No video

સાજન તારા સંભારણા - અલકા યાજ્ઞિક - પ્રફુલ દવે - નરેશ કનોડિયા - સ્નેહલતા - 4K રોમેન્ટિક ગુજરાતી ગીત

  Рет қаралды 3,080,521

Superhit Gujarati Geet

Superhit Gujarati Geet

Күн бұрын

Enjoy Latest Superhit Ultra HD 4K Gujarati Romantic Songs From Superhit Gujarati Movies Sajan Tara Sambharna
Starring - Naresh Kanodia, Snehlata, Arvind Rathod, Nalin Dave, Devendra Pandit, Mukesh Rawal, Manhar Desai, Narayan Rajgor, Neha Sharma, K. K. Raj, Minad Patel, Firoz Irani And Ramesh Mehta.
Singers : Praful Dave And Alka Yagnik
Music Director - Mahesh - Naresh
Producer - GovindBhai Patel
Director - Abbas Mustan
Subscribe Now - bit.ly/3HbtgxK
Superhit Gujarati Geet - bit.ly/30oj3NA
4k Songs - bit.ly/3kqLYHS
#SuperHitGujaratiGeet
#GujaratiSongs
#NareshKanodia
#SajanTaraSambharnaSong
#Snehlata
#PrafulDave
#AlkaYagnik

Пікірлер: 205
@SuperhitGujaratiGeet
@SuperhitGujaratiGeet Жыл бұрын
*Watch Gujarati Geet Click Here* - kzfaq.info/sun/PLBq4cf4fXgA0kLnkaa1TUS5-AmB9zjIKz *Watch 4k Songs Click Here* - kzfaq.info/sun/PLBq4cf4fXgA3hYhaUVTSfjKBP8tDxqc8i *Subscribe to Superhit Gujarati Geet to get new Gujarati 4K Songs*
@vikrammakwana1285
@vikrammakwana1285 Жыл бұрын
7:17
@rahulvaghela3433
@rahulvaghela3433 9 ай бұрын
❤❤❤
@AshugamingFF007
@AshugamingFF007 9 ай бұрын
​@@vikrammakwana1285ok
@jinamamathakor2506
@jinamamathakor2506 8 ай бұрын
@@vikrammakwana1285 અમુક
@nikunjvaidh9709
@nikunjvaidh9709 7 ай бұрын
સુપર..વાહ પ્રફુલભાઈ
@jigudharpuri
@jigudharpuri 5 ай бұрын
કોણ કોણ 2024 માં પણ સાંભળે છે લાઇક કરો ❤
@NunnimagineMunni
@NunnimagineMunni 3 ай бұрын
..
@khengarselana5862
@khengarselana5862 27 күн бұрын
હુ હમણાં સાંભળી રહ્યો છું જુના જમાના ગીત હુ જુનો છું
@gopaljithakor6526
@gopaljithakor6526 10 күн бұрын
@DineshbhaiThakor-qg4sp
@DineshbhaiThakor-qg4sp 3 ай бұрын
ખરેખર છું દિવસો હતા એ વખત ના કાસ કોઈ રિવર્સ ગિયર હોત પાછું 90's ના दशक माँ જવાનું 😢😢😢😢😢
@PraveenGohel
@PraveenGohel 2 ай бұрын
બહુ યાદ.આવેછે
@Thakorjayanti234
@Thakorjayanti234 4 ай бұрын
2024 મા કોણ કોણ પોતાના પ્યાર ને યાદ કરીને આ ગીત સાંભળે છે ❤💔
@khengarselana5862
@khengarselana5862 27 күн бұрын
હું સાંભળું છું અત્યારે ટાઇમ 8.55.તારીખ 25.7.2024.
@Thakorjayanti234
@Thakorjayanti234 25 күн бұрын
@@khengarselana5862 ભગવાન તમારો પ્રેમ અમર રાખે ❤❤
@philipsdeva
@philipsdeva 2 ай бұрын
ખરેખર એ બચપનના દિવસો યાદ આવી જાય છે આ ગીત સાંભળીને એક ઘરમાં આખું ફળિયું ગામ જેવા બેસી જતું જગ્યા જ્યાં મળી ત્યાં બેસી જવાનું અને કદાચ પેસાબ કરવા બહાર ગયા તો જગ્યા પાછી ની મળે 😂😂
@Harshilkumar007
@Harshilkumar007 4 ай бұрын
નાનપણ ની મીઠ્ઠી યાદો માં ખોવાઈ જાવ છું, જ્યારે આવા સરસ ગીતો સાંભળું છું...🎉🎉🎉 અદભૂત લખાણ અને સંગીત...
