RJ Devaki on Love with Jay Vasavada and Chetan Bhagat

  Рет қаралды 402,860

Devaki

Devaki

6 жыл бұрын

Пікірлер: 168
@piyushpaghdar5908
@piyushpaghdar5908 5 жыл бұрын
વાહ...ખૂબ જ દિલચસ્પ વાત. એક અલગ એંગલથી પ્રેમને નિહાળવાની વાત ખૂબ ગમી દેવકી. ખૂબ સુંદર. અને આપનો ખુબ આભાર કે આટલી સરસ વાત અહીં શેર કરી. ખૂબ આભાર.
@dhavalu1
@dhavalu1 4 жыл бұрын
કહેવાય કે પ્રેમ ની સ્પ્રીંચ્યુઅલ વાતો સાંભળી આજે. વાહ 💕
@nandini2445
@nandini2445 3 жыл бұрын
Supperbbbbb 👌♥️ video 😊♥️♥️ what a speech...♥️♥️ Heart touching 😊♥️♥️🥰can't express in words !! How awesome is this ♥️🥰😊
@CyrusContractor
@CyrusContractor 3 жыл бұрын
Hi Devaki this was absolutely entertaining and enlightening. The word spontaneous was coined keeping you in mind. I too would be more than happy to see the full show. I think you have a long way to go and there's lots more you have to give... All the very best.
@mathsman3053
@mathsman3053 Жыл бұрын
Along with time writers authors also revolutionised! Now no one youth have talk to like veerras,karunras… Yeah they all are good at there point but the topic is love romance shayari !✨ Hope we as an Indian maintain our culture and hold it tightly
@sumitthakor903
@sumitthakor903 2 жыл бұрын
તમારો આવજ ખૂબ સરસ છે so sweet
@bhaktigandhi1601
@bhaktigandhi1601 6 жыл бұрын
devaki.... yaar yor... are... toooo good.... sach a lovely... expression... ne sache tari jem bindaas prem ni.. vaat badha nati kari shakta.... you have a very beautiful heart.... i love... your guards.... n biji tara... mom.... bhu j understanding vala che bhu occha ne aavi mom male che... i just love you yaar.....
@masihasanali9434
@masihasanali9434 5 жыл бұрын
Bhakti Gandhi sahi bat hai 👍 😘❤️
@manishvala6402
@manishvala6402 6 жыл бұрын
Thank you RJ Devaki somethings learn from this video
@jaysuthar7731
@jaysuthar7731 4 жыл бұрын
Ms.Bindasss .. Never listened a fadu speech...
@pradnyatrivedi3252
@pradnyatrivedi3252 2 жыл бұрын
Very nice program 🙏🙏🙏
@drjamnabenatos2928
@drjamnabenatos2928 3 жыл бұрын
Devki and Jay Vasavda should get married
@ullasjainshah5952
@ullasjainshah5952 3 жыл бұрын
No Because RJ Devaki is Bold lady but not Beautiful Then Jay Vasvada is nobel & Gentle person
@aakashrathod5000
@aakashrathod5000 6 жыл бұрын
Good 1! Devki u r awesome !!
@piyushchauhan4012
@piyushchauhan4012 3 жыл бұрын
Lovely speech mam😘 wow
@himanshushah5149
@himanshushah5149 4 жыл бұрын
I just watch first time janki m ij love with your speech and sense of humour awesome want to meet once in life
@veenachaudhary7325
@veenachaudhary7325 2 жыл бұрын
Speech aapva mate ketlu vachyu 6e ben nice Speech
@maheshmesariya6793
@maheshmesariya6793 5 жыл бұрын
Superb defination of love devkiji
@ishamistry605
@ishamistry605 5 жыл бұрын
Awsome...!!! As u r
@vikrambvaghela2769
@vikrambvaghela2769 3 жыл бұрын
So nice,,, But i am single when I was in school college But to day i have so so butyful wife n enjoy life line with him
@dilipdangadhavi6929
@dilipdangadhavi6929 4 жыл бұрын
જય હો બહેન શ્રી આપનું સાંસઈ ચારણ પર ની સ્પીચ સાંભળી . Fb પર શેયર કરીને ને માત્ર નાનું જ ગ્રૃપ હોવા છતાં કલાક માં 100 લોકોએ તેને શેયર કર્યું .
