ઓસ્ટ્રેલીયા નું સીડની । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Australia 🇳🇿 | Sydney

  Рет қаралды 294,476

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

9 ай бұрын

Пікірлер: 1 200
@mavankalstudio197
@mavankalstudio197 9 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ગુજરાત ના c.m જોવા માંગો છો ❤
@thecreative3359
@thecreative3359 9 ай бұрын
Bhai sara manaso ne rajniti ma jarur nathi ane aemne banvu hase to ae bjp ma jodashe Edit: ek vaat kahu Bhai je Loko saru kaam karta hoy ae badha ne rajniti ma avani jarur nathi badha ne rajkaran ma na jodo
@Ajay-b3k
@Ajay-b3k 9 ай бұрын
Super bhai
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp 9 ай бұрын
હુ
@BhavinChaudhari-yg4jz
@BhavinChaudhari-yg4jz 9 ай бұрын
સારા માણસો ની જરૂર નથી રાજનીતિ માં
@thegardenrestaurant5020
@thegardenrestaurant5020 9 ай бұрын
જે ભગવાન ના માણસ હોય એમને કોઈ જરૂર નથી cm બનવાની.
@user-kr4lz7dm9y
@user-kr4lz7dm9y 9 ай бұрын
ઓસ્ટ્રેલિયા નાં પ્રવાસ ની હાર્દિક શુભકામનાઓ સહ જય માતાજી જય શ્રી કૃષ્ણ
@06_mj_editing_09
@06_mj_editing_09 9 ай бұрын
વાહ ભાઈ અમે તો આવી જગ્યાએ જય નથી શકતા પણ તમે અમને ઘરેબેઠાં બતાવો છો એજ ઘણુ કેવાય ભગવાન તમને ખુબ સુખી રાખે ❤
@a.n.baraiya1740
@a.n.baraiya1740 9 ай бұрын
સાચું ભાઈ
@vijaywaghela2806
@vijaywaghela2806 9 ай бұрын
મન હર મુખે માનવી જેના ગુણીયલ હોય ગંભીર ઈન કુખે નર નીપજે આતો વાકડ મુસા વીર❤❤❤❤❤
@laljigamingff4816
@laljigamingff4816 9 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન બનીને ગરીબોનાં ઘર બનાવી આપો સવો તમને લાખ લાખ વંદન 🙏🙏🙏
@laljigamingff4816
@laljigamingff4816 9 ай бұрын
ભગવાન તમને હંમેશા સુખ સમૃદ્ધિ અને તંદુરસ્ત જીવન આપે તેવી પ્રાર્થના🙏🙏
@varshapagi2572
@varshapagi2572 9 ай бұрын
Mukhymantri nai BHAI Aaj Kam barabar chhe aemne
@Kapravlog800
@Kapravlog800 9 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈને આપણા દેશના વડાપ્રધાન જોવા માંગો છો
@BhupendraBaraiya-dr8ij
@BhupendraBaraiya-dr8ij 9 ай бұрын
Dofo o bandh karo politics na natak
@thecreative3359
@thecreative3359 9 ай бұрын
​​@@BhupendraBaraiya-dr8ijbhai aa badha likes leva mate avi comment kare che over excitement ma 😂😂
@user-se6ti2hc5d
@user-se6ti2hc5d 9 ай бұрын
વાહ ખજુરભાઈ ખુબ આગળ વધો તમારા માં બાપ ને લાખ લાખ વંદન આવા સપુત ને જન્મ આપ્યો છે
@PATHUBHAI1234
@PATHUBHAI1234 9 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન છે 🙏❤🌍
@Anil.c1101
@Anil.c1101 9 ай бұрын
ખુબ સરસ vlog છે ભાઈ. તમારા vlog દ્વારા અમને વિદેશી દુનિયા જોવા મળે છે એ બદલ ખુબ ખુબ આભાર ભાઈ ❤..ખુબ પ્રગતિ કરો અને મહાદેવ ની કૃપા તમારા ઉપર વરસતી રહે એવી શુભકામનાઓ...
