સાબુદાણા ની ખીચડીvillage cooking channelvillage lifevillage cookingvillage lifestylefarmer lifestyle

  Рет қаралды 23,129

BL vadi vlog

BL vadi vlog

Ай бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #youtubevideo #youtube #video #youtubechannel
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 145
@hansharamesh4005
@hansharamesh4005 Ай бұрын
હેલો સિતા રામ કેમ છો મજામા ને આજ ભીમ અગિયારસ શુભ કામના જય સ્વામિનારાયણ અંજાર થી હંસાબેન રાબડીયા વલોગ જોવા બહૂ સરસ છે
@kisordabhi8691
@kisordabhi8691 Ай бұрын
Va
@nileshlalani4210
@nileshlalani4210 Ай бұрын
Sabudana ni khichdi re Cipi mast hti
@sanjayrokad7249
@sanjayrokad7249 Ай бұрын
સીતારામ બાબુભાઇ, ગીતાબેન, આજે સાબુદાણાની ખીચડી બનાવી, સરસ, આજે ભીમ અગિયારસ એટલે આનંદ, આનંદ. રાજકોટ સંજયભાઈ રોકડ.
@manusihora7622
@manusihora7622 Ай бұрын
બહુ જ સરસ સારા વિચાર ફેમીલી પરત્યે ....
@kiranpatel6796
@kiranpatel6796 Ай бұрын
Saras khichadi banavi
@shaileshgohil1299
@shaileshgohil1299 Ай бұрын
સીતારામ દાદા
@savitakeshwala2055
@savitakeshwala2055 Ай бұрын
sitaram kaka ne kaki ne. sitaram agiyarasni Shubh kamna. ne sabudanani Kuchdi bahuj Saras banavi che ho ne kaka tumari vato sabharvani bahuj maja ave che ho Baki sitaram ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g Ай бұрын
સીતારામ ભાઈ અને બેન
@dnsolanki4464
@dnsolanki4464 Ай бұрын
Ek dam sachi vat Nice video sir Maja aa gaya Thank you for the video sir
@saraswatiinfotech9148
@saraswatiinfotech9148 Ай бұрын
Rekhaben surat🎉
@kisordabhi8691
@kisordabhi8691 Ай бұрын
ખૂબ સરસ
@dharamshipatel3349
@dharamshipatel3349 Ай бұрын
સીતારામને રાધેશ્યામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ ફેમીલી રૂટીનનો ❤❤ vlog. વાડીની મોજ કાંઇ ન ઘટે. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
@merrakesh4815
@merrakesh4815 Ай бұрын
ગારિયાધાર થી‌ સંગીતાબેન જય‌ માતાજી
@user-zu7ds8qo3m
@user-zu7ds8qo3m Ай бұрын
બહુ સરસ વાત કરી દાદા અગિયારસ ની શુભકામના
@gaurangparmar100
@gaurangparmar100 Ай бұрын
સિતારામ્ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર. અમદાવાદ
@ilaraja6986
@ilaraja6986 Ай бұрын
સીતારામ બાબુકાકા ગીતા માસી સાબુદાણા ની ખીચડી બહુ સરસ બનાવી તમે અમારાથી મોટા છો પણ માફ કરજો સાબુદાણા છે ને વેલા પલાળવા ના અને પાણી બધું કાઢી નાખવાનું જરાક જ રાખવાનું તો બધા છૂટા સરસ થઈ જાય છુટા થાય છોટે નહીં
@subhashamin157
@subhashamin157 Ай бұрын
Bahu saras khichdi banavi che Jay swaminarayan Tamaru family bahu saras che
@indirapatel3492
@indirapatel3492 Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@Blvadivlog
@Blvadivlog 22 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@bhupatahir2803
@bhupatahir2803 Ай бұрын
વાહ બાબભાઇ વાહ સરસ વાત કરી
@rktejani9998
@rktejani9998 Ай бұрын
સીતારામ કાકા🎉
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 Ай бұрын
જય માતાજી સીતારામ
@ranjitdhakhda-gh6pw
@ranjitdhakhda-gh6pw 13 күн бұрын
ખુબજસરસબોલોસવોભાઈધન્યવાદ
@Blvadivlog
@Blvadivlog 9 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-qm7vo8oo9h
@user-qm7vo8oo9h Ай бұрын
🙏🙏🙏👌👌👌👌