@khengarselana5862
@khengarselana5862 27 күн бұрын
હુ પણ ગુજરાતી ગીત જોઉં છું
@madhabhaipatel9901
@madhabhaipatel9901 4 ай бұрын
ગુજરાતી ફિલ્મો માં આપણી સંસ્કૃતિ ની ઝલક દેખાય છે, ખૂબ જ સરસ અને પ્રેરણાદાયી પ્રસ્તુતિ છે
@dineshpateldigital9227
@dineshpateldigital9227 6 ай бұрын
મહેસાણા નું ગૌરવ, નરેશભાઈ કનોડિયા
@fataniyamahesh4045
@fataniyamahesh4045 3 ай бұрын
હિન્દી ફિલમો ની રીમેક આવેશે તો ગુજરાતી ફિલ્મો કેમ નહિ ? આપણી ભૂમિ આપણો પ્રેમ શુ કહેવું ગુજરાતી કલાકાર અને ફિલ્મો મને ગર્વ સે
@bharatsinhbharatsinh6754
@bharatsinhbharatsinh6754 8 ай бұрын
ગુજરાતી સિનેમા નો સોનેરી યુગ❤નરેશ કનોડિયા
@mansuriimraan7664
@mansuriimraan7664 Ай бұрын
Gujarat ni shan naresh sir🙏🙏🙏🙏🙏👑👑👑
@avsardigitalstudiovinod3199
@avsardigitalstudiovinod3199 2 ай бұрын
બચપણ યાદ આવી ગયુ નાનો હતો ત્યારે મમ્મી સાથે આ પિચ્ચર જોવા ગયો તો મજા આવિગઈ ભાઈ...
@bhalajithakor6495
@bhalajithakor6495 6 ай бұрын
ચડ્ડી પહેરી ને પિચ્ચર જોવા ગ્યતા નાનપણ માં
@Publifigureofficial
@Publifigureofficial 2 ай бұрын
અને કોઈ જોવાઈ ના દેતું
@mansuriimraan7664
@mansuriimraan7664 Ай бұрын
Right☝ brother😂😂😂
@rathodraju4002
@rathodraju4002 6 ай бұрын
આજેય આ ગીત સાથે મને ઈ વિસીયર કેસેટ યાદ આવી જાય જા 3 રૂપિયા મા આખી રાત જોતા ઈ મજા કંઈક અલગ અને જોવા માટે રાતના 10 કિલોમીટર જતા ઈ નરેશ કનોડીયા માટે નો પ્રેમ અમારો વાહ નરેશ
@vishnujithakor8142
@vishnujithakor8142 2 ай бұрын
આપડે નશીબ વાળા છીએ એ સમય જોયો
@bholabhaisariya9126
@bholabhaisariya9126 Жыл бұрын
ગીત મુકવા બદલ આભાર
@user-ew4mg6gi1s
@user-ew4mg6gi1s 4 ай бұрын
વાહ નરેશ મહેશ ની જોડી અને પ્રફુલ્લ દવે નું ગીત
@Baldevbhai215
@Baldevbhai215 Жыл бұрын
સ્વરઃ પ્રફુલ દવે અને અલકા યાજ્ઞિક સંગીત સ્વ શ્રી મહેશ-નરેશ...ગરવી ગુજરાત નું ગૌરવ... આજેય સોનેરી યુગ યાદ આવી જાય છે 🙏 જય જય ગરવી ગુજરાત 🙏
@mansuriimraan7664
@mansuriimraan7664 Ай бұрын
Jay 👑👑🦁🦁🦁jay garvi Gujarat
@user-wg9iu9rr2m
@user-wg9iu9rr2m 2 ай бұрын
ગુજરાતી ફીલ્મ અને ગીતો તેમજ કલાકારો ખુબ જ યાદ આવે છે ખરેખર તે ગુજરાતી ફીલ્મ ગીતનો golden સમય હતો
@dineshpateldigital9227
@dineshpateldigital9227 6 ай бұрын
ખરેખર સોનેરી યુગ હતો અને આવા ગીતો ફરી થી નહિ આવે, પ્રફફુલ દવે, અલકા યાજ્ઞિક સુપર વોઇસ
@mansangjithakor9747
@mansangjithakor9747 Жыл бұрын
Ultra ગુજરાતી ને મારી વિનંતી કે આ લીરીક્સ સે એ ગુજરાતી હોય તો સોના માં સુગંધ
@Shambhu_thakor07
@Shambhu_thakor07 Ай бұрын
બચપણ ની યાદ આવી જાય છે
@KalajiChauhan-jd3bj
@KalajiChauhan-jd3bj 2 күн бұрын
હે ભગવાન નરેશ કનોડિયા અને મહેશ ભાઈ ને ફરી થીં જન્મ આપ્યો
@ashokbhaiparmar375
@ashokbhaiparmar375 Жыл бұрын
ગુજરાતીગીત અનેસંગીત 70.80.નો દસકો સોનેરી હતો...