@user-du9yj8fp8f
@user-du9yj8fp8f 9 ай бұрын
જય વીર વસરાજ દાદા આંબરડી થી ભરતભાઈ સોલંકી તાલુકા જસદણ ખૂબ ખૂબ આભાર માનુ છુ ખજૂર ભાઈ
@shanvi_mk
@shanvi_mk 9 ай бұрын
વાહ ખૂબ સરસ . ખજૂર ભાઈ અમે તો હવે ક્યારે ફરવા આવી શકીએ ભગવાન જાણે પણ તમે અમને બધું જ દેખાડ્યું તમારો ખૂબ ખૂબ આભાર ❤
@PATHUBHAI1234
@PATHUBHAI1234 9 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ગરીબો નો ભગવાન માને છે ❤🙏🌍
@vajaparesh1891
@vajaparesh1891 9 ай бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤
@darjiravi3417
@darjiravi3417 9 ай бұрын
જય દ્વારકાધીશ કૉણ કૉણ ખજુર ભાઈ નૅ ભગવાન માનૅ છૅ. લાયક કરજો
@Ajmakwana32118
@Ajmakwana32118 9 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ I love you khajur bhai ❤❤❤
@gohilvishal2154
@gohilvishal2154 9 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@thecreative3359
@thecreative3359 9 ай бұрын
Khajur Bhai prerna che yuva o mate
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp 9 ай бұрын
❤❤❤
@rajeshparmar6000
@rajeshparmar6000 9 ай бұрын
ખાલી ચુતીયાઓ જ ભગવાન કોને કહેવાય એ ખબર છે?
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ખુબ સરસ ઓસ્ટ્રેલિયા બતાવી રહ્યા છો🙏🙏👌👌
@gambhirdihora4481
@gambhirdihora4481 9 ай бұрын
વાહ સ્ટુડન્ટ ની ભાવના ને વંદન કરું છું 🙏 ખુબ ફરો અને અમે પણ તમારા વિડિયો જોઈએ 🙏
@gautamsolanki9946
@gautamsolanki9946 9 ай бұрын
વાહ ખજૂર ભાઈ 👌 ફરો ત્યારે ઓસ્ટ્રેલિયા 👍 જય મહાદેવ 🙏
@kihalakalpeshkihalakalpesh8704
@kihalakalpeshkihalakalpesh8704 9 ай бұрын
જય માતાજી ખજૂરભાઈ ભગવાન તમને જાજુ આપે આવી ભગવાન ને પ્રાર્થના
@maheshdetroja3187
@maheshdetroja3187 9 ай бұрын
🙏હા જાની દાદા હા🙏
@pintuthakorvlog5846
@pintuthakorvlog5846 9 ай бұрын
વાહ નીતિન ભાઈ તમે astrelia ફરવા ગયાસો તો પણ તમે ત્યાંના લોકેશન બતાવો સો બેઉ સરસ ભગવાન તમને બેઉ સારી પ્રગતિ ક રો આવી પ્રાથના કરૂસુ
@preakathi7038
@preakathi7038 9 ай бұрын
Khajurbhai kharekhar tame bhagvan cho…. You are a well wisher enjoy your time in Sydney 🤗🤗
@gautamsolanki9946
@gautamsolanki9946 9 ай бұрын
ખુબજ સુંદર છે ઓસ્ટ્રેલિયા 👌& nice vlog 👍
@pankajvavdiya2481
@pankajvavdiya2481 9 ай бұрын
Happy journey khajurbhai and team 🔥🔥🔥
@vinuahirvinuahir7265
@vinuahirvinuahir7265 9 ай бұрын
સારું છે સરસ મજાનુંન ખજૂરભાઈ
@yashprajapati2110
@yashprajapati2110 9 ай бұрын
ખુબ ખુબ આભાર ખજુરભાઈ અમને ઓસ્ટ્રેલિયા ટુર બતાવી🌈🙏 કેમ કે કદી નહિ જઇ શકીયે પણ કદાચ ભગવાન કોઈ ચમત્કાર કરશે તો જઇ શકીશું 💯% 🙏🙏
@MVBVIDEOEDITING
@MVBVIDEOEDITING 9 ай бұрын
Jay maa mogal 🙏👏❤️ maa mogal 🙏👏❤️ maa mogal tamne har pal kush rakhe Jay mataji Jay hind 🇮🇳 Jay jay garvi Gujarat
@themintleaf1778
@themintleaf1778 9 ай бұрын
Excellent vlog. Learnt a lot about the construction of Opera House. I have been to Sydney also.