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw Ай бұрын
જય માતાજી સીતારામ દાદા દાદી
@rajdeepgadhavi2273
@rajdeepgadhavi2273 Ай бұрын
Jay mogal maa
@sumitrapatel1828
@sumitrapatel1828 Ай бұрын
હું New York થી છુ તમારા વીડીયો હું જોવું છું તમારી lifestyle જે છે તે જોવા નુ મને ગમે છે .અને તમારા બન્ને ની જોડી જબરજસ્ત છે , એક બીજાને માન આપો છો એ જોય ને આનંદ થાય છે મારુ નામ સુમિત્રા છે
@virabhaimangukiya3988
@virabhaimangukiya3988 Ай бұрын
સીતારામ બાબુભાઈ માળવાવ થી વીરાભાઈ બોલુ આપના વિડીયો જોવાની બહુ જ મજા આવે છે તમારી પંખી ની સેવા બહુ જ ગમે છે
@arunamakwana5730
@arunamakwana5730 Ай бұрын
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta ne tame sachu kidhu ke pela to dikariyo ne bolavta have to mumbai ma busy thai gaya mara to mummy bhachapan ma j hof thi gaya ne mara dada dadi amara lagan thaya tiyare bhim agiyaras karva bolavta have to koi ne yaad nathi rakhata ane tame sabudana ni khichadi banavi saru lagiyu jamavat moj che ho ane tamari tabiyat sambhal jo tamaru dhayan rakhajo sitaram aavjo Jay mata di 🌹🙏🌸♥️♥️♥️♥️♥️
@sudhashah3159
@sudhashah3159 Ай бұрын
🙏🏽 JAI JINENDRA 🇮🇳 kaka and kaki it’s very true; I always watch your block I loved it. Tamari Vadi joine anand anand ave chhe . God bless you both and your beautiful family. 😘
@nayanaghoda227
@nayanaghoda227 Ай бұрын
Vah Ditya kevi mast rame che balpan yaad aavi gayu 😊
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 Ай бұрын
બાબુભાઈ આજે તો સાબુદાણા ની ખીચડી બનાવી સરસ
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 Ай бұрын
Sitaram Babu Bhai🙏 Faral Ni Jamavat Wah👌
@kanoparmar1668
@kanoparmar1668 Ай бұрын
રેખાબેન પરમાર સુરત🙏
@user-zk7kv1zw6p
@user-zk7kv1zw6p Ай бұрын
જય મુરલીધર
@chandakothari8804
@chandakothari8804 Ай бұрын
સરસ વાત કરી
@Blvadivlog
@Blvadivlog 22 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Setuofficialvlog
@Setuofficialvlog Ай бұрын
Nice
@user-qm7vo8oo9h
@user-qm7vo8oo9h Ай бұрын
KEM chho majama song Sitaram Bhai Sitaram Sitaram Sitaram
@BM.Shorts_0450
@BM.Shorts_0450 Ай бұрын
બાબુદાદા ગીતાબા ખુબજ સરસ વાત કરી સીતારામ ભારતીબેન ભાવનગર થી
@user-qm7vo8oo9h
@user-qm7vo8oo9h Ай бұрын
Jay mataji Jay mataji Jay mataji ke bhajan Mata Rani ke
@DAKSH_KAVA
@DAKSH_KAVA Ай бұрын
Sitaram dada dadi 🙏❤️
@hemantvyas5663
@hemantvyas5663 Ай бұрын
સીતારામ બાબુભાઈ અને બેન વિડીયો જોવા ની મઝા આવે છે. હેમતભાઈ ધરમપુર
@shobhanasolanki3927
@shobhanasolanki3927 Ай бұрын
🥰Sitaram! Moj maja ho! Geetaben ni vat sambhvani maja avi.. sara vichar modha par ave ne avej - Tamri vat sachi. 👌
@user-cj5po7vz5r
@user-cj5po7vz5r Ай бұрын
બા દાદા જય શ્રી કૃષ્ણ સીતારામ અમદાવાદ થી પ્રેમીલાબેન જય અંબે
@MadhubenPatel-pv7li
@MadhubenPatel-pv7li Ай бұрын
Madhu ben UsA Ram Ram shitaram
@BharatPurohit-eo5yj
@BharatPurohit-eo5yj Ай бұрын
Sitaram babu majam ho 🙏
@vishaldihora3065
@vishaldihora3065 Ай бұрын
વાહ નિત્ય ની મોજ છે
@nitikaacharya1908
@nitikaacharya1908 Ай бұрын