@narendragirigoswami3707
@narendragirigoswami3707 7 ай бұрын
સુવર્ણ યુગ
@zhofficial8323
@zhofficial8323 7 ай бұрын
એ સમય જ અલગ હતો ભાઈ એ સમય ની વાત જ ના થાય
@udayvaniya9943
@udayvaniya9943 5 ай бұрын
Child hood memory ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@udayvaniya9943
@udayvaniya9943 5 ай бұрын
❤i llovr this son❤❤❤❤❤
@kesubhairathod9997
@kesubhairathod9997 10 ай бұрын
સાજન તારા સંભારણા આ ફીલ્મ ના બધા ગીત યુટૂબ માં અપડેટ કરવા વિનંતી છે
@nayanvaghela4356
@nayanvaghela4356 5 ай бұрын
વાહ nareshji..ઓરિજનલ કાળાકાર... સુપર 👌natural એક્ટિંગ.. મજા આવી ગયી👌👌👌👌👌
@sanjayvaland5709
@sanjayvaland5709 Ай бұрын
જૂના ફિલ્મ ની વાત કયીક અલગ જ હતી એવા નરેશભાઈ અને અવાજ મહેશ ભાઇ નો
@PravinMakwana-lq1bn
@PravinMakwana-lq1bn 4 ай бұрын
Naresh Kaka dhamaka geeton mein bahut Sundar
@sanatbariya2331
@sanatbariya2331 11 күн бұрын
નાન પણ ની યાદો બહુત મિસ કરી રહ્યું છું સુ દિવાસો હતા 😢😢😢
@NagjiBhaiKeVideo
@NagjiBhaiKeVideo Ай бұрын
10 રૂપિયાની કેસેટ લાવીને આ ફિલ્મ જોઈ હતી... લગભગ 30 માણસો હતા
@ambaramthakor7629
@ambaramthakor7629 Ай бұрын
આ ફિલ્મ જોવા માટે ભાઇડે માર ખાધી હતી..છતાં 2 રૂપિયા નતા મળ્યા..છતાં અંધારા એક બાવળ પર ચડીને ખુલા માં રાખેલ ..વિડિયો ફિલને જેવું તેવું જોઈ ને આનંદ માણી લીધો હતો..😂😂😂
@realityobjects66
@realityobjects66 5 күн бұрын
😂😂😂
@rajupatel-dk8cr
@rajupatel-dk8cr 22 сағат бұрын
Good Ram Ram
@Lebusinh.rathod
@Lebusinh.rathod 4 ай бұрын
મને ખુબ સરસ ગીત ગમે છે જય માતાજી
@Shambhu_thakor07
@Shambhu_thakor07 Ай бұрын
વીસીયર કેસેટ જોવા માટે 5.10.રુપીયાઆપીનેજોતાહતાઅમે
@hitmusic2437
@hitmusic2437 Ай бұрын
Khubj saras
@dineshchohan8848
@dineshchohan8848 Ай бұрын
Khub saras
@hareshrohit5950
@hareshrohit5950 Ай бұрын
😢😢 su time hato... 😢😢😢 .. Goldan time.. Paiso nato pan.. Biju badhhuj hatu..
