No video

સૈયર હેડ કોનુંડો રમવા || Saiyar Hed Konudo Ramva|| Tejal Thakor Nayna Thakor||New Gujrati Song 2023

  Рет қаралды 2,352,898

Nayna Thakor Official

Nayna Thakor Official

Жыл бұрын

Nayna Thakor Official 𝐏𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐢𝐧𝐠 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐕𝐢𝐝𝐞𝐨 𝐒𝐨𝐧𝐠 𝐎𝐟 ! સૈયર હેડ કોનુંડો રમવા || Saiyar Hed Konudo Ramva 𝐒𝐮𝐧𝐠 𝐛𝐲Tejal Thakor Nayna Thakor, & 𝐏𝐞𝐧𝐧𝐞𝐝 𝐛𝐲 Sovanji Thakor & 𝐌𝐮𝐬𝐢𝐜 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 𝐛𝐲 Shashi Kapdiya. Vijay Dabhi 𝐒𝐭𝐚𝐫𝐫𝐢𝐧𝐠 :Pooja Prajapati Nansy Dave Vasudev Makwana & 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 & 𝐂𝐨𝐧𝐜𝐞𝐩𝐭 𝐛𝐲 Vasudev Makwana @ / @naynathakorofficial
" સૈયર હેડ કોનુંડો રમવા " નવું ગીત લઈને આવ્યા છે લોક લાડીલા 'તેજલ ઠાકોર નયના ઠાકોર, નાં સુંદર સ્વરની જુગલબંધી માં ગવાયેલ જે સોવનજી ઠાકોર ની કલમે લખાયેલ..આ સોંગ ની વેદના.પતિ ના ત્રાશ નો ભોગ બનેલ એક દુ:ખીયારી વહુવારું ની વેદના દર્શાવતું ગીત એટલે ' સૈયર હેડ કોનુંડો રમવા.
Song Name - સૈયર હેડ કોનુંડો