Рет қаралды 8,743
સેવ ઉસળ બનાવવાની રીત સરળ રીત | Sev Usal Banavani Rit | Vadodara Special Recipe | Gujarati Recipe
સેવ ઉસળ એક મસાલેદાર ગુજરાતી નાસ્તો છે જેને રગડાની ઉપર બાફેલા બટેકાં, છીણેલું ગાજર, કાપેલી ડુંગળી અને બહુ બધી સેવ નાખીને બનાવવામાં આવે છે. ઉપરથી નાખેલી લીલી ચટણી, ખાટી-મીઠી આંબલીની ચટણી અને તીખી લસણની ચટણીના કારણે તેનો સ્વાદ વધારે વધી જાય છે. રગડાને વટાણા અને ભારતીય મસાલાઓના મિશ્રણથી બનાવવામાં આવે છે.
sev usal,mahakali sev usal,sev usal recipe,સેવ ઉસળ,સેવ ઉસળ ની રેસીપી,સેવ ઉસળ રેસીપી,સેવ ઉસળ બનાવવાની રીત,સેવ ઉસળ ઘરે બનાવવાની રીત,Sev Usal recipe in Gujarati,sev usal recipe vadodara,sev usal tari recipe,સેવ ઉસળ બનાવાની રીત,sev usal recipe gujarati,sev usal recipe gujarati ma,tari,usal,tari recipe,vadodara famous sev usal recipe in gujarati,usad,kamlesh modi,gujarati language,sev usal masala,sev usad,usal recipe,mahakali sev usal baroda,best sev usal