No video

Rakesh Barot | Tare Mare Med Nahi Pade | તારે મારે મેળ નઈ પડે | Gujarati Love Song | ગુજરાતી ગીત

  Рет қаралды 3,301,656

Saregama Gujarati

Saregama Gujarati

8 ай бұрын

જાઓ રાકેશ બારોટનું નવું ગુજરાતી પ્રેમ ગીત "તારે મારે મેળ નઈ પડે" માત્ર ‪@SaregamaGujarati‬ પર 💜
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Singer: Rakesh Barot
Artist: Rakesh Barot, Divya Bhatt
Producer: Red Velvet Cinema
Concept & Director: Pranav Jethva Jp
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Amarat Vayad, Aarav Kathi
Dop: Ravi Patel
Choreographer: Dipak Turi
Editing: Ravindra S Rathod
Hair Makeup: Hasmukh Limbachiya
Light: Lalo Light
Production: Ridhi Solanki
Spot: Raju & Akshay
Lyrics:
તને ગોમડે નહિ ફાવે...(2)
તને ગોમડે નહિ ફાવે
તું સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે...(2)
તારા આઈફોન નું બિલ મારા બજેટ ની બારે
તું સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઈફોન નું બિલ મારા બજેટ ની બારે
અલી તારે મારે મેળ નઈ પડે
તારે મારે મેળ નઈ પડે
તારે રેવું શેર માં ને મારે મારા ગોમડે
હો તારે રેવું શેર માં ને મારે મારા ગોમડે
એ તારે ફરવા જોવે કાર મારે સાઇકલ ભંગાર
તારે ફરવા જોવે કાર મારે સાઇકલ ભંગાર
અલી તારે મારે મેળ નઈ પડે
અલી તારે રેવું શેર માં ને મારે મારા ગોમડે
હો તારે રેવું શેર માં ને મારે મારા ગોમડે
તું જામે ફાઈવસ્ટાર માં તને ગમે મોટી હોટલો
મારે દેશી ચૂલા ઉપર બાજરા નો રોટલો
હો ફ્રિજ મારુ માટલું ને લેમડા નીચે એસી
ગોમડા નું દિલ પડશે તને દેશી
એ તારા ઘરે નોકરાણી મારા સેતર માં પાણી...(2)
તારે મારે મેળ નઈ પડે
અરે તારે રેવું શેર માં ને મારે મારા ગોમડે
તું સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઈફોન નું બિલ મારા બજેટ ની બારે
તુ શેર માં રહી ને કરે નોકરી કે ધંધો
મારે ઉઠી ને રોજ માલ ઢોર નો ચારપુળો
એ ગોંડી કુણા તારા હાથ માં શોભે ના દાતરડું
વાગી જશે ક્યાંક આતો નથી કઈ રમકડું
તારી જોડે શોભે હીરો હું તો ભણવામાં જીરો...(2)
તારે મારે મેળ નઈ પડે
અરે તારે રેવું શેર માં ને મારે મારા ગોમડે...(2)
તું સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે
તારા આઈફોન નું બિલ મારા બજેટ ની બારે
Tane Gomade Nahi Fave...(2)
Tane Gomade Nahi Fave
Tu Siti Ni Shokhin Tane Gomade Nai Fave...(2)
Tara Iphone Nu Bill Mara Budget Ni Baare
Tu Siti Ni Shokhin Tane Gomade Nai Fave
Tara Iphone Nu Bill Mara Budget Ni Baare
