ગિરનારી ખીચડી બનાવાની રીત કાજલ અને નિકુંજ વસોયા દ્વારા | Girnari Khichdi Recipe Nikunj Vasoya

  Рет қаралды 371,860

Rasoi Thi Gujarati Recipes

Rasoi Thi Gujarati Recipes

7 ай бұрын

Girnari Khichdi Recipe in Gujarati Language. Kathiyawadi Vaghareli Khichdi Recipe by Nikunj Vasoya.
*******************************
My Clay Pots: tinyurl.com/Clay-Pots
My Spice Box: tinyurl.com/woodenspicebox
My Stone Mortar and Pestle: tinyurl.com/Moratleandpastle
My Big Tawa: tinyurl.com/bigtawa
My Dosa Tawa: tinyurl.com/dosa-tawa
********************************
Nikunj Vasoya Instagram: tinyurl.com/nikunjvasoyainsta
Nikunj Vasoya Facebook: tinyurl.com/nikunjvasoyafb
Best Gujarati Shaak Recipes.
Dhokli Nu Shaak: • ઢોકળી નું શાક નિકુંજ વ...
Lila Lasan Nu Shaak: • લીલા લસણ નું શાક ને બા...
Dudhi Mag Nu Shaak: • દૂધી મગ નું એક નવુજ શા...
Bharela Ringan: • ભરેલા રીંગણ અને મરચા ન...
Bhindi Do Pyaza: • ભીંડા દો પ્યાઝા, લચ્છા...
Guvar Nu Shaak: • ગુવાર નું શાક નિકુંજ વ...
Pav Bhaji: • શુદ્ધ દેશી પાવ ભાજી નિ...
Bhinda Nu Shaak: • ભીંડા નું દેશી શાક નિક...
Ghuto: • ઘુટો બનાવાની રીત નિકું...
Lili Dungli Sev Nu Shaak: • કાઠિયાવાડી થાળી નિકુંજ...
Sev Tameta Nu Shaak: • કાઠિયાવાડી સેવ ટામેટા ...
Paneer Nu Shaak: • હોટેલ જેવું પનીર નું શ...
Ringan No Oro: • Ringan No Oro Recipe |...
Lila Chana Nu Shaak: • લીલા ચણા નું શાક, 64 પ...
Bateta Nu Shaak: • બટેટા નું શાક બનાવા ની...
Shekela Bharela Bhinda: • ભરેલા ભીંડા નું શાક અન...
Palak Nu Shaak: • વાડી ની ગુજરાતી થાળી ...
Methi Nu Shaak: • મેથી નું શાક ને દેશી ખ...
Methi Ni Kadhi: • ગુજરાતી કઢી બનાવાની રી...
Deshi Sev Tameta: • સેવ ટમેટા નું શાક બનાવ...
Undhiyu: • ઊંધિયું બનાવાની રીત નિ...
Muda Ni Bhaji: • Video
Ringan Ni Bhaji: • રીંગણ નું શાક બનાવાની ...
Kobi Bateta: • કોબી બટાટા નું શાક નિક...
Shekela Bhinda: • કાઠિયાવાડી શેકેલ ભીંડા...
Shekela Guvar: • ગુવાર નું શાક અને ધુવા...
Muda Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
Shekela Vatana Bateta: • ધુવાણીયા મરચા, વટાણા બ...
Kadhi Bhaat: • કઢી ભાત બનાવની રીત નિક...
Dum Aloo: • દમ આલુ અને ધોકાઈ પરોઠા...
Luni Ni Bhaji: • દેશી ગુજરાતી થાળી નિકુ...
Vadi Nu Shaak: • કાઠિયાવાડી વાળી નું શા...
Kaju Kari: • ફક્ત 10 જ મિનિટ મા હોટ...
Sekela Methi Bateta: • શેકેલા બટેટા અને મેથી ...
Dahi Ringan Shaak: • રીંગણ નું એક અનોખું શા...
Fulavar Keda Nu Shaak: • ફૂલાવર કેળા નું એક નવુ...
Akhi Dungali Nu Shaak: • આખી ડૂંગળી નું શાક બના...
Deshi Thali: • ઢૉહા ના લાડવા, બટેટા ન...
