સાત પ્રકારના શાક પ્યોર ગામઠી ભાણું અને તબેલામાં એક લટાર | જુની દેવંગી હોટલ | Pure traditional food

  Рет қаралды 472,681

Gujju box

Gujju box

2 жыл бұрын

Hotel Juni Devangi
Between Bamanbor Toll plaza (10 kms)to Chotila
Rajkot Ahmedabad National highway
Price:
120 (Unlimited)
સાત પ્રકારના શાક પ્યોર ગામઠી ભાણું અને તબેલામાં એક લટાર | જુની દેવંગી હોટલ | Pyor traditional food
You can watch more content on this channle like ...
Street food video gujarati, Swami roti, good food, Gujju food, Kathiyawadi food recipe, kathiywadi sabji recipe, street food bread, street food India veg, street food recipes, Rajkot food zone, Rajkot food tour, Rajkot best food places, Kumbhkaran thali, Matka biryani, gujarati thali recipe, best gujarati thai, where to eat best gujarati thali, bajra no rotlo, ringana no olo, ringana no oro, desi chulha ma banti rasoi, traditional food in Gujarat, Junagadh food tour, where to eat in Junagadh, best food in Junagadh, street food Junagadh, things to do in Junagadh, best gujarati hotel, sasan gir food tour, breakfast in gir forest, lunch in gir forest, dinner in gir forest, ganthiya jalebi in gujarat, angoothiya ganthiya, desi food in Rajkot, Jamnagar food tour, Dwarika food tour, dwarka food tour, street food tour delhi, aloo sabji, mathura food tour, street food aloo sabji, street food bread pakoda recipe, street food cheapest vadapav, street food spicy vadapav, street food vlog gujarati, gujju box samir, masala bhat, masala bhat recipe, cheapest food in ahmedabad, desi bhanu, how to make roti, rotli recipe, sev tameta nu shak, sev tamatar sabji recipe, sandwich, masala toast recipe, sai dabeli
Watch Junagadh food series
• Junagadh
Watch Rajkot food tour
• Street food Rajkot
Watch Highway food hunt
• highway food gujarat
Watch out for Gondal food tour
• Gondal food tour
Mathura food vlogs
• Mathura food tour
Okha Dwarika
• Dwarka Food
Winter special food
• Winter special food
Delhi food vlogs
kzfaq.info/sun/PLz...

Пікірлер: 248
@darbardinesh5384
@darbardinesh5384 2 жыл бұрын
ક્યારેક એમ થઈ આવે કે રજવાડા 1000 ગણા સારા હતા આપણા આ બધા કાઠી દરબારો નાં રજવાડા કોઈ દુઃખી નાં હતું
@dkbharaf3288
@dkbharaf3288 2 жыл бұрын
અમે અહીં જમવા જઈ છીએ બહુજ સરસ દેશી જમવાનું બનાવે છે અહીં ગરીબ વટે મારગુ ને પૈસા નો હોય તો મફત માં પણ જમાડે છે આ છે બાપુ ની મહાનતા. અત્યારે મેર ભાઈ ચલાવે છે તે પણ ખુબ સારા સ્વભાવ ના છે 👌👌
@shivrajjebaliya3608