Ali Tare Mare Mel Nai Pade
Tare Mare Mel Nai Pade
Tare Revu Sher Ma Ne Mare Mara Gomade
Ho Tare Revu Sher Ma Ne Mare Mara Gomade
E Tare Farava Jove Car Mare Cycle Bhangar
Tare Farva Jove Car Mare Cycle Bhangar
Tare Mare Mel Nai Pade
Tare Revu Sher Ma Ne Mare Mara Gomade
Ho Tare Revu Sher Ma Ne Mare Mara Gomade
Tu Jame Fivestar Ma Tane Game Moti Hotel
Mare Desi Chula Upar Bajara No Rotalo
Ho Fridge Maru Matalu Ne Lemada Niche Ac
Gomada Nu Dil Padase Tane Desi
E Tara Ghare Nokarani Mara Setar Ma Paani...(2)
Tare Mare Mel Nai Pade
Tare Revu Sher Ma Ne Mare Mara Gomade
Tu Siti Ni Shokhin Tane Gomade Nai Fave
Tara Iphone Nu Bill Mara Budget Ni Baare
Tu Sher Ma Rahi Ne Kare Nokari Ke Dhandho
Mare Uthi Ne Roj Mal Dhor No Charpulo
E Gondi Kuna Tara Haath Ma Shobhe Na Dantaradu
Vaagi Jashe Kyak Aato Nathi Kai Ramakadu
Tari Jode Shobhe Hero Hu To Bhanvama Zero...(2)
Tare Mare Mel Nai Pade
Are Tare Revu Sher Ma Ne Mare Mara Gomade...(2)
Tu City Ni Shokhin Tane Gomade Nai Fave
Tara Iphone Nu Bill Mara Budget Ni Baare
#TareMareMedNahiPade
#rakeshbarot
#gujaratisong
#saregamagujarati
#gujaratilovesong
#gujaratigeet
#newgujaratisong
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 778
@kprona-jm2ku
@kprona-jm2ku 8 ай бұрын
છેલ્લા 15 થી 17 વર્ષ વચ્ચે જે રાકેશ બારોટે મનોરંજન કરાવ્યું છે કદાચ ગુજરાતમાં કોઈપણ કલાકાર આ રીતે ગીત ના ગાઈ શકે મારી વાતમાં સંમત હોય તો એક લાઈક લવાણા લાખણી બનાસકાંઠા
@sunnyparmar6597
@sunnyparmar6597 7 ай бұрын
110%
@rahulthakor9468
@rahulthakor9468 7 ай бұрын
Vikram Bhai jode Kai na aave ho Super ⭐
@rajthakor3297
@rajthakor3297 5 ай бұрын
❤❤❤❤❤❤
@user-dq8hl1ll7y
@user-dq8hl1ll7y 4 ай бұрын
​@@rahulthakor94681
@sanjaysinhrathod9178
@sanjaysinhrathod9178 4 ай бұрын
❤❤❤😊❤❤❤
@GJmoviereview7
@GJmoviereview7 8 ай бұрын
રાકેશ બારોટ નું સોંગ કોને ગમ્યું ❤
@ashvinmokariya5163
@ashvinmokariya5163 7 ай бұрын
ગામડાને એટલું મહત્વ આપ્યું અને ગામડાના પ્રેમ ભર્યા ગીતો ને જે મહત્વ આપ્યું તે બદલ રાકેશ બારોટ નો ખુબ ખુબ આભાર
@Kirankolavadaofficial
@Kirankolavadaofficial 8 ай бұрын
વાહ ગુરુ કાન માં જોલા બહુ દિવસ પછી જોયા મોજ 🎉🎉🎉🎉❤
@Hinglaj4692
@Hinglaj4692 8 ай бұрын
હા ગુજરાતી ગીત નો સુપરસ્ટાર હા ❤❤❤
@DineshThakorD-fb6ln
@DineshThakorD-fb6ln 7 ай бұрын
