🫂🫂🫂🫂💟💟💟
@devraj_thakor7767
@devraj_thakor7767 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@balvantthakor3417
@balvantthakor3417 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુસ સરસ કાનડા નુ આવી ગઈ
@rajuramchoudhary3691
@rajuramchoudhary3691 10 ай бұрын
Super 🎉🎉🎉
@rameshthakor866
@rameshthakor866 10 ай бұрын
સુપર સોંગ હશે
@JaysukbhaiDabhi-b3o
@JaysukbhaiDabhi-b3o 5 сағат бұрын
|। ।।।।।।। ।
@mukeshdarji2162
@mukeshdarji2162 10 ай бұрын
નવુ ગીત કાનુડા નુ મજા આવી ગઈ છે ❤❤❤❤❤
@jaheshanavadiya9539
@jaheshanavadiya9539 10 ай бұрын
Nice song Rakesh Bhai ❤❤❤
@jaguuofficial9998
@jaguuofficial9998 10 ай бұрын
Super song RAKESHBHAI ❤
@sharifuddin-khan-360
@sharifuddin-khan-360 10 ай бұрын
લાયા હો બાકી જોરદાર સોંગ છે 👌🏽 જય મેલડી માતાજી 🙏
@rs_king_official
@rs_king_official 10 ай бұрын
jay mataji ❤
@alpeshchauhan6898
@alpeshchauhan6898 10 ай бұрын
બધા મિત્રો ને જય માતાજી 🙏 સુપર સોંગ છે રાકેશ ભાઈ ❤️❤️
@Peacocknewvidio9954
@Peacocknewvidio9954 10 ай бұрын
Ha mara Rakesh Bhai Barot ha મિત્રો આગળ સોંગ શેર કરજો 🙏
@GitabenVlog5342
@GitabenVlog5342 10 ай бұрын
Nice song
@hariomgoswami2227
@hariomgoswami2227 10 ай бұрын
ભાઈ ભાઈ .મારી જીન્દગી નું સૌથી બેસ્ટ સોન્ગ ....સુપર્ કાજલબેન અને રાકેશભાઈ ...ખુબ ખુબ્ આભાર આવું મસ્ત સોન્ગ લાવ્યા માટે આ ફોઈજી ભાઈ ના જય હિન્દ 🎉
@rabariraju-bc5yo
@rabariraju-bc5yo 10 ай бұрын
Boom padi didhi rakesh bhai barot ❤❤❤❤ aa song ❤❤❤
@ajitthakor8562
@ajitthakor8562 10 ай бұрын
નાઈશ સોન્ગ રાકેશ બારોટ
@a2thakordigital376
@a2thakordigital376 10 ай бұрын
Vah Sovnaji Thakor Ni Kalam ✍🏻
@dineshmali9244
@dineshmali9244 10 ай бұрын
❤❤ સુપર સોંગ છે ❤❤
@user-db1uz9re5s
@user-db1uz9re5s 10 ай бұрын
❤સરસ.સૌગ.રાકેશ.બારોટ.કાજલ.મહેરીયા.પોચમ.ના.દિવસે.કોનુડા.લઈને.આવી.રહા.છૅ.જય.ગોગા.મહાદેવપુરા.લખનાર❤
@chanduthakorchangda8925
@chanduthakorchangda8925 10 ай бұрын
સુપર સ્ટાર સોંગ હા મારા જીગરજાન દોસ્ત હા 👌હા કોનૂડો હા 👌
@kiranjithakor1789
@kiranjithakor1789 10 ай бұрын
સુપર સોંગ 👍 રાકેશ ભાય 👍
@montuchhatraliya2873
