No video

Ravindrasinh Jadeja અને Rivabaaના આંતરિક ઝઘડા જાહેર ચર્ચાનો વિષય। કાશીમાં પણ કાગડા કાળા?

  Рет қаралды 106,537

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 345
@chinubhaipatel9178
@chinubhaipatel9178 6 ай бұрын
આપણી આ સંસ્કૃતિની કમનસીબી છે સંયુક્ત કુટુંબ પ્રથા ઉઠતી જાય કોઈ વખત અભિમાન છલકાય છે
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya 6 ай бұрын
માવતર ગમે તેવા હોય સાચવવા છોકરા ની ફરજ છે
@Jignanikhani...
@Jignanikhani... 6 ай бұрын
Avu jruri nthi k bdha mavter Sara j hoy.....mare nanpan thi j ma nthi to Bas nkru Kamvadi ne Jem Kam j krayvu.....Ane saare bhi mara baba ne jyare blood cancer thi pidato to ty bhi AK bas sov sov ne swarth dekhay ee mavter ne ky rite AK maa maff kri ske.....to samaj hamesha jaj kri le che pan kyarek mavter Bhuli jay che k jy mavter ni jrur hoy chokra ne tyare ...mavtere pan samjvu joy....aj Maro babo to off thy gyo pan ..hu AK ma njariya thi mara sasu ne jindgi bhar maff kevi rite kri saku......atle hmesha sitvetion pela Jovi....kyk mavter no igo atlo vadhi jay....che...aa kaliyug che...Bhai.....aje me AK nvi ma nu torching sahan kryu saare bhi sahan kryu pan mmaa thy ne je mara dikra ne jy jrur hti 9 years ne ty je Loko avu vartan kre ee mavter ne hve kem maff kru bolo...AK maa thy ne...
@cyberdevils5685
@cyberdevils5685 6 ай бұрын
​@@Jignanikhani... Definitely Ben, Taali Koi Divas Ek Haath Thi Nathi Vaagti Hoti Pan Aa Samaj No Niyam J evo che ke Maa Hoy Ke Baap Emni Bhul Tamare Tamara Maatha Par J Levi Pade Che, Chahe Tame Ketla bhi Sacha Hoy.. And Last Thing Kudrat Tamne Sahan Sakti Aape Future Ni Life Mate Evi Prabhu ne Mari Prathna..👍🙏
@માઁpapakiladli
@માઁpapakiladli 6 ай бұрын
@@Jignanikhani... બેન તમારી વાત એકદમ સાચી છે સમાજ કે લોકો વહુ નો વાંક કાઢે પણ એકવાર એજ સાસુ સસરા ને પૂછો કે એ લોકો એમના સાસુ સસરા માટે કેટલું કરીયું છે.
@Royaldivugj12
@Royaldivugj12 6 ай бұрын
Bilkul ❤bhai
@Penaldogslayer
@Penaldogslayer 6 ай бұрын
​@@Jignanikhani... Buddhi nu pradarshan na karso Ben.. 8 fail chho k 9?
@KiritsinhChauhan-os5nr
@KiritsinhChauhan-os5nr 6 ай бұрын
કરોડો કમાણા ખુબ નામના મેળવી પણ શુ કામની જો તમે બાપના હૈયા થાળી ન શક્યા....
@shambhuahir4415
@shambhuahir4415 6 ай бұрын
જમાવટ ગૂજરાત નાં નાના મોટા સમાચાર ખુબ સરસ રીતે રજુ કરે છે ખુબ સુંદર જમાવટ ❤❤
@RourOfTheLion
@RourOfTheLion 6 ай бұрын
હાથી ને દાંત ખાવા ના અલગ અને દેખાડવા ના અલગ હોય છે રિવાબા ને આવું જ છે.... કઈક...
@vineshpatel7609
@vineshpatel7609 6 ай бұрын
એમાંય પાછા પોલિટિશિયન્સ 😂
@pravinrathva2385
@pravinrathva2385 6 ай бұрын
ખબર નય લોકો વોટ કયાં હિસાબથી આપતા હોય..​@@vineshpatel7609
@rameshbhansali5721
@rameshbhansali5721 6 ай бұрын
આ રીવાબા સેલિબ્રિટી છે તે જે કરશે તે પબ્લીક જોશે. પ્રજા ની સેવા કરત પહેલે માતા પિતાની સેવા કરવી જરુરી છે.કોણ વોટ આપશે ?
