મારી નજરે ગુજરાત | કચ્છી હસ્તકળા | Art and Craft of Kutch | Gujarat Tourism |

  Рет қаралды 230,830

Aditi Raval

Aditi Raval

3 жыл бұрын

Aditi Raval Presents the full video of art and craft of kutch (કચ્છી કળાઓ અને કલાકારો) , Kutch. We have tried to highlight the local artist who are super pro in handmade / art work/ craft :) Kutch is beyond our imagination .. Kutchhi people are extremely polite, sweet and creative .. We are thankful to Gujarat Tourism for giving this wonderful opportunity to capture the beauty of Gujarat.
Men Behind the camera: Raj Pagi, Paresh Lakhara and Hiren Lathiya.
Edited by Hiren Lathiya.
Directed by Harsh Mj Patel.
Communication Manager: Venkat Bhargav.
P.S એક વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાવ તો જાહેર જગ્યા / ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પેહરી રાખવાનું ના ભૂલતા.
#ArtAndCraft #VocalForLocal #VocalForHandmade #MariNajareGujarat #AditiRaval #GujaratTourism #Kutch
----------------------
Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.

Пікірлер: 437
@ashishoza9852
@ashishoza9852 2 жыл бұрын
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વરસે તો વાગડ ભલો પણ "મારો કચ્છડો" બારે માસ🙏🙏🙏💐💖
@makavananareshsinhmansinh8845
@makavananareshsinhmansinh8845 3 жыл бұрын
તમે એટલા સરસ વિડિયો બનાવોછો કે એક વખત શરૂ કર્યા પછી વિડિયો પુરો થાય ત્યાં સુધી જોવોજ પડે છે . તમારા દરેક વિડિયો ખૂબ સરસ છે અને આપડી સંસ્કૃતિ , ઈતિહાસ, પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે👌👌👌👌
@travelwithme5239
@travelwithme5239 3 жыл бұрын
અદભુત હું કચ્છ માં રહુ છું પણ મને આટલી વિવધતા ની ખબર ન હતી, ખરેખર અદભુત...... ખુબ ખુબ આભાર આ સુંદર વિડિઓ બનાવા બદલ....
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
🙏🙏
@chiragrajgor19
@chiragrajgor19 3 жыл бұрын
અરે આ તો કલા નો અદભૂત વારસો છે અમારા કચ્છ નુ. ખરેખર જેટલા પણ કલાકારો પોતાની કલા ને પ્રદશિત કરી ને દેશ વિદેશ સુધી તેની ઓડખ આપી છે તે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે, અને આપ શ્રી નુ પણ ખૂબ આભાર કે આપે કચ્છી કલા વિશે સૌને અવગત કરાવ્યા.😊🙏
@arvind123able
@arvind123able 3 жыл бұрын
Salute to All Artists who have been keeping our culture alive.
@TheJerry4444
@TheJerry4444 3 жыл бұрын
GPSC વાળા માટે અત્યંત જરૂરી વિડિયો. Thanks aditi મેડમ.✌️
@reenalashkari3044
@reenalashkari3044 3 жыл бұрын
Right👍
@vijaysinhjadejaofficial3951
@vijaysinhjadejaofficial3951 3 жыл бұрын
Absolutely right
@PraveshOnYT
@PraveshOnYT 3 жыл бұрын
Spot on bro! 😅
@nikhilkumarhirani951
@nikhilkumarhirani951 2 жыл бұрын
YE.S......TRUE
@commenter557
@commenter557 Жыл бұрын
🖐️
@devmehta9tha697
@devmehta9tha697 3 жыл бұрын
I am also from Bhuj , Kutch ❤️ And I am Proud of my Kutch 😊😊🌹
@srzone6585
@srzone6585 3 жыл бұрын
saheb aa location kya na Che badha ??
@devmehta9tha697
@devmehta9tha697 3 жыл бұрын
@Jb Panchani etle
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
જય હો
@milan.p.b.7144
@milan.p.b.7144 3 жыл бұрын
આપડે કેટલાં સમૃદ્ધ છીયે.કેમ કે આવી કલા હજી જીવતી રાખનાર કારીગરો કેવડી મહેનત કરે છે.
