આ સાંભળી ગુસ્સો આવી જશે..| Rajkot અગ્નિકાંડના 140 કલાક બાદ મેયર મેડમ શું બોલ્યા..? | Gujarat First

  Рет қаралды 64,145

Gujarat First

Gujarat First

2 ай бұрын

Gujarat First Live: સાંભળી ગુસ્સો આવી જશે..| Rajkot અગ્નિકાંડના 140 કલાક બાદ મેયર મેડમ શું બોલ્યા..?
#Rajkot #GujaratFirst #Mayor #NaynabenPedhadiya
Gujarat First : ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના બ્રેકિંગ ન્યૂઝ અથવા દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ, તમારી સાથે, તમારી માટે
Follow Gujarat First's WhatsApp channel, bringing you the latest news, Stories and breaking news straight to your fingertips.
Join Here: whatsapp.com/channel/0029VaZz...
======
Social Media A/C
►Facebook :- / gujarat1st
►Instagram :- / gujaratfirst
►Twitter :- / gujaratfirst
►KZfaq :- / gujaratfirst
►Website :- www.gujaratfirst.com/
►Andriod App :- play.google.com/store/apps/de...
►IOS App :- apps.apple.com/in/app/gujarat...
GUJARAT'S NO.1 NEWS CHANNEL
Email :- social.gujaratfirst@gmail.com

Пікірлер: 246
@DineshVaghela-hh1rq
@DineshVaghela-hh1rq Ай бұрын
ગુજરાત ફર્સ્ટ ના પ્રત્રકાર ને ધન્યવાદ છે.
@pradyumansinhgohil3017
@pradyumansinhgohil3017 Ай бұрын
આવા મોટા મેયરના હોદાને લાયક એવી યોગ્ય વ્યક્તિ આટલા મોટા શહેરમાં મળતી નથી તેનાથી વધારે શું હોઈ શકે!
@ShaileshPatel-sn3rb
@ShaileshPatel-sn3rb Ай бұрын
Who decided for the mayor of Rajkot ? , I think she is not capable for Mayor position.😢 Pl change immediately to save the reputation of PM Narendrabhai
@user-cj3bh1wo6x
@user-cj3bh1wo6x Ай бұрын
દરેક મીડિયા કર્મી એ ખુબ ખુબ મહેનત કરી છે છોડશો નહીં આ લોકોને ઉઘાડા કરો.
@sbsolanki5547
@sbsolanki5547 Ай бұрын
આમા મેયર પણ એટલા પણ જવાબદાર ગણાય ગુજરાત fast મીડીયા સરસ રીતે અવાજ ઉઠાવી રહ્યા છે
@manjibhaichothanijasonmanj7768
@manjibhaichothanijasonmanj7768 Ай бұрын
મેડમ તમે કેટલા રૂપિયા લીધા છે સત્ય બોલજો જય ગુરુદેવ
@jetubhaJadeja
@jetubhaJadeja 15 күн бұрын
ભાઈ બીજેપી માં રૂપીયા વિના કામ નો થાય મનસુખ સાગઠીયા ને ખબર છે કેને કયાં રૂપિયા આપવા
@PramukhbhaiPatel-vi4eb
@PramukhbhaiPatel-vi4eb Ай бұрын
બધાયને . .ખબર. પડી. હવે. .આપણૂ. સાચુ ઘર. સાબરમતી. .જીન્દાબાદ
@jetubhaJadeja
@jetubhaJadeja 15 күн бұрын
વિજય રૂપાણી મુખ્ય મંત્રી હતા
@jetubhaJadeja
@jetubhaJadeja 15 күн бұрын
કમલેશ મીરાની કુલદીપ સિંહ જે જાડેજા
@hasmukhsonagara1755
@hasmukhsonagara1755 Ай бұрын
વાહ..... ગુજરાત ફર્સ્ટ ન્યુઝના ઝાબાઝ રિપોર્ટરો વાહ.... જનતાનો અવાજ બરોબરરીતે ઉઠાવીરહ્યા છો 🙏
@babubhaipatel6883
@babubhaipatel6883 Ай бұрын
આ બેન મેયર માં ચાલે જ નહીં
@jetubhaJadeja
@jetubhaJadeja 15 күн бұрын
મેયર નથી રબર સ્ટેમ્પ છે
@user-fq8yn7kh1y
@user-fq8yn7kh1y Ай бұрын
આવાને ઘર ભેગા કર લેવાયા ન રખાયા
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg Ай бұрын
હુંતો બોલીશ . જનતા જ જવાબદાર
@happyharman9318
@happyharman9318 Ай бұрын
ગુજરાત ફર્સ્ટ તમારો આભાર તમે રોજ આમજ કામ કરજો
@girishgohel744
@girishgohel744 Ай бұрын
વાહ દાઢી વારા પત્રકાર આપનું કામ ગુડ આભાર
@prabhabenukani4089
@prabhabenukani4089 Ай бұрын
આવ્યું ને નેતા બનાવો છો શુકામ
@kirtimakati7978
@kirtimakati7978 Ай бұрын
I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. આ બેન તો નફ્ફટ છે. આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે. હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે અને રાજુ ભાર્ગવ ને વિનંતી કરી હતી મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.