@anilpatel1398
@anilpatel1398 9 ай бұрын
ઓપેરા હાઉસ અને બ્રિજ અતિ સુંદર
@rakeshbaraiya3352
@rakeshbaraiya3352 9 ай бұрын
જય માતાજી ભાઈ વાહ ભાઈ અમેતો આવી જગ્યા યે નય જય એકવી પણ તમે વ્લોગ બનાવી ને મૂકો સવો એટલે અમે જોને ખુશ થાવી ભગવાન તમને ખૂબ આગળ વધારે
@bharatmanguda
@bharatmanguda 9 ай бұрын
ધન્ય છે તમારી જનેતાને ભાઈ ❤
@pinakingohil
@pinakingohil 9 ай бұрын
ખુશ્બુ હૈ ગુજરાત કિ જય સોમનાથ ❤❤❤❤
@ashvinpatel5546
@ashvinpatel5546 9 ай бұрын
Nice video khajur Bhai ભગવાન તમને ખુબ ખુશ રાખે
@sunildihora4591
@sunildihora4591 9 ай бұрын
Harber bridge & opera house is so beautiful & amazing ❤️
@vancyparmar2045
@vancyparmar2045 9 ай бұрын
ધન્ય છે તમને નિતીનભાઇ 🙏 કોટી કોટી વંદન છે તમને નિતીનભાઇ 🙏😊
@sanjayvalva2920
@sanjayvalva2920 9 ай бұрын
ખૂબ સુંદર ખજૂર ભાઇ જૂનાગઢ થી સજય ભાઇ
@vijayfangaliya9056
@vijayfangaliya9056 9 ай бұрын
1:11 ખજુર ભાઈ તમને dawrkadhish હર પલ ખુશ રાખે અને aam ને આમ આગળ વધો એવી અમારી સુભ kamna છે ❤❤❤
@VIVAN_EDITZ_12
@VIVAN_EDITZ_12 9 ай бұрын
Very good Opera House it’s a symbol of Australia 👌👌
@sanjayrabari1609
@sanjayrabari1609 9 ай бұрын
Jay Mataji Khajur Bhai 🙏❤️
@dahodtimli09x
@dahodtimli09x 9 ай бұрын
Gujarat na C.M khajur bhai❤
@ravianiyariya585
@ravianiyariya585 6 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@jayeshchaudhary7042
@jayeshchaudhary7042 9 ай бұрын
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય શિવ શક્તિ માં પાર્વતી પીપળેસ્વર મહાદેવ....
@SagarDhrangiya009
@SagarDhrangiya009 9 ай бұрын
વાહ ભગવાન❤
@B4uprsr
@B4uprsr 9 ай бұрын
Nice Vlog of Austrelia. .ને આ studente જે જે શબ્દો ઉચ્ચાર્યા છે નીતીન તમારી સેવા માટે તે એક્દમ સાચું કહ્યું આ તમારું dedication જે લોકોનું જીવન સુધારી દયે છે. આ Austrelia ની બંને જગ્યા પણ ખુબ beautiful છે I also like doing this Jet boat ride like raffting🎿 . .
@ROYALFAMILY277
@ROYALFAMILY277 9 ай бұрын
ઓસ્ટ્રેલિયા એટલે ઓસ્ટ્રેલિયા કાઈ ઘટે નય હો ખજુર ભાઈ જોરદાર છે 👌👌👌👌👌
@ll_kirit_raval_ll
@ll_kirit_raval_ll 9 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@thakormukesh8010
@thakormukesh8010 9 ай бұрын
સુપર ખજૂર ભાઈ જય માતાજી 🙏
@amakwana4084
@amakwana4084 9 ай бұрын
ખુબજ સરસ હતુ ઓપેરા હાઉસ ખુબ સુંદર ઓસ્ટેલિયા છે એક વાત સરસ લાગી કે સ્વચ્છતા ખુબ સારી હતી બધુ ખૂબ સરસ હતુ
@NVPatel64
@NVPatel64 9 ай бұрын
ખૂબ ખૂબ મજા આવી.બૂટ પણ ખૂબ સરસ છે
@Mavi_mehul_143
@Mavi_mehul_143 9 ай бұрын
સર તમે સ્કુલ બિલ્ડીંગ બ ના વામા મંદદ કરસો G.B.K.KOTAK HIGH SCHOOL કોલીથડ માં મદદ કરો સર 🙏🏻🙏🏻
@Dr_bone111
@Dr_bone111 9 ай бұрын