@shivrajjebaliya3608 2 жыл бұрын
કાઠીયાવાડમા કોઈ દી ભુલો પડ્ય ભગવાન. < આ કહેવત નથી દુહો છે. અને આ દુહાના રચીયતા પાલરવભા પાલીયા નામના અભણ ચારણ કવી ગામ લાલકા હતા...પણ ખુબ સરસ પ્રયાસ કર્યો છે ,અમારી ચોટીલા ની સાવ દેશી પ્યોર ભોજન પીરસતી દેવાંગી ને વ્લોગ પર બતાવવા બદલ અભીનંદન
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Mahiti badal aabhar
@darbardinesh5384
@darbardinesh5384 2 жыл бұрын
કાઠી દરબાર ની મહેમાન ગતિ માં કઈ નાં ઘટે મારા કાઠિયાવાડ ની શોર્યવંતી કોમ આપણી કહેવતો માં પણ કાઠી નું જમણ વિશે સાંભળ્યું છે આજે નજરોનજર જોયું ભાઈ .. જય રાજપુતાના
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 2 жыл бұрын
wah Samir bhai Gamada Jevu Nu desi jamava nu Maja alag che ekdam
@ajayodedra6884
@ajayodedra6884 2 жыл бұрын
Aavu kyay nahi mde jamvano test
@vihalkarupa666
@vihalkarupa666 2 жыл бұрын
Bhai Aamari kathi darbar ni moj ma kay no धटे Kamleshbhai aavi gaya ta aahiya jamava
@dharmendrapunjani5042
@dharmendrapunjani5042 2 жыл бұрын
Saras
@dcbhai9793
@dcbhai9793 2 жыл бұрын
Bhai tamra vido pan hu bav jovu chu mast hoy tamra vido
@hemendrabaria8409
@hemendrabaria8409 Жыл бұрын
સમીરભાઇ હું હમણાંજ સોમનાથ મંદિર ગયો હતો રીટર્નમાં પરિવાર સાથે જુની દેવાંગી હોટલ ઉપર જમવા રોકાયા શનિવાર હતો મેથીની ભાજી નું શાક, રીંગણનો ઓળો, અડદની દાળ, દહીં નો ઓળો,લસણ લાલ મરચાની ચટણી,બાજરી નો રોટલો,અને રોટલી તમામ ની ક્વોલીટી તેમજ સર્વીસ ખુબ સરસ છે હું તથા પરિવાર ના તમામ સભ્યો ખાવાના ખુબ શોખીન છે અમે પંચમહાલ જીલ્લા ના વતની છીએ જેથી અમુક ટેસ્ટ એરીઆ વાઈસ બદલાઇ જતા હોય છે.જેથી છાસ,કઠી તથા ઢોકળી નું શાક ન ભાવ્યુ પરંતુ બાકીનું જમવાનું ખુબ જ સરસ હતું ૧૦ માંથી પુરા ૧૦ માર્ક ખરેખર લોકલ ફુડ ને વધુ માં વધુ પ્રસિદ્ધ કરવું જોઈએ જેથી જુની રેસીપી વિસરાય ન જાય અને ઓથેનટિક ટેસ્ટ લોકો સુધી પહોંચે તમારી માહિતી ખુબ સારી અને ઝીણવટ ભરી હોય છે સાથે સાથે ટેસ્ટ વિશે વધુમાંવધુ માહિતી જણાવશો જેથી એરીઆ વાઈસ ચેન્જ થતો સ્વાદ જાણી શકાય અને તે જગ્યા ની વિઝિટ લઈ શકાઈ એક બ્લોગર નો વિડીઓ જોઈ હાલ માંજ એક જગ્યા ની વિઝિટ લીધી ખુબ જ ખરાબ ટેસ્ટ, ગંદકી,પુઅર સર્વીસ જેથી કરી ઓછા વિડીઓ બનાવવા પરંતુ સારા બનાવવા જેથી કરીને લોકો ટેસ્ટી ફુડ એન્જોઇ કરી શકે. I Hayley recommend this place Thanks
@chandumajithia919
@chandumajithia919 2 жыл бұрын
ગુજુ ભાઈ ભાઈ તમે તો સીકસર મારી!! બહુજ સરસ હોટલ- ઘર નું સરનામું આપે બતાવ્યું 🙏 હોટલ નાઆ ધણીને ઘણી ખમ્મા અને સલામ
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Thanks
@gajjarjigarm
@gajjarjigarm 2 жыл бұрын
ખૂબ સરસ, ચોક્કસ મુલાકાત લઇશું, માલીક ની વાત ખૂબ જ ગમી ગમે તયારે આવે જમાડી ને મોકલવાના,અતિથિ દેવો ભવ,🙏