@user-cj2om8mc7l
@user-cj2om8mc7l Ай бұрын
આ મેર ની મિલકતની પણ તપાસ થવી જોઈએ તેરા માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ
@_KP99
@_KP99 Ай бұрын
ભાઈ હું મેયરની સોસાયટીમાં જ રહું છું મેયર પોતાની કાર પણ નથી ધરાવતા માત્ર એક્ટિવા છે અને ૫૬ વાર ના એક નાનકડા મકાનમાં એક પણ નોકર ચાકર વગર અને મેયર બંગલાનો ઉપયોગ કર્યા વિના સામાન્ય માણસ ની જેમ રહે છે...ખબર ના હોય ને તો ખોટા પોતાના વ્યુ રજૂ ના કરાય મારા ભાઈ
@girishgohel744
@girishgohel744 Ай бұрын
પત્રકાર સાહેબ આપના કામ ને સલામ
@vadherharibhai3902
@vadherharibhai3902 Ай бұрын
આઘાત હોય તો ૬.દિવસ થી ક્યાં ગઈ હતી આ
@jetubhaJadeja
@jetubhaJadeja 15 күн бұрын
ભાઈ સાચી વાત છે તેના ઉપર થાય તો ખબર પડે
@ramandamor4308
@ramandamor4308 Ай бұрын
વાહ આવા પત્રકાર જોઈએ
@kirtimakati7978
@kirtimakati7978 Ай бұрын
I am proud of Advocate Mehul Boghra and Jignesh Mevani. He talks just like I would. He is my hero. He is a LION for public and future of India. I see the change is coming for Rajkot. Law and Order is coming. *** આ જોઈને ઘણો આનંદ થયો કે જનતા ભેગી થઇ. ભાજપ બહુજ ફાટ્યુ ફરતું તું અને નેતા અને પોલીસ પૈસા જ ભેગા કરતા તા અને કોઈ ને ગણતા નો તા એવું લાગતું તું. સરકાર માં બે પાર્ટી જ જોય અને હવે કોંગ્રેસ પણ આવી ગઈ મેદાન માં એ સારું કહેવાય. પોલીસ પાસે એક જણ જાય તો જવાબ નો દ્યે અને ૫૦ લોકો જય તો જ FIR લખે તો કાયદો સુ કામનો. મેં જોયું કે મોટા ભાગના અધિકારીઓ પેધિજ ગયા છે. માટે હવે લોકો ને ૫૦/૫૦ ના ટોળા જકારવા જોઈ અને કોઈ પણ અધિકારીન ને જવાબ દેવો જોઈએ. વેબસાઇટ બનાવો ગ્રુપ કરવા કંપ્લેઇન્ટરજકોટ.કોમ જ્યાં એક જણ ફરિયાદ લખે તો લોકો સપોર્ટ કરેતો નવું રાજકોટ સિંગાપોર અને દુબઇ હશે. પોલીસ વાળો FIR ઉભા ઊભ લખશે. હું અમેરિકા નો ખાલી એક FIR ના લખવી શક્યો તો સામાન્ય માણસ શું કરે? રાજકોટ ના SP જયપાલસિંહ રાઠોડે અને રાજુ ભાર્ગવ ને વિનંતી કરી હતી મને જવાબ નો દીધો અને ધક્કા ખવડાવ્યા જાણે હું એનો નોકર હોઉં, કે હું જ ચોર હોઉં એવું વર્તન કર્યું. કાયદા પ્રમાણે ૪૨ લાખ ની છેતરપિંડી અને ચેક રીટર્ન માટે કિશોરે અંદીપરા (ગોંડલમાં કેટલાય ને લુંટ્યા છે) FIR તો બને જ છે પણ એને બાના જ બાતવ્યા.
