રવેચી માતાજી,રવ ,રાપર - કચ્છ,Ravechi dham,rapar,kutchh..rav

  Рет қаралды 12,974

JSSP R VLOG

JSSP R VLOG

2 жыл бұрын

#jssprvlog#
જય રવેચી માતાજી
રવેચી માતાજી નું મંદિર એ કચ્છ ના વાગડ વિસ્તારમાં રવ ગામ માં આવેલ છે, રવેચી માતાજી અહીંયા ઘણા બધા ચમત્કાર કરેલા છે, રવેચી માતાજીની અહીં મોટી ગૌશાળા પણ આવેલી છે જેમાં પાંચથી છ હજાર ગાયો રાખવામાં આવી છે, અહીં આ વિસ્તાર જ એવો છે કે તમે શિયાળામાં રાત્રે આવું તો પણ ઠંડા પવનો જ વાતા નથી તેઓ માતાજી નું વરદાન છે, પહેલાના સમયમાં અહીં ભૂત-પ્રેતનો બહુ ત્રાસ હતો તો માતાજીના વચન પ્રમાણે તેમની આ ભૂતોની એક ચામડાના ચંબુ માં પૂરી ને રાખ્યા છે અને એ ચામડા નો ચંબુ હજી પણ તે મંદિરમાં જોવા મળે છે.
રવેચી માતાજી નું મંદિર એ ભુજ થી ૧૫૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે, કચ્છ બાજુ તમે જ્યારે પણ ફરવા આવું ત્યારે આ રવેચી નું મંદિર જોવાલાયક અને પ્રસિદ્ધ સ્થળ છે, તેની મુલાકાત અવશ્ય લેજો એના સિવાય પણ અહીંયા નીલાગર મહાદેવ ,ધોળાવીરા વ્રજવાણી ધામ, વરૂડી માં ,શ્રી મોમાઈ માતાજી મોરાગઢ આ બધા ખૂબ પ્રસિદ્ધ સ્થળો આવેલા છે
મારી ચેનલમાં આ બધા જ સ્થળોની મુલાકાત ના વિડિયો બનાવેલા છે તો તમે મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયો જુઓ તમને ખૂબ મજા આવશે આના સિવાય પણ બીજા ઘણા બધા ફરવા લાયક સ્થળો અને બીજી અવનવી માહિતી ના વિડીયો પણ એમાં મુકેલા છે
Jay Ravechi Mataji
Ravechi Mataji's temple is located in Rav village in Vagad area of ​​Kutch, Ravechi Mataji has done many miracles here, Ravechi Mataji's big cowshed is also located here in which five to six thousand cows This area is such that even if you come here in winter night, there is no cold wind. They are the blessing of Mataji.
In earlier times, there was a lot of haunting of ghosts here, so as per Mataji's promise, these ghosts are kept in a leather chambu and that chamdu chambu is still found in that temple.
The temple of Ravechi Mataji is located at a distance of 150 km from Bhuj. On the Kutch side, whenever you come to visit this temple of Ravechi, it is a sight to behold and a famous place.
Apart from visiting Nilagar Mahadev, Dholavira Vrajvani Dham, Varudi, Shri Momai Mataji Moragarh, all these very famous places are located here.
My channel has made videos of all these places to visit, so subscribe to my channel and watch the video, you will have a lot of fun, besides many other places to visit and other new information videos.

Пікірлер: 26
@manojrabari4865
@manojrabari4865 2 жыл бұрын
Jay ravechi maa
@ashabhavin2076
@ashabhavin2076 Жыл бұрын
Nice.. જય રવેચી માં
@dilipsinh5380
@dilipsinh5380 Жыл бұрын
JAR RAWECHIMATAJI NI JAY HO 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 DILIPSINHJI VAGHELA KALIYABID BHAVNAGAR GUJARAT SE KALIYABID ♥️ ❤️ 🎶 💖 💕 💓 ♥️ ❤️ 🎶 💖 💕 💓 ♥️
@pravinchauhan7234
@pravinchauhan7234 Жыл бұрын
Jaymataji
@user-sr9pt7yr3s
@user-sr9pt7yr3s 2 жыл бұрын
જય મ રવેસી
@bharatsinhsodha9184
@bharatsinhsodha9184 2 жыл бұрын
Jay ma ravaray 🙏🙏
@rajabhaigadhavi2909
@rajabhaigadhavi2909 2 жыл бұрын
Jay ravechi ma 🙏
@HamaraPriyBharat
@HamaraPriyBharat 2 жыл бұрын
Wah Kya Bat He
@JSSPRVLOG
@JSSPRVLOG 2 жыл бұрын
Tx
@jesingbhaipanchasara5429
@jesingbhaipanchasara5429 11 ай бұрын
જય રવેચી માતાજી
@JSSPRVLOG
@JSSPRVLOG 11 ай бұрын
જય માં રવેચી
@memabhai8747
@memabhai8747 Жыл бұрын
👌...😇...👍...Co cute 😋...😍...😘...switi teacher and sir
@JSSPRVLOG
@JSSPRVLOG Жыл бұрын
Thank u
@vikramvlogs008
@vikramvlogs008 Жыл бұрын
જય માતાજી
@JSSPRVLOG
@JSSPRVLOG Жыл бұрын
Jay mataji
@vishnudave1001
@vishnudave1001 2 жыл бұрын
Nice Video 👌👌
@kalpeshmali4
@kalpeshmali4 2 жыл бұрын
👏🏻🙏
@JSSPRVLOG
@JSSPRVLOG 2 жыл бұрын
Thanks
@maheshzala8111
@maheshzala8111 2 жыл бұрын
Hamarabapnidevi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭 tarikuvasi 🐪🐪🐪🐪😭 tarikuvasi 🐪🐪🐪🐪🐪 dasama hamarabapnidevi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭 tarikuvasi 🐪🐪🐪🐪 dasama hamarabapnidevi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭 tarikuvasi 🐪😭 tarikuvasi memabhagjoma
@bhajan1111
@bhajan1111 2 жыл бұрын
જય માં રવેચી 🙏
@user-nj2xi7uu2p
@user-nj2xi7uu2p 2 жыл бұрын
જય માર વેચી 🙏🙏🙏
@rocgaming0768
@rocgaming0768 2 жыл бұрын
Jay mataji sar
@JSSPRVLOG
@JSSPRVLOG 2 жыл бұрын
Jay mataji 🙏🙏🙏🙏
@kanaiyalalthakker8507
@kanaiyalalthakker8507 2 жыл бұрын
U and people should take up with government of Gujarat to include it and develop as yatradham.Also government of India should help in giving new rail line from santalpur to Ravechi maataa temple
@JSSPRVLOG
@JSSPRVLOG 2 жыл бұрын
You r right sir
@JSSPRVLOG
@JSSPRVLOG 2 жыл бұрын
Our efforts are ongoing.
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 75 МЛН