ડાર્ક સાઈડ ઓફ ધ ડાયમંડ💎 | Dark side of the Diamond

  Рет қаралды 15,368

Paresh Kachhadiya

Paresh Kachhadiya

23 күн бұрын

Dark Side of the Diamond 💎| A Deep Dive into the Underbelly of Baseball
Ever wondered what happens behind the scenes in the world of baseball? Join us as we explore the hidden stories, controversies, and scandals that have shaped the game. From infamous player disputes to the untold stories of corruption, “Dark Side of the Diamond” uncovers the secrets that the baseball world would rather keep hidden.
In this episode, we delve into:
• Shocking player controversies
• Hidden scandals and cover-ups
• The dark history of performance-enhancing drugs in baseball
• Behind-the-scenes politics and power struggles
Subscribe for more in-depth explorations of the sports world’s most intriguing and controversial stories.
#diamondindustry #business #suratdiamondbourse #diamondmarket #news #automobile #surat #gujarat #dehli #diamond #diamonds #diamondwokers #diamondsforfreefire

Пікірлер: 85
@raaazzzzz
@raaazzzzz 19 күн бұрын
આપની વાત બિલકુલ સાચી છે પરેશભાઈ, મંદીના બહાને રત્નકલાકાર મિત્રોનું ખૂબ શોષણ કરવામાં આવી રહ્યું છે.
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz 17 күн бұрын
હીરાના કારખાના ને દારો અહંકારી અને ઘમંડી થઈ ગયા છે. આ મુંબઈ ની વાત છે. જે કારખાને દારો ને ઘર માં ખાવા ના હતું તે બધા આજે કરોડ પતિ થઇ ગયા છે. કારીગર ત્યાં ને ત્યાં જ રહ્યો. કારીગર ની કોઈ ઈજ્જત નથી રહી. શેઠ ને હીરો પકડતા પણ આવડતું ના હોઉં ,ઘસતાં પણ આવડતું ના હોય પણ કારીગર થી બે ચાર વાર ભૂલ થઈ એટલે રવાના કરી દે. હીરા ઉદ્યોગ માં સૌથી વધારે ઈમાન દાર હોય તો કારીગરો છે. પણ કારીગર ર્થી હીરો કારખાના માં જ ઉડી ગયો હોય તો જેટલા ૫૦ કે ૬૦ કારીગરો હોય તેને તારા દેખાડી દે. બજાર નું કામ કરતાં હોય કે કે કારખાનું ચલાવતાં હોય આ બધાજ ખોટું કરી ને જ કરોડ પતિ બન્યા હોય છે. પણ કારીગર હજારે એકાદો જ બે ઈમાન હોય છે. કોઈ બી કારખાના માં કારીગર જ કારીગર ને લાવતો હોય છે . કોઈ શેઠ્યો કોઈ ને ઓળખતો પણ ના હોય .પણ કારીગર ની કોઈ જ કિંમત નથી. આ મુંબઈ ની વાત છે.
@chetanhkachhadiya8794
@chetanhkachhadiya8794 21 күн бұрын
ખુબ જ સરસ વાત કરી નાના માણસોની સાવ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે આ લોકો તરફ ધ્યાન દેવું જોઈએ એ આવી જગ્યાએ રહે છે છતાં તેમની ફરિયાદ કરવામાં નથી આવી અને તેમનો અવાજ પણ ક્યારે કોઈએ ઉઠાવ્યો નથી તમે આ કામ કરી સરસ સારું કામ કર્યું છે
@arunbhaikathrotiyaofficial
@arunbhaikathrotiyaofficial 21 күн бұрын
ખુબ સરસ વાત કરી પરેશ જય સ્વામિનારાયણ આપનો ખૂબ ખૂબ આભાર
@khushalvaddoriya8620
@khushalvaddoriya8620 8 күн бұрын
Wah paresh bhai wah Jay swaminarayan
@turboridegujarati7774
@turboridegujarati7774 21 күн бұрын
Good work
@mukeshmakwana5
@mukeshmakwana5 21 күн бұрын
Good work bhai❤
@Outleadergaming1
@Outleadergaming1 8 күн бұрын
Tamari vat bilkul sachi che sir💯❤️‍🔥
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 8 күн бұрын
આપણી વાત સાંભળી અને કોઈ હતાશ વ્યક્તિ પોતાનો વિચાર બદલી નાખે અને જિંદગીમાં હિંમતથી જીવવાનું નક્કી કરે ને તો આપણો વિડીયો વસૂલ ગણાય. તમે સહકાર આપજો
@smnandvana2267
@smnandvana2267 21 күн бұрын
ખૂબ સરસ પરેશભાઈ
@sanjaybavishi4576
@sanjaybavishi4576 21 күн бұрын
Good ❤
@maheshrathva03
@maheshrathva03 21 күн бұрын
💪💪👍🏻
@kathrotiyashailesh6273
@kathrotiyashailesh6273 19 күн бұрын
Nice work paresh bhai 🎉🎉
@yashjikadravlogs
@yashjikadravlogs 19 күн бұрын
jay swaminarayan
@aayushvanzara7953
@aayushvanzara7953 21 күн бұрын
In era of reel world at least some are showing reality 👏 Great work
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 21 күн бұрын
આયુષભાઈ આપનો ખૂબ આભાર
@girishdhamal4299