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
સાચી વાત .
@earths_eye2161
@earths_eye2161 3 жыл бұрын
સાચું કીધું ભાઈ
@milan.p.b.7144
@milan.p.b.7144 3 жыл бұрын
Thank you
@milan.p.b.7144
@milan.p.b.7144 3 жыл бұрын
@@earths_eye2161 thank you
@milan.p.b.7144
@milan.p.b.7144 3 жыл бұрын
@@HamaraPriyBharat thank you
@bipinjoshi4320
@bipinjoshi4320 3 жыл бұрын
આ બધાજ કલાકારો ને વંદન જણે આપણુ ગુજરાત ની શાન સમગ્ર વિશ્વમાં વધારી છે
@riddhigohel8134
@riddhigohel8134 3 жыл бұрын
શિયાળે સોરઠ ભલો , ઉનાળે ગુજરાત , ચોમાસે વાગડ ભલો , મારો કચ્છડો બારે માસ .....😍😍😍😍
@diptipandey7899
@diptipandey7899 2 жыл бұрын
Wow Aapdo Gujarat Mahan che ❤❤
@toinspireworld113
@toinspireworld113 3 жыл бұрын
અદભુત... કોઈ શબ્દ નથી આ કલા ને વર્ણવવા માટે... Thanks Didi khub mstt rite Anne aavi adbhut kala vishe mahiti aapva....
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
🇮🇳🇮🇳અમારી ટીમ નું લક્ષ સંસ્કૃતિ,વારસો અને તેના મૂલ્યો ને જાળવવા નો છે ..🇮🇳🇮🇳 🙏🏻કચ્છી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો 🙏🏻 Subscribe our chenal 🔔🔔 🇮🇳🇮🇳हमारा लक्ष्य संस्कृति को संभालना है 🇮🇳🇮🇳
@parijuneja5554
@parijuneja5554 3 жыл бұрын
મારું કચ્છ ..હું ભુજ ની છું. ખૂબ ગમ્યું આ વીડિયો જોઇને 😍❤️❤️❤️
@rglegendff4803
@rglegendff4803 3 жыл бұрын
Saru kevey
@rglegendff4803
@rglegendff4803 3 жыл бұрын
Tame Bhuj na cho
@parijuneja5554
@parijuneja5554 3 жыл бұрын
@@rglegendff4803 yes
@sandhyamakhija3897
@sandhyamakhija3897 3 жыл бұрын
Amazing...aa sikhve chhe ke bhale game tetlo afaat ran hoy, pan enathi mans rundhai nai jato ... Pan kaink navu kare chhe and aa to varso no varso chheAa bdhu sambhdyu tyare bv boring lagtu ke aa bdhu yaad rakhvu padse... But after seeing this vedio, whole perception is changed. So thank u for realizing us what d treasure we already have
@manishachheda10
@manishachheda10 3 жыл бұрын
Salute chhe kalakaro ne ane amara kutch nu gaurav chhe.
@jayshreesakariya5577
@jayshreesakariya5577 3 жыл бұрын
સૌથી વધુ ગમ્યો આ એપિસોડ એકદમ સરસ બારીકાઈ થી જાણકારી આપીછે બધી કલા જીવંત રાખવા માટે બધા કારીગર નો ખુબજ આભાર અને અમારા સુધી પહોંચાડવા માટે અદિતિ નો આભાર કેમકે સવાલ અને જવાબો પણ જબરદસ્ત છે
@aditiraval
@aditiraval 3 жыл бұрын
it means a lot to me..
@rachitlovelife7788
@rachitlovelife7788 3 жыл бұрын
અદ્ભૂત... અદિતિજી ખૂબ ઉત્તમ કામ કર્યું છે .તમે આ ગુજરાત ની એક ઓળખ આપી છે જે ઘણા લોકો જાણતા પણ ન હતા ..ધન્ય ધારા ગુજરાત આપણું...
