એસીડીટી મટાડે , ભૂખ ઉઘાડે, ડાયાબીટીસ અને વજન ઘટાડવા માટે દૂધી ટામેટાનો સૂપ Bottle gourd Soup # soup

  Рет қаралды 172,869

Unsullied Foods Gujarati

Unsullied Foods Gujarati

3 жыл бұрын

INGREDIENTS🌸
1. Bottle gourd - 250 gm
2. Tomato - 2 ( medium sized)
3. Ginger and Mint leaves
4. Salt - 3/4 TSP
5. Jeera Powder - 1 TSP
6. Pepper Powder - 1/2 TSP
7. Turmeric powder - 1/2 TSP
8. Lemon 🍋 - 1/2
------------------------------
Walk by ikson: / ikson​
Music promoted by Audio Library • Walk - Ikson (No Copyr... ​
------------------------------
**************************************************************************************
#Bottlegourdsoup #Dietrecipe #unsulliedfoods #coronacare
Hello folks! This is Mita Rathod your cooking host for sattvik recipes. I vision for individuals who'd embrace sattvik food over junk food. It is high time this happens to our youth and people because what you consume ultimately defines the very nature of your actions.
Let us eat right in order to live and flourish well. It is my wish and blessing that every individual through the right food consumption becomes a full-fledged human being.
Follow us on Instagram and Facebook for more healthy insights:
/ unsulliedfoods
Unsullied-fo...

