Kutch - The Paradise of Birds | Flamingos | Wildlife of Gujarat | Great Indian Bustards | Aditi

  Рет қаралды 114,491

Aditi Raval

Aditi Raval

Жыл бұрын

Presenting the beautiful and hidden side of #Kutch 😍 This is somewhere in Kutchh District. We have explored many parts of this largest district of India. 🏞️ We feel lucky to present The Great Indian Bustard along with some extremely beautiful and rare species of birds 🙃
🙏🏼 We are extremely thankful to Yuvrajsinh Vaghela , Pratipalsinh Jadeja, Sandip Rathod, Yuvrajsinh Jadeja , Dangarbhai , Mukeshbhai, Hajibhai and Mamad Kaka for helping us to know more about Kutch wildlife. It was impossible to create such video without your support. This was not possible without the support of Local people, Bird guide, Foresters and your blessings.😍
Team ;
Wildlife DOP: Hardik Rathod.
DOP: Raj Pagi & Jaydip Bhesaniya.
Film by Jaydip Bhesaniya.
Produced by Aditi Raval.
Thank you Bharatbhai Manvar for Local support in Dholavira. Had an amazing experience at Dholavira Homestay.
Thank you Rajanbhai for the wonderful hospitality (Rajarshi Travels - Bhuj). I must recommend everyone to consult you before planning their Kutch trip and special mention for the delicious food at “Rann Resort Dholavira”.
Thank you Ronak Gajjar (Kutch Bhaskar) and Mahadev Barad (Kutch Mitra) for all the support.
Thanks to some Renowned IFS officers for sharing deep knowledge about birds and habitat.
#Kutch #WildlifeofGujarat #AditiinKutch #Birds #marinajaregujarat
Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.

Пікірлер: 405
@GJmoviereview7
@GJmoviereview7 Жыл бұрын
અમારા કચ્છ ની ધરા જ એવી છે 👌
@Santoshraut999
@Santoshraut999 Жыл бұрын
મઝા માણતા માણતા એક એક પળ કેમેરામાં કેદ કરવી અને એની સાથે દરેક શબ્દો પ્રમાણે ચહેરા પર સ્મિત જાળવી રાખવું જે, દરેક દ્રશ્યોને વધારે આકર્ષીત કરે છે.🤗
@nandukothari6481
@nandukothari6481 Жыл бұрын
ગુજરાત ની brand ambassador તો અદિતિ સિવાય બીજું કોઈ જ નહીં ચાલે
@prafulbhanushali9402
@prafulbhanushali9402 Жыл бұрын
વાહ મજા આવી ગઈ, છારી ઢંઢ, કીરો ડુંગર, ભાંજણો ડુંગર ( બન્ની વિસ્તાર ) અને તેની પ્રજા ( પંખીડા ) જોઈને ...... કચ્છી ગીત યાદ આવી ગયું " અચૉ પખી પરદેશી તૉકે સીનેં સેં લગાઈયાં"........ મારો કચ્છ છે જ એવો હો !
@sonihiral21
@sonihiral21 Жыл бұрын
ખૂબ જ સુંદર લાગ્યું તમારી નજરે ગુજરાત 👌👌👌
@ketangohil9230
@ketangohil9230 Жыл бұрын
વાહ વાહ, ખૂબ જ સરસ, ઘોરાડ ની વાત ખુબ જ ગમી, પણ જોયું નથી. આશા રાખું છું કે લુપ્ત ન થાય. જય જય ગરવી ગુજરાત. 👍
@Kiransinh_Rathod_7773
@Kiransinh_Rathod_7773 9 ай бұрын
❤😊
@ajayparmar6509
@ajayparmar6509 Жыл бұрын
વાહ.. કચ્છની ધરા ના ખુબ જ સુંદર પક્ષીઓ, સૂર્યાસ્ત,ખુબ જ સુંદર દ્રશ્યો અને વાઈલ્ડલાઈફની સરસ માહિતીથી અવગત કરાવવા માટે અદિતિ અને તમારી ટીમનો દિલથી આભાર. હા અને આમ જ મારી નજરે ગુજરાતને લોકોની સમક્ષ મૂકતા રહો..🙏
@JagyaTyarthiBhagya
@JagyaTyarthiBhagya Жыл бұрын
દુનિયા ના તમામ સ્વરો પક્ષીઓ ના કલરવ માં સમાયેલા છે. Beautiful Video ❤️👍
@ErSavanChaudhari
@ErSavanChaudhari Жыл бұрын
મારી નજરે ગુજરાત નો સ્વાદ તો દાઢેથી જતો નથી, અને જો મારી નજરે વાઈલ્ડલાઈફ ઓફ ગુજરાત ની સિરીઝ રૂપી મસાલો જો ચેનલમા પડી જાય તો પછી આદિતી રાવલ દ્વારા પીરસાયેલ ભાણુ ગ્રહણ કરવાનો કોઈ પાર નહી😍🤩 આ વિડિયો જોતી વખતે મનમા થયુ કે વહેલી સવારમા સાંત વાતાવરણમાં પક્ષી અભયારણ્ય ની મુલાકાત લઈ લીધી હોય...