sitaram🙏sundar vicharo, sundar jivan dhoran, uchatm mahol parivar, u r so luky parshant👍🙏agyarash ma hing ne tameta khvay🤔baa khichdi ma badho masalo kari ne chele sabudana nakho, ne sabudana ne thodi var Pani nitarwi ne frriz ma raksho to khichdi chuti mast bansr , chikni nay thay😅🙏
@bhupendragohil3334
@bhupendragohil3334 Ай бұрын
જય માતાજી બાપુ તમારી વાત સાચી છે
@vaniyakajal5623
@vaniyakajal5623 Ай бұрын
Jay sita ram🙏🙏
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Ай бұрын
👌👌👌
@vikeshvaja4
@vikeshvaja4 Ай бұрын
સીતારામ
@anishbarot8646
@anishbarot8646 Ай бұрын
સીતારામ હું તમારા બધા વીડીયો જોવું છું ખુબ જ સરસ હોય છે અનીષ ભાઈ બારોટ વડોદરા
@Blvadivlog
@Blvadivlog 23 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@user-th6zn6hw4y
@user-th6zn6hw4y Ай бұрын
Ram ram ne sitaram
@patelprincepiyushbhai7625
@patelprincepiyushbhai7625 Ай бұрын
Sitaram bhai
@geetahakani9530
@geetahakani9530 Ай бұрын
Kem Cho Bapa. Sita Ram
@bhikhubutani3500
@bhikhubutani3500 27 күн бұрын
Jai swaminarayan
@Blvadivlog
@Blvadivlog 22 күн бұрын
જય સ્વામિનારાયણ
@rajeshm1820
@rajeshm1820 Ай бұрын
ગઢડા.સવામિના.સુથાર.રાજુભાઈ.. જય સ્વામિનારાયણ.બાબુદાદા.અને.દાદી.ભીમ.અગીયારસ
@pareshsolanki9813
@pareshsolanki9813 Ай бұрын
રામ રામ ને સિતારામ બાબુભાઈ ધંધુકિયા તમારા વિડ્યો જોવાની મજા આવે છે હું ચિત્રા જમણવા વાડી એ રેવી છી
@ArvindKhashiya-wy4bo
@ArvindKhashiya-wy4bo Ай бұрын
Jay mataji bhavnagar Harsha Ben
@Dwarkadhdish
@Dwarkadhdish Ай бұрын
Kem cho kaka.. Mjama
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 Ай бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા
@rekhachauhan9426
@rekhachauhan9426 Ай бұрын
Bimekadashi ni shubkamna kaka kaki ne
@chetalzaveri8711
@chetalzaveri8711 Ай бұрын
સીતારામ બા દાદા❤❤
@kiranpatel6796
@kiranpatel6796 Ай бұрын
Sita ram kaka kaki
@kalpanabhatt6184
@kalpanabhatt6184 Ай бұрын
🎉🎉🎉🎉🎉
@anitaparmar8340
@anitaparmar8340 Ай бұрын
સીતા રામ
@arvindmakwana5682
@arvindmakwana5682 Ай бұрын
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada Ай бұрын
વાહ દિત્યા કેવી સરસ ઘુડમા રમે છે એને જોઈ ને અમને અમારૂ નાનપણ સાભરી ગ્યુ હો
@sharmilahitendra6491
@sharmilahitendra6491 Ай бұрын
Tmaro khub aabhar bhai Tme saru shikvado chho btavo chho😊
@rajeshkumarshah9465
@rajeshkumarshah9465 Ай бұрын
આનંદ, અભિષેક અને મમ્મી મીનાબેન સાબરમતી થી સીતારામ
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k Ай бұрын
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય માતાજી રઘુવીરસિંહ
@vipulvipulchuhan7096
@vipulvipulchuhan7096 Ай бұрын
Sita ram sodavdara thi sars video
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 Ай бұрын
Jay mogal ma
@hetalthakor-yz3wt
@hetalthakor-yz3wt Ай бұрын
Sitaram kaka kaki ne
@yessolanki2435
@yessolanki2435 Ай бұрын
રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ
@shyamchandarana7198
@shyamchandarana7198 Ай бұрын
રામ રામ ને સીતારામ
@bharatbhaidabhi3425
@bharatbhaidabhi3425 Ай бұрын
જય માતાજી સીતારામ સુરત 🙏🙏🙏🙏👌
@user-os7zb6uc9u
@user-os7zb6uc9u Ай бұрын
Jay mata ji.. Nayna ben rathod.. Rajkot..