@khimadesai7672
@khimadesai7672 3 жыл бұрын
વાહ આદિતી બેન...આમારા કચ્છ ને વધુ જાણવા નો મોકો મલશે છે...આભાર
@rushisadhu0123
@rushisadhu0123 3 жыл бұрын
Aa to Siyade Sorath Bhalo .... Ae Vadi Unade bhalu Uttar Gujarat.... Pan Varshey To Vagad bhalo.... Hay Amaro Kutchchhdo Ee Bare Mass..... Sant, Sura Ne Savajo Ni Dhara Etle Apnu Gujarat ..... Garava Chay Gujarati Chhu .... Garva Chhy Gujarat Ni Dharti Par Janmyaa Chay ...... Jay Garvi Gujarat ...... Khubh Saras Sankalan Ben .... Wahh Moj.... Moje Dariyo.....
@leelavantishah5209
@leelavantishah5209 3 жыл бұрын
Very nice video I'm from Kutch so I'm so happy to see the kutcha kala. Sabhi karigar ko khub khub khub ane tamane pan thenkyou so much 👍👌🙌👏👏👏❤️💞❤️💕💞 I love kutcha 🙏🌹
@padhiyarjujarsinh7017
@padhiyarjujarsinh7017 3 жыл бұрын
અવિશ્વસનીય........આખો વિડિયો જોતા બંને આખો માથી હરખ ના આંસુ સરી પડ્યાં......thank you aditi
@CR-pf3ke
@CR-pf3ke 3 жыл бұрын
Superb... proud to be kutchi😎
@jigs1010
@jigs1010 3 жыл бұрын
હું આ વિડિયો જોઈને વિસ્મય પામી ગઇ છું... ખરેખર આટલુ અદભુત ગુજરાત છે..! જય જય ગરવી ગુજરાત 🙏🙏🙏😍
@samirshah3977
@samirshah3977 2 жыл бұрын
Aditi ben u have done a fantastic work Helping kutchii artist n promoting thier work Bhagwan tamne khub taraki aape
@shobnajaisingh2158
@shobnajaisingh2158 3 жыл бұрын
Hi Aditi, I just loved your video..it will interest u to know that recently I visited Kutch..I am a Sindhi n my parents came to Mumbai in the partition.. I was always eager to visit Kutch since I saw my ancestors n their art n craft in Kutch..n was I pleased!!! I was so happy to see the place n its art n culture..bought a tear to my eye 😊🙏🙏
@aditiraval
@aditiraval 3 жыл бұрын
♥️it means a lot
@beeambee4053
@beeambee4053 3 жыл бұрын
I love AJRAKH block prints...
@payalgohel9596
@payalgohel9596 3 жыл бұрын
Atyar sudhi no best and beautiful video👌👌👏👏
@meetatrivedi4087
@meetatrivedi4087 3 жыл бұрын
હું પણ કચ્છમાં રહું છું પણ આ કલા વિશેની મને ખબર ન હતી..., ખુબ ખુબ આભાર અદિતિ બેન
@nandolavlogs
@nandolavlogs 3 жыл бұрын
મને ગર્વ છે મારા દેશ અને દેશની સંસ્કૃતિ પર. જય હિન્દ
@nikunjprajapati4087
@nikunjprajapati4087 3 жыл бұрын
અત્યાર સુધીનો સૌથી અદ્ભુત વિડિયો.. તમારો ખુબ ખુબ આભાર.🙏..
@bhavyaahirbhavyaahir106
@bhavyaahirbhavyaahir106 3 жыл бұрын
♥️ kutch ni adbhut kala jevo adbhut video chhe 💙
@heenafofindi4044
@heenafofindi4044 3 жыл бұрын
વાહરે! મારું કચ્છ❤
@Livelove6600
@Livelove6600 3 жыл бұрын
કચ્છ નહી દેખા તો કુછ નહીં દેખા ❤️
@yashsinhbarad3100
@yashsinhbarad3100 3 жыл бұрын
Oopss... That's pure... Cracking and sweet one.... First word I listen and comment for your gujrati.... It's awsm....trust on me... It's awsm..