Пікірлер: 84
@sakkarpanjwani2124
@sakkarpanjwani2124 3 жыл бұрын
મે બનાવી ને પીધો સૂપ બહુંજ હેલદી અને ટેસ્ટી હતો હું બીમાર હતી મને કંઈ ભાવતું નહતું a sup પીવાથી મને ઘણું સારું લાગ્યું. Thank you બેન
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
Welcome 🙏 get well soon
@jimmypatel9584
@jimmypatel9584 3 жыл бұрын
;0007d87
@kishanpatel9680
@kishanpatel9680 2 жыл бұрын
ડોગ મ 😴 ઠઠ કે
@pinkcadilack
@pinkcadilack 7 ай бұрын
Nice receipe
@meenachhabaria6028
@meenachhabaria6028 Жыл бұрын
Very tasty
@hinaarora7211
@hinaarora7211 Жыл бұрын
Right....perfect.....thnkyou....
@jiyaanjsk3661
@jiyaanjsk3661 Жыл бұрын
Nice
@diptigawand6690
@diptigawand6690 3 жыл бұрын
Supaachye soup hoye che. Also easy .👌
@hiralprajapati5537
@hiralprajapati5537 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર શૂપ ની રેસીપી માટે 🙏
@ilabensidhpura3270
@ilabensidhpura3270 3 жыл бұрын
All Soups are Delicious 😋 Thanks for soup 🥣 recipes 👍🙏
@varshapatel4659
@varshapatel4659 3 жыл бұрын
Nice soup mitaben 👌👍
@manjulabhatt457
@manjulabhatt457 3 жыл бұрын
Healthy & tasty recipe
@narendravora7257
@narendravora7257 Жыл бұрын
Very nice recipe.Congratulations!😊👌
@meenavora3364
@meenavora3364 2 жыл бұрын
Thanks Mem
@kavitachandnani5547
@kavitachandnani5547 3 жыл бұрын
Thankyou for sharing soups ...trying to understand Gujarati 😀🙏 From Pune
@hirenxpatel2005
@hirenxpatel2005 3 жыл бұрын
Nice recipe 👌🏼👌🏼👌🏼
@shirleydias9745
@shirleydias9745 3 жыл бұрын
Thanks Mita mam for the delicious easy soup 👍😋👌
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
Welcome 🙏Shirley
@krishnathakor6582
@krishnathakor6582 3 жыл бұрын
@heerjigneshdesai1334
@heerjigneshdesai1334 2 жыл бұрын
Thank you so much mam very very testy soop
@veenasingh513
@veenasingh513 3 жыл бұрын
Very nice healthy soup...
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
Thanks 🙏 Veena 😊
@binathakker5466
@binathakker5466 3 жыл бұрын
Amazing Mast 👌
@kaps1618
@kaps1618 3 жыл бұрын
Love the recipe 💕 thank you 🙏
@yasminedisawalla8030
@yasminedisawalla8030 3 жыл бұрын
Very healthy recepie.
@nayanavasava1118
@nayanavasava1118 Жыл бұрын
👌👌👌
@jignasheth1976
@jignasheth1976 3 жыл бұрын
Very nice healthy soup
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
Thanks 🙏 Jigna😊
@rashmitailor2757
@rashmitailor2757 3 жыл бұрын
Super recipe 😊
@labhubenparmar
@labhubenparmar 2 жыл бұрын
Thanks
@ska3761
@ska3761 3 жыл бұрын
Mast che soup mam ..thnx
@mitapatel8536
@mitapatel8536 3 жыл бұрын
Super recipe...
@bhartidave2983
@bhartidave2983 3 жыл бұрын
Very nice recipei
@nitavaghasiya551
@nitavaghasiya551 3 жыл бұрын
ખૂબ સરસ સોરી પણ કુકરમાં બનાવવાથી અને એલ્યુમિનિયમના વાસણમાં બનાવવાથી દરેક પોષક તત્વો નાશ પામે છેએવું આયુર્વેદમાં કહેવાયું છે
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
હું' બધી જ રેસીપી સ્ટીલ ના વાસણ માં જ બનાવું છું.
@heenadoshi6268
@heenadoshi6268 3 жыл бұрын
Very healthy recipe👍
@devyanisofficial
@devyanisofficial 3 жыл бұрын
owsom 👍👍👌👌#thedevyaniskitchen
@nitadave7204
@nitadave7204 2 жыл бұрын
Hello Ms Mitaben Can u show some more recipes for croh’n patient please I highly appreciate Your recipes are very healthy 🙏🙏🙏🙏🙇🏻‍♀️ NY
@maltipatadiya3557
@maltipatadiya3557 3 жыл бұрын
Very nice
@mumtazvirani1747
@mumtazvirani1747 3 жыл бұрын
Very naci
@alpavyas8031
@alpavyas8031 3 жыл бұрын
Thanks mam
@nazirbulsari6510
@nazirbulsari6510 3 жыл бұрын
Super
@sangitapitroda1711
@sangitapitroda1711 3 жыл бұрын
Thank you Mam
@zenabbarodawala6814
@zenabbarodawala6814 3 жыл бұрын
Shukriya Mam🙏🙏
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
🙏😊
@meenavora3364
@meenavora3364 3 жыл бұрын
Thanks Mem 👍
@kailashpatel6997
@kailashpatel6997 3 жыл бұрын
Thank you 😊
@surekhashah1059
@surekhashah1059 3 жыл бұрын
very nice
@jyotidesai2654
@jyotidesai2654 3 жыл бұрын
Mast, thanks a lot Dear Ma'am.
@sharmishthaparmar8556
@sharmishthaparmar8556 3 жыл бұрын
Thanks madam
@vinayakini69
@vinayakini69 3 жыл бұрын
👌👍
@rajnikantparmar7044
@rajnikantparmar7044 3 жыл бұрын
ખૂબ જ સરસ રેસીપી...
@sangitakumbhani7537
@sangitakumbhani7537 3 жыл бұрын
thanks
@ritamecwan6393