@montuchhatraliya2873 10 ай бұрын
કાજલ બેન ના અવાજ માં જાદુ છે kajal ben is my fever singer ❤
@pradhanjithakor1799
@pradhanjithakor1799 10 ай бұрын
રાકેશ બારોટ તમારા બધાં સોંગ સુપર હો છે❤❤❤
@user-yn8ev6hx1l
@user-yn8ev6hx1l 10 ай бұрын
🎉🎉🎉વાહ બહુ સરસગીત છે
@sureshthakor3662
@sureshthakor3662 10 ай бұрын
જબરજસ્ત સોંગ રાકેશ ભાઇ બારોટ અને કાજલ બેન ❤❤❤❤❤❤
@MegharajJadav-wm5cp
@MegharajJadav-wm5cp 10 ай бұрын
સુપર હિટ
@user-ff2dx6ub1r
@user-ff2dx6ub1r 10 ай бұрын
હા રાકેશભાઈ બહુ સરસ લાગ્યું બીજું ગીત જલ્દી બનાવો અમારા પાટણ વિશે ગીત બનાવો
@sadhiramofficialvasni
@sadhiramofficialvasni 10 ай бұрын
જોરદાર સોંગ... મામા 🥰🥰
@dineshmjaygoga7466
@dineshmjaygoga7466 10 ай бұрын
બૂમ પડાઈ હો 💫😍🔥❤❤❤
@KishajiThakor
@KishajiThakor 10 ай бұрын
Hi❤👌👌👌
@chetansolankiofficial4449
@chetansolankiofficial4449 10 ай бұрын
Super 👌
@Padhanisa_Gujarati_1862
@Padhanisa_Gujarati_1862 10 ай бұрын
RAKESH bhai mara mate guru hai Ane Amne Joine gata Shikhu chhu jay mogal
@Lostcast_With_Sahil
@Lostcast_With_Sahil 10 ай бұрын
Trending On 1 Power Of Rakesh❤
@vipulbhai1884
@vipulbhai1884 10 ай бұрын
Super song rakesh Barot ❤❤❤
@pundiyavijay3657
@pundiyavijay3657 10 ай бұрын
આના પહેલા બે ગીતો બનાવ્યા એવાં રાગ માં બીજા ગીતો બનાવો એવી મારી વિનંતી છે ❤જય માતાજી રાકેશ ભાઈ બારોટ
@SB-THAKORj
@SB-THAKORj 10 ай бұрын
હા મોજહા ભાઈ🎉🎉❤❤
@ma-sadhi-dham-gothada
@ma-sadhi-dham-gothada 10 ай бұрын
બે વ્યક્તિ જયારે નજીક આવે, ત્યારે કોણ કેટલા ડગલા ચાલ્યું તે અગત્યનું નથી.. પણ મહત્વનું એ છે કે અંતર કેટલું ઘટયું...!!! *┅━❀ ❀━┅* *┅━❀ જય દ્વારિકાધીશ ❀━┅*
@nagjithakor4209
@nagjithakor4209 10 ай бұрын
ખુબજ સરસ સોંગ છે રાકેશ ભાઈ મને તમારું સોંગ બહુંજ ગમીઇ ગયું છે. ❤ જોરદાર સોંગ છે ❤
@rajeshzala4528
@rajeshzala4528 10 ай бұрын
સુપર સોંગ રાકેશ ભાઈ કાજલ બેન જય માતાજી 🙏
@user-ud1zj6cd9o
@user-ud1zj6cd9o 10 ай бұрын
Nice ❤❤
@user-js8nq5le1g
@user-js8nq5le1g 10 ай бұрын
❤❤❤❤❤હામોજહા રાધે રાધે
@user-pl4fk5ct1z
@user-pl4fk5ct1z 10 ай бұрын
સુપર રાકેશ ભાઈ બારોટ 👌🙏👍❤️
@Raja_chehar.