@smitamankame9933
@smitamankame9933 Жыл бұрын
मारे नजरियो गुजरात बहु सारु लागे छे आदिती! सुंदर फोटोग्राफी u r smail Is very butiful thanks
@Jayshamla™
@Jayshamla™ Жыл бұрын
મજા આવી ગયી.. અદભુત તમારી નજરે ગુજરાત...
@K.kThecreativecorner
@K.kThecreativecorner Жыл бұрын
ચારણ માથે જેટલી માં સરસ્વતીની સહાય હોય છે ,તેટલી જ તમને પણ માંની સહાય છે.... અવાજ અને શબ્દોમાં મિઠાસ છે 🙏✨
@uraval8118
@uraval8118 Жыл бұрын
Yes, wildlife of Gujarat should be next.
@prakashthakur1069
@prakashthakur1069 Жыл бұрын
Mari najare kutch bau mast chhe Wonderful✨😍 amazing😍 awsome 😍incredible👍
@Ashvin6060
@Ashvin6060 Жыл бұрын
Su seen se jordar ...🤘🏻🤘🏻🤘🏻👌🏻👌🏻👌🏻👌🏻
@jaysinhzala8639
@jaysinhzala8639 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત ❤️
@bhavesh9530
@bhavesh9530 Жыл бұрын
ગુજરાત ની આન, બાન અને શાન 👍🏻👍🏻 Wow Bahu j mast 👌🏻👌🏻 એક થી એક clip જબરદસ્ત 👍🏻👍🏻
@kartikdoshi5014
@kartikdoshi5014 Жыл бұрын
Great work AD and team. I can understand the amount of research required to describe the birds..keep it up..AD you are the pride of India..✨🙏🤗
@NimishRaval29
@NimishRaval29 Жыл бұрын
We Are From Kutch and We are witnessing the INCREDIBLE KUTCH of Aditi Raval's Visionary...! 😍 Feels Like SonyBBCEarthGujarati 💫🔥
@mahenbundhoo9460
@mahenbundhoo9460 Жыл бұрын
Nice Video 📹 👍 A fan of yours from Mauritius 🇲🇺
@anarmehta9098
@anarmehta9098 Жыл бұрын
Wow so beautiful and amazing birds and views. Adbhut, Aditi tamari najare Gujarat jova ni majaa aave che. Thank you ❤❤❤❤
@mohanmakawana5865
@mohanmakawana5865 Жыл бұрын
Now one more videos of u whilch feel proud of our Gujarat...I have no words to say any..Always u try to do best and your works also amazing...તમારા વિડિયો જોઈને મજજો પડી જાય છે...
@komaldesai3022
@komaldesai3022 Жыл бұрын
Super duper 💕 Super cool voice and super cool photography
@VIPULPATEL-nc3xn
@VIPULPATEL-nc3xn Жыл бұрын
જ્યારે માણસ થાકી જય ને ત્યારે બહાર વસતા લોકો કચ્છ માં આવે છે, અહીંયા ની આબોહવા અને શાંતિ મળે છે, એટલે જ પંજો કચ્છ નિરાળો......😍😇💕
@bhavinmankad7131
@bhavinmankad7131 9 ай бұрын
Name keso jagya nu ?