Such a beautiful place this is. I wish to travel there one day. I can see you’ve had great fun there. What an amazing ride it is. You make me be there right now. 💪🏻🇮🇳
@harshkumarkhambhala7942
@harshkumarkhambhala7942 9 ай бұрын
Can we go inside opera house
@patelsundar1977
@patelsundar1977 9 ай бұрын
નિતિન ભાઈ ઓસ્ટ્રેલિયા તમે લાયુ બતાવા બદલ આભાર ભાઈ
@ranjitmakwana6390
@ranjitmakwana6390 9 ай бұрын
ખજૂરભાઈ તમે પાછા વઈ આવો તમારું કામ ખૂબ જ છે
@SanjayChaudhary-ig8fk
@SanjayChaudhary-ig8fk 9 ай бұрын
સરસ છે❤❤
@alpadesai3539
@alpadesai3539 9 ай бұрын
Amazing vlog tysm sir for amazing information too 👌🙏👌🙏👌🙏
@BambhaniyaValbh
@BambhaniyaValbh 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખજુરભાઈ ઓસ્ટ્રેલિયા નો નજારો અલગજ જોવા મળીયો છે મંસ્ત સુપર ઈંટ બેસ્ટ જોરદાર હો
@gurulaherisoundofficeile812
@gurulaherisoundofficeile812 9 ай бұрын
બીજો કરણ રાજા નો અવતાર શે હર હર મહાદેવ
@sagarbaraiya5755
@sagarbaraiya5755 9 ай бұрын
ખુબ સરસ ❤❤🎉🎉🎉
@kp_DARBAR6433
@kp_DARBAR6433 9 ай бұрын
Jay Mataji 🙏❤❤❤❤❤
@bhavnabensojitra5312
@bhavnabensojitra5312 9 ай бұрын
મસ્ત ઓસ્ટ્રેલિયા નુ ઓપેરા હાઉસ અમને બતાવ્યું તમારો આભાર તમે રોજ નવી નવી જગ્યા એ ફરો ફરો ને બોવ જ મોજ મજા કરો ને અમને વિડિયો બતાવતા રહે જો ભગવાન તમને ખુશ રાખે ને તંદુરસ્ત રાખે એટલે તમને ફરવા ની મજા આવે ❤️❤️🙏
@NmRonak
@NmRonak 9 ай бұрын
ખુબજ અતિ પ્રિય છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉 thank you to ostiliya ❤
@nishasingh
@nishasingh 9 ай бұрын
*" Let's show Him How many Indian Watch Him Daily 🇮🇳💓"*
@sanjayjambucha3471
@sanjayjambucha3471 9 ай бұрын
જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ 🙏 જય હનુમાન દાદા 🙏.
@familyrealvlogs
@familyrealvlogs 9 ай бұрын
Hi
@vipulsolanki3779
@vipulsolanki3779 9 ай бұрын
અમારા જેવા ગરીબ લોકો સામુ જોજો ખજુર ભાઈ
@praganabenajudiya-cy1tp
@praganabenajudiya-cy1tp 9 ай бұрын
ખજુર ભાઈ ભગવાન છે
@sanjaybhil.1941
@sanjaybhil.1941 9 ай бұрын
જય માતાજી ખજુર ભાઈ🙏
@maheshbhai6994
@maheshbhai6994 9 ай бұрын
❤સુપર છે❤
@rajubhai-bd9wz
@rajubhai-bd9wz 9 ай бұрын
Wow khaujurbhai tamara comedy video ne bahu miss kari 6.
@sagarvora6613
@sagarvora6613 9 ай бұрын
🙏 હર હર મહાદેવ🙏 Super vlog આવી અવનવી અપડેટ આપતા રહેજો અને સ્વસ્થ રહો. મહાદેવ તમને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે તેવી શુભેચ્છા.
@PravinKhijadiya
@PravinKhijadiya 9 ай бұрын
જયમાતાજી
@punitlimbani3861
@punitlimbani3861 9 ай бұрын
Opera house and harbour bridge is so beautiful.... Chalu rakho agad na video jovani ni maja avse... Jai shree krishna...