@user-ew4cf5ry5k
@user-ew4cf5ry5k 9 күн бұрын
Thanks to Gujarat 1st Also brevo gernalist
@janakbhaipatel9152
@janakbhaipatel9152 Ай бұрын
Jago Jago
@tushalrajput5771
@tushalrajput5771 Ай бұрын
મીડિયા જે જાગૃત તા થી કામ કરે છે તે અભિનદન ને પાત્ર છે
@user-mp1gv2pj8j
@user-mp1gv2pj8j Ай бұрын
પાંચ દિવસ સુધી તો કાયમ બોલ્યાં નહિ
@vinuravat2248
@vinuravat2248 Ай бұрын
Khub saras ......
@prakashbhai645
@prakashbhai645 Ай бұрын
આ રાજકોટ ની પ્રથમ સીટ છે ,,,,સીટ નો મતલબ સમજો
@user-xt8ve5lf5j
@user-xt8ve5lf5j Ай бұрын
ગોડ ગોડ જવાબ દેછે
@jitentandel9704
@jitentandel9704 Ай бұрын
Gujarat First 🥇
@ramandamor4308
@ramandamor4308 Ай бұрын
આવા બાહોશ પત્રકાર ની જરૂર છે ગુજરાત માં
@rajnikantpatel4533
@rajnikantpatel4533 Ай бұрын
Dhanyvad patrakaar ne
@arvindthakor5616
@arvindthakor5616 Ай бұрын
મેયર ની સંપતી ની તપાસ કરી બધુ સીઝ થવુ જોઈએ પછી ખબર પડે કે તેમને જનતા એ વોટ આપી મેયર બનાવ્યા છે
@tarikhehindmukammalhistory352
@tarikhehindmukammalhistory352 Ай бұрын
Gujarat ke b.j.p.ke sabhi vidhan sabhya ko faasi ki saja honi chaiye.
@jamnadasbhalodia3659
@jamnadasbhalodia3659 Ай бұрын
Sabas dhanyvad kam chalu rakhaso god bless you.
@user-fy4gg9gx1c
@user-fy4gg9gx1c Ай бұрын
ખુબ સરસ
@solankinaven8180
@solankinaven8180 Ай бұрын
સુપર સીડ કરો
@user-ek6jl6mf2o
@user-ek6jl6mf2o Ай бұрын
તપાસ તપાસ તપાસ તપાસ
@happyharman9318
@happyharman9318 Ай бұрын
આ ને ખાલી તપાસ શબ્દ જ આવડે છે બીજું કંઈ નથી
@ramandamor4308
@ramandamor4308 Ай бұрын
મેયર રાજીનામું આપવું જોઈએ
@solankidksolanki7808
@solankidksolanki7808 Ай бұрын
Good work gujrat first
@rameshvalaki2308
@rameshvalaki2308 Ай бұрын
ખૂબ સરસ સવાલ
@ramandamor4308
@ramandamor4308 Ай бұрын
ગુજરાત માં 2023.24 માં કેટલા લોકો બાળકો હોમાયા આ બીજેપી ગુજરાત માં
@user-mp1gv2pj8j
@user-mp1gv2pj8j Ай бұрын
આવાં લોકોને કોય પદ જ ન અપાય
@d.mrathod4833
@d.mrathod4833 19 күн бұрын
મેયર રજી નામુ આપી ઘર ભેગા થઈ જાવ મેડમ
@ashokrathod1172
@ashokrathod1172 Ай бұрын
કોર્પોરેટર તરીખે ચાલે.. ફકત ટિકિટ પૈસા લઈ આપી હશે કાંતો જાતિ જોઈ ને..