@vipinsinghchuhan
@vipinsinghchuhan 6 ай бұрын
જે અંધભક્તોના સંસ્કાર આના જેવા હોય તેવા જ. 🙅🫣
@Hgygffhgfhfgddhjtf
@Hgygffhgfhfgddhjtf 6 ай бұрын
बिल्कुल सही बोला
@Royaldivugj12
@Royaldivugj12 6 ай бұрын
Bilkul❤
@avatar2.038
@avatar2.038 6 ай бұрын
❤❤❤❤❤
@Gd_builds
@Gd_builds 6 ай бұрын
🎉🎉
@jayeshparmar5396
@jayeshparmar5396 6 ай бұрын
મોટી મોટી વાતો બોવ કરેસે સંસ્કાર ક્યાં ગયા
@vichhiyadamor1411
@vichhiyadamor1411 6 ай бұрын
એક સ્ત્રી પોતાના સાસુ સસરાને પોતાના માતા-પિતા સમજેને સેવા કરેને તો કુટુંબમાં ઝઘડા ન‌ થાય👉 આ વાત સ્ત્રીઓને સમજવા જેવી છે . 🙏Jay shree Ram ... છોકરીઓને પોતાના માતા‌-પિતા વહાલાં હોય પણ સાસુ-સસરા ગમતાં નથી ત્યારે જ કુટુંબમાં ઝઘડાઓ થાય
@Hgygffhgfhfgddhjtf
@Hgygffhgfhfgddhjtf 6 ай бұрын
सत्य
@himatbaria2981
@himatbaria2981 6 ай бұрын
દિવા નિચે હંમેશા અંધારુ હોય છે પહેલા હંમેશા મા બાપ નુ સન્માન કરો સેવા કરો. મા બાપ સંતાન માટે ભગવાન છે
@ashvin-rf5tq
@ashvin-rf5tq 6 ай бұрын
દેવાંશી બેન ઘટના દુઃખદ છે પરંતુ આવી બાબતો ઘણા સમાજ માં કે કુટુંબો માં હોય છે મીડિયા ખરે ખર દૂર રેહવું જોઈ એ આ મારું માનવું છે
@gtahircop4714
@gtahircop4714 6 ай бұрын
એમની ધારાસભ્ય તરીકે છેલ્લી ટર્મ...
@pragnayadav
@pragnayadav 6 ай бұрын
Good, Ava bani bethela loko nu abhiman utarvu j joiye
@Hgygffhgfhfgddhjtf
@Hgygffhgfhfgddhjtf 6 ай бұрын
जी बिल्कुल अब नही देंगे वोट
@thakorsedhaji1070
@thakorsedhaji1070 6 ай бұрын
એક પતિ અને પત્ની પોતાના મા-બાપને છોડીને દૂર રહી શકે છે, પણ એક મા-બાપ પોતાના દિકરાથી કઈ રીતે દૂર રહી શકે છે, પોતાના દિકરાને કઈ રીતે ભૂલી શકે. આખી દુનિયામાં સૌથી પહેલાં અને સૌથી વધારે પ્રેમ કરે છે તો એ "માં-બાપ" છે. "માં તે માં બીજા બધા વગડાના વા"
@IL-nr5py
@IL-nr5py 6 ай бұрын
Pahle apna ghar me to dekha le
@bhharatbhaibodar8692
@bhharatbhaibodar8692 6 ай бұрын
Ma bap ne na rakhe te kaput kahevay
@bhharatbhaibodar8692
@bhharatbhaibodar8692 6 ай бұрын
Rivaba ne divorse api devay a mota mans chhe sharuat temnathi karay
@mukeshkumarzala5101
@mukeshkumarzala5101 6 ай бұрын
સમય સમયની વાત છે
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w 6 ай бұрын
પૈસા વાળા ને પર્ણો પછી આ પરિસ્થિતિ ભોગવા ત્યાર રેજો 😢
@bharatjithakor4918
@bharatjithakor4918 6 ай бұрын
જેવું કરશો તેવુંજ ભોગવશો
@ishvarjithakor4605
@ishvarjithakor4605 6 ай бұрын
માં બાપ ni સેવા એજ પ્રભુ સેવા
@tejalherani221
@tejalherani221 6 ай бұрын
રાજકારણી ક્યારે સારો હોતો નથી અને સારો હોય તે રાજકારણી હોતો નથી આ એક જ સૂત્ર છે બસ, બીજું કે આજના સમય માં મારા અનુભવ પ્રમાણે જે તમને પહેલી નજર માં ખરાબ દેખાય તે જ વ્યક્તિ સારો હોય છે અને જે તમને પહેલી નજર માં સારો દેખાય તે માણસ ખરાબ હોય છે તેમાં પણ આજનો માણસ બે મુખોતા વાળો છે
@mansukhkhuman1128
@mansukhkhuman1128 6 ай бұрын