આવા ગીતો‌.ગામડા મા વગાડ ની.મજા.આવે.ટેકટર.મા.હો.im.Desi.Gomdeyo
@mukeshthakor8470
@mukeshthakor8470 8 ай бұрын
બધા મિત્રો ને જયાં માતાજી 👌👌જી🙏🙏 કેટલા 📲📱ગામડા વાળા છે લાઈક👍👍 કરો
@mukeshthakor8470
@mukeshthakor8470 8 ай бұрын
Hi
@user-qj5sl1us2c
@user-qj5sl1us2c 7 ай бұрын
હુ છુ❤❤❤
@Raja_Sikotar_vala_gj24
@Raja_Sikotar_vala_gj24 7 ай бұрын
Gj 24 વરણા ગામડું ખોડિયાર ધામ 👏🙏
@jay12bijnadhani27
@jay12bijnadhani27 5 ай бұрын
GJ 36
@nagajibhaicohan233
@nagajibhaicohan233 2 ай бұрын
3:38
@SINGER_JODHAJI_THAKOR
@SINGER_JODHAJI_THAKOR 8 ай бұрын
સિંગર જોધાજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ મળે
@sravankjadav6579
@sravankjadav6579 8 ай бұрын
આ ગીત ના લેખક છે અમરત ભાઈ વાયડ સુપર સોંગ હો અમરત ભાઈ new ટ્રેડિંગ ❤❤❤
@shamlthakorofficial5763
@shamlthakorofficial5763 8 ай бұрын
હા રાકેશભાઈ તમારા જૂના પેરવેસ બહૂ ગમે છે જોલા ગૂખરૂ મા જૂના ગિતો નિ યાદ આવી ગઈ બહુ મસ્ત ગિત છે❤❤
@singerdashrathdewasi7644
@singerdashrathdewasi7644 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@motirabari4356
@motirabari4356 8 ай бұрын
❤આ ગીત ના લખનાર ❤❤❤અમરત ભાઇ. વાયડ અને રાકેશ બારોટ જોડી ❤ માં મેલડી સદા ખુશ રાખે ❤
@vikrambubadiya492
@vikrambubadiya492 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 5:33
@amitedit742
@amitedit742 8 ай бұрын
Super Song Maniraj Sir Ni Yaad Aavi Gai Best Of Luck Rakesh Sir❤❤
@Fanofsalmankhan
@Fanofsalmankhan 8 ай бұрын
My fevrite singer rakeshbhai barot ❤❤i love all song ❤❤
@rajacheharnihasti1634
@rajacheharnihasti1634 8 ай бұрын
વાહ rakesh barot મણીરાજ barot 2 કોપી ગુજરાત ટહુકો
@JAY_SHREE_RAM-2.0
@JAY_SHREE_RAM-2.0 8 ай бұрын
ઠાકોર ભાઈઓ તરફથી ફુલ સપોર્ટ...🕊️💥⚡
@mkdigltal5812
@mkdigltal5812 8 ай бұрын
👍👍👍
@thakorgaming....9792
@thakorgaming....9792 7 ай бұрын
ફુલ સપોર્ટ ઠાકોર તરપથી❤
@SureshLadajiji
@SureshLadajiji 6 ай бұрын
​@@mkdigltal5812❤❤❤❤
@user-ni9sr8se7v
@user-ni9sr8se7v 5 ай бұрын
🎉😢❤ઊનતી
@JantiThakor-tf9yu
@JantiThakor-tf9yu 5 ай бұрын
તત​@@user-ni9sr8se7v
@vinodthakor4100
@vinodthakor4100 8 ай бұрын
જોલા ગોખરુ મસ્ત લાગે છે રાકેશ ભાઈ
@RG.official.9212
@RG.official.9212 8 ай бұрын
ગામડાં માટે માન આપ્યું એ બદલ આભાર રાકેશબારોટ ❤❤❤❤
@srathakoroffical6624
@srathakoroffical6624 8 ай бұрын
❤❤❤❤❤
@user-gt6cd7qk9n