@1975sarita
@1975sarita 6 жыл бұрын
Just came across your video just by default. Was just about to change channel and heard its about love, I thot I will listen for few minutes and change it, but you are such a charismatic person I was mesmerised to listen to full episode. I’m now your new fan, you have amazing knowledge whether its about Ajmer or its about 9 emotions you are amazing, I generally don’t comment on videos so often, would love to meet you in person some day. Love & Regards Saarita
@alkatmajmudarmajmudar7635
@alkatmajmudarmajmudar7635 2 жыл бұрын
U r great
@ErKGprajapati3281
@ErKGprajapati3281 2 жыл бұрын
Very nice Devki tu khub majbut chhe yar
@maheshpatel3738
@maheshpatel3738 6 жыл бұрын
Nice topic devki ji
@MRPatel-xf3uv
@MRPatel-xf3uv 3 жыл бұрын
Wonderful.
@vijaypujara1741
@vijaypujara1741 6 жыл бұрын
Learned a lot.. thank you દેવકી.
@vinodjoshi2799
@vinodjoshi2799 2 жыл бұрын
બેઉ તરફનો ' સાચો પ્રેમ ' પરસ્પરને પાંગળા નથી બનાવતો પણ એકબીજાને મજબૂત બનાવે છે ! 😃🌹🌷 આપણે ત્યાં 'પ્રેમ' જેવા નિસ્પૃહ અને કોઈ પણ જાતના સ્વાર્થથી તદ્દન અલિપ્ત પવિત્ર શબ્દને ગમાર લોકો કેવળ 'છીંછરા વિજાતીય શારીરિક આકર્ષણ'માં ઝબોળીને, ત્યાર બાદ જોરદાર નિચોવીને સંબંધની કાચી દોરી પર તડકે સૂકવવા લટકાવી દે છે !😃!😋!☺ આમ છતાં, 'પ્રેમ'ની સ્પષ્ટ , સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત વ્યાખ્યા આજ સુધી ન થઈ શકી છે કે ભવિષ્યમાં પણ નહીં થઈ શકે ! ☺!😊 તે સંભવ નથી ! 😊⚘😃 પ્રેમ એટલે એવી સુખદ અનુભૂતિ કે જેનું શબ્દમાં કોઈ અર્થઘટન થઈ શકતું નથી ! 😃 આમ છતાં, 'પ્રેમ' વ્યક્તિગત અનુભૂતિની ( personal realisation) બાબત છે, જેને અન્યની અનુભૂતિ સાથે, ભાગ્યે જ, કોઈ સંબંધ છે ! 😊⚘😃 અન્ય સાથે તેની સરખામણી ( comparison) , વાસ્તવમાં, ન થઈ શકે !😄🌷😊 - અને જો એ થાય તો ઉચિત ન હોય ! 😊🌸 એનું કારણ એ જ કે, દરેક વ્યક્તિની તત્કાલીન પરિસ્થિતિ, તેની ઉંમર, તેના સંજોગો વિગેરે, સ્વાભાવિક રીતે જ, અન્યથી એકદમ અલગ હોય છે ! 😃🏵😊 ટીનેજર છોકરાં- છોકરીઓ વચ્ચે, મોટેભાગે, ચોમાસામાં ,વહેલી રાતના , ટ્યૂબલાઈટની આસપાસ ઉડાઉડ કરતાં અલ્પાયુષી નાજૂક ફુદાં જેવું કેવળ શારિરીક હોય છે, જેને 'પ્રેમ' સમજીને તેઓ અવળે રસ્તે ભટકતાં હોય છે ! 😊🌸😁 કુદરતી રીતે , એ ઉંમર જ એવી હોય છે કે તે દરમિયાન વિજાતીય આકર્ષણ જન્મે છે. કુદરતનું એ અનેરું સર્જન છે ! 😊⚘😃 તે દ્વારા જીવસૃષ્ટિ ગતિશીલ રહે છે ! 😊⚘😃 'શારીરિક આકર્ષણ' પ્રેમ જરૂર છે, પણ તેમાં બંને પક્ષોનો 'સ્વાર્થ' છે - એકબીજાના શરીરના ઉપભોગ દ્વારા આનંદ પ્રાપ્ત કરવાનો, અને તે સ્વાભાવિક પણ છે ! 😊🏵😃 કાર્યક્રમ ખૂબ ગમ્યો. 😁🌸😄 મજા પડી..😊⚘😁 ફરી આવા સુંદર કાર્યક્રમની અપેક્ષા. 😊🌷 આવો સુંદર વિષય પ્રસ્તુત કરવા બદલ આર.જે.દેવકી બહેન , માનનીય શ્રી જય વસાવડા અને અન્ય સૌ વિદ્વાન મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ હાર્દિક અભિનંદન 😃🌹😊 - 🌻વિ🌻જો 🌻 070821/અમદાવાદ: 61/94291 29722 ⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
@aishaedward3368
@aishaedward3368 6 жыл бұрын
awesome...I love u..mam..nd I will meet u one day Insha Allah
@99kashish
@99kashish 6 ай бұрын
Devki your thoughts are great appreciated ❤
@bhavingorasia8733
@bhavingorasia8733 5 жыл бұрын
Devki your thinking is very open minded, I like ur thinking.