@Raja_chehar. 10 ай бұрын
સારું છે સોંગ રાકેશભાઇ ❤❤🎉
@lalabhaithakor9625
@lalabhaithakor9625 10 ай бұрын
👌👌👌👍👍👍❤️❤️❤️
@jigneshjala
@jigneshjala 10 ай бұрын
Nice jordarr 👌👌 song 💯👑🌟🌟
@ladhabhaiparadiya7152
@ladhabhaiparadiya7152 10 ай бұрын
હા રાકેશ ભાઈ કાજલ બેન સુપર 👌👌
@sadhiramofficialvasni
@sadhiramofficialvasni 10 ай бұрын
Ha.. Mamau.....Lyrics...😍😍🥰
@Fanofsalmankhan
@Fanofsalmankhan 10 ай бұрын
Best song rakeshbhai barot I am big big big big fan ❤ my fevrite singer rakeshbhai barot king of gujarat ❤❤❤
@rathodsureshji5854
@rathodsureshji5854 10 ай бұрын
મને આ સોન્ગ સાભળ ને મને મારો જુનો પ્યાર યાદ આવી ગયૂ ❤❤❤❤❤❤
@JgcchjVvhigg
@JgcchjVvhigg 10 ай бұрын
AAA😅🎉😮😅
@mrrahulofficial0796
@mrrahulofficial0796 10 ай бұрын
SUPER 😊 SONG KAJAL MAHERIYA AND RAKESH BAROT ❤ RADHE RADHE 🙏
@Deshi__vlog__7787
@Deshi__vlog__7787 10 ай бұрын
Ha mojj ha rakesh bhai ni to vat j na thay Gujarati gito na king...❤❤
@hiteshgohil9980
@hiteshgohil9980 10 ай бұрын
રાકેશ ભાઈ મારો ફેવરિટ કલાકાર છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dmahir9576
@dmahir9576 10 ай бұрын
સુપર સોંગ છે
@shravanthakor8565
@shravanthakor8565 10 ай бұрын
સરસગીતછે
@bharatparmarparmar3111
@bharatparmarparmar3111 10 ай бұрын
કોનુડો રમવાનો આયો સંદેશ સરસ રાકેશ ભાઈ
@bharatthakor378
@bharatthakor378 10 ай бұрын
જોરદાર રાકેશ બારોટ
@ankitrana1248
@ankitrana1248 10 ай бұрын
ખૂબ સરસ ગીત છે 🥰
@pintuthakorofficial167
@pintuthakorofficial167 10 ай бұрын
હમજા મોજ હા 👌👌👌
@mahkaliDigital9662
@mahkaliDigital9662 10 ай бұрын
❤❤રાકેશ બારોટ બધા તહેવારો પર એમના ચાહકોને મનોરજ કરવા નવા નવા ગીત લઈને આવે છે હાલે કોનુડાનું ગીત લઈને આવી ગયા છે તો લાઈક કરવાનું ભૂલતા ના ❤❤
@mahakalimukeshthakoroffici1713
@mahakalimukeshthakoroffici1713 10 ай бұрын
❤❤❤❤
@Nofficial491
@Nofficial491 10 ай бұрын
સુપર વીડીયો સિંગર વિષ્ણુ ઠાકોર માનપુરા નયના ઠાકોર માનપુરા તરફથી ફૂલ સપોર્ટ 💞👍👍
@user-xx1hq2kz6o
@user-xx1hq2kz6o 10 ай бұрын
🌹👌🌹 સુપર રાકેશભાઈ કાજલબેન સુપર જોરદાર ગીત છે હો 😄😄😄😄
@MukeshThakor-se6wy
@MukeshThakor-se6wy 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@kamleshnangesh
@kamleshnangesh 10 ай бұрын
💝❤️‍🔥❤️‍🔥♥️
@mr.kiran.yogi.official
@mr.kiran.yogi.official 10 ай бұрын
ખુબ સરસ રાકેશભાઈ બેસ્ટછે સોન્ગછે❤❤❤
@SolankiHetesh-fv7pj
@SolankiHetesh-fv7pj 10 ай бұрын
આયા કોનુડા ના દાડા હા મોજ પડી હો🎶🎵🕺
@user-in6oy4vf5n
@user-in6oy4vf5n 10 ай бұрын
❤️❤️❤️👌👌👌
@vinodtalpada8819
@vinodtalpada8819 10 ай бұрын
Laya Laya Rakesh Bhai Super 👌 Song Trending......Mast Kajal Ben 💯
@pundiyavijay3657
@pundiyavijay3657 10 ай бұрын
રાકેશ ભાઈ બારોટ તમે ગીતો બહુ સરસ બનાવો છો
@ryr2770
@ryr2770 10 ай бұрын
👌👌❤❤
@senmagokul6945
@senmagokul6945 10 ай бұрын
આપ સૌને મારા તરફથી નાગપંચમ ની શુભેચ્છાઓ🙏
@jesungji.thakor7081
@jesungji.thakor7081 10 ай бұрын
રાકેશ બારોટ ના સોન્ગ ની કડીયુ હા મોજ હા ભાઈ ભાઈ બનાહ મા બુમ પડાવે ભાઈ 👍🙏
@HiteshRaj_Solanki_Official
@HiteshRaj_Solanki_Official 10 ай бұрын
Superrrrr Song Rakesh Bhai & Kajal Maheriya 👌👌👌👌
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,1 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 8 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 31 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,1 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 594 М.
Kenjebek Nurdolday & Baller - Сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 32 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 468 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 113 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 650 М.