@user-gt6cd7qk9n 8 ай бұрын
​उउ
@karshnbharvad-ic6fy
@karshnbharvad-ic6fy 7 ай бұрын
​@@srathakoroffical6624😊
@EkbaiMiak
@EkbaiMiak 7 ай бұрын
​@@srathakoroffical6624ગ ગયા કે ડો રદ શ્બ ગયાટ્કટ્કટ કે ઓશો .‌ કે 55 Hyde das
@user-qj5sl1us2c
@user-qj5sl1us2c 7 ай бұрын
❤❤❤❤❤
@laljigohilofficial1985
@laljigohilofficial1985 8 ай бұрын
જામીગયુ...આ ગીત સાંભળી મારી જુની યાદો તાજી થય... જયારે મોબાઈલ ફોન બહુ ઓછા લોકો વાપરતા...❤❤❤
@H_V_Offlcial
@H_V_Offlcial 8 ай бұрын
Super Song Rakesh Barot ❤
@amratsinhrajput9169
@amratsinhrajput9169 8 ай бұрын
ખરેખર વર્ષો થઈ ચાલતો કલાકાર હોય તો એછે ઓપડો રાકેશ બારોટ જ્યારે પણ કોઈ પણ સોન્ગ હોય પણ નાના બાળક થઈ મોટા દાદા ઓ સુધી એકજ નોમ હોય છે રાકેશ ભાઈ તો નહીં ને તરત ઓળખી જાય છે હંમેશા ચાલતા રહો એવી માતાજી ને પ્રાથના
@thakortinabhaidodiya8368
@thakortinabhaidodiya8368 8 ай бұрын
જોરદાર હો ભાઈ ઠાકોર ટીનાજી ડોડીયા તરફથી ફુલ સપોર્ટ છે
@_navghan.thakor
@_navghan.thakor 8 ай бұрын
નવઘણ ઠાકોર જડીયાલી વાળા તરફથી તમને ફુલ સપોર્ટ જય માતાજી🙏
@pareshthakorofficial8140
@pareshthakorofficial8140 8 ай бұрын
માં જોગણીમાંને માનતા હોય એ દિલથી લાઈક કરજો 🙏જય જોગમાયા માં
@KalpeshKalpesh-36452
@KalpeshKalpesh-36452 8 ай бұрын
જય માતાજી મીત્રો મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં સાથ આપજો ભાઈ હું પણ રાકેશ બારોટ ના ગીત ગાવછુ
@thakorvishnujikanchanpura9907
@thakorvishnujikanchanpura9907 8 ай бұрын
જય માતાજી
@Sanjay_rathod_1819
@Sanjay_rathod_1819 8 ай бұрын
વાહ રાકેશ ભાઈ સુ તમારૂ સોંગ સુપર હિત..
@MAHESH.9510
@MAHESH.9510 8 ай бұрын
Super song rakesh barot 💖💖
@jagdishthakorofficial6672
@jagdishthakorofficial6672 8 ай бұрын
સરસ રાકેશભાઈ બારોટ તમારાં અવાજ ની વાતજ ના થાય હો વાલા હજુ માં જોગમાયા ને પ્રાર્થના કરીશ કે એક દિવસ ઇન્ડિયામાં એક એવું સોંગ જરૂર વાઇરલ થાય❤🎉
@vmthalvadamusic
@vmthalvadamusic 8 ай бұрын
કેટલાં લોકો ને રાકેશ બારોટ નું નવું સોંગ "તારે મારે મેળ નહી પડે" ગમ્યું
@bakulthakor1123
@bakulthakor1123 8 ай бұрын
સુપર છે . ગીત. ભાઈ❤❤❤❤
@morpiya.sarkar7404
@morpiya.sarkar7404 8 ай бұрын
રાકેશ ભાઈ તમે તો બુમ પાડી દીધી વાહ ભાઈ વાહ ❤❤❤❤
@Amit_Raval_143
@Amit_Raval_143 8 ай бұрын
ગોમડા નિ મોજ કોઈ અલગ જ હોય છે ❤❤❤
@PARESHTHAKOROFFICIALer5rd3gp8w
@PARESHTHAKOROFFICIALer5rd3gp8w 8 ай бұрын
તમે તો મણીરાજ બારોટ જેવા લાગો છો રાકેશભાઈ ❤❤❤❤❤❤