Makai Bharta: • કોર્ન ભરથા અને લચ્છા પ...
Lili Haldar Nu Shaak: • લીલી હળદર નું શાક નિકુ...
Dudhi Nu Shaak: • એકદમ દેશી કાઠિયાવાડી થ...
Gujarati Nasta and Fast Food.
Matla Biryani: • એકવાર માટલા મા બનાવો બ...
Khaman: • ખમણ રેસીપી નિકુંજ વસોય...
Navo Nasto: • માત્ર 2 ડૂંગળી 2 બટેટા...
Bharelo Rotlo: • ભરેલો રોટલો Best Kathi...
Rasiya Bhat: • જામનગર ના પ્રખ્યાત રસી...
Pudla: • રાજકોટ ના પ્રખ્યાત પુડ...
Sizzler Khichdi: • સિઝલર ખીચડી રેસિપી નિક...
Thepla: • થેપલા બનાવની રીત નિકું...
Bhareli Puri: • કાઠિયાવાડી ભરેલી પુરી ...
Dal Bhaat: • દાળ ભાત બનાવવાની રીત ન...
Deshi Manchurian: • મંચુરિયન બનાવાની રીત ન...
Fulvada Methi Na Gota: • Methi Na Gota Traditio...
Muthiya Dhokla: • મુઠીયા અને રસિયા ઢોકળા...
Kachori: • કચોરી બનાવા ની રીત નિક...
Vanela Gathiya: • વણેલા ગાંઠિયા, પોપયા ન...
Kathiyawadi Rolls: • અનોખું કાઠિયાવાડી ભોજન...
Masala Chips: • મસાલા ચિપ્સ નિકુંજ વસો...
Shak Bhaat: • શાક ભાત બનાવવાની રીત ન...
Palak Ni Dal: • આ રીતે બનાવીને દાળ ભાત...
Vagharela Bhaat: • આ બે રીતે બનાવો ભાત કે...
Khichdo: • કાઠિયાવાડી ખીચડો અને ખ...
Bharela Tameta Bhajiya: • ભરેલા ટામેટા ના ભજીયા ...
Ravlo: • નવો ગુજરાતી નાસ્તો નિક...
Vagharelo Rotlo: • કાઠિયાવાડી વઘારેલો રોટ...
Dal Fry Jeera Rice: • દાલ ફ્રાય અને જીરા રાઈ...
Fafda: • ફાફડા કઢી અને પોપયા નો...
Smokey Veg Wraps: • સ્મોકી વેજ રેપ્સ નિકું...
Samosa: • એકદમ પરફેક્ટ સમોસા બના...
*******************************
મારુ માટીનું વાસણ : tinyurl.com/Clay-Pots
મારુ મસાલિયું : tinyurl.com/woodenspicebox
મારો ખાંડણી અને દસ્તો : tinyurl.com/Moratleandpastle
મોટો તવો: tinyurl.com/bigtawa
ઢોસા તવો: tinyurl.com/dosa-tawa
********************************
Namaskar Mitro Hu Nikunj Vasoya Mari Gujarati Food Channel par tamaru Swagat Karu Chu.
Mitro aa channel par tame Gujarati Recipes in Gujarati Language ma joi sakso. Mitro Mari darek Gujarati Vangi ane Gujarati Vangi Banavani Rit hu Tamne Khubaj Saral Tathi Sikhvadis.
Mitro Mari Gujarati Vangi o Joy ne tamne khubaj Anand avse. Mari Gujarati Recipes in Gujarati vadi channel ne jarur thi follow karjo jethi tamne Gujarati Recipe Vegetarian Jevi ke Gujarati Shaak, Gujarati Sweet, Gujarati Namkeen, Gujarati special recipes jova madi rese. Mitro Maru Gujarati Food khas rahese karan ke hu Mari Gujarati rasoi ne ek alagaj andaj ma raju karis. Mitro maro aa Gujarati Rasoi Show vadhu loko Sudhi pohachadva vinanti.