@LoveBigTime
@LoveBigTime 2 жыл бұрын
વાહ સમીરભાઈ, મને કાઠિયાવાડી ભોજન અતિ પ્રિય છે. અમે ચોક્કસ આ હોટલમાં જમવા જાશું. 👌🏼👌🏼
@haripandya1011
@haripandya1011 2 жыл бұрын
Wonderful aavi rite pan loko khavdave che a saru kahevay devangi na malik ne dhanyavad
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 Жыл бұрын
Samirbhai juna divaso yad karavi didha boss dahi no olo khub khadho jordar Jamanvar
@bharatsondagar6879
@bharatsondagar6879 2 жыл бұрын
Atyar sudhino best foodie video
@himanshugor2943
@himanshugor2943 2 жыл бұрын
સમીરભાઈ કાઠિયાવાડી જેવુ ખાવાનું બીજુ કોઇ પણ નહી એકદમ પ્યુર.👌
@Loinofgir
@Loinofgir 2 жыл бұрын
Hotel vara Bhai nu Kam jordar chhe👍
@shreerajyogi1416
@shreerajyogi1416 2 жыл бұрын
10 year under no children no charge ..... amazing.....BIG ❤️
@jadejadilipsinhfrommoda5839
@jadejadilipsinhfrommoda5839 2 жыл бұрын
Bahuj saras
@shivshankarupadhyay5787
@shivshankarupadhyay5787 2 жыл бұрын
मुझे जब भी राजकोट चोटिला की तरफ आने का मौका मिलेगा एक बार अवश्य इस भोजन को टेस्ट करना चाहूंगा समीर भाई आपका बहुत-बहुत धन्यवाद हार्दिक आभार
@sughoshvora5073
@sughoshvora5073 Жыл бұрын
Jai Jai Garvi Gujarat ❤❤❤❤❤
@luckyprinterss5001
@luckyprinterss5001 2 жыл бұрын
Wah bhie mast gamda wat taji karawi di
@cricketfever4985
@cricketfever4985 2 жыл бұрын
Wah samirbhai wah adbhut khoj ho
@nitakapadia8988
@nitakapadia8988 2 жыл бұрын
Samir Bhai Saru Lagyu Ke Tame Thali Ma Joyeeye Atluj Lidhu. Tamaro Aa Video Joyeene Bija Loko Yeh Pan Shikhvu Joyeeyeh.
@dilipsuchak1673
@dilipsuchak1673 2 жыл бұрын
ખવરાવવા વાળા હોય ત્યાં સ્વાદ હોય જ ! કાઠિયાવાડી જમવા નુ મળશે " એવા બોર્ડ દુનિયા ની દરેક હોટલ માં એમ જ નથી લાગ્યા સમીર ભાઇ !
@indravadanjogi1795
@indravadanjogi1795 2 жыл бұрын
Bahu saras, modha ma pani aavi gayu...👌
@savajbkathisavajkathi1598
@savajbkathisavajkathi1598 2 жыл бұрын
આ કાઠી દરબાર ની હોટેલ છે,અને કાઠી કોઈ દિવસ ખવરાવા મા પાછા નો પડે ભાઈ,જય કાઠીયાવાડ
@mayankvlogs1116
@mayankvlogs1116 2 жыл бұрын
Wah saras
@chetankatodiya1800
@chetankatodiya1800 2 жыл бұрын
સોય સો ટકા સાચી વાત જાત અનુભવ રેગ્યુલર એકજ સ્વાદ
@vaghelamahipatsinhmahipats65
@vaghelamahipatsinhmahipats65 2 жыл бұрын
Khub Saras
@patelsachin4794
@patelsachin4794 2 жыл бұрын
જય માતાજી સમીરભાઈ જોરદાર ભાઈ હરહર મહાદેવ વડનગર
@jyotasnamajithia291
@jyotasnamajithia291 2 жыл бұрын
સમીરભાઈ હા મોજ કાઠિયાવાડ હા દેવંગ હોટલ નથી પણ મા અન્નપૂર્ણા નુ આંગણું છે.તેના માલિકને દિલથી નમન છે.