@mahakali_edit_
@mahakali_edit_ 8 ай бұрын
લાંબા સમય પસી માર્કેટ માં બૂમ પડાવે તેવું રાકેશ ભાઇ નું સોંગ આવ્યું સે..❤ જોરદાર હૉ બાકી 🔥❤️🤩
@user-rk1zm5bd4j
@user-rk1zm5bd4j 6 ай бұрын
ગામડાં માટે માન આપ્યું અે બદલ આભાર રાકેશભાઈ ❤❤❤
@nikulpalani
@nikulpalani 6 ай бұрын
કોને મણિરાજ બારોટ ની યાદ આવી ગઇ એ લાઈક આપે જોઈએ
@vikramraval9070
@vikramraval9070 8 ай бұрын
સુપરહિટ સોંગ છે રાકેશભાઈ બારોટ હા મારા દેશી ગામડાના ટોકતા મોરલા હા❤ ❤️🌹🌷😍💙❤️👌👌👈👍👆
@thakorvishnujikanchanpura9907
@thakorvishnujikanchanpura9907 8 ай бұрын
જય માતાજી જય મહાકાળી માં
@thakormukesh8010
@thakormukesh8010 8 ай бұрын
હા મોજ રાકેશ ભાઈ હા ❤❤
@jaymahakaliofficialtervada5046
@jaymahakaliofficialtervada5046 8 ай бұрын
હા મારો બનાસકાઠો હા ❤❤
@jayoffcialvirol3347
@jayoffcialvirol3347 7 ай бұрын
હું મારૂં ગામડું મૂકીને ના જવ છેરમાં હું બાજરી નો રોટલો ખાવા વારો વ્યક્તિ છું મને છેરમાં ના ગમે ❤❤❤ જેને ગામડું વાલુ હોય ‌એ લાઈક કરો 👍👍 ❤❤
@Dashu__
@Dashu__ 8 ай бұрын
🙏જય માતાજી મિત્રો🙏 💗રાકેશ બારોટ ના સોંગ કોને કોને ગમે છે💓
@HpTechnicalY
@HpTechnicalY 7 ай бұрын
જોરદાર સોન્ગ હો ❤
@ktoriginal
@ktoriginal 8 ай бұрын
મણીરાજ બારોટ ની જલક કેટલાને આ ગીત માં જોવા મળી....🙏👉🤟
@user-os2vg4kr7n
@user-os2vg4kr7n 8 ай бұрын
રીક્ષા માં જોરદાર વાગે , વગાડો વગાડો 🥳🥳🥳
@chaku143
@chaku143 8 ай бұрын
હા મારું ગુજરાત બનાસકાંઠા નું ગામડું હા રાકેશભાઈ ગામડાના પહેરવેશ માં જોરદાર લાગો છો ❤❤
@Puja_thakor302
@Puja_thakor302 8 ай бұрын
❤❤❤❤❤
@nagajibhaicohan233
@nagajibhaicohan233 5 ай бұрын
❤❤❤❤❤
@Desi_farmer_vlog_gujarati
@Desi_farmer_vlog_gujarati 8 ай бұрын
🎉🎉🎉
@Iloveyou1438-r7j
@Iloveyou1438-r7j 8 ай бұрын
કોણ કોણ રાકેશ બારોટ ના ગીત ની રાહ જોતા હોય છે કૉમેન્ટ કરો ❤ 5:04
@maameldiofficial4781
@maameldiofficial4781 7 ай бұрын
ખુબ સરસ મજબૂત સોંગ 😊❤ આકાશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ 🎉❤
@mkdigltal5812
@mkdigltal5812 8 ай бұрын
સુપર ❤❤❤
@ubsolanki
@ubsolanki 6 ай бұрын
જે ગામડાના હોય એને બનાસકાંઠા ના હોય તે લાઈક કરે❤❤❤❤❤😮🤔🫠🤨🤨😀😎😎😎🍁🍁🍁🍁🚩🚩🎯🎯100 લાઈક 🎯🎯
@ladhabhaiparadiya7152
@ladhabhaiparadiya7152 8 ай бұрын
હા મોજ રાકેશ ભાઈ પરાડીયા લાઘેશ તરફથી ફૂલ સ્પીડ ❤❤
@amratjadav3104
@amratjadav3104 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mahkaliDigital9662
@mahkaliDigital9662 8 ай бұрын