@user-st2ei4hg2u
@user-st2ei4hg2u Ай бұрын
A halat મેયર ને layak નથી rajinamu api de
@maheshpatel9183
@maheshpatel9183 Ай бұрын
નફ્ફટ છે
@PramukhbhaiPatel-vi4eb
@PramukhbhaiPatel-vi4eb Ай бұрын
એમને. ખબરજ. નથી. .ટી. ..આર. પી. .વિશે. રીમાડ. લો. એટલે. ખબર
@KamleshChauhan-jj2xy
@KamleshChauhan-jj2xy Ай бұрын
Mayor.rajkot.uper.kalu.kalank.che
@user-mp1gv2pj8j
@user-mp1gv2pj8j Ай бұрын
તમે મેયર છો‌એટલે જવાબ માઞી છે
@jetubhaJadeja
@jetubhaJadeja 15 күн бұрын
ભાઈ લેડીશ હોય પણ તે તેના ઘરે અમારે તો મેયર થી મતલબ છે મેયર ની ખુરસી ઉપર બેસે તો અમે જનતા જવાબ આપવા પડશે
@joshanakhant6084
@joshanakhant6084 Ай бұрын
જે લ.ભેગી.કરો.આને
@prakashbhai645
@prakashbhai645 Ай бұрын
આ મોટી સીટ છે આની તપાસ કરો આની ઉપર કોણ છે
@rameshbhaigodhani1721
@rameshbhaigodhani1721 Ай бұрын
આ દોહી ને મેયર કોને બનાવી
@nareshgoyal8096
@nareshgoyal8096 Ай бұрын
. આપણ સાગઠીયા ની ભાગીદાર છે.
@YAADEHUSSAIN
@YAADEHUSSAIN Ай бұрын
આજે મીડિયા ને 100 તોપ ની સલામ
@sajidhusein4210
@sajidhusein4210 Ай бұрын
Aaj b.j.p no vikas modal chche rajkot to shu aa samagra gujrat ni janta ni pan jawabdarichche.je janta e aava halki rajnikaro ne 156 seat aapi didhel chche
@gordhanpansuria3547
@gordhanpansuria3547 Ай бұрын
મેયર તરીકે ફરજ !! !! !!શું. શું. શુ
@vishbhatt1496
@vishbhatt1496 Ай бұрын
આ મેયર પદ ને લાયક નથી..
@harshachudasma7445
@harshachudasma7445 Ай бұрын
मीडिया हाल सारू काम करे पन पेला काया सूती हती? कोना रुपिया गण ती हती बोलो मीडिया बोलो
@dhambhachudasama6885
@dhambhachudasama6885 Ай бұрын
વાહ પત્રકાર ભાઈઓ🙏🙏
@shantibhaichaudharibhuriya1077
@shantibhaichaudharibhuriya1077 Ай бұрын
ભાઈ મીડિયા વાળા છો તમે કેટલું કામ કરો છો જે મા બાપ એ સૌજન્ય ગુમાવશે ના પડે છે મીડિયા વાળા એમનું
@shantilalchangela9006
@shantilalchangela9006 Ай бұрын
સાબિત શુ કરવા માગો છો તપાસ ચાલુજ છે. બધાએ પોતાની મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ
@kgvaghela4754
@kgvaghela4754 Ай бұрын
Aa, lukhi,meyar,se,sali,ne,jaher, lavi,marvi, jove, lukhi,ne
@rajeshved2449
@rajeshved2449 Ай бұрын
By mistake sign pressed.sorry for it.finger by mistake press when sending
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
આ બધાય ગુનેગારો નેતા હોય કે ભ્રષ્ટ અધિકારી હોય સાબરમતીમાં કાલા પાણીની સજા થવી જોઈએ
@manjibhaichothanijasonmanj7768
@manjibhaichothanijasonmanj7768 Ай бұрын
પહેલા તો મેન અધિકાર એનો જ છે મહાનગરપાલિકા ના મેયર સિવાય મોટામાં મોટો હાથીનો હોય અને મોટા મોટા રૂપિયા 13 લેતા હોય મેડમ ની તપાસ કરવી જોઈએ સીઆઇડીએ નાયડી વાળે
@prakashbhai645
@prakashbhai645 Ай бұрын
આનો ધમધમાટ કોણ કરી ગયુ ?