બોલો આવો શ્રી ને ઘરના વડીલો ની સેવા નથી કરવી ને ગુજરાત ની જનતા ની સેવા કરવી છે વાહ આપ શ્રી મહાન છો
@arifpanja953
@arifpanja953 6 ай бұрын
આમા રીવાબા નો વાંક નથી... મોદી પણ બા અને ઘરવાળી ને મૂકી ને સેવા કરવા નિકલી પડેલ
@mr.j6123
@mr.j6123 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤ લગ્ન પછી મોટા ભાગના પુરુષ બાયડી ઘેલા બની જાઈ છે... ❤❤❤❤❤❤❤❤
@pragnayadav
@pragnayadav 6 ай бұрын
બાયડીઘેલા બને તો પણ વાંધો નઇ, પણ બાપ ને સાવ ભૂલી જાય એ યોગ્ય નથી
@mehulchorala3555
@mehulchorala3555 6 ай бұрын
Saw sachu
@anilbhil7354
@anilbhil7354 6 ай бұрын
કેમેરા ની સામે સંસ્કાર ના પોટલાં બાંધી ફરે છે રિવારી..😊😊😊😊😊😊😊😊😊😊
@rinkudodha2117
@rinkudodha2117 6 ай бұрын
😂😂😂😂😂😂
@hemantvania6419
@hemantvania6419 6 ай бұрын
એક પીતા ને ક્યારે એવું જાહેર માં બોલવું પડે કે મે રવી ને ક્રિકેટર ના બનાયો હોય સારું? એમાં ઘનું બધું સમજાય જાય છે
@czpatel5300
@czpatel5300 6 ай бұрын
આજ ના સમય માં પ્રશ્ન છે જ પણ બહાર નથી પડતો. માનનીય devanshi mam ખબજ સમજવા જેવું વિશ્લેષણ કર્યું .સલામ
@ritubendesai8312
@ritubendesai8312 6 ай бұрын
રીવાબા નો સ્વભાવ..... ❌❌....rude behaviour...
@bharatjithakor4918
@bharatjithakor4918 6 ай бұрын
પત્ની વિના ચાલે પણ માં બાપ બહેન વિના ના ચાલે
@YogeshParmar-we8do
@YogeshParmar-we8do 6 ай бұрын
જય માં બાપ આશીવાદ ❤️
@maulikprajapati2216
@maulikprajapati2216 6 ай бұрын
Last ma sarkari javab aapi didho😂😂😂
@user-iy5dd9bv1r
@user-iy5dd9bv1r 6 ай бұрын
AAvi putr vdhu vina vandha sara
@rathvachirag723
@rathvachirag723 6 ай бұрын
Aaa rivaba chej aavi...lagti nai k mom ded ni seva karti hoy
@annyofficial8807
@annyofficial8807 6 ай бұрын
એક પક્ષ ને સાંભળીને શું કામ કઈ પણ વિચારવું.. હંમેશા વહુ જ ખોટી હોય એવું જરૂરી નથી...
@milanvaghela53
@milanvaghela53 6 ай бұрын
બેનને પબ્લિસિટી એન્ડ શૉ ઑફ બોવ પસંદ હતી હવૅ પબ્લિસિટી થઇ ગઈ 😢
@harishkotecha6996
@harishkotecha6996 6 ай бұрын
Rivda speaks very bad for ponma madam I am from Jamngar from uk London I respect my poonm madam
@Hgygffhgfhfgddhjtf
@Hgygffhgfhfgddhjtf 6 ай бұрын
स्टडियम में पति के पाँव लगने से कोई संस्कारी नही बन जाता अब साफ पता चलता है वो दिखावा था आखिर कर सत्य बाहर आहि जाता है । कभी अपने ससुर के पैर भी छू लिया करो आशीर्वाद मिलेगा।😢
@KetansinhChauhan-bp3jv
@KetansinhChauhan-bp3jv 6 ай бұрын
એક ગુજરાતી જ ગુજરાતને IPL ફાઈનલમાં હરાવ્યું હતું 😀😀😀
@pragjibhaigohel
@pragjibhaigohel 6 ай бұрын
એક સંતે પુછ્યું આસમાન થી. ઉંચો દરજ્જો. કોને. આપવામાં આવે છે જવાબ માતા પિતા ને. રિવાબા સમજો
@cyberdevils5685
@cyberdevils5685 6 ай бұрын
સાસુ માટે ૨ કરોડ નો આલીસાન બંગલો - Aniruddhsinh Jadeja 😢😢😢😢😢
@user-ql8mc1oj1i
@user-ql8mc1oj1i 5 ай бұрын
Mata pita nu dyan rakhavu joye...