#kathiyawadifood #gujaratirasoi #khichdirecipe

Пікірлер: 139
@binduyagnik9996
@binduyagnik9996 25 күн бұрын
પતિ અને પત્ની સાથે મળીને રસોઈ બનાવે એ જોવાની પણ મજા આવે રસોઈ મા મીઠાશ આવે જમવા ની ખૂબ મજા આવે
@KALPESHPATEL-gy3hf
@KALPESHPATEL-gy3hf 7 ай бұрын
At last Mrs Nikunj Vasoya back!, so good to see, Nikunj bhai Your greatest fans Kalpesh and Sapna Patel Florida USA
@zyzyzx3352
@zyzyzx3352 7 ай бұрын
Great recipe, Nikunj is amazing.
@pragnajoshi1384
@pragnajoshi1384 7 ай бұрын
Amazing fresh vegetables healthy food thanks for sharing khichdi and natutal views
@PoonamsFlavorKitchen
@PoonamsFlavorKitchen 6 ай бұрын
Natural place and natural food with great taste....
@nileshjinwala180
@nileshjinwala180 7 ай бұрын
*સહુ થી પેહલા,તો,ભાભીજી ને વંદન...🙏🌹🙏* *વાહ વાહ....બહુ સરસ...."રાષ્ટ્રીય ભોજન ખીચડી..."👌👌👍* *આવા ભોજન સામે ફાસ્ટ ફૂડ નો કોઈ ક્લાસ નહિ.... હેલ્થી અને સુપાચ્ય...🔥🔥* *હવે પછી અલગ અલગ સૂપ ની રેસિપી....હો જાય....!!!😋😋*
@driverlife3173
@driverlife3173 11 күн бұрын
bhabi tane reply nay Kare ok aasaha muke deee
@nileshjinwala180
@nileshjinwala180 11 күн бұрын
@@driverlife3173 તું ડ્રાઇવર નો ડ્રાઇવર જ રેહવાનો....થોડા સારા વિચાર રાખ....જીવન માં કામ આવશે....
@preetikuchhadiya9529
@preetikuchhadiya9529 7 ай бұрын
Wah!!! Khub J Saras Recipe Girnari Khichadi Perfect 👌👌👍👍
@nileshjinwala180
@nileshjinwala180 7 ай бұрын
*હું તમારા દરેક વિડિયો ફૂલ સ્ક્રીન માં જોવ છું,કારણ કે,તેમાં ખેતર ના લીલા શાકભાજી જોવાથી આંખ અને મન ને એક અલગજ ઠંડક મળે છે*
@chetan9142
@chetan9142 7 ай бұрын
વાહ હરખ પદુડા
@nileshjinwala180
@nileshjinwala180 7 ай бұрын
@@chetan9142 🙏🌹🙏
@rashmirajani5149
@rashmirajani5149 7 ай бұрын
.
@nileshjinwala180
@nileshjinwala180 7 ай бұрын
@@rashmirajani5149 🙏🌹🙏
@viharzalavadiya3259
@viharzalavadiya3259 6 ай бұрын
એ તો રોજે શાક માર્કેટ માં જતું અવાય
@jayshrirakhaiya9158
@jayshrirakhaiya9158 7 ай бұрын
Nice recipe kukar ma banvi Sakai
@rasikathakrar4923
@rasikathakrar4923 7 ай бұрын
T.you.sir.and.sis.i.like.this.rec.khcade.my.favarat.soo.good.rec.you.are.v.good.cook.god.b.you.both.🎉.😮.
@JagrutiThakor-lf8lt
@JagrutiThakor-lf8lt 7 ай бұрын
Mast khichdi recipe... Gujratio ne khichdi to joiye j ne emay nava variation sathe.. mauth watering....😊
@meghabarwe9235
@meghabarwe9235 Ай бұрын
Badhiya 👍🌹
@anishkamdar2695
@anishkamdar2695 2 күн бұрын
I loved it... awesome... amazing... ❤
@nileshjinwala180
@nileshjinwala180 7 ай бұрын
*હું પણ મારી વાઇફ સાથે એક થાળી માં જ જમુ છું...👍😍*
@hiteshpatel5786
@hiteshpatel5786 7 ай бұрын
નિકુંજભાઈ, તમે દરેક વિડિઓ માં આમ જ બોલતા રહો તો વધારે સારું લાગે છે. તમારા આવાજ વગર ના વિડિઓ, મીઠું વગરનું સાક હોય એવું લાગે છે.. 😇😄
@bharatchudasama7230
@bharatchudasama7230 7 ай бұрын
❤ from alang Bhai.