❤❤ગામડા ની હવા તો બાકી અલગ હોય રાકેશ ભાઈ❤❤
@jaymahakaliofficialtervada5046
@jaymahakaliofficialtervada5046 8 ай бұрын
રાકેશભાઈ બારોટ આ લુક મા મામાં મનીરાજ ની યાદ અપાવી દીધી ❤
@harisinhdarbar3279
@harisinhdarbar3279 8 ай бұрын
Super song ❤
@MtlbkiduniyaChedhost
@MtlbkiduniyaChedhost 8 ай бұрын
❤❤vaa bhai vaa❤❤
@majoganigogaofficial199
@majoganigogaofficial199 8 ай бұрын
હા.. મારા ટાઇગર હા.. સિંગર અરવિંદ બજાણિયા.. રાધનપુર
@SureshThAkor-ng1ic
@SureshThAkor-ng1ic 8 ай бұрын
❤❤❤❤❤🎉
@vipul.slamka8263
@vipul.slamka8263 8 ай бұрын
સુપર સોંગ ભાઈ ❤❤
@PUBG_LITE_1vs4
@PUBG_LITE_1vs4 8 ай бұрын
👍👍👍👍
@masikotarbhandariya2750
@masikotarbhandariya2750 8 ай бұрын
હા મારો બનાસકાંઠા ના મણીયારા
@thakorajitji43
@thakorajitji43 8 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉
@ranjitrathodranjitrathod2170
@ranjitrathodranjitrathod2170 8 ай бұрын
હા.રાકેશભૈઈ.હા❤❤❤❤
@Rajathakorofficial1127
@Rajathakorofficial1127 8 ай бұрын
સુ ગીત બનાવ્યું છે રાકેશભાઈ જય માતાજી
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 8 ай бұрын
રાકેશભાઈ બારોટે ઘણા સમય બાદ ઝોલા ગુખરુ પેર્યાં જોરદાર લાગે હો એક નંબર.....❤🔥🥰
@shankarrathod587
@shankarrathod587 8 ай бұрын
❤❤ જય શ્રી ચામુંડા માતાજી શંકર બી રાઠોડ અમદાવાદ ❤❤
@bharwadraghunath6450
@bharwadraghunath6450 8 ай бұрын
વાહ ભાઈ વાહ આપણા ગુજરાતના રાકેશ બારોટ એક થી એક ચડિયાતા સોંગ આપણ ને આપે છે
@user-ff2dx6ub1r
@user-ff2dx6ub1r 8 ай бұрын
ગામ ડા માટે જોરદાર ગીત ગાયું ગામ ડુ ઈ ગામ છે
@NareshThakor-jw9zl
@NareshThakor-jw9zl 8 ай бұрын
હા રાકેશભાઈ જોરદાર તું ગામડાની શોખીન સીટી માં વાત સાચી🎉❤❤
@jigar_dhandha
@jigar_dhandha 8 ай бұрын
આજે મામા મણિરાજ ની યાદ આવી ગઈ. મિસ યુ મણિરાજ બારોટ 😂😂
@sagar.m.charamtasagar.m.ch373
@sagar.m.charamtasagar.m.ch373 8 ай бұрын
Nice Song Rakesh Bhai Barot & Amrat Bhai Vayad❤👑
@3215MANOJ
@3215MANOJ 8 ай бұрын
❤💚💛💚💛
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 8 ай бұрын
જો તમે કલાકાર હોય ને સોન્ગ ના ચાલતું હોય તો એ સોન્ગ માં ગામડા ના શબ્દો વાપરજો કેમ કે ગામડા વિશે તમે ગાશો તો તમારું સોન્ગ ૧૦૦% માર્કેટ માં હાલશે ગામડું તો ગામડું છે સાહેબ ❤❤❤❤❤
@humanity.alive_133
@humanity.alive_133 8 ай бұрын
મારે રહેહું તારા દિલ માં અને તારે રેહુ મારા દિલ મા.....❤❤❤.... છેલ્લી લિરિક્સ.......