@pareshvyas5258
@pareshvyas5258 5 ай бұрын
Devanshi. Ben. Tamari. Rajuat. Ane. Bhasha. Bahut. Sweet. Che Dhanyavad
@vasavajayesh2410
@vasavajayesh2410 6 ай бұрын
આ બેન તો ખુલ્લામાં ફાવે તેમ વર્તન કરે છે તો ચાર દીવાર ની અંદર એક દમ સારીરીતે રેતા હોય એવું વિચારવું પણ અઘરું છે
@Rameshchuchar
@Rameshchuchar 6 ай бұрын
😂😂
@Climex20
@Climex20 6 ай бұрын
Last ma bahubali devsena ni side ly lidhi😂😂
@dhawalpatel4338
@dhawalpatel4338 6 ай бұрын
Support to Aniruddhasingh jadeja.....Rivaba is dangerous
@rakeshvasava3333
@rakeshvasava3333 6 ай бұрын
Ek dam chalu item chhe😂
@manojvsv07
@manojvsv07 6 ай бұрын
Aa badhu joe ne mane Sonu Nigam nu ek saras majha nu geet yaad aave chhe ankh mathi aansu aavi jase🥲 Pa pa pagli, te kidhi, Jhali ne maro hath Jiv ni dhagli, me aakhi, rakhi chhe tare kaaj...❤️
@palakchavda6295
@palakchavda6295 6 ай бұрын
Aa vartan to ક્ષત્રિય ne chhaje avu jaray nathi...koi kshtriya pn aa vat ne support nahi kare...shame on you ravindra jadeja
@seemarathore9189
@seemarathore9189 6 ай бұрын
Me koi kshatriya lady ne ena husband ne public ma hug karta ni joyi .this is not our culture
@bharatkatba7594
@bharatkatba7594 6 ай бұрын
Ava dikara karta dikara no hoy e saru
@vispipithawala4732
@vispipithawala4732 6 ай бұрын
હું તો પેહલા થી જ જાણતો હતો કે રીવા only મડિયા માટે આવું કરે છે.
@diptichandariya630
@diptichandariya630 6 ай бұрын
Wahh ben ekdam sachi vaat kahi...aama navu su che ...darek ghar ni aa j varta che atyare ema koi ek vyakti ne badha a j sikhaman aapta pahela potana ghar ma jovu joye....ane tame ekdam saras rite koi j paksh vagar kahyu k tali ek hathe na vage.... khub saras karya che ben tamaru...khub khub subhechao.
@melaofficial8105
@melaofficial8105 6 ай бұрын
કર્મ નો સિદ્ધાંત, સંપતિ-રુપિયા ની કિંમત નથી, કળિયુગ માં પણ બીજા યુગ નું અસ્તિત્વ છે. માનવતા મુખ્ય છે, માવતર છે,કિંમત છે-એમનો હક છે, મળવો જોઈએ
@valadulabhai9157
@valadulabhai9157 6 ай бұрын
સારો સમય આવતાની સાથે જ તકવાદી લોકો બદલી જતા હોય છે
@technicalrafaistatus9439
@technicalrafaistatus9439 6 ай бұрын
શું કામની એ સક્સેસ એ તરાક્કિ, જે દુનિયા માટે કંઈક અલગ હોય અને આપણાઓ માટે કંઈક અલગ...ધિક્કાર્ છે આવી ઓલાદ ઉપર😢😢😢
@zalaramsinh3347
@zalaramsinh3347 6 ай бұрын
🎉Nanamansoavukamnykare
@dimpal548
@dimpal548 6 ай бұрын
કુટુંબમા સમતોલન જાળવવું જરૂરી.એકબીજાને સમજવાની જરૂરી છે
@j.p.thakor5005
@j.p.thakor5005 6 ай бұрын
Yes
@GovindbhiaBaria
@GovindbhiaBaria 6 ай бұрын
Rivabaavunakaro❤
@user-dt5cn6ll4u
@user-dt5cn6ll4u 6 ай бұрын
મા બાપ થી મોટું કોઈ નથી
@mukeshrathva5630
@mukeshrathva5630 6 ай бұрын
Midiya vale ko maja Aa rahi hai,
@nitinvaghela1440
@nitinvaghela1440 6 ай бұрын
Number one news in India nowadays
@mrsk396
@mrsk396 6 ай бұрын
બાયું ગમે તેવી હોય પણ ગાંડસળી તો કર્યાજ કરે 😅
@hardikpitroda9070
@hardikpitroda9070 6 ай бұрын
તમે જુગારની જાહેરાત કરો છો તેમાં તમારું શું કહેવાનું છે
@RajuBhai-ep4yf
@RajuBhai-ep4yf 3 ай бұрын
😊
@ukbarot3922
@ukbarot3922 6 ай бұрын
Take D. R. S. and declare both out. I am 3 rd umpire!