@ashokrathod1172
@ashokrathod1172 Ай бұрын
મોહરું છે. પાટીલ સાહેબ નું
@sultanmeghani957
@sultanmeghani957 Ай бұрын
Patil potej modi nu puppy chhe
@ashokpatelashokpatel1481
@ashokpatelashokpatel1481 Ай бұрын
168 no Apay Bhai o baheno
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Sodavati hati sogadiya pase 😢😢😢 mata banti hati.
@gulammahmadbhatt1258
@gulammahmadbhatt1258 Ай бұрын
રાડોને મેયર તરીકે શા માટે નિમો છો. જી. એન.ભટૃ..
@bharatdonda7510
@bharatdonda7510 15 күн бұрын
હવે કોંગ્રેસ જવાબ લેશે
@pbselarka5448
@pbselarka5448 Ай бұрын
આવી રીતે જવાબ આપે છે માટે એવું લાગે છે કે સાચા ગુનેગાર ગણાય આને ફાસી ની સજા થવી જોઈએ
@hasmukhsonagara1755
@hasmukhsonagara1755 Ай бұрын
બેન એટલા બધા નિર્દોષ છે કે આ બનાવ પછી એ ધ્યાન ધરવા ચાલ્યા ગયા હશે 😂
@user-xp7hg3sq6s
@user-xp7hg3sq6s Ай бұрын
Aam j thavanu chhe bhai..
@user-mp1gv2pj8j
@user-mp1gv2pj8j Ай бұрын
મેયર ને જરાય દુઃખ જ નથી ખોટું નાટક કરે છે
@jetubhaJadeja
@jetubhaJadeja 15 күн бұрын
ભાઈ મેયર દુઃખ કેમ થાય મનસુખ સાગઠીયા ને બીજેપી a એ ખુરસી આપી છે મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાહેબ ને ખબર હસે મુખ્ય મંત્રી હતા કાયમી નો ઓર્ડર આપો કેને આ ઓડેર ગાંધી નગર થી હોય તપાસ કરો
@user-mp1gv2pj8j
@user-mp1gv2pj8j Ай бұрын
આવા મેયર જ ન હોય
@ParmarBartbhai
@ParmarBartbhai Ай бұрын
Rajkot Rajkot mein Ravan r Rajkumar layak nahin thi
@parulmehta4235
@parulmehta4235 Ай бұрын
Media nu kam super
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
મેયર ની ફરજ મેયર નો કર્મ શું હોય છે એ મીડિયા વાળા એ જણાવો જોઈએ ભાઈ ન્યાય માટે તો પ્રજાએ મત આપ્યા હતા
@user-hf5wu3wo5u
@user-hf5wu3wo5u Ай бұрын
મેયર નિ મિલકત ની પણ તપાસ કરો
@prakashtilva6368
@prakashtilva6368 Ай бұрын
ભાગેડુ.......જેને બોલતાયે નથી આવડતું એને મેયર કોણ બનાવે છે? આવા ઓ ના પાપે આવા જ કાંડો થાય બીજું શું થાય?પત્રકારો સરસ ફરજ બજાવે છે અભિનંદન...
@bharatjoshi6382
@bharatjoshi6382 Ай бұрын
માતા બની કે નહિ રાજકોટ વાસી ઉલ્લુ બન્યા છે
@ganpatkumarkhaniya4701
@ganpatkumarkhaniya4701 Ай бұрын
ધમધમાટ નહિ
@GhanshyamsinhChauhan-mf9pb
@GhanshyamsinhChauhan-mf9pb Ай бұрын
માલિક ને અધિકારીઓને ફાંસીની સજા દેવી
@kishorzalavadia403
@kishorzalavadia403 Ай бұрын
Rajinamu aapo.