@ritamecwan6393 3 жыл бұрын
Thank u
@karanpattani1165
@karanpattani1165 3 жыл бұрын
Thank you behan
@kishorg0saving488
@kishorg0saving488 3 жыл бұрын
aa supma bet pan kup saru lage cha
@arzoocrafti3311
@arzoocrafti3311 3 жыл бұрын
Shu soup ma corn flour use karai? Tena thi soup ghatto thai chhe pan corn flour healthy chhe??
@pankhilrathod72
@pankhilrathod72 3 жыл бұрын
Loved your soup recipes Mam!! And we tried at home and it was tasted delicious. Just one suggestion mam please avoid using plastics. Thanks
@PARASSCHOOL2024
@PARASSCHOOL2024 3 жыл бұрын
Very nice video mem
@gulzarmurji6834
@gulzarmurji6834 3 жыл бұрын
L
@gulzarmurji6834
@gulzarmurji6834 3 жыл бұрын
B
@gulzarmurji6834
@gulzarmurji6834 3 жыл бұрын
Kk
@joli1605
@joli1605 3 жыл бұрын
Tomato vagar eklu dudhi nu shup bnavi sakay ??
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
હા, એકલો દૂધીનો સુપ બનાવી શકાય તેમાં થોડું લીંબુ નીચોવી દેજો એટલે સ્વાદ સારો આવશે😊
@leenabendale3140htt
@leenabendale3140htt 3 жыл бұрын
Ajun pn dhava sup che parkar
@umangipatel1633
@umangipatel1633 3 жыл бұрын
Mam cake banavo mold vagar plezz banavo mam
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
Ok 😊 Umangi I Will try
@karanpattani1165
@karanpattani1165 3 жыл бұрын
Hii di
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
😊🙏
@indiravyas3385
@indiravyas3385 Жыл бұрын
બેનસૂપસારૂબનાવયુ
@hirenxpatel2005
@hirenxpatel2005 3 жыл бұрын
કોળા નો સૂપ પણ try કરજો it's have also lots of fibre...
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
Sure i will definitely try 😊🙏
@dipikachudhari1363
@dipikachudhari1363 3 жыл бұрын
Nana balako ne chale?
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
હા, નાના બાળકો ને ચાલે બાળકો માટે બનાવો તો તેમાં વધારે મરી મસાલા નહી નાખવા 🙏😊
@dipikachudhari1363
@dipikachudhari1363 3 жыл бұрын
@@unsulliedfoods thank you ma'am 🙏🙏
@snehalshah6274
@snehalshah6274 2 жыл бұрын
ટામેટાંનો ઉપયોગ કેવીરીતે કરવો તે બાબત કાંઈ જણાવ્યું નથી તો લખશો
@unsulliedfoods
@unsulliedfoods 2 жыл бұрын
ટામેટા ને ધોઈ સમારી ને દૂધીની સાથે જ બાફી લેવાનાં છે. વિડિયો માં શરૂઆત માં જ જણાવ્યું છે. કદાચ તમારા ધ્યાન બહાર ગયું હશે 😊🙏
@vishnukhandala1639
@vishnukhandala1639 3 жыл бұрын
મેમ દુધી પ્રકૃતિ ઐ ખુબજ ઠણ્ડી છે એટ્લે કોરોનાં નાં દર્દી ને ના દઇ સકાય કફ નું પ્રમાણ ખૂબ જ વધારી દે છે કોરોનાં પેસન્ટ ને મિક્સ વેજીટેબલ સરગવો અને મગ નાં સૂપ દઇ સકાય દુધી કદી પણ નાં દેવાય please don't suggest it 🙏🙏🙏🙏🙏
@unsulliedfoods
@unsulliedfoods 3 жыл бұрын
વિષ્ણુભાઈ દૂધી ઠંડી છે. પણ તેના સુપથી કફ થતો નથી. મને અને મારા હસબન્ડ ને કોરોના થયો ત્યારે અમે દૂધીનું શાક, અને સુપ બંન્ને ખાતા હતા મારો આ પર્સનલ એકસ્પીરીયન્સ છે. દૂધીનાં સુપથી કોઈ નુકશાન નહીં થાય તેમાં તમે આદુ , ફુદીનો અને તુલસી પણ મીક્ષ કરી શકો છો. સુપને ઉકાળીને ગરમ કરીને પીવાનો છે. હા જો તમે દૂધીનો કાયો જ્યુસ પીવો તો તે ખૂબ જ ઠંડો છે. ગરમ સુપ થી કોઇ જ નુકશાન નહીં થાય. અને રોજ એકનો એક સુપ નહીં પીવાનો દરરોજ અલગ અલગ જેમકે મીક્ષવેજ, બોકોલી, ટામેટા, સરગવા અને મગનો સુપ પણ ટ્રાય કરી શકો છો.😊🙏
@vishnukhandala1639
@vishnukhandala1639 3 жыл бұрын
જી મેમ આદું નાખી ને કરી સકાય પરન્તુ તૌ પણ આવા પેન્ડેમિક મા આ રિસ્ક ન લેવાય એના કરતા તમે જે બનાવ્યા સરગવો મિક્સ વેજીટેબલ પાલક સરસ છે મે જોયા વિડિઓ દુધી નું રિસ્ક ન લેવાય બીજા જે સૂપ બવ સરસ રીતે તમે અલગ અલગ રીતે એડવાઇઝ કર્યા છે તેં બેસ્ટ છે મારી દ્રષ્ટિ એ ધન્યવાદ 🙏
@jayasreek4285
@jayasreek4285 3 жыл бұрын
Nice
@sangitathakor915
@sangitathakor915 3 жыл бұрын
👌👌
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 22 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 4,3 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 156 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Lemon Coriander Soup | Chef Harpal singh
4:15
chefharpalsingh
Рет қаралды 1,3 МЛН
Ice Cream or $100?
0:26
Hungry FAM
Рет қаралды 4,9 МЛН
Quantas vezes os ratinhos caíram?
0:18
F L U S C O M A N I A
Рет қаралды 38 МЛН
О, бабушка, дай конфетку! (Кремлина микс)
0:44
А на даче жизнь иначе!
Рет қаралды 4,5 МЛН
Beautiful gymnastics 😍☺️
0:15
Lexa_Merin
Рет қаралды 11 МЛН
Ném bóng coca-cola😂😂😂
0:35
Tippi Kids TV
Рет қаралды 33 МЛН
NEW Gadgets! 😍Smart Appliances, Home Appliances, Beauty,#shorts
0:16