Рет қаралды 2,780
પાલક પનીર ના આ પરોઠા એકદમ સોફ્ટ અને ગ્રીન બને છે , ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી રેસીપી છે એને તમે લંચ બોક્સ માં આપી શકો છો અને ડિનર માં પણ સુપ કે દહી સાથે ટ્રાય કરી શકો છો
☘️☘️ Ingredients ☘️☘️
1. Palak / Spinach - 1 Bunch
2. Boil Potatoes - 3
3. Green Chilli and Ginger
4. Mint leaves
5. Coriander leaves
☘️ For a Dough
1. Wheat flour (fine) 3 Cup
2. Salt
3. Jeera Power - 1 tsp
4. Pepper Powder - 1/2 tsp
5. Oil - 3 tsp
6. Lemon -1/2
☘️For Stuffing
1. Fresh Paneer - 1 Cup
2. Chilli flakes - 1/2 tsp
3. Oregano - 1/2 tsp
4. Pepper Powder - 1/2 tsp
#palak
#paneer