@girishdhamal4299 19 күн бұрын
Good job
@jitubhaibhingradiya7451
@jitubhaibhingradiya7451 21 күн бұрын
Jay Swaminarayan
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 14 күн бұрын
શાબાશ પરેશ કાછડીયા,મને અત્યાર સુધી એમ હતું કે,શું બધાજ ખીર ખાઈ ગયા છે?પરંતુ આજે એહસાસ થાય છેકે,કોઈ માઈકા લાલ સાચું કહેવાવાળા હજુ સાબુત બેઠા છે. ધન્યવાદ.
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 14 күн бұрын
આપના પ્રોત્સાહનથી જીગર આવી જાય છે
@happycreate2649
@happycreate2649 20 күн бұрын
ખુબ સરસ અને સાચી વાત કરી .
@patelpritesh175
@patelpritesh175 21 күн бұрын
Jay shree swaminarayan
@rajubhaivaghamshi1594
@rajubhaivaghamshi1594 19 күн бұрын
ખુબ સરસ
@vipuldevani3594
@vipuldevani3594 21 күн бұрын
ખૂબ જ જરૂરી જાણકારી
@ArvindMakawana-g8x
@ArvindMakawana-g8x 21 күн бұрын
અરવીન ❤🎉
@vinubhai9667
@vinubhai9667 11 күн бұрын
Absolutely right Paresh bhai ❤🎉
@vipuldonga5401
@vipuldonga5401 19 күн бұрын
Good job very very good work bro 👌👍🇮🇳👍👍
@janirohit1161
@janirohit1161 17 күн бұрын
ધન્યવાદ પરેશભાઈ આ મુદ્દે વાત કરવા બદલ ❤
@bambhaniyasanjay-sd8gb
@bambhaniyasanjay-sd8gb 12 күн бұрын
ખુબ સરસ વાત છે 🎉🎉 જય ભારત જય સ્વામિનારાયણ
@NilKakadiya
@NilKakadiya 20 күн бұрын
JAY Swaminarayan
@Harikrushna-11
@Harikrushna-11 16 күн бұрын
Right
@user-bw6nw2nd1q
@user-bw6nw2nd1q 12 күн бұрын
🌹🌹જય સ્વામિનારાયણ 🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌷🌷🌷🎊🎊🎊🎊🌹🌹🌹🌹🌹🌹
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 12 күн бұрын
Abhar
@ahirashok7992
@ahirashok7992 12 күн бұрын
Bhai Dil jiti lidhu tame🎉
@Gujarativiralnews1
@Gujarativiralnews1 12 күн бұрын
All the best
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 12 күн бұрын
આપનો ખૂબ ખૂબ આભાર.
@Gujarativiralnews1
@Gujarativiralnews1 12 күн бұрын
ખરાબ સમય ની તાસીર છે તે કાયમ રહેતો નથી! !!
@motivationalfoodchannel3108
@motivationalfoodchannel3108 18 күн бұрын
Paresh bhai Aaj nee Diamond Manufacturing and selling nee system ma Shethiyao divse divse vadhu ne vadhu ameer bane chhe jyare Office ane karkhana no Karigar varg divse divse vadhu ne vadhu garib banto jay chhe System ma khoob j zadap thi saro change aave e khoob j jaruree chhe. Jai Hind
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 18 күн бұрын
Cent percent correct bro..
@bptradinginc5383
@bptradinginc5383 23 сағат бұрын
Most of businesses under paying their workers living under substandard condition no health insurance or national insurance
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 23 сағат бұрын
You are absolutely right bro. Exploitation of lower class happens in every industry but nowhere as much as it happens in diamond industry.
@KartikPatel-ie3en
@KartikPatel-ie3en 21 күн бұрын
આવી જ પરિસ્થિતિ મોરબી સીરામીક ઉધોગ ની છે જે દેશ મા ગુજરાત નુ નામ રોશન કરે છે.
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 21 күн бұрын
હા બરાબર આવી જ રીતે છે ત્યાં પણ
@BhaumikDonga
@BhaumikDonga 21 күн бұрын
SHAME
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 21 күн бұрын
Yes.. shame on whole diamond industry
@ghanshyamsuhagiya3632
@ghanshyamsuhagiya3632 18 күн бұрын
પરેશભાઈ કાછડિયા સાહેબ સુધી પહોંચાડવું હોય ને તો ટ્વીટર કરો ટ્વિટર
@user-it1ml1nl6l
@user-it1ml1nl6l 12 күн бұрын
GARIB MANAS NU BHALU THY EVA KRYO KRATHA RAHO BHAI🎉🎉🎉🎉
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 12 күн бұрын
ચોક્કસ તમે પણ આવી રીતે પ્રોત્સાહિત કરતા રહેજો
@user-my8zm3no9c
@user-my8zm3no9c 12 күн бұрын
Rojgar hti gujrat ni aapi didhi up Bihar ne
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 12 күн бұрын