@joshanakhant6084
@joshanakhant6084 Ай бұрын
આટલો.બધો.પાવર.છે.જવાબદારી.તમારી.થાયછે. તપાસ.થવી.જોઈએ.
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t Ай бұрын
ભાનુ બેન ગોવા માં હંતા ને હવે મેયર મુઠ્ઠી વારી ને પ્રજા ના પૈસે બરાજીલ જલસા કરવા ભાગી ગયા કાંય ધંટોડોય થવાનું નથી જાડી ચામડી ના નેતા પ્રજા નુ લોહી ચુસવા માં કાંય બાકી નથી રાખતાં પબલીક ચુટણી આવે કે તરત તેલની બાટલી લય ને નેતાવ ને રીજવવા તલ પાપડ થાતી હોય છે દુખદ ઘટના ને ઊપર થી ઢાંક પીછોડો સાચા ગુનેગાર કયારે નહી પકડાય જયારે માથાભારે માણસો નેતા હોય ને નેતાઓ સાથે ભાગીદારી કરતા હોય એમાં તમે શું આશા રાખી શકો પ્રજા એ જાતે કંઈક એવા પગલાં લેવા જોય કે બીજી વાર ગુનો કરતા કે ગુનેગારો સાથે સાંઠગાંઠ કરતાં ફફડે બાકી છાતી કુટયે ગયેલા પાછા નથી આવવાના પણ ગુનેગારો ની હીંમત વધવાની છે પ્રજા મુક બની ને વહાલસોયાઓને સમસાને પુગાડ્યા કરશે હવે તંબુરો ને મંજીરા લય ને તો ઈતની શકતી હમેં દેના દાતા મન કા વિસવાસ ગાવા મંડો
@user-zg4fy7nz8v
@user-zg4fy7nz8v Ай бұрын
ÀNE BEN NE GHAR BHEGI KRO,😮❤😅
@kanabhaichandera1917
@kanabhaichandera1917 Ай бұрын
અધિકાર ીયો ને ડિસમિસ કરો તો જ શુદ્ધ રછે
@harshadpatel1348
@harshadpatel1348 Ай бұрын
140 કલાક આ મા કયાં ગયા હતા શોક માં હતા
@pareshdonga-xh9qp
@pareshdonga-xh9qp Ай бұрын
selute gujarat farst ne 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg Ай бұрын
કોઈ ચમરબંધી ને છોડવામાં 7:12 નહીં આવે .............( એવું મોટું ના બોલતા )
@sajidhusein4210
@sajidhusein4210 Ай бұрын
Aa nayna medem pan kahu chcuu to karo vijay rupami (kaniya) ni mahoru chche
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs Ай бұрын
બેન પોતાના ઘરમાં "ધ્યાન" પર છે...😊😊😊
@jetubhaJadeja
@jetubhaJadeja 15 күн бұрын
મેયર ની સરકારી સુવિધા આપવાનું બંધ કરો પેન્શન બંધ કરો જનતા નાં ટેક્સ નાં રૂપિયા મોજ કરે છે
@sajidhusein4210
@sajidhusein4210 Ай бұрын
Meyar medam ne vijay rupani nu mahori chche
@vipulpatel5475
@vipulpatel5475 Ай бұрын
તપાસ ૨૦૩૫ સુધી ચાલશે જ
@rajuramanandi9175
@rajuramanandi9175 Ай бұрын
Vha midiyana karmshari vha
@shobhuvyas625
@shobhuvyas625 Ай бұрын
Rajkot manpa bdha digri vagar na j che a pn tpas kro sir
@ramandamor4308
@ramandamor4308 Ай бұрын
BJP ની શાળાઓ ની ફી ની વાત પણ કરો
@k.imtiyazlangay4730
@k.imtiyazlangay4730 Ай бұрын
ગોડ જોબ ગુજરાત ફર્સ્ટ ન્યૂજ
@ShivangHathi
@ShivangHathi Ай бұрын
Vajubhai wala Sarkari tantra na corruption no dosh aadhikariyo ne aape che ane vikas no shrey BJP / Sarkar ne aape che. Aa te kevu ? Aadhikariyo na Big Boss minister / CM che.
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 59 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 170 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 22 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 59 МЛН