@khengarselana5862
@khengarselana5862 27 күн бұрын
આ ફિલ્મ મે ખાલી 2 રૂપિયા માં જોયું હતું બહુ મજા આવતી ખરે ખર અત્યારે મારી આંખ માં થી આંસુ આવી ગયાં છે મિત્રો
@KhusbuBharadwaj
@KhusbuBharadwaj Ай бұрын
अलका याग्निक aej के जे हिंदी मूवी मा पण पोप्युलर song आप्यो छे के बीजा दीदी छे
@gitabenpawar7374
@gitabenpawar7374 17 күн бұрын
વાહ સરસ મજાની વાત છે.મારો.કોલેજ.નો.જમાનો
@user-bj2xj2mz4k
@user-bj2xj2mz4k 2 ай бұрын
Super behtrin shandar ji 💐🙏🙏
@PravinMakwana-lq1bn
@PravinMakwana-lq1bn 4 ай бұрын
Naresh Kaka Tamasha sambhavna
@jituranalovelyhdtv5836
@jituranalovelyhdtv5836 Жыл бұрын
Ladi to laakh ni saybo sawa laakh no all songs 4k hd aploads karo
@ashishpanchal834
@ashishpanchal834 Ай бұрын
Waha naresh kaka waha ❤❤❤❤
@user-go6fo6bq4p
@user-go6fo6bq4p 7 ай бұрын
school na divso yad aa vgya aa pic gali na pad da par joyu hatu goldan memory
@dharamrajtadvi-ei2mr
@dharamrajtadvi-ei2mr 3 ай бұрын
Alka ji is different level voice👏 🔥👏💯
@user-harshadj
@user-harshadj 11 ай бұрын
અમારાઘરપાસેનદીછેબાણપણમાનહાવાજતાતયારેઆગીતબહુયાદ આવતુહતુ
@user-sonu.J
@user-sonu.J 2 ай бұрын
2024 me bhi sunte. Hi sukoon milta hai ❤😊
@RajuRavalofficial
@RajuRavalofficial 19 күн бұрын
Varsho pahela patanni krun tokizma mitro sathe joyu hatu tyare mari umar vish varshiy hati
@vipultanchak8292
@vipultanchak8292 4 ай бұрын
Kas..ye .kal mukhi korano kal no aavo hot to...hamara.. gujrati film nu ratan...bevu..veer..naresh sir and Mahesh sir aapdi vase thi.. alvida no lidhi..hot.. miss you sir😢😢😢😢
@RajuSolanki671
@RajuSolanki671 2 ай бұрын
આ ગીત સાંભળી જૂની યાદો તાજી થઈ જાય છે❤
@rameshthakor4081
@rameshthakor4081 Күн бұрын
એજમાનોઅનેએવખતનુવાતાવરણ
@UshaBenThakor-ly4rk
@UshaBenThakor-ly4rk 3 ай бұрын
Sachi vat junvari to junvari bhai
@SangadaDilipbhai-xv1vq
@SangadaDilipbhai-xv1vq 26 күн бұрын
Maja ave
@harshadbhaiahir2984
@harshadbhaiahir2984 3 ай бұрын
1980. ...નો દાઇ કો યાદ આવી જાય છે..
@ganeshvispute1276
@ganeshvispute1276 2 ай бұрын
Alka yagnik ane prafhul dave nice voice.alka yagnik gujrati melody queen
@kalpeshrathod4041
@kalpeshrathod4041 17 күн бұрын
👌🤗🤗🤗🤗 સૂપર ગીત
@user-zz1fs2hm2t
@user-zz1fs2hm2t 2 ай бұрын
આ ફિલ્મ ને થિયેટર મા ફરી એક વાર રિલીઝ કરવામાં આવે તો ડભોઇ તાલુકાના ક્રિના થિયેટર મા કરાવો
@mansuriimraan7664
@mansuriimraan7664 Ай бұрын
Bhai tame kyathi 60 bc 🙏mee pan dabhoi maa raho 6o
@user-ip9us4qo6l
@user-ip9us4qo6l 11 ай бұрын
अब कहा है पुरानी याद सुपर गुजराती गीत
@bhaveshthakkar7137
@bhaveshthakkar7137 11 ай бұрын
Parfulbhai dave jevo avj koi no nahi
@PragneshChauhan-w3k
@PragneshChauhan-w3k 23 күн бұрын
Super. Naresh Mahesh movie song ❤❤❤❤❤
@bharvadshailesh7202
@bharvadshailesh7202 16 күн бұрын
Bhai Bhai 😂😂 Naresh kanodiya sar I love you
@goswamilaxmanpuri4696
@goswamilaxmanpuri4696 4 ай бұрын
Super git
@Aju313
@Aju313 Ай бұрын
Mane to aaje khabar padi k female voice Alka yagnik no che😊
@GauribenChauhan-cv8kv
@GauribenChauhan-cv8kv 29 күн бұрын
Sarash
@Tgto583
@Tgto583 4 ай бұрын
Vere nice video
@Bharatjati
@Bharatjati Ай бұрын
Good👌👌👌👌 gujraati e Gujarati vaah nresh vaah👌👌👌👌👌👌 akdm laajvaab😊😊😊😊😊😊
@rameshpurabiya2829
@rameshpurabiya2829 Жыл бұрын
Super duper hit songs ❤❤❤
@khengarselana5862
@khengarselana5862 27 күн бұрын
હા મને પણ બાળપણ તો કેવી રીતે ભુલાય
@vaghela.m.rvaghela.m.r274
@vaghela.m.rvaghela.m.r274 18 күн бұрын
Ok my.friend Veri.nice
@diipakvaghela9021
@diipakvaghela9021 8 ай бұрын
Very nice Video Quality Waah... everything is good....