@nirmal2402
@nirmal2402 3 жыл бұрын
Very good 👌👌 Very HandWorking Art જય જય ગરવી ગુજરાત 🙏
@dhruvneshpatel4174
@dhruvneshpatel4174 3 жыл бұрын
Khubej Saras kaam, kalakari, loko, boli ane khas tamaro aaavaj ♥️♥️♥️♥️♥️
@nayannokanudo4936
@nayannokanudo4936 3 жыл бұрын
ખૂબજ સરસ 😍😍😍😍😍👌👌👌👌
@nikuldekavadiya2889
@nikuldekavadiya2889 3 жыл бұрын
Amazing video 👌 Thank you
@jayrajdangarDJ
@jayrajdangarDJ 3 жыл бұрын
कला जीवंत तभी रहती है, सराहना जब सुंदर मिलती है। धन्यवाद उनको जो प्रयास करते है इन्हें लोगों तक पहुँचाने का!!
@mamadijitalvidiyojasdan7491
@mamadijitalvidiyojasdan7491 3 жыл бұрын
Vaah aditi raval
@indianboy7291
@indianboy7291 3 жыл бұрын
સલામ છે આ બધા મેહનતું કલાકારો ને 🙏
@aartimakwana1857
@aartimakwana1857 3 жыл бұрын
Proud of my lovely gujrat heads of you
@creativeshow9824
@creativeshow9824 3 жыл бұрын
Super mind blowing 👍🙏👍🙏🇰🇪🇰🇪🇰🇪
@bhaveshjoshi4968
@bhaveshjoshi4968 3 жыл бұрын
અદિતિબેન તમે પણ બહુ મોટા કલાકાર છો.કરછ જેવા મોટા અને દૂરગંમ જિલ્લા માથી આવા હીરા ગોતી અને અમારા સુધી પોચાડો છો.સેલ્યૂટ છે તમારી મહેનત ને👏
@kishorimadhavidevidasi4572
@kishorimadhavidevidasi4572 Жыл бұрын
Amazing unbelievable 🎨 art I love my native place kutch 👌👌🌹🌷
@yashik2294
@yashik2294 3 жыл бұрын
Atisunadar kam kare chhe.
@mr.stranger8030
@mr.stranger8030 3 жыл бұрын
Subtitles would have made this to another level. I'm from Kerala, enjoying this video.
@deepakkbuchiya5140
@deepakkbuchiya5140 3 жыл бұрын
Ha maru Kacche
@savanchaudhari7607
@savanchaudhari7607 3 жыл бұрын
Super 😍👌, Ha Maru Gujarat ha
@vaishalithakkar3489
@vaishalithakkar3489 3 жыл бұрын
Superb video banaviyo che. Su saras kalakaro che ane khub sundar karigari ane ketla saral loko. Loved it
@LCM786
@LCM786 3 жыл бұрын
I proud of gujarat
@sheethaltharun8005
@sheethaltharun8005 Жыл бұрын
Vry nicely covered...keep up the gud work
@angelac2402
@angelac2402 3 жыл бұрын
Proud of Gujrat , I am also Gujrati from Bhavnagar 🙏👍❤️
@jaydipdhokiya1877
@jaydipdhokiya1877 3 жыл бұрын
Ap day tamny sathy lay chalvu joy ja apdi cbi na amniya odkh apa cha ja apda matay gorva ni vat cha..💙💙💙💙💙
@irfanagariya5924
@irfanagariya5924 3 жыл бұрын
Amazing kutchhi Kala and Kalakar
@jayshrishah9416
@jayshrishah9416 3 жыл бұрын
Well done Aditi,aa information ghare ghare pochadva.
@vbharat888
@vbharat888 3 жыл бұрын
Welcome to kutchh 🙏🏻
@kinjaldabhi9923
@kinjaldabhi9923 3 жыл бұрын
Wah..su kala 6..dhanya 6 mara gujarat ne..ane ena varsa ne..