@dilipnmehta
@dilipnmehta 3 жыл бұрын
સરસ સંવાદ !
@darshanbhavsar3854
@darshanbhavsar3854 4 жыл бұрын
All speech very nice
@sureshchaudhary1490
@sureshchaudhary1490 6 жыл бұрын
good speech mem
@rohitparekh497
@rohitparekh497 4 жыл бұрын
Superb👍👍👍👍👍
@dzaveri3
@dzaveri3 4 жыл бұрын
Hey Devki you are really Great .... Your each n every word touched .... Really Amazing speech...
@devangmehta4532
@devangmehta4532 2 жыл бұрын
Jab dukh Jayda hota he to sab bat sachhi lagati he ye motivated aap ke dukh per jite he
@suryaaa9007
@suryaaa9007 6 жыл бұрын
*RJ DEVKI VERY BEAUTIFULL SPEECH* 🌹🌹🌹👌😁
@LOVEGOD625
@LOVEGOD625 4 жыл бұрын
The truth you are not part of bhavani but you are bhavani.
@anitamashru5509
@anitamashru5509 Ай бұрын
" I LOVE TO FALL IN LOVE " WAH WAH WAH DEVKI JI. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anitamashru5509
@anitamashru5509 Ай бұрын
RESPECTED DEVIKA
@darshant4031
@darshant4031 5 жыл бұрын
નમસ્તે દેવકીબેન તમે બધાજ વિષય પર બહુ સરસ બોલી સકો છો પરાકાષ્ઠા થી પણ પાર આવડત છે તમારા માં જેને ગોડગિફ્ટ કહવાય એ પણ છે તમારા માં પણ એક વાત બહુ દિવસ થી કહવી છે એજ કહવા આવ્યો છું હું આજ તમે જે કવિતાઓ તમારા સ્વરે સંભળાવો છો એ બીજી બધી વસ્તુઓ કરતા સરસ છે ખાસ કરી ને( રાહ ના જો ) અગર તમે ધારો તો જે છે તે થી પણ વધુ સારું પીરસી શકો એમ છો તમારા માં વસેલી આવડત અનહદ છે
@darshant4031
@darshant4031 5 жыл бұрын
તમારા વોઈસ માં બંધ બેસતી કવિતાઓ ઝગલો અનહદ છે આપડા ગુજરાતી અને હિન્દી સાહિત્યો માં
@shaileshshailesh154
@shaileshshailesh154 6 жыл бұрын
Thanks to. Devki
@vijaykateshiya9986
@vijaykateshiya9986 6 жыл бұрын
Wow really nice ...yaar
@onlyforgoodonlyforgood2180
@onlyforgoodonlyforgood2180 6 жыл бұрын
Devaki just outstanding
@ds9508
@ds9508 4 жыл бұрын
Good speech
@mamtadijital3214
@mamtadijital3214 4 жыл бұрын
I Love You Devki ...
@hardaschavda827
@hardaschavda827 5 жыл бұрын
Something new.. about love. Good
@amitkasundra6606
@amitkasundra6606 6 жыл бұрын
Really super mam
@abcda8328
@abcda8328 6 жыл бұрын
#majja👌🏻 #majja👌🏻 #શીખવા મળ્યું તમારી પાસે થી કે પ્રેમ ગમે ત્યારે થાય ગમે તેની સાથે થાય#મને ભ્રમ થયેલો I mean લોકો પાસેથી સાંભળેલું કે એક જ વાર થાય ને મને લાગી ગયેલું last3year’s થી લાઇફ ને સાવ sad મુડ પર છે#but આજે શ્યોરલી બીજી વાર પ્રેમ થઇ શકે_તમારી પાસેથી શીખવા મળ્યું @atleast મારે try તો કરવી જ જોઈતી હતી હવે કરીશ because મારી લાઇફ છે as you say that કોઈ ના કેવાથી કે સાથે રેહવા ના રહેવા થી stop નથી થવાનું#મનોબળ મક્કમ થયું#thank you mem
@siddhirakholiya5116
@siddhirakholiya5116 4 жыл бұрын
Amezing mam
@umeshshiyal1246
@umeshshiyal1246 6 жыл бұрын
Supper.....