@prafulamehta9202
@prafulamehta9202 Ай бұрын
પ્રફુલા બેન મહેતા અમદાવાદ થી તમારા વિડિયો રોજ જોઈએ છીએ રાધે રાધે ભાઈ ભાભી 🙏
@ashapatel518
@ashapatel518 Ай бұрын
Kem Cho sita ram 🙏 from London
@jyotitarsariya2624
@jyotitarsariya2624 Ай бұрын
Sitaram ❤❤
@PravinBhai-sh1vu
@PravinBhai-sh1vu Ай бұрын
Majama ben bhai shitaram surat thi varsha
@jyotipatel7453
@jyotipatel7453 Ай бұрын
સીતા રામ દાદા બા તમે જે પણ કહો છો તે તદ્દન સા ચુ છે
@ramjipipaliya1164
@ramjipipaliya1164 Ай бұрын
BHIM AGIYARAS NI SUBH KAMNA SITARAM PRABHU ANE MATAJI NE
@jayamaa7408
@jayamaa7408 Ай бұрын
Kamco Bhai. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
@kishoreparekh5050
@kishoreparekh5050 Ай бұрын
Sita Ram ! Babu bhai Ane Gita ben ! Agiyaras nu saras vrat karyu
@BM.Shorts_0450
@BM.Shorts_0450 Ай бұрын
સીતારામ દાદા દાદી હેપ્પી ભીમ અગિયારસ ભારતીબેન ભાવનગર થી
@varshasoni9599
@varshasoni9599 Ай бұрын
Jai shree Krishna seetaram 🙏 bheem agiyaras na Jai shree Krishna
@amishaghelani7007
@amishaghelani7007 Ай бұрын
સીતારામ સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી ભીમ અગિયારસ ના જય સ્વામિનારાયણ
@varshasoni9599
@varshasoni9599 Ай бұрын
Sars vat kari bapu samjvani tamra short video mast hoi.baa daily vlog banvo sars hoi.chey tamne roj yad karu somya ne nitya su kare❤
@diptijoshi5635
@diptijoshi5635 Ай бұрын
Happy bhim agyreas bhu sareas
@BhartiAhir-xz3yq
@BhartiAhir-xz3yq Ай бұрын
Aa maasi no pahervesh chhe eva kai gnaati ma kapda pahere chhe e puchhvu htu. Me awa handworkvala chaniya ne saadi sathe pahere chhe evo dress joyo nthi kyarey etle puchhyu
@kailasbeladiya9629
@kailasbeladiya9629 Ай бұрын
હરહર મહાદેવ 🙏🌿🕉️🌹 સુરત થીં કૈલાસ બેન બોવ સરસ વાત કયાં ઠેઠ થી મલવા આવ્યા હા હાજર છો એવુ જ લાગે છે ઓલા ભવમા સારા કર્મ કર્યા હોય એને આવા મા બાપ મલે ભાઇ મારે પણ માવતર નથી ભાઈ પણ નથી બેન જેવી મહાદેવ ની ઈચ્છા ભાઇ હરહર મહાદેવ 🌿🌹🙏🕉️
@hiragauribhatt
@hiragauribhatt Ай бұрын
સીતારામ કાકાને કાકીને ભીમાગિયારસ ની શુભ કામના હમણાં ઘણા ટાઈમથી કૉમેન્ટ્સ ના જવાબ નથી મળિયા કેટલા ટાઈમથી વિડિઓ જોવછું કૉમેન્ટ્સ પણ લખું છું પણ માત્ર ગાજરનું અથાણું અને મીઠી સેવ સિવાય એકપણ કૉમેન્ટ્સ ના જવાબ નથી આવિયા
@user-tq1ej3wk2k
@user-tq1ej3wk2k Ай бұрын
Hu rekhben shadhu ghandhinagar tamara video jova gameche
@Blvadivlog
@Blvadivlog 22 күн бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@TarunAhir-bf9bg
@TarunAhir-bf9bg Ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં તરુણભાઈ વેજાણંદ ભાઈ આંબલીયા દાતરાણા થી
@AnkurTalpada-nn3qv
@AnkurTalpada-nn3qv Ай бұрын
કેમ છો મજામાં ને. બાપાસિતારામ
@hiragauribhatt
@hiragauribhatt Ай бұрын
તો હું જે કોમેન્સ લખું છું એ વાંચવાનો ટાઈમ નહીં હોય અથવા કૉમેન્ટ્સ યોગ્ય નહીં લાગતી હોય બીજું તો શું કારણ હોય શકે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ હિરગૌરી ભટ્ટ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ના ના એવું ના હોય .આપની કોમેન્ટ વાંચી તો લય એ જ પણ જવાબ આપવા માટે સમય બોવ ઓછો મળે છે . ખૂબ જ આનંદ થાય આપની કોમેન્ટ વાંચી ને. આવી જ રીતે કૉમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. થોડો સમય સહકાર આપજો . સીતારામ .
@user-ob7nl5hx7n
@user-ob7nl5hx7n Ай бұрын
Babubhai tamare tya jamin na bhav su chale se kirtibhai unjha Jay umiya mata
@purnimamehta6743
@purnimamehta6743 Ай бұрын
Kem chho sitaram surat purnima ben ame pan agiyaras kariye chie
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 8 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 8 МЛН