@Hitesh8
@Hitesh8 3 жыл бұрын
મને ગર્વ સે કે હું ગુજરાતી સુ...❤️❤️❤️❤️❤️ અને મારા ગુજરાત ની મહિલા ઓ ને સત સત નમન...❤️❤️🙏🙏
@bharvipatel1615
@bharvipatel1615 3 жыл бұрын
Thanks to Aditi showing us our heritage and salute to all the artists.🙏🙏
@aartiumaraniya7078
@aartiumaraniya7078 3 жыл бұрын
I proud of my kachchh
@limbachiyaprakash5846
@limbachiyaprakash5846 3 жыл бұрын
Bau j mast , gujarat ni kala ne loko samaksh ne vadhare to gujaratio pote jane ana mate no sauthi sundar prayas 6...✌️
@mayankkatara5939
@mayankkatara5939 3 жыл бұрын
ગુજરાત નું ગૌરવ એવા આદિતિ મેમ ની વાત જ કંઈક અલગ છે...👌❤ ગુજરાત ની આગવી ઓળખ વિશ્વ મા ઉભરાઈ આવશે એતો ચોક્કસ પણે મારી નજરે ગુજરાત ❤
@shwetascreativity4334
@shwetascreativity4334 3 жыл бұрын
Wah Maru Gujarat..... Wah Wah ❤️❤️❤️❤️❤️❤️
@user-td2op3wj6n
@user-td2op3wj6n 3 жыл бұрын
Vahh ben. Kutch mundra ni pan mulakat leva pashar jo. Aapne jarur gamse
@h.a.r.s.h.
@h.a.r.s.h. Жыл бұрын
absolutely mind blowing art. boht saru lagyo keep on bringing this kind of work.
@Budh...
@Budh... 3 жыл бұрын
Wah wah proud to be a gujrati.....jabardast ...ane kutch kalakarigiri ma badha thi best..
@chhayaraval2961
@chhayaraval2961 3 жыл бұрын
આપણો કલાવારસો સાચે જ અદ્ભૂત ને અજોડ છે બસ આમ જ એનાં જતન થાય ને માન મળતા રહે. ધન્યવાદ અદિતિ આપે આને લોકો સુધી પહોંચાડ્યું.👍👍🙏🙏🙏🙏👌👌👌
@kishanrathod8472
@kishanrathod8472 Жыл бұрын
Bovaj mast video banavo cho 🙏😊❤️
@hemapatel9628
@hemapatel9628 3 жыл бұрын
એવી એક અદભુત કલાના દર્શન કરાવ્યા જે આ દેશમાં રહેતા હોવા છતાં પણ અજાણ હતા આપણાં જ દેશની દુર્લભ સંસ્કૃતિ નિહાળી ખૂબ આનંદ અનુભવ્યો ,👍🙏🙏
@Dream.toon_
@Dream.toon_ Жыл бұрын
Big fan sistu
@shivambarot21
@shivambarot21 3 жыл бұрын
Majaa ayi gai 👌🏻👌🏻👌🏻
@darshishah5621
@darshishah5621 3 жыл бұрын
People do recognize about Rajasthan and its craftsmanship but bro have you ever seen Gujrat....Yaha khushboo hai Ajubo ki...Yaha khushboo hai Gujrat ki❤
@Indian_1603
@Indian_1603 3 жыл бұрын
I love this episode.. awaited from many days
@imaabidhusain
@imaabidhusain 3 жыл бұрын
One of my fav and informative video....salute to all kutchi Artist
@narmadahomestay_nanazunda2020
@narmadahomestay_nanazunda2020 3 жыл бұрын
ખુબજ સરસ વિડિયો,અને તમે અને તમારી વાતો.
@nazimshekh4513
@nazimshekh4513 2 жыл бұрын
આજ સુધી તો ચોપડા માંજ આ કલા જાણી હતી આજે એને માણી પણ ખરી #thanks for ur good efforts
@amipatel4469
@amipatel4469 3 жыл бұрын
અદભુત કલાકારી છે.
@salimartist198
@salimartist198 6 ай бұрын
Maja achi vayi hee video nere ne Thank you aditi ji
@bhavesh9530
@bhavesh9530 3 жыл бұрын
હંમેશા ની જેમ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે👌👌👌😍😍
@parth5478
@parth5478 3 жыл бұрын
અદ્ભુત..🎉
@jitendralakum
@jitendralakum 3 жыл бұрын
ખૂબ સરસ ખૂબ મજા આવી આવાજ ગુજરાતની આદિવાસી સંસ્ક્રુતિ ની સફર પણ કરાવો તો ખૂબ મજા અવિજાય.