@vinayakdave3348
@vinayakdave3348 2 жыл бұрын
Saras tavdi uparna rotla vav
@rohitrathod5668
@rohitrathod5668 2 жыл бұрын
Jordar kathiyawad food 😋😋 Wah samirbhai
@balubenchavda3774
@balubenchavda3774 2 жыл бұрын
સરસ, વીડીયો
@sudhirrajgor5278
@sudhirrajgor5278 2 жыл бұрын
જોરદાર કાઠિયાવાડી ભાણું હોય પછી કેવાનું હોય મોજ ભાઈ મોજ
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 2 жыл бұрын
Jordar 1 Number Dewangi
@jyotipatel9950
@jyotipatel9950 2 жыл бұрын
I always watch your video Samir bhai. I'm in USA
@blackhathackerarmy
@blackhathackerarmy 2 жыл бұрын
Samir bhai.. very nice information
@chiragpatel3216
@chiragpatel3216 2 жыл бұрын
Great Deal Rs. 120 Kathiyawadi food. 👍👍👍👍👍
@devsolanki3971
@devsolanki3971 2 жыл бұрын
Mind-blowing devangi hotel every thing is testy even bharel karela is so testy
@mabgujarati8626
@mabgujarati8626 2 жыл бұрын
Jivanu sovthi motu sukh prem bharine jamavu,jivan no pehlo Anand mano kholo ane chelo anand jamavanu che jenathi kahi shakay aaj se sachu sukh.
@allrounder4736
@allrounder4736 2 жыл бұрын
I'm having food at Devangi since more than 15 years. Devangi માં દહીં ઓળો ખાધા પછી મેં ઘરે દહીં ઓળો બનાવવાનુ ચાલુ કર્યું, સેમ ટેસ્ટ નો બને છે. મને તમારી શિસ્ત અને મેનર્સ ગમી. તમે જોઈએ એટલું લઈ ને બીજું બાજુ પર રાખી દીધું. એક બે ગુજ્જુ ફૂડ vloggers ના વિડિયોસ જોયા છે, એ લોકો બધું જમવાનું એઠું કરે છે અને એમની સાથે એમના કેમેરામેન ને એમનું એઠું ખવડાવતાં હોય છે.
@jayabengamara5948
@jayabengamara5948 2 жыл бұрын
ખૂબ સરસ ગૂજુભાઈ દેવગી હોટલ લાજવાબ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏🙏🙏
@Vallabhmashru
@Vallabhmashru 2 жыл бұрын
સમીરભાઈ ખુબ સરસ જમવાનું છે અમે ત્યાં જમવા ગયા હતા ખરેખર કાઠીયાવાડી ટેસ્ટ ત્યાં જોવા મળ્યા છે
@priteshnadiyapara4169
@priteshnadiyapara4169 2 жыл бұрын
jabardast pure kathiyawadi, spacial white dahi oro,. samirbhai tamaru presentation as usual jordar n unique j hoy 👍🏻
@veerc2295
@veerc2295 2 жыл бұрын
જોરદાર હો સરજી ..કાઠીયાવાડી થાળી અને દિલ
@Loinofgir
@Loinofgir 2 жыл бұрын
Nice one
@hamirbhaichavda4574
@hamirbhaichavda4574 2 жыл бұрын
Bhai ame mahina na 6 vaar aa hotel ma jai chi i am truck driver
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Waah
@jigneshvadoliya2149
@jigneshvadoliya2149 2 жыл бұрын
Thank you samir bhai Khub Saras video banaviyo Again thanks for information 👌🏻👌🏻👌🏻
@nikhilparmar2607
@nikhilparmar2607 2 жыл бұрын
Really appreciate your work to finding Gem, and salute Bhikhabhai never imagine with 120-140 rupees we can get such great thali,,, Definitely visit this place..