@drpnp
@drpnp Жыл бұрын
Excellent! Thank you! Waiting for wild life in Gujarat! 👍
@patelnisarg2600
@patelnisarg2600 Жыл бұрын
Thank you for sharing !!!! Wonderfully videographed!!! 👍
@smjafar1902
@smjafar1902 Жыл бұрын
Felt like i am watching “National Geographic” channel. Great video.
@nitinpanchal4720
@nitinpanchal4720 9 ай бұрын
🌹🌹🌹👌💙💙💙 Happy Journey Kutch - The Paradise Of Birds mari Najare Gujarat Super video Aaditi Raval 🌹👌❤️
@dolasiyakamleshbhai4509
@dolasiyakamleshbhai4509 Жыл бұрын
Excellent video...... No. 1 documentary
@kkd2824
@kkd2824 Жыл бұрын
ખુબજ સુંદર લાગ્યું તમારી નજરે ગુજરાત ❤
@SuniL.KrishnA
@SuniL.KrishnA Жыл бұрын
It's this much beautiful 🤔🤔🤔🤔. . If it's like that,, I've no reasons for not visiting Kutch.
@dianamaster1782
@dianamaster1782 Жыл бұрын
Awesome dear. Jovano majjo Padilla gayo. Thank you for making "Mari najare Gujarat".
@chintanaviary132
@chintanaviary132 5 ай бұрын
સવાર ..સવાર ની સરસ .મજા નુ એક દમ મસ્ત વાતાવરણ ...અને ખુબ સરસ ..પક્ષી.ઓ.પાણી માં તેની મજા લેતા .વાહ 🌳🦩🦩🐤🐤🐦 ખુબ સરસ વિડીયો...સુટ કરીયો છે..❤
@nhbuch
@nhbuch 6 ай бұрын
દીકરા , ખાસ તો આભાર માનવા નો એ કે તું બધી જ વાત ગુજરાતી માં જ કરશ , ખુબ ખુબ શુભેચ્છા ઓ
@nidhipatel487
@nidhipatel487 Жыл бұрын
સુંદર છે કચ્છ
@natureatitsbest3632
@natureatitsbest3632 Жыл бұрын
Excellent work. Enjoyed watching this beautiful video
@silvassarider
@silvassarider Жыл бұрын
Adbhut ane ha... Majjo padi gayo... Khub j sundar vedio...
@priteshpatel371
@priteshpatel371 Жыл бұрын
Lovely to watch treasure of nature.
@sanjaydave7333
@sanjaydave7333 Жыл бұрын
Good vidio Har mahadev Har🙏🙏
@keval0273
@keval0273 Жыл бұрын
😍 Wahh su vaat 6 alag j andaj ma kutch ni safar katavto aa video 👌🏻
@moriayush4590
@moriayush4590 Жыл бұрын
Tamari Najre to kaik Adabhut j lage ho maru Gujarat.
@MrVikramsdhiram
@MrVikramsdhiram Жыл бұрын
આ જૂઈને ખૂબ આનંદ 👍👍👍👍👍👍
@breaktimeeducation4832
@breaktimeeducation4832 Жыл бұрын
મારી નજરે ગુજરાતની હમેશ રહે રહે છે - ચાતકની જેમ 💐💐💐💐💐
@vijaychudasama694
@vijaychudasama694 Жыл бұрын
Vah Aditi Ben Vah
@vipulsuthar1275
@vipulsuthar1275 Жыл бұрын
Jordar
@samidu492
@samidu492 Жыл бұрын
Wow, so good documentary on most beautiful creation of God, bird ...who extends her beautiful wing to see world
@amishsheth765
@amishsheth765 Жыл бұрын
Great work done Aditi....Some thing unique...Exclusive wildlife of Gujarat will be great idea....
@SnehHathiedu
@SnehHathiedu Жыл бұрын
અદિતિજી.. અદ્ભુત.. અપ્રતિમ.. અવર્ણનીય... આહ કચ્છ! વાહ કચ્છ!