@BharatThakor-dd5dg
@BharatThakor-dd5dg 8 ай бұрын
સુપર ❤❤❤❤❤🎉
@BharatThakor-dd5dg
@BharatThakor-dd5dg 8 ай бұрын
💗
@Bharatthakor-ly5mz
@Bharatthakor-ly5mz 8 ай бұрын
સુપર સોંગ ❤ રાકેશ ભાઈ ❤
@SURESHDESAI759
@SURESHDESAI759 8 ай бұрын
Super
@A-c-states-king
@A-c-states-king 8 ай бұрын
વાવ થરાદ નો દેશી ગોમડિયો❤
@n3218
@n3218 8 ай бұрын
Super 👍
@anupthakor8146
@anupthakor8146 8 ай бұрын
પાઘડીમાં ઘણા દિવસે જુવા મળ્યા આવી યાદ અપાવતા રેજો❤❤❤❤
@harkhasedhoiofficial7769
@harkhasedhoiofficial7769 8 ай бұрын
સુપર છે ભાઈ સોંગ રાકેશ ભાઈ
@mukeshparadiya4551
@mukeshparadiya4551 8 ай бұрын
માં ચામુંડા તમને ખુબ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤❤❤❤❤
@user-lr1ws9jj2u
@user-lr1ws9jj2u 8 ай бұрын
જોરદાર સોંગ રાકેશ ભાઈ તમારી મોજ
@imharshad
@imharshad 8 ай бұрын
હજારો__મહેફિલ__💯💯__પણ __ફીકી__❤❤__લાગે__જ્યારે__😢😢__મનગમતી__વ્યક્તિ__😊😊ની__યાદ__😛😛 આવે__💯
@ratnathakor1165
@ratnathakor1165 8 ай бұрын
Super 👌👌
@Jeetu1809
@Jeetu1809 8 ай бұрын
❤❤ તારે રેવું શેરમાં મારે રેવું ગામડે ❤❤ હા રાકેશ ભાઈ હા ❤❤
@KiranRana-qp6iv
@KiranRana-qp6iv 8 ай бұрын
👍👍 હા મોજ👌👌
@jaymahakaliofficialtervada5046
@jaymahakaliofficialtervada5046 8 ай бұрын
રાકેશભાઈ બારોટ ગોખરુ અને મૂછ મા મસ્ત લાગે છે ❤❤
@Kamleshbu
@Kamleshbu 8 ай бұрын
જય માતાજી રાકેશે ભાઈ
@jitubhajadav2998
@jitubhajadav2998 8 ай бұрын
જોરદાર સોંગ રાકેશ ભાઈ વાહ મોજ❤❤🎉
@thakorvikramjiofficial9064
@thakorvikramjiofficial9064 8 ай бұрын
હા રાકેશ બારોટ મને ઢોલો મારા મલકનો યાદ આવે છે એટલે ગામડું એ ગામડું ❤
@Desi_farmer_vlog_gujarati
@Desi_farmer_vlog_gujarati 8 ай бұрын
સરસ ગીત છે
@raja.sikotar.official.730
@raja.sikotar.official.730 8 ай бұрын
રાકેશભાઈ ઉતરાયણ આવે છે સોંગ બનાવો દેશી ઢોલ ઉપર❤❤
@devarabhatat5948
@devarabhatat5948 4 ай бұрын
કોણ કોણ રાકેશ બારોટ ને પંસદ કરે છે❤❤❤....
@ganeshofficial5576
@ganeshofficial5576 8 ай бұрын
હા મારુ બનાસ કાંઠા હા ❤❤🌳🌳😘😘
@alpeshthakormoj3750
@alpeshthakormoj3750 8 ай бұрын
સરસ છે સોંગ રાકેશ ભાઇ❤
@Vishnuvaghela302
@Vishnuvaghela302 8 ай бұрын
Supar song Rakesh bhai
@sagarparmar1236
@sagarparmar1236 8 ай бұрын
Lyrics amrat vayad....supppppp❤
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 36 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4,7 МЛН