@karanodi24
@karanodi24 2 жыл бұрын
Bhikhabhai not handling actually but come devangi sometime and see who is on the counter nikhil bhai.. He is just an owner
@jagadishchauhan37
@jagadishchauhan37 2 жыл бұрын
जय माताजी ખુબ સરસ 🙏💐🌹🌹🌹
@kaushalpatel7280
@kaushalpatel7280 2 жыл бұрын
Such adorable 😋😋😋😋
@chiragpatel3216
@chiragpatel3216 2 жыл бұрын
Very Geniune Owener Nature. God blessed. Jay mataji
@ankitsinojiya9179
@ankitsinojiya9179 2 жыл бұрын
Really appreciate your work...they are serving healthy food to their customer with good quality which is amazing.. Dahi ola is unique item..txs for sharing this detailed video..👌👌👌
@premfarm4810
@premfarm4810 2 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@burningfuel4215
@burningfuel4215 2 жыл бұрын
India na badha vistar ni vangiyo best che pan kathiyawadi thali is superb..
@akshaychunara4988
@akshaychunara4988 2 жыл бұрын
Vaah kaka moj paravi didhi game tyare chotila aavsu to 100% aavsu super❤️❤️❤️❤️❤️
@kalpanaacharya5216
@kalpanaacharya5216 2 жыл бұрын
Rajkot Ahmedabad highway Guj.state ni ronak che,.....A hotel ma have javnu padse....Rastama joi a pan try nathi karyo...pan have a video joi ne special tour karvi padse 👌👌👌💐💐💐 Thanks Samirbhai 🙏🙏🙏💐💐💐
@pankajbariya9436
@pankajbariya9436 2 жыл бұрын
Bahu saras jamvanu banave che joi ne maza aavi gay
@hirenkalsariya8744
@hirenkalsariya8744 2 жыл бұрын
Jabardast Samir bhai
@jatinadhvaryu3789
@jatinadhvaryu3789 2 жыл бұрын
Wah samirbhai. 🙏🙏
@rameshgoraniya4638
@rameshgoraniya4638 2 жыл бұрын
ખુબ સરસ જમવાનું મળે અમે જમ્યા ખુબ સરસ
@vasavajay488
@vasavajay488 2 жыл бұрын
Nice hotel devangi
@hiteshahir10
@hiteshahir10 2 жыл бұрын
वाह समीरभाई अेकवार जरुर जवु पडशे जमवा नु सारु देखाय छे तमारो विडीयो जोय ने दिलखुश थय गयु 👌🙏🙏🙏🙏
@manharlalmaganlal5999
@manharlalmaganlal5999 2 жыл бұрын
Very nice 👌
@dharmendrapunjani5042
@dharmendrapunjani5042 2 жыл бұрын
Bahu saras information
@drpankajmithaparaloveyouzi8931
@drpankajmithaparaloveyouzi8931 2 жыл бұрын
Wah Desi moj Jay shree krishna Jay hind.
@ashoknaranjabuani6233
@ashoknaranjabuani6233 2 жыл бұрын
"Zhakash"विडीयो| दही नो ओळो पहेली वखत जोयो| धन्यवाद|
@bhaveshsing3101
@bhaveshsing3101 2 жыл бұрын
Waaaa moj Bhai waaaa
@ilajani8328
@ilajani8328 2 жыл бұрын
ખુબ જ સરસ સરનામું તથા જમવાનું બતાવ્યુ ચૉકકસ જઈશું 👍
@virendratanna5934
@virendratanna5934 2 жыл бұрын
વાહ સમીર મજા આવી ગઈ
@hirendabhi3994
@hirendabhi3994 2 жыл бұрын
Jordar nice one
@kmodhvadia91
@kmodhvadia91 2 жыл бұрын
ઓરીજનલ દેવાંગી પણ બાજુમાં જ છે ત્યાં.. એ પણ એક નંબર છે
@sarojajmeri3783
@sarojajmeri3783 2 жыл бұрын
Khub j SARS.... Yammy
@kiritpatel4566
@kiritpatel4566 2 жыл бұрын
Great point bhojan mate
@maheshbhavanisoda9063
@maheshbhavanisoda9063 2 жыл бұрын
Shamir bhai Jordan video 👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Jigyanshupatil898
@Jigyanshupatil898 2 жыл бұрын
Love From Cohtila
@miteshrathod9601
@miteshrathod9601 2 жыл бұрын
આવા વિડીયો શોસલમિડયા મા જ જોવા મળે ભાઈ મજા આવી ગઈ આ વિડીયો જોઇને👍👍
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Glad you liked it
@hellaro4093
@hellaro4093 2 жыл бұрын
Aa common thy gyu che hve I think Pela Punjabi na ravade chadya, Pachi chiniz , Pachi pizza ane hve Gujarati, Bhai Aavo amari vadi porbandar nes MA daily aana krta pan natural hoy
@bhansinghrajpurohitsevada5483
@bhansinghrajpurohitsevada5483 2 жыл бұрын
Very good
@STTEFFEN
@STTEFFEN 2 жыл бұрын
Wah sameer bhai wah yad apavi didhi kathiyavad ni 👍👍 greeting from texas.
