Рет қаралды 427,908
સૂર્યને જળ શા માટે ચડાવવુ ? જાણો શારીરિક માનસિક લાભ.. Surya Jal Sha Mate Chadavvu? Jano Labh..sury puja mahima
મિત્રો,
KZfaq ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે.. આ વીડિયોમાં સૂર્યને જળ શા માટે ચડાવવુ ? જાણો શારીરિક માનસિક લાભ.. Surya Jal Sha Mate Chadavvu? Jano Labh.. ભગવાન સૂર્યનારાયણ ની આરાધના પૂજા ખૂબ જ ફળદાયી છે, કારણ કે સૂર્યનારાયણ ભગવાન ગ્રહો ના રાજા છે, જે ભક્તો આ સૂર્યનારાયણ દેવ નિત્ય અર્ધ્ય આપે છે..તેને યશ-કીર્તિ, ધન, વૈભવ પ્રાપ્ત થાય છે તથા તેના જીવનમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે, તેને સુખ શાંતિ પ્રાપ્ત થાઈ છે.મૃત્યુ તુલ્ય કષ્ટ માંથી મળે મુક્તિ...સૂર્ય ને અર્ધ્ય શા માટે આપવું? સૂર્ય દર્શન ના થાઈ તો સૂર્ય ને જળ કેવી રીતે ચડાવવું? તથા વિવિધ લાભ વિશે જણાવેલ છે...સૂર્ય ને જળ કેટલા વાગ્યે ચડાવવું? કેવી રીતે ચડાવવું? તે જણાવેલ છે...ગાયત્રી મંત્ર मंत्र - 'ॐ भूर्भव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात् || સૂર્યનારાયણ 12 નામ 1- ॐ सूर्याय नम:।
2- ॐ मित्राय नम:।3- ॐ रवये नम:।4- ॐ भानवे नम:।
5- ॐ खगाय नम:।6- ॐ पूष्णे नम:।7- ॐ हिरण्यगर्भाय नम:।8- ॐ मारीचाय नम:।9- ॐ आदित्याय नम:।
10- ॐ सावित्रे नम:।11- ॐ अर्काय नम:।12- ॐ भास्कराय नम:।
જો આપને આ વિડિયો પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏🙏🙏
આદિત્યઃ હૃદય સ્તોત્ર
• જીવનમાં વિજય સમૃદ્ધિ સ...
રવિવાર વ્રત કથા
• યશ કીર્તિ આરોગ્ય દેનાર...
સર્વ કષ્ટ માંથી મુક્તિ માટે નિત્ય કરો હનુમાન ચાલીસા
• Video
18 પુરાણ સંક્ષિપ્ત મા વર્ણન
• 18 પુરાણ નુ સંક્ષિપ્ત ...
પંચદેવ પૂજા મહિમા
• નિત્ય પંચદેવ ની પૂજા ક...
રાંદલમાઁ વ્રત કથા રવિવારનુ વ્રત
• સર્વે મનોકામના પૂર્ણ ક...
સૂર્યનારાયણ દેવને જળ ચડાવવા ની રીતે
• જીવનમા સુખ યશ કીર્તિ સ...
સૂર્ય કવચમ
• આજે રવિવાર ભાનુ(સૂર્ય)...
સૂર્યનારાયણ 108 નામ
• Surya Ashtottara Shata...
સૂર્યનારાયણ જન્મ કથા
• સૂર્યનારાયણ દેવની જન્મ...
સૂર્ય સહસ્ત્ર નામ
• Surya Sahasranam Stotr...
• શ્રીસૂર્યદેવ-આદિત્યદેવ...
#આવોસત્સંગમાઁ #સૂર્યનેજળશામાટેચડાવવુ
#સૂર્યજળચડાવવાનાલાભ #શારીરિકમાનસિકલાભ #સૂર્યપુજા
#સૂર્યનારાયણપૂજા
#Sury_Jal_Shamate_Chadavvu
#Suryjalchadavva_na_Labh #Sharirik_Manshik_Labh
#Surypuja #sury12naam
DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.