@rockytheartist1122
@rockytheartist1122 7 ай бұрын
Nikunj bhai and bhabhi badhi khichadi khai gaya amara mate na rakhi aavu kemnu chale🤣🤣🤣🤣☺️
@gujratibadshah
@gujratibadshah 7 ай бұрын
તમારી આ ખીચડી હું જરૂર થી joisતમારો આપની જુનવાણી પદ્ધતિ ને ઉજાગર કરવાની રીત ખૂબ પસંદ આવી...હા...મને ખૂબ આનંદ થાય છે...તમારા વીડિયો જોઈને ગામડા ની અમૂલ્ય ખુશી નો આનંદ આવે છે😇
@geetahakani9530
@geetahakani9530 7 ай бұрын
Kub Saras Vangi Che
@kavitameena9459
@kavitameena9459 7 ай бұрын
Ham apki videos with family dekhte hai. Hamare parents ko bahut psand h apki videos
@jasminpatel8362
@jasminpatel8362 7 ай бұрын
Saras Nikunj Bhai🎉
@HarshadSinh.6186
@HarshadSinh.6186 7 ай бұрын
Kahrekhar Mast Banavo Ho So All Recipes 🎉
@indianlover3628
@indianlover3628 7 ай бұрын
This kind of food in natural environment gives peace to the heart. Thank you brother.
@Raj_official5487
@Raj_official5487 7 ай бұрын
Sawar sawar no shin mast hoy
@kavitasawakar
@kavitasawakar 6 ай бұрын
Lovely ambience and style
@Mansichauhan1278
@Mansichauhan1278 6 ай бұрын
Aa khichdi ame shiyala vdhu bnaviye chiye week maa 1 var to aa khichdi amara ghre bane j che bdha ni fvrt che 😊❤
@jayantibhikadiya5858
@jayantibhikadiya5858 7 ай бұрын
Mast recipe
@kishanthakor4736
@kishanthakor4736 7 ай бұрын
મોમાં પાણી આવી ગયું નિકુંજભાઈ👌👌
@mrugaxshipatel3556
@mrugaxshipatel3556 7 ай бұрын
Yummy yummy khichdi ❤❤❤
@AartiDave-wo3lk
@AartiDave-wo3lk 22 сағат бұрын
Bauv mast
@naynatrivedi8972
@naynatrivedi8972 7 ай бұрын
👌👌👌👌👌👍🏻👍🏻
@vaishaligandhi9932
@vaishaligandhi9932 7 ай бұрын
Superb and delicious
@naynathanth9661
@naynathanth9661 7 ай бұрын
Very healthy and testi 😋
@binduyagnik9996
@binduyagnik9996 25 күн бұрын
Very heldhy n very delicious food
@meenapatel1784
@meenapatel1784 7 ай бұрын
Look like very yummy 👌
@dhruvtrivedi5755
@dhruvtrivedi5755 6 ай бұрын
Cooking with knowledge 👏🙌
@user-iy1yk8wt7f
@user-iy1yk8wt7f 7 ай бұрын
Mouthwatering recipe
@swadkitijori3605
@swadkitijori3605 7 ай бұрын
Healthy food
@rhythmmakwana8136
@rhythmmakwana8136 7 ай бұрын
Jay shree Krishna Nikunj bhai bvj srs khichadi banavu yummy 😋😋
@Mahakal_1204
@Mahakal_1204 6 ай бұрын
લીલા ચણા નુ સાક બનાવો ❤❤❤❤❤
@pritizinzuwadia3741
@pritizinzuwadia3741 6 ай бұрын
Wahhh must khava nu man thi gayu
@TheGirlsAreUs
@TheGirlsAreUs 7 ай бұрын
Enjoying your videos 😊
@anarmehta9098
@anarmehta9098 4 ай бұрын
Yummy khichdi❤❤❤😋😋😋
@user-fr6tr5vq9f
@user-fr6tr5vq9f 6 ай бұрын
👌
@gujjumachimar
@gujjumachimar 7 ай бұрын
જય માતાજી 🚩🙏🏼
@Daxa-mi5lo
@Daxa-mi5lo 4 ай бұрын
Nikunj bhai mare tamne malvu che very down to earth person cho.I live in Atlanta USA tamara ghana video me joya che.very nice. I followed your recipes.ghani recipes tamari me banavi che. Mara husband pan cooking na shokhin che e pan bahu j saras recipes banave che ghare. Really in USA never seen kathiavadi restaurants.we think about sometime some one open kathiyaavdi restaurant here. Nice recipe.thank you i made so many times giirnari khichdi.