@nileshchaudhari3944
@nileshchaudhari3944 2 жыл бұрын
Khub Sara's jamvanu che jiyare pan. Katiyavad avu ke chotila avisu to chokas are hotalmaj jamisu chotila this ketlu during che te janavjo bikhubhai ne daniyvad
@SHAHMRUGESH
@SHAHMRUGESH 2 жыл бұрын
JAI SHRI KRISHNA SAMIR BHAI, NICE FOOD VIDEO
@rajudesha8927
@rajudesha8927 2 жыл бұрын
સરસ બોસ રાજકોટ તો રાજકોટ છે ભાઈ
@ramshibhajgotar7103
@ramshibhajgotar7103 2 жыл бұрын
જોરદાર વિડિયો સમીર ભાઈ
@maheshgurjar2910
@maheshgurjar2910 2 жыл бұрын
Wah 👍👍
@jagdishsisodiya1495
@jagdishsisodiya1495 2 жыл бұрын
Jordar.bhai
@nileshdesai6914
@nileshdesai6914 2 жыл бұрын
Wah bhai good best
@shaileshshah1653
@shaileshshah1653 2 жыл бұрын
સમીર ભાઇ આજે ખરેખર ખૂબ ખૂબ સરસ લાગ્યું
@girishbhai5238
@girishbhai5238 2 жыл бұрын
Va kharekhar sharu joy nej pani aavi gayu srs
@anandthakar3164
@anandthakar3164 2 жыл бұрын
Very good samirbhai
@sanjaynimje6567
@sanjaynimje6567 2 жыл бұрын
Okay 100 %best for you and to anjo
@vasukapdi9716
@vasukapdi9716 2 жыл бұрын
આ હોટલ મારી બાજુમાં જ છે
@ThePakkaFoodie
@ThePakkaFoodie 2 жыл бұрын
Samir bhai deshi food khavani maja Kai alag Chhe
@rajuzapdiya7552
@rajuzapdiya7552 2 жыл бұрын
Vah bhai maja aavi gay
@hareshrathod922
@hareshrathod922 Жыл бұрын
Awesome 👍👍
@ketanjani1853
@ketanjani1853 2 жыл бұрын
👌👍wah
@rekhabennarola2702
@rekhabennarola2702 2 жыл бұрын
નાઇસ વિડીયો વેરી ગુડ મોઢામાં પાણી આવી ગયું
@girishbhai5238
@girishbhai5238 2 жыл бұрын
Dhahi olo mast
@hirenparekh4871
@hirenparekh4871 2 жыл бұрын
Wah Samirbhai, really superb 👌👌👍👍
@ketandudhatra8867
@ketandudhatra8867 2 жыл бұрын
Delicious food bhai
@jayhosantvani1
@jayhosantvani1 2 жыл бұрын
Sachi moj aaj she
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 69 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 12 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 6 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
0:10
Tibo InShape
Рет қаралды 16 МЛН
Заботьтесь о любимых❤️🫶🏾 инст:sarkison7
0:58
SARKISONCHIK.OFFICIAL
Рет қаралды 7 МЛН
ДОМИК ИЗ АРБУЗА #юмор #cat #топ
0:40
Лайки Like
Рет қаралды 2,4 МЛН
Don´t WASTE FOOD pt.2 🍕
0:19
LosWagners ENG
Рет қаралды 56 МЛН