Sahjanand Dayalu Re | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |

  Рет қаралды 988

jay swaminarayan meshwa

jay swaminarayan meshwa

Ай бұрын

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Sahjanand Dayalu Re | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
Song Name : Sahjanand Dayalu Re
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Bhagwandas Ravat
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
મંદિર તારું સૌથી નિરાળું
સહજાનંદ દયાળુ રે (2)
પળ પળ તારા દર્શન કરતા
મન હરખે અમારા રે
મંદિર તારું સૌથી નિરાળું
સહજાનંદ દયાળુ રે
હે અવિનાશી ભોળા ભગવાન
કરુણા ના કરનારા રે
મન મોહિત છે મુખ તમારું
દિન દયાળા વ્હાલા રે
મંદિર તારું સૌથી નિરાળું
સહજાનંદ દયાળુ રે
ભાવે તારી ભક્તિ કરતા
ખુલે હૃદય ના તાળા રે
ધ્યાન તારું પ્રેમે કરતો
ઘટ ઘટ માં વસનારા રે
મંદિર તારું સૌથી નિરાળું
સહજાનંદ દયાળુ રે
મન વાંછિત ફળ તમે દેનારા
સૌના રક્ષણહારા રે
હું અજ્ઞાની કાંઈ ના જાણું
શરણે આવ્યો તમારા રે
મંદિર તારું સૌથી નિરાળું
સહજાનંદ દયાળુ રે

Пікірлер: 1
@jayeshbhut8775
@jayeshbhut8775 Ай бұрын
🎉🎉 जय श्री स्वामीनारायण 🎉🎉
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 105 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 32 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 44 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 66 МЛН
Ghanshyam Sukani Thaine Sambhad | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
8:01
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 1,5 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 68 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 1 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1 МЛН
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 590 М.
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,7 МЛН