@gokubhagokubha9051
@gokubhagokubha9051 9 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ
@radhestudiolathidad2374
@radhestudiolathidad2374 9 ай бұрын
કોણ કોણ ખજૂરભાઈ ને ભગવાન માને છે ❤❤
@yashprajapati2110
@yashprajapati2110 9 ай бұрын
🌹કોણ કોણ⭐ ખજુરભાઈ⭐ ને ગરીબોના ભગવાન માને છે 🌹 🙏⭐⭐⭐⭐⭐🙏
@sunilchauhan4361
@sunilchauhan4361 9 ай бұрын
Photography best bhai sidniy ka to kya kehna bahut sundar log jay shree Krishna jay mataji 🙏
@sandipsolanki465
@sandipsolanki465 9 ай бұрын
ગજ્જબ નુ છે ઓપેરા હાઉસ અને હાર્બર બ્રીજ જોરદાર છે હો ખજુરભાઈ 👌🏻👌🏻👌🏻👌🏻enjoy
@Sagarrajput-vu9hv
@Sagarrajput-vu9hv 9 ай бұрын
કોણ કોણ ખજૂરભાઈ ને ભગવાન મને છે. ❤️😍
@solanki_dhruv20
@solanki_dhruv20 9 ай бұрын
Kon che bhai aava coment na ker
@darjiyadineshdarjiya1526
@darjiyadineshdarjiya1526 9 ай бұрын
Jay mataji
@hiteshdevda9279
@hiteshdevda9279 9 ай бұрын
Amne ghare betha aa badhu dekhadyu ena mate tmaro aabhar Nitin Dada khajur bhai
@uttamgohel7440
@uttamgohel7440 9 ай бұрын
🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻
@hariyani._.yogita._.09
@hariyani._.yogita._.09 9 ай бұрын
So beautiful Australia❤
@ncnareshvlog2004
@ncnareshvlog2004 9 ай бұрын
Jay mataji ❤️
@user-kp6le5tv6p
@user-kp6le5tv6p 9 ай бұрын
ખજુર ભાઈ તમે સાક્ષાત ભગવાન છો 🙏🙏🙏🙏
@virjithakor1141
@virjithakor1141 9 ай бұрын
Khub saras khajur bhai super mind-blowing
@CHAUHANDINESH-rg6lx
@CHAUHANDINESH-rg6lx 9 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન વિષ્ણુ માને છે
@kanujithakor7699
@kanujithakor7699 9 ай бұрын
ખજૂર ભાઈ રામ નો અવતાર છે
@DinaBVyash
@DinaBVyash 9 ай бұрын
Hello khajurbhai austeliya bahuj saru lagyu j tame batavyu temate thank you very much 👌🏻👌🏻👌🏻👌🏻🙌
@Aim_tv09
@Aim_tv09 9 ай бұрын
Mahesh dada nu સામાજિક વિજ્ઞાન 😂👍👍 9:31
@PrincePatel-nn3yz
@PrincePatel-nn3yz 9 ай бұрын
ભાઈ તમે ભગવાન છો તમને ભગવાન માનવામાં આવે
@rudy122775
@rudy122775 9 ай бұрын
Kharekhar khub uttam mahiti aapi chhe aape khajurbhai
@prabhavlogs3631
@prabhavlogs3631 9 ай бұрын
Wow super australia khajur bhai ❤
@sanjaybamdaniya2471
@sanjaybamdaniya2471 9 ай бұрын
ખજૂર ભાઈ જેવું કોઈ નથી આ દુનિયામાં
@dmpresents
@dmpresents 9 ай бұрын
Aboriginal मतलब आदिवासी/આદિવાસી, जय आदिवासी/જય આદિવાસી🏹 जय भील/જય ભીલ🏹 जय भील प्रदेश/જય ભીલ પ્રદેશ🏹 ખજૂર ભાઈ ગુજરાત મા આદિવાસી સમુદાય ની મદદ કરવા માટે તમારું ખૂબ ખૂબ જોહાર 🙏🏽 📍ડુંગરપુર,રાજસ્થાન
@user-vm8rk7gq2v
@user-vm8rk7gq2v 9 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ
@jigupatel2493
@jigupatel2493 9 ай бұрын
Boo mast jagya khajur bhai
@pravin_dalvadi
@pravin_dalvadi 9 ай бұрын
Love you khajurbhai ❣️❣️❣️
@jashpalvaghela5614
@jashpalvaghela5614 9 ай бұрын
બહુ જ સુંદર છે બંને જગ્યા જોવાલાયક છે
@hitmusic2437
@hitmusic2437 9 ай бұрын
વાહ ખુબજ સરસ જય હો ભાઇ હર હર મહાદેવ
@dhavuvlogs
@dhavuvlogs 9 ай бұрын
Maneto lay jav khajur bhai mare aavu hatuu ❤❤😢😢
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,3 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 52 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,3 МЛН