@Dhruvi_ThakorDancer
@Dhruvi_ThakorDancer 6 ай бұрын
જય માતાજી
@pratapborse2781
@pratapborse2781 6 ай бұрын
Kadaka vot apshe
@indiancricket7312
@indiancricket7312 6 ай бұрын
આમા કાય નથી નાટકીયા છે બન્ને તેવું લાગે છે.....
@Anil_Ahir5016
@Anil_Ahir5016 6 ай бұрын
ક્યાં ગયા સંસ્કાર 😂
@user-is5re5ug4i
@user-is5re5ug4i 6 ай бұрын
Good 98
@bindaaskidos6125
@bindaaskidos6125 6 ай бұрын
Rivaba face upeer thi lag ta he ki ,jadeja garib tha badme paisa ban gya ,or bhai hawa me udne laga ,
@parulrathod7766
@parulrathod7766 6 ай бұрын
Chhokri ne samja vu padse problem to chhokri na mata pita na dhare pan hoy6. Ty pan parivar na loko sathe pa problem ho6 to pan sabndha paro nathi karti. sasara pksh ni vat aave to sabandha pokar va ni vat kare. He khubaj nadiya 6.
@pratapborse2781
@pratapborse2781 6 ай бұрын
Mabapne bhulse teni koi kadar nahi kare BJP zindabad
@seemarathore9189
@seemarathore9189 6 ай бұрын
If she is true kshatriya women she never hug her husband in front of whole stadium, kshatriya ke ghar me asa ni hota .
@gautamkaila
@gautamkaila 6 ай бұрын
સ્વભાવ મુખ્ય...
@timeismoneyvlogs
@timeismoneyvlogs 6 ай бұрын
Har Ghar Ki Kahani hoti isko,,, video banake ,,,,, acha nahi laga,,,, mujhe garib bache ko free school, college, hospital, achi shiksha mile sub ko
@TR-ce8wt
@TR-ce8wt 6 ай бұрын
Riva saari bai nathi
@Ashi_883
@Ashi_883 6 ай бұрын
Family personal metter kevay ..aane jaher n karay medam
@user-qb1ik1ed8n
@user-qb1ik1ed8n 6 ай бұрын
દોફા તું તારા મમ્મી પપ્પા ને પાંચ વર્ષ સુધી અલગ રાખ પછી તેઓને કેવું લાગે છે
@jagdishkopatel9908
@jagdishkopatel9908 6 ай бұрын
સરસ જમાવટ
@mansukhkhuman1128
@mansukhkhuman1128 6 ай бұрын
ભાજપ માં વધારે પડતાં પારિવારિક જગડા વાળા જ છે😂
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 6 ай бұрын
बाप पिता है हर हालत में अपने पुत्र को संभालना चाहिए। पुत्र का अहित कोई बाप नही कर सकते।
@rakeshkapoor4545
@rakeshkapoor4545 6 ай бұрын
First parents then anything else.
@snehalparmar5438
@snehalparmar5438 6 ай бұрын
Bloody shameless Ravindra & Rivaba...
@kuvadiyajagdish4251
@kuvadiyajagdish4251 6 ай бұрын
Are kya vyaa gaya pela sanskari bahu 😂😂😂
@sagarsurani8301
@sagarsurani8301 6 ай бұрын
Rivaba હવે bjp ભૂલ નઈ કરે
@uday4717
@uday4717 6 ай бұрын
Publicity stunt in ipl
@ravatdharmesh426
@ravatdharmesh426 6 ай бұрын
તમે તમારા સાસુ, સસરા સાથે કેવો વ્યવહાર રાખો છો?