@Jagjitsingh10101
@Jagjitsingh10101 Жыл бұрын
બહેન તમારો અવાજ બોવ સરસ સે
@rdthetraveller8884
@rdthetraveller8884 Жыл бұрын
So beautiful kuchhh
@patelsumit1143
@patelsumit1143 Жыл бұрын
Beutiful
@wildlifeking8465
@wildlifeking8465 Жыл бұрын
love from rajasthan
@vaghasiyarohit1274
@vaghasiyarohit1274 Жыл бұрын
Superb superb ❤️
@kpladhavaladhava2707
@kpladhavaladhava2707 Жыл бұрын
No words,,, only wow wow wow wow,,,,,,
@mayakhimaniya7889
@mayakhimaniya7889 Жыл бұрын
Kutch nahi dekha to kuch nahi dekha!! JAY JAY GARVI GUJARAT #PROUD GUJARATI!!
@nitin2038
@nitin2038 Жыл бұрын
Amazing 😍
@ashokshah3416
@ashokshah3416 Жыл бұрын
Excellent photography and nice vedio i like your vedio im happy to know that you are going to make vedios on wildlife of Gujarat best wishes carry on
@harshidavyas173
@harshidavyas173 Жыл бұрын
અદિતીબેન તમારા વિડિયો મને બહુ જ ગમે છે,કચ્છ નો આ વિડીયો ખૂબ ખૂબ ગમ્યો મજા પડી ગઈ.વાઈલ્ડ ફોટોગ્રાફની સિરીઝ બનાવો અને અમારા સુધી પહોંચાડો, ખૂબ ધન્યવાદ.
@anilmothe5254
@anilmothe5254 Жыл бұрын
Outstanding Outstanding and Outstanding... Storytelling, videos, and yes, you're also...
@premchauhan2606
@premchauhan2606 Жыл бұрын
અદિતિ કચ્છ અમે ઘણી વાર જોયુ.. પણ જે કચ્છ તમારી સાથે જોયું એ ક્યારેય નોતું જોયું... અદ્ભુત... વિડિયોમાં વચ્ચે વચ્ચે આપણો ચહેરો વિડિયો અનેક ગણી સુંદરતા આપે છે....
@techguru4446
@techguru4446 Жыл бұрын
તમારા વિડિયો જોવાની બહુ મજા આવે છે હો મેડમ. આપની બોલવાની કળા પણ અદભુત છે.
@irfan_b5186
@irfan_b5186 Жыл бұрын
Really wonderful capture.. gorgeous nature.. my Gujrat my India 🇮🇳 ❤️🫶🏻🫡
@user-tz4qf5pu9b
@user-tz4qf5pu9b Жыл бұрын
sister તમારો અવાજ ખૂબ જ સુંદર છે હા.. 🙂😊તમારી બોલવા ની વાણી મસ્ત છે બેન .... 🙂
@jitenthacker2476
@jitenthacker2476 Жыл бұрын
શિયાળે સોરઠ ભલો . ઉનાળે ગુજરાત. ચોમાસે વાગડ ભલો ને અમારો કચ્છળો બારે માસ 🙏 કચ્છ નાય દઠા ત કિય નાય દઠા 👍
@niravprajapti9100
@niravprajapti9100 Жыл бұрын
Amezing Video
@user-fx2yu6po6f
@user-fx2yu6po6f Жыл бұрын
JORDAR HOO
@amitparmar8944
@amitparmar8944 Жыл бұрын
Very beautiful video... Great work...
@hitupatel535
@hitupatel535 Жыл бұрын
Superb Jabar jast 👌
@ahvankalwala
@ahvankalwala Жыл бұрын
Amazing videography very nice always
@chhayaraval2961
@chhayaraval2961 Жыл бұрын
વાહ... દર શિયાળે દીકરી પિયર આવે એમ આવતા પક્ષીઓ... ખૂબ સુંદર રજૂઆત અદિતિ.