@sureshbhaisolanki9619
@sureshbhaisolanki9619 16 күн бұрын
નાનપણમાં જોયલ છે
@rameshbhaiprajapti184
@rameshbhaiprajapti184 27 күн бұрын
2024 ma kon juve
@PravinMakwana-lq1bn
@PravinMakwana-lq1bn 4 ай бұрын
Tumhara picture Jo hamari Naresh Kaka 30 km dur jata hai
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 24 күн бұрын
Beautiful song 💗
@pravinkumarRaval
@pravinkumarRaval 5 ай бұрын
સરસ
@ashishpanchal834
@ashishpanchal834 Ай бұрын
LB talkies Surat Nana ane Nani sathi
@raghubharwad9569
@raghubharwad9569 22 күн бұрын
Me pan 1998 ma joyu hatu❤ L B ma
@hitashpamar1663
@hitashpamar1663 5 ай бұрын
❤❤❤❤❤ my favret song
@Vakhatsih.Solanaki
@Vakhatsih.Solanaki 4 ай бұрын
ખૂબ.સરસ.ગીત.જુનીયદ
@firojsingarofficial8777
@firojsingarofficial8777 10 ай бұрын
Aamne koi naa pohoche aava divash Pasha naa aave 😭😭
@HiraBhai-c8d
@HiraBhai-c8d 7 күн бұрын
Best time is lost
@PraveenGohel
@PraveenGohel 2 ай бұрын
❤❤❤❤❤
@ThakkarVasant-px2ec
@ThakkarVasant-px2ec 3 ай бұрын
સરસજુનીયાદો
@rajniupadhyay9934
@rajniupadhyay9934 Ай бұрын
Juni yad aavi
@mansuriimraan7664
@mansuriimraan7664 Ай бұрын
Naresh sir🙏🙏🙏🙏🙏👑👑👑👑👑
@rathodhitesh4115
@rathodhitesh4115 9 ай бұрын
👏👏 સુપર હિટ 👏👏
@PravinMakwana-lq1bn
@PravinMakwana-lq1bn 4 ай бұрын
Naresh Kaka Karen marshmallow Mahadev
@RanaChirag-yk7xv
@RanaChirag-yk7xv 5 ай бұрын
Aa song naresh kanodia saheb naa lidhe aatlu mast bani gayu che❤❤❤
@ParthPatel-vq5wg
@ParthPatel-vq5wg 2 ай бұрын
Maru hit git se aa
@rajubhaimakvana1587
@rajubhaimakvana1587 10 ай бұрын
ધટે તો જીંદગી ધટે
@savan617
@savan617 Жыл бұрын
નનરેશ કનોડીયા સની લતા ઉજળી મેરામણ ફોરકે ગીત
@user-fw5lc7vr6j
@user-fw5lc7vr6j 3 ай бұрын
Naresh kanodiya is Samay na Super Dancer Hata
@dharamrajtadvi-ei2mr
@dharamrajtadvi-ei2mr 8 ай бұрын
Aa song Garudeshvar Narmada nadi na kathe shooting karylu che ❤❤❤ Mast song che
@hathibhaivedanchiya1636
@hathibhaivedanchiya1636 4 ай бұрын
Hi
@udayvaniya9943
@udayvaniya9943 3 ай бұрын
મારા birth pelanu છે pan મને સંભાળવું game છે ❤❤
@palaksolanki2725
@palaksolanki2725 Ай бұрын
KaDore. GayeL. maBap. Ashr. vash. naresh. kokila. Sita. mona. na. maHesh. Janu. kaycho. Bolnara.
@KamaleshbhaiPrajapati
@KamaleshbhaiPrajapati 4 ай бұрын
Naresh kanodiya superstar Naresh kanodiya no jamano
@new.vlogcggs
@new.vlogcggs 14 күн бұрын
Love sog
@PravinMakwana-lq1bn
@PravinMakwana-lq1bn 4 ай бұрын
Naresh Kaka Tamil rada bhi gaya Mahadev Ghar
@KishanUike-bd1jl
@KishanUike-bd1jl 8 сағат бұрын
I Love This Gujarati song 😎♥️🥰😎♥️🥰😎♥️🥰😎♥️🥰😎♥️🥰😎♥️🥰😎♥️🥰😎
@dilipsutariy3357
@dilipsutariy3357 4 ай бұрын
Waah su yug hato naresh and snehlata
@NavinRathod-br4dg
@NavinRathod-br4dg 2 ай бұрын
Maa saraswati ka dusra avtar alka ji
@user-lf1dd2jk7v
@user-lf1dd2jk7v 8 ай бұрын
❤ Dil. Gujarati