@Bless.By.Mataji
@Bless.By.Mataji 7 ай бұрын
Jay Chehar Maa 🙏🏻
@kanubhaiparmar4520
@kanubhaiparmar4520 9 күн бұрын
Very nice
@hiralgosalia5978
@hiralgosalia5978 7 ай бұрын
Ekdum mast recipe chhe. Thank you. Sambhariya khichdi ni recipe sikhvado ne.
@meenabenpanchal5135
@meenabenpanchal5135 6 ай бұрын
Yummy
@ecocarefoundation4314
@ecocarefoundation4314 7 ай бұрын
Khub saras cooking method,both of you make good team .Nice Natural atmosphere,no other spices???.Thanks.Yash,USA.
@rakeshpanchal3344
@rakeshpanchal3344 7 ай бұрын
જય શ્રી કૃષ્ણ નિકુંજ ભાઈ 🙏
@ramabengopani6658
@ramabengopani6658 4 ай бұрын
Saras banai
@vickyjethva
@vickyjethva 7 ай бұрын
Jay Shree Krishn Nikunjbhai Have to winter chale chhe please jamnagar style Ragada Pav ni recipe lai avo please. Last 2 years request karu chhu please
@user-ej6fv9ky3k
@user-ej6fv9ky3k 7 ай бұрын
All videos very nice
@bhavu5424
@bhavu5424 7 ай бұрын
Nice
@sweetlifeofmanjusharma8631
@sweetlifeofmanjusharma8631 7 ай бұрын
Very nice👌👌👌👌
@rakeshpanchal3344
@rakeshpanchal3344 7 ай бұрын
નિકુંજ ભાઈ ક્યારેક તો તમારા બધાં જ સબ્સ્ક્રાઇબરો ને તમારા હાથનું તમારા પરિવાર સાથે ભોજન ની એક પાર્ટી કરવામાં આવે તો ઘણોજ આનંદ અને સંતોષ અને મોજે મોજ આવે 👍❤️🙏🏼 ભોજન પાસ રાખો અને Gat to gather કરીએ ભાઈ 👍❤️💐🙏💪🇮🇳💪 જય હિન્દ જય ભારત 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳
@montypatel72
@montypatel72 7 ай бұрын
4 lakh uper subscriber ne ek sathe 😂😂 nikunj Bhai nu devalu nikli jase. 😅
@anjupatel8080
@anjupatel8080 7 ай бұрын
નિકુંજભાઈ અમે જમવા આવીએ છે.
@Dhruvil152
@Dhruvil152 6 ай бұрын
Jaruru ❤❤
@RJPatel-rm2bn
@RJPatel-rm2bn 7 ай бұрын
Hi nikunj Bhai Rasiya Bhat no recipe apjo.
@LifeCapturedwithfamily
@LifeCapturedwithfamily 6 ай бұрын
🙂
@Sumatiben_Dineshbhai_Bhavsar
@Sumatiben_Dineshbhai_Bhavsar 5 ай бұрын
🙏🙌🙌🙏🙏🙌
@mukeshtrivedi3819
@mukeshtrivedi3819 7 ай бұрын
I will visit khijadia in end of December Nikunjbhai 🎉
@harshdtrivedi3489
@harshdtrivedi3489 7 ай бұрын
Bestvideo
@tarunpatel9574
@tarunpatel9574 6 ай бұрын
રસોઈ ના વિડિઓ તો હું ઘણા જોઉં છું. પણ તમે જે ખેતરમાં રસોઈ કરો છે એ જોવાની મઝા કંઈક અલગ છે..❤
@sanjaychandanshive3597
@sanjaychandanshive3597 7 ай бұрын
Nikunj tame pacha aavi Gaya khubaj saras ! Tamaro Abhaar! 🎉🎉🎉🎉🎉Saras recipe banavi che ! Jaroor try karish ❤❤❤❤❤
@aakashlimbad2200
@aakashlimbad2200 7 ай бұрын
Your all videos are amazing and tempting. Being a Gujarati I love to see your food dishes videos. But I have one suggestion for you, try to make your videos in Hindi as well so non Gujarati people also can see. Probably you will get high your taget audience including non Gujarati also. Thanks.