હા મિત્ર આ પણ એક કારણ છે
@y.r.gaming7632
@y.r.gaming7632 15 күн бұрын
Mane to manavi lejo re mara vala ne vadhi ne kehjo 😢😢😢 bas aana thi vadhare bolva ni himmat nathi Rahi Mari 😢😢😢
@bhaveshchodavadiya4061
@bhaveshchodavadiya4061 18 күн бұрын
❤ jay swaminarayn ❤ Pareshbhai Kachhadiya ખૂબ સરસ વાત રજુ કરી છે...
@dhmavani11
@dhmavani11 16 күн бұрын
Hira udhyog ma vadhare sosan matra kathiyavadi sethiyao j kare che. Kemke juni rudhi mujab badha seth pagar vadharo na ape ane kaam karave, pachi joi laisu, pachi nakki karisu, tamne jarur pade etla vaperva lailejo eva sabdo kahi ne kutumbi hoy ke saga sambandhi hoy emna pase kaam karave. Karigar ne 2-5 rupiya majuri vadharva ma to kanjusai kare. Varas ma ek be navi gaadi levay, vides ma pharva javay che, jamin levay che...ema mandi na ave.
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 16 күн бұрын
હા એવું જ લગભગ બધે જ છે.
@m.k.rathod3519
@m.k.rathod3519 15 күн бұрын
Garibone lutvama vepari koi kashar nahi chhode ... Aa Loko havai jahaj ma udava lagya karigar tyano tya j chhe ... Pela asuro lohi pita aa Loko a j Marge chhe .
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 15 күн бұрын
તમારી વાત સાચી છે રાઠોડ સાહેબ.. પણ ધંધો ઉજળો છે.. અમુક અમુક તમે કહ્યું એવા લોકો છે એમાં એની ના નથી પરંતુ આપણે શા માટે ભાગીએ?? આપણે એને ભગાડીએ નહીં?
@shrikant--rana
@shrikant--rana 9 күн бұрын
Actor kon che ae tame jano j cho
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 9 күн бұрын
શ્રીકાંતભાઈ એક્ટર કોણ છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આમાં ઘણા બધા સારા પણ છે એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે કોઈની લાજ ઉપર ઘા ન કરી શકીએ કોઈની આબરૂ ન લઈ શકીએ. આપ આપ મને સહકાર આપતા રહેજો. અવાજ બુલંદ કરાવતા રહેજો.
@sangitaradadiya3637
@sangitaradadiya3637 Күн бұрын
are bevkuf Insan bevkuf banana aur uska Karigar hoga ya to embroidery ka Karigar Hoga ya to Kahin Lari chala raha hoga hire wale Karigar Udhar Rahte hi nahin hai vah acchi Tarah Pata Ha
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya Күн бұрын
સંગીતાબેન મંતવ્ય દેવા બદલ આપનો ખૂબ આભાર. આ વિડીયો મોહન ની ચાલી નો છે. જ્યાં કારીગર લોકો રહે છે. આ ઉપરાંત વર્ષા ભગુનગર ગાયત્રી સહજાનંદ સીતાનગર હસ્તિનાપુર અને કતારગામના પણ ઘણાએ વિસ્તારોમાં કારીગરો એક રૂમમાં પરિવાર સાથે રહે છે. આ એટલું ચોક્કસ કે વીડિયોમાં દેખાય છે એના કરતાં થોડી સારી હશે પરિસ્થિતિ પણ લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. આમાં મારે કોને બેવકૂ બનાવવાના છે? મારી કહેવાનો મતલબ એ છે કે વર્ષોથી આ હીરામાં કામ કરતા હોય અને માત્રને માત્ર ગુજારો થાય એટલું જ જો મળતું હોય તો હીરાના ઉપરના વર્ગમાં કામ કરતા માણસોએ આ બાબતમાં વિચારવું જોઈએ. આપના સહકારની અપેક્ષા છે.
@bhaveshchodavadiya4061
@bhaveshchodavadiya4061 18 күн бұрын
ધન્ય વાદ
@user-my8zm3no9c
@user-my8zm3no9c 12 күн бұрын
Jaj.seearamBoal
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 12 күн бұрын
હા મિત્ર જય શ્રી રામ
@sanjaygajera8445
@sanjaygajera8445 21 күн бұрын
Jay swaminarayan
@hiteshvekariya6230
@hiteshvekariya6230 21 күн бұрын
Jay Swaminarayan
@kapildesai9689
@kapildesai9689 21 күн бұрын
Jay Swaminarayan
@Paresh-Kachhadiya
@Paresh-Kachhadiya 21 күн бұрын
જય સ્વામિનારાયણ
@siricoGhee
@siricoGhee 19 күн бұрын
Jay swaminarayan
VASO | NADIAD | GUJARAT | Heritage
11:30
Long Drives with Yagnesh
Рет қаралды 49 М.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 23 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 25 МЛН
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 9 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 23 МЛН