@pareshchauhan3395
@pareshchauhan3395 3 жыл бұрын
There's so much to explore in Gujarat. Loved it......
@ishashah9509
@ishashah9509 3 жыл бұрын
Awesome people with extraordinary skills
@ketulsharma4505
@ketulsharma4505 3 жыл бұрын
Superb video 👌👌👌
@educationalinformation1343
@educationalinformation1343 3 жыл бұрын
feel proud I am kutchhi
@dhodiyamanisha2621
@dhodiyamanisha2621 3 жыл бұрын
Aditi kub sars kala videos cha mara tarf thi sut karava var bhai ne pan thank for tim
@UrvishStatus
@UrvishStatus 3 жыл бұрын
વાહ અદભૂત 👌👌
@MrBipin66
@MrBipin66 2 жыл бұрын
ખુબ સરસ જાણકારી આપી . વીડિયો જોઈ ખૂબ જ ઉપયોગી અને આનંદ આવ્યો ્
@breaktimeeducation4832
@breaktimeeducation4832 3 жыл бұрын
નજીક... ખૂબ નજીકથી કરછ નિહાળાતું જવાય છે !!!! જય હો 💐
@riddhigondaliya2593
@riddhigondaliya2593 3 жыл бұрын
Aa kala amazing che kaik new janva malyu thnks a lot ke video through aa badhu dekhadyu tame 👍
@dimplesanghrajka1764
@dimplesanghrajka1764 3 жыл бұрын
ખૂબ ખૂબ વંદન છે આ કલાકારો ને 👌🙏
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
🇮🇳🇮🇳અમારી ટીમ નું લક્ષ સંસ્કૃતિ,વારસો અને તેના મૂલ્યો ને જાળવવા નો છે ..🇮🇳🇮🇳 🙏🏻કચ્છી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો 🙏🏻 Subscribe our chenal 🔔🔔 🇮🇳🇮🇳हमारा लक्ष्य संस्कृति को संभालना है 🇮🇳🇮🇳
@bhavanashah9243
@bhavanashah9243 3 жыл бұрын
અદભુત કારગીરિ જોઇ , ખુબ જ સરસ.🎉 આવાજ વિડીયો શેર કરતા રહેજો
@ankurpanchal8223
@ankurpanchal8223 3 жыл бұрын
Superb Creativity...Aditi Mam aava j Video banavta Raho...ane aapda Gujarat ni kala Batavta Raho...keep it up Mam...Superb Video...👌👌👌
@merebaap4051
@merebaap4051 3 жыл бұрын
khub khub saras 👍
@dharmeshsolanki9859
@dharmeshsolanki9859 3 жыл бұрын
Vah beautiful video ❤️ Aditi Raval
@niteshmaheshwari3331
@niteshmaheshwari3331 2 жыл бұрын
Yes, Kutch is GEM 👌 Thank you Aditi for exploring our kutchi beauty.
@VIPULPATEL-nc3xn
@VIPULPATEL-nc3xn 3 жыл бұрын
One of Best Art of Kutchi Madu, Well Done 👍😊
@hemasolanki2511
@hemasolanki2511 3 жыл бұрын
Khub saras Aditiben
@vimithecool4084
@vimithecool4084 Жыл бұрын
Beautiful Jst beautiful...
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 68 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 169 МЛН
Gujarat Handicrafts Village Tour (Kutch Artists at Work)
6:46
Manisha Malik
Рет қаралды 495 М.
Это ежегодное настроение 😉 #tiktok #юмор #жиза #funny
0:10
Ангелина и Тая
Рет қаралды 4,6 МЛН
He doesn’t like illusions
0:17
V.A. show / Магика
Рет қаралды 15 МЛН
ВОТ как ЖЕНИХ выбирает СЕБЕ невесту 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 9 МЛН
HE’S BACK! 😰
0:11
HeyItzPuppies
Рет қаралды 6 МЛН