@snehalpatel8128
@snehalpatel8128 7 ай бұрын
Mame. Tamra video bhavj game che ane. Hu tamra badha video aave che ae pachi hu gare pan banav chu thk ❤
@niravchovatiya8072
@niravchovatiya8072 7 ай бұрын
Looks delicious. Your channel is amazing. I have noticed that all your recipes r made with full of garam masala. Can you please sometime make some food with minimal masala nd in Satvik Style if possible..
@videhamody261
@videhamody261 7 ай бұрын
Wow very nice and testy
@hetalchauhan9419
@hetalchauhan9419 7 ай бұрын
Yamii pani avi gyu modha ma i am pregnent atle avu hetly resipi mate thank you me aaje j banavi ne jmis
@bhautichauhan2254
@bhautichauhan2254 4 ай бұрын
WHh khub j saras. Me avu sambhadyu chhe k mati na vasan fate chhe gas upr to vapravu k nhi?
@niravrajjhala3453
@niravrajjhala3453 3 ай бұрын
Thodu kass vadu kaam che pan pakela matla ne bahar pani ane mati no lap kari gas upar vaparso toh rarely j fatse
@mukeshtrivedi3819
@mukeshtrivedi3819 6 ай бұрын
We are coming tomorrow Nikunjbhai.
@kavitajavia1240
@kavitajavia1240 6 ай бұрын
Bane sathe j video ma avo ❤❤
@DiptisMelodies
@DiptisMelodies 24 күн бұрын
Limda na danda vache aave chhe to saka friy Thai tyarej kadhi lo baki best video best khichdi ❤❤❤
@desihelth2976
@desihelth2976 7 ай бұрын
1080p માં વિડિઓ જોવાની મજા જ અલગ આવે તમારા વિડિઓ માં તમારો ખૂબ ખૂબ આભાર નવી નવી રેસિપી માટે
@vijaysolanki485
@vijaysolanki485 7 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@chintanpandya2135
@chintanpandya2135 4 ай бұрын
Bhai....Ringan na paita and palak khichdi....aa 2 recipe batavo to tamaro khub khub aabhar...🙏🙏🙏...and please tag Me....🙏
@rvaghela8888
@rvaghela8888 3 ай бұрын
Nikunj Bhai, guvar ane dudhi mane jaray no bhave to , ae bhavta thay aevi kanyak recipe batavo
@nandaniyapooja6112
@nandaniyapooja6112 6 ай бұрын
Avijrite hu dhili rakju chu mja ave
@vasantkerai6814
@vasantkerai6814 7 ай бұрын
Vasant Kerai from London UK hi and Namaste 🙏 very nicely presented but improvisation needed, keep it up, my regards to kutch bhuj this is called Rajvaddi khichdi, in one pan,?
@jayrajmoj
@jayrajmoj 7 ай бұрын
તમે પરફેક્ટ છો આવુ મોટુ સેટ અપ કે ખેતર ને સ્ટુડિયો 🤣ગજબ છે નિકુંજભાઈ 🇮🇳🙏🏻
@themintleaf1778
@themintleaf1778 7 ай бұрын
Pot is too small. Use larger pot. Nice vlog
@ManishaTailor-ib8kv
@ManishaTailor-ib8kv 2 ай бұрын
Mane boj bhave 6❤
@yuvrajsolanki1able
@yuvrajsolanki1able 7 ай бұрын
Bhai bhai bhai!! 🙌 Chance male toh koi di aapni vadi ma aavvu chhe!