@pikavlog01
@pikavlog01 Жыл бұрын
Wow mam
@pravinbhaichaudhari6993
@pravinbhaichaudhari6993 Жыл бұрын
Aditi Ben સરસ ,તમારો અવાજ ખુબ સુંદર છે
@GujaratpoliceJitubhilofficial
@GujaratpoliceJitubhilofficial Жыл бұрын
એક નંબર હો વાલા
@iHarshad12
@iHarshad12 Жыл бұрын
Amazing! More Explore!✨
@wildworld8870
@wildworld8870 Жыл бұрын
Fantastic at the eyes of wildlife lover like me 🦁💯🐦 Great work aditi 🦉
@bhaveshpanchal6955
@bhaveshpanchal6955 Жыл бұрын
Bahu mast 🌄
@sanjay78926
@sanjay78926 Жыл бұрын
When Aditiji meets nature, It becomes Sone pe Suhaaga!!🔥🔥👌👌🙏🙏
@akshaytejani85
@akshaytejani85 Жыл бұрын
☀️You are so💫different 👍Thenk you👍
@Saadmalikart
@Saadmalikart Жыл бұрын
Amazing work 👍❤️❤️👍👍
@Kalpesh.rabari01
@Kalpesh.rabari01 Жыл бұрын
ખુબ સરસ બેન
@ghanshyamkoshti3120
@ghanshyamkoshti3120 Жыл бұрын
Adbhut avismarniya aflatoon🌹🌹🌹🌹🌹
@nidhipatel487
@nidhipatel487 Жыл бұрын
આ વિડિઓ બહુ સુંદર બન્યો છે.
@abhishekshah6047
@abhishekshah6047 Жыл бұрын
its lovely captured aditi...great work/place
@purnimasolanki7263
@purnimasolanki7263 Жыл бұрын
Maja aavi gae
@KSHVlogs1
@KSHVlogs1 Жыл бұрын
Beautiful Dholavira sunset point. Suggest to also get a FPV drone shot to get view of this beautiful infinity road.
@Amar-ez9ug
@Amar-ez9ug Жыл бұрын
WOW So Beautiful Thanks Aditi 😊
@krishu1808
@krishu1808 Жыл бұрын
Superb👌
@Nim-gu1pu
@Nim-gu1pu Жыл бұрын
Garvi gujrat 👌✌❤ Luv ❤n RISPACT from Mumbai. India 🇮🇳 So beautiful✨❤ view ❤n amazing😍👍
@srinivasanb3771
@srinivasanb3771 Жыл бұрын
Excellent shoot and great editing..keep it up
@krishnakevat7104
@krishnakevat7104 Жыл бұрын
Ak number👌🔥
@BhartuHari_lines
@BhartuHari_lines Жыл бұрын
બોવ જ લાંબા સમય બાદ મસ્ત વિડિયો આવી વાઈલ્ડ લાઈફ સીરીઝ પણ બનાવો અલગ અલગ સ્થળ ની
@meetpatel468
@meetpatel468 Жыл бұрын
Such a amazing photography and video❤
@prakashjdamor
@prakashjdamor Жыл бұрын
Best cinematic views+content+GK+nice explanation+beautiful voice= મારી નજરે ગુજરાત by Aditi.
@pruthvioza4369
@pruthvioza4369 Жыл бұрын
Khoob sundar!
@user-dw7iu4tv5k
@user-dw7iu4tv5k 11 ай бұрын
All videos so beautiful.....🥰😘
@Sportsnews-w2w
@Sportsnews-w2w Жыл бұрын
અદિતિ તમારા અવાજ જો ઉગતા પ્રભાતમાં સાંભળીયે તો દિવસ ની શરૂવાત ગોલ્ડન દિવસ બની જાય સુ જાદુ છે તમારા અવાજમાં
@dholavirahomestay
@dholavirahomestay Жыл бұрын
Superb mem
@meniyashailesh7316
@meniyashailesh7316 Жыл бұрын
Music is awesome....
@sainathmaru
@sainathmaru Жыл бұрын
Appreciate the work of camera man and editor. Just amazing...👍
@maayeshathakra4353
@maayeshathakra4353 Жыл бұрын
અદ્ભુત ❤️
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 142 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 8 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
Champaner - Pavagadh | Monsoon Vibes of Gujarat | Aditi Raval
8:18
Ramsar Sites of Gujarat: Hubs of Vital Ecoservices
23:11
GEER Foundation Indroda Park-Oikos - (The Earth)
Рет қаралды 832
Dhanya Dhara Gujarat | Episode 2 | Kutch
7:47
Aditya Gadhvi
Рет қаралды 1,1 МЛН
Never seen Before | Two Gir Lioness Caught in Action By Rahul Bharti
6:36
Possible Future Opportunity (PFO)
Рет қаралды 19 МЛН
как попасть в закулисье в schoolboy runaway
0:51