@user-gk3jr4qx5u
@user-gk3jr4qx5u 6 ай бұрын
Jamawat news chenal 😅
@pratapborse2781
@pratapborse2781 6 ай бұрын
Ahkari che Ravidra Jadeja
@_jayshreeram7389
@_jayshreeram7389 6 ай бұрын
Mane lage chhe apde koi ghar vat bar nai padvi joiae kem most ghar ma kai na kai Problem hoy j ..🥺🥺
@AajitBhai-wf9qd
@AajitBhai-wf9qd 6 ай бұрын
માં બાપ પ્રથમ મતભેદ હોય તો પણ બિલકુલ સબંધ કાપી થોડું નખાય એ તો બધા ઘરમાં હોય
@RRRAlpu
@RRRAlpu 6 ай бұрын
To pan amuk loko aavane aemna ideol mane😅
@sanjaytandel4626
@sanjaytandel4626 6 ай бұрын
I think its their personal matter.
@sanjeshdamor8180
@sanjeshdamor8180 6 ай бұрын
ભુલો ભલે બીજું બધું માબાપને ભૂલશો નહિ 😢😢😢
@faisallakhani80
@faisallakhani80 6 ай бұрын
BJP na sanskaro jag vikhyaat chhe.😊
@gadhvidharamdandanbhoordan5807
@gadhvidharamdandanbhoordan5807 6 ай бұрын
Ravibaa ghamndee chhea jaahir ma dodee maidaan ma pateedev nea pagea lagea chhea anea sasraajee. Dukhe chea 7:15
@moliyavallabhbhai1240
@moliyavallabhbhai1240 6 ай бұрын
😊👌💐
@shiyalsailesh2808
@shiyalsailesh2808 6 ай бұрын
Nana parivar aavu nati karta
@nitinjoshi912
@nitinjoshi912 6 ай бұрын
Ma ane bap game teva hoi pan ma bap ne to bhulay j nahi. Ma ane bap thi motu koi nathi. Har har Mahadev
@shamoonharijwala7214
@shamoonharijwala7214 6 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@r.v.dnaturalandcomedyvideo8409
@r.v.dnaturalandcomedyvideo8409 6 ай бұрын
👍
@vijayodedra4965
@vijayodedra4965 6 ай бұрын
Tara thi to jitai aem che j nai taye to Modi hai to mumkin kevu pade che
@vishalgohil4664
@vishalgohil4664 6 ай бұрын
E to MLA che & ek cricketer ni patni pan che tu su che?? Navri bazar!!
@vijayodedra4965
@vijayodedra4965 6 ай бұрын
@@vishalgohil4664 what is her achivements and contribution to the society. She know for her husband andhbhakt
@vishalgohil4664
@vishalgohil4664 6 ай бұрын
@@vijayodedra4965 it's none of your business that from whom she was known you just have to concentrate on your your own work and I'm not andh bhakt like you who always looks & wait for reservation
@vijayodedra4965
@vijayodedra4965 6 ай бұрын
@@vishalgohil4664 reservation? What are you talking about. And why are you so desperate and protecting like godi media. I just put my opinion.
@vishalgohil4664
@vishalgohil4664 6 ай бұрын
@@vijayodedra4965 smarter and educated people can easily understand the meaning of reservation and if you don't understand it than its your own problem so from now on keep your mouth shut and do your own work instead of to give an nonsense comments on anyone
@jadejayuvrajsinh3413
@jadejayuvrajsinh3413 6 ай бұрын
pela mata pita ni seva karo pachi MLA banva nikdjo rivaba nu modhu joy nej khbr padi jay chor jevu 😂
@rasikthakor728
@rasikthakor728 6 ай бұрын
જય રામ જય હનુમાન ધર્મ નુ જ્ઞાન બધા ની પાસે હોય છે પણ ધર્મ ના નિયમો પાલન કરવું એ મહત્વ છે સંસ્કાર ને અભિમાન નો ન્યાય કુદરત ન્યાય કરે છે સત્ય નુ 😅
@MahendrasinhZala-fn2lr
@MahendrasinhZala-fn2lr 6 ай бұрын
ચૂંટણી પહેલાનું Dirty politics.....
@dhawalpatel4338
@dhawalpatel4338 6 ай бұрын
More women freedom Power is creat dangerous situation for Man ♂️
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 30 МЛН
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 35 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 36 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 12 МЛН