@vasantkerai6814
@vasantkerai6814 7 ай бұрын
Vasant Kerai from London UK hi and Namaste 🙏 this khichdi not available in restaurants or on high streets, only private families home cooking with love and devoted cooking, Jay swami narayan,
@nandaniyapooja6112
@nandaniyapooja6112 6 ай бұрын
Hu tmara video bav jov aa jamin tmari j che sir?
@ajayrathoddalpatsinh2629
@ajayrathoddalpatsinh2629 7 ай бұрын
મારી વાણી ને વિરામ આપુ છું...❤❤❤
@marchanichatyrecypiaapshob123
@marchanichatyrecypiaapshob123 7 ай бұрын
Nikunj bhai mare tamne ek vat khas kahevani jarur chhe ke pati patni sathe jame te suine game parantun vastu shastra na niyamo nusar akj thadi ma jami na shake kaaranke aam karvathi daridrata aave chhe !hai ak vat chokks chhe ke patina jamilidha pachhi jo ej thadi ma jameto bhagvaanno Prasad manay chheke 🎉 Amara khubakhub abhinandn pathvya chhe ke tame tamara jivan ma hnmesha kushal mangal thay Jay mataji
@surendrapatel8248
@surendrapatel8248 7 күн бұрын
Kajalben નસીબદાર છે કે રસોઈ બનવા ની ચિંતા નઈ
@rushita2969
@rushita2969 4 ай бұрын
Faen che
@meenaxirajput8193
@meenaxirajput8193 7 ай бұрын
Ahmedabad kevi jaga ma rashoi show mate aavana zo
@ajayrathoddalpatsinh2629
@ajayrathoddalpatsinh2629 7 ай бұрын
Hiiii
@aadiamreliya9058
@aadiamreliya9058 6 ай бұрын
મે તમારા વિડીયો જોવાના બંધ કરી દિધા, કારણ કે મને પણ કેનેડા મા બેઠા જામનગર અને ઘર ની રસોઈ યાદ આવે છે😅...
@user-sq8is4gt6c
@user-sq8is4gt6c 7 ай бұрын
Nikunj bhai mare ek vaar tamara gamde aayi tamare hath nu jamvu che please 🙏
@meenaparmar3347
@meenaparmar3347 7 ай бұрын
amari keti padirahi chhe.kevi rite kariye.
@JituJogiya
@JituJogiya Ай бұрын
Mo no aapo tamaro kam che
@aniruddhsinhparmar3443
@aniruddhsinhparmar3443 4 ай бұрын
પંચ તરંગ ડાળ પરોઠા
@Anupama_Venkatesan
@Anupama_Venkatesan 7 ай бұрын
Kajal is just 1 month post partum. . She should rest for another 1-2 months. Rest is necessary for back to regain its strength. Our ancestors had all these practices for good reasons
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes 7 ай бұрын
This video shot last season so don't worry, she is taking proper rest and care of our baby boy.
@Anupama_Venkatesan
@Anupama_Venkatesan 7 ай бұрын
Very glad to know that Kajal is resting and taking good care of her baby! 😊 God Bless you all ❤️
@nileshjinwala180
@nileshjinwala180 7 ай бұрын
@@rasoithigujaratirecipes *🍫 CONGRATULATIONS 🍫*
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 61 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 59 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 6 МЛН
100 KG - KHICHDI | Kathiyawadi Khichdi Recipe | Village Rasoi
11:18
Village Rasoi
Рет қаралды 1 МЛН
Achieved the result 😂🤯 pro @_miss_tais_  #tutorial
0:31
YANA CHIRKINA
Рет қаралды 13 МЛН
Nika loves to eat chicken #cat #cats
0:17
Princess Nika cat
Рет қаралды 13 МЛН
smart appliances! new gadgets, versatile utensils, tool items #shorts #gadget
0:10
Pretty Balloon Family
Рет қаралды 55 МЛН
Когда НИКА пришла к бабушке!
0:21
Привет, Я Ника!
Рет қаралды 8 МЛН
LA  CINTA NUESTRA HISTORIA
0:59
Santi
Рет қаралды 10 МЛН
Some muslims mistakes #muslimfemale #hijab
0:11
Asel Mustafaeva
Рет қаралды 18 МЛН