No video

સોયાબીન ની ખેતી માં આંતર પાક તરીકે તુવેર નું વાવેતર

  Рет қаралды 8,298

Desi life Madhav Farm

Desi life Madhav Farm

11 ай бұрын

સોયાબીન ની ખેતી માં આંતર પાક તરીકે તુવેર નું વાવેતર #desi life Madhav farm #desi #viral #farming #technology #comedy #trending #soybean #towear

Пікірлер: 18
@lsbalat856
@lsbalat856 27 күн бұрын
बहुत खुब, डॉ।मे'म। शुक्रिया।
@bijalbhaichauhan866
@bijalbhaichauhan866 Ай бұрын
સોયાબીન ની રાત સોયાબીન નામ શું છે
@DesilifeMadhavFarm
@DesilifeMadhavFarm Ай бұрын
ભાઈ સોયાબીન ની જાત જોઈને તો લીધું તું પણ સોયાબીન ખેડૂત પાસેથી લીધું હતું એટલે કાંઈ જાત નીકળી ન હતી ભાઈ
@kartikdhamat8097
@kartikdhamat8097 Ай бұрын
Soyabean and tuver kai variety nu htu
@DesilifeMadhavFarm
@DesilifeMadhavFarm Ай бұрын
સૌયાબિન ઘરઘરાવ હતા દેશી અને તવેર બિડીયન ટુ જુની વેરાયટી હતી ભાઈ
@dhanshukhbhaisenjaliya4688
@dhanshukhbhaisenjaliya4688 2 ай бұрын
આમ જોઈએ તો તુવેર નુ વાવેતર ૧૫ઓગષ્ટ ની આસપાસ કરવાનું હોય જેથી હાઇટ બહુ ન થાય અને ફ્લાવરીન્ગ તો દિવાળી પછી જ આવે તો તમે તુવેર નુ વાવેતર ક્યારે કરેલ?
@DesilifeMadhavFarm
@DesilifeMadhavFarm 2 ай бұрын
સોયાબીન ની હારેજ જુન મા એક સાથે વાવેતર કરેલું હતું ભાઈ
@dhanshukhbhaisenjaliya4688
@dhanshukhbhaisenjaliya4688 2 ай бұрын
@@DesilifeMadhavFarm thanks
@tohsifkhanmalek4789
@tohsifkhanmalek4789 3 ай бұрын
Vavetr tarikh kai che ane vadhare varsad ma tuver badi jai khari
@DesilifeMadhavFarm
@DesilifeMadhavFarm 3 ай бұрын
28 જુન એટલે કે વાવણી માજ વાવેતર કરી દિધું તું સોયાબીન અને તુવેર બને એક સાથે જ વધારે વરસાદ હોય તો સોયાબીન ને નથી નડતો પરંતુ તવેર માં થડ માં ફુગ નો પ્રશ્ન રહે અને સુકાય જાય છે એટલે તુવેર ના વાવેતર ઉપર વિસારણા કરી ને વાવેતર કરવું જોઈએ ભાઈ
@amulpatel6034
@amulpatel6034 3 ай бұрын
❤​@@DesilifeMadhavFarm
@GJ10farmers
@GJ10farmers 2 ай бұрын
​@@DesilifeMadhavFarmvavetar no galo ketlo raikho
@dabhi4641
@dabhi4641 2 ай бұрын
સોયાબીન માં એરંડા વવાય
@DesilifeMadhavFarm
@DesilifeMadhavFarm 2 ай бұрын
હા વવાય તો ખરા પણ સોયાબિન વાવયા પછી ૪૫ દિવસ પછી જમીન અને માવજત પ્રમાણે આગળ પાછળ સમય નક્કી કરી ને વાવેતર કરાય અને મારા કરતાં તમને વધારે અનુભવ છે ડાભી ભાઈ
@bharatprajapati5227
@bharatprajapati5227 4 ай бұрын
વીઘે તુવેર અને સોયાબીન નું કેટલું ઉત્પાદન થયું?
@DesilifeMadhavFarm
@DesilifeMadhavFarm 4 ай бұрын
સોયાબીન 15‌મણ થયા અને તુવેર થય 12 મણ વિઘે ભાઈ
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 6 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 100 МЛН
KRISHI DARSHAN - TUVERNI NAVI JATONI KHASIYATO ANE KHETI PADDHATI
24:55
Doordarshan Girnar
Рет қаралды 10 М.
જુઓ તુવેરની ખેતીના તેવર !
13:31
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 6 МЛН