@anitamashru5509
@anitamashru5509 Ай бұрын
" TO LOVE WITH LOVE IN DEEP " 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@chunilalpatel4334
@chunilalpatel4334 11 ай бұрын
❤ khoob khoob Abhinandan❤
@amitbhaiparekh2495
@amitbhaiparekh2495 5 жыл бұрын
Vary good beta I also love you
@rabarikana8390
@rabarikana8390 4 жыл бұрын
Wha Nice Devaki
@anitamashru5509
@anitamashru5509 Ай бұрын
LIVE YOUR LIFE WITH LOTS OF LOVE. 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@devdesai1080
@devdesai1080 5 жыл бұрын
Vaahh vaahh aa badhu sambhdi ne mnej prem thai gyo tari sathe...
@sarahvora4865
@sarahvora4865 4 жыл бұрын
Devaki ❤❤
@anitamashru5509
@anitamashru5509 Ай бұрын
" VALENTINES DAY MEANS LOVE " ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jadavakshay7082
@jadavakshay7082 3 жыл бұрын
I don’t know why youtube recommended me this video but I am very glad that it did. 🙏
@nilaygandhi5836
@nilaygandhi5836 6 жыл бұрын
Thank you RJ Devaki majja avi gay and ghanu badhu sikhva madyu
@yuvrajstudio1233
@yuvrajstudio1233 5 жыл бұрын
Devaki super
@manishvala6402
@manishvala6402 6 жыл бұрын
Very nice suggestions nd good looking as well as nd I like to meet u in a'bad
@jemisvirani9249
@jemisvirani9249 4 жыл бұрын
Wow so cute speech and beautiful
@vishalchampaneri3049
@vishalchampaneri3049 6 жыл бұрын
Ma'am, Require link of full program
@sidharthbhavsar6772
@sidharthbhavsar6772 6 жыл бұрын
Mademe your voice to good like kajalji
@paramountent7365
@paramountent7365 4 жыл бұрын
Devika jordar
@RAHULPANCHOLI
@RAHULPANCHOLI 4 жыл бұрын
Su vat che mast
@pateladitya6923
@pateladitya6923 6 жыл бұрын
Nice video mem
@meenaximehta960
@meenaximehta960 6 жыл бұрын
Ha Moj Ha
@rajnikantdave8176
@rajnikantdave8176 3 жыл бұрын
Prem me positive power che.
@vishalchandela8018
@vishalchandela8018 4 жыл бұрын
Fantastic speech....I like it'....👌👌
@lilajiodedra7991
@lilajiodedra7991 4 жыл бұрын
સરસ
@nileshpatel8509
@nileshpatel8509 4 жыл бұрын
Tnx
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 Жыл бұрын
માં ભવાની સ્વરૂપા,R,J,Dev તમારો એક એક, શ્વાસ,,એક એક, પગલું, યોગેશ્વર શ્રી કૃષ્ણ,ની જેમ,Head+Heart and hands, welbalanced, છે,‌માટે,જ, દેવકી,પ્યારી પ્યારી, મમ્માજી,,, તું પુરૂષો ની, લાડકેશ્વરી, છે,પણ, સ્ત્રીઓ ની,પણ, ચુલબુલી,, સૌથી વધારે, લાડકી, છે, યુવતીઓ ને,તારી ઈર્ષા,પણ ખૂબજ, આવે છે, ને, તારાં,વગર,એક ક્ષણ પણ, ચાલતું નથી,!!!!!! એનું કારણ ઈ છે કે,, શિવશક્તિ એ, સાથે, હળીમળીને, વેકેશન માં,કંડારી છે!!!!!❤😂😂😂😂😂 હાહાહાહા ઓકે!!!????? હાં,યાર!!!!
@azimnoyda470
@azimnoyda470 3 жыл бұрын
Wery nice
@dharnendragurujianchor5164
@dharnendragurujianchor5164 2 жыл бұрын
Khub saras
@hareshdudhat8917
@hareshdudhat8917 6 жыл бұрын
I think it's simplest way to explain really amazing.....
@snehakaneriya5904
@snehakaneriya5904 4 жыл бұрын
Is there entire session is available?
@ambalalprajapati2969
@ambalalprajapati2969 3 ай бұрын
બધા પોત પોતાની રીતે પ્રેમ, પ્યાર, લવ જે કહો તે અનુભવ કરતા હોય કે થયો હોય વ્યક્તિ વ્યક્તિ એ પ્યાર ની વ્યાખ્યા જુદી જુદી હોય માણસ માત્ર ને મોહ, માયા રાગ દ્વેષ બધું જ હોય છે.
@anandgoswami8924
@anandgoswami8924 6 жыл бұрын
Supar
@M24955
@M24955 6 жыл бұрын
Very nice first time i am listening to you that is also in Gujarati and Gujarati women 👌❤❤ everyone said proud to be Gujarati but why they all not help each others or just say kemchho or jai shree krishna whenever you see or meet Gujarati
@mayurchouhan5436
@mayurchouhan5436 6 жыл бұрын
Nice I am big fan devaki
@sultaanmirzasir6097
@sultaanmirzasir6097 6 жыл бұрын
👍👌
@mohsiniqbal1717
@mohsiniqbal1717 3 жыл бұрын
Devki I love you
@balubhaimistry8
@balubhaimistry8 Жыл бұрын
Khubsrs🌹
@ramjirabaribhima5266
@ramjirabaribhima5266 4 жыл бұрын
Vah Benji
@ravalmahesh8327
@ravalmahesh8327 5 жыл бұрын
very nice
@hinakothari9049
@hinakothari9049 4 жыл бұрын
RUPA DIVATIA
@LOVEGOD625
@LOVEGOD625 4 жыл бұрын
The truth you are part of but you are bhavani.
@Rakesh-lg7hi
@Rakesh-lg7hi 5 жыл бұрын
Love = Acceptance
@pratulbhatt7855
@pratulbhatt7855 5 жыл бұрын
You are bold - clear - nidar Very nice speech Love love love
@trivediviral
@trivediviral 6 жыл бұрын
Devki you read kajsl oza vaidya a lot
@kiransolanki2242
@kiransolanki2242 6 жыл бұрын
nice
@anandgoswami8924
@anandgoswami8924 6 жыл бұрын
So riyali good
@payalsoni6992
@payalsoni6992 2 жыл бұрын
Jay bhai and chetan bhai ni speech ???-- Link share karo plz
@devangmehta4532
@devangmehta4532 2 жыл бұрын
Not only listen get questions
@devangmehta4532
@devangmehta4532 2 жыл бұрын
Ha ye bat se aap ka time pass ho jayenga
@limbanibhavin3089
@limbanibhavin3089 2 жыл бұрын
Maja aavi pan tu English bov bole hu samju nay 🥰
@HerumurtiAdam
@HerumurtiAdam 9 ай бұрын
Energy listrik nuclear India.
@jagrutipatel1526
@jagrutipatel1526 4 жыл бұрын
Jay vasavada n chetan kyare bole? @10 min i m asking i till wating but only u talk but title is what?
@vandanaba_parmar2291
@vandanaba_parmar2291 6 жыл бұрын
Wow......i speechless after saw this vedeo....ur suggestions and ur definition of love is very helpful for me on the path of mah life.... Thank u so much devki....i just loved ur thoughts and ur straight ...nd definitely ur love...😍😘😘😘😘😘😘
@parmarsunil7772
@parmarsunil7772 4 жыл бұрын
Hi
@gaurangchavda5630
@gaurangchavda5630 5 жыл бұрын
Ma'am I m study astrology it's my hobby..can u give your birth date,time, place...I want to know after more than one breakup u r being now more happy...plz if u haven't any problem them give
@rajparmar720
@rajparmar720 4 жыл бұрын
Mam new generation che so Aa jamana ma chaliye to loko bov j criticise kare 6
Dhvanit Thaker speech   14 06 2023
40:18
JITO Ahmedabad Chapter
Рет қаралды 3,6 М.
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 54 МЛН
Devaki speaks in mumbai on how media n audiences evolve
33:18
Devaki and jay vasavada - Prem rang- prem jung
2:30:51
Devaki
Рет қаралды 7 М.
APNE J AVU KEM? | JAY VASAVDA | RJ DEVAKI | HARIVANDANA COLLEGE RAJKOT
15:53
Harivandana College
Рет қаралды 1,8 М.
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
0:12
Laro Benz
Рет қаралды 46 МЛН
Happy 4th of July 😂
0:12
Pink Shirt Girl
Рет қаралды 60 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
0:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 5 МЛН
GIANT alligator was caught in line while eating a smaller gator 😯 || Jacob Landry
0:10
Jacob Landry (swamp People)
Рет қаралды 12 МЛН
One Two Buckle My Shoes 2 ! #spongebobexe #shorts
0:20
ANA Craft
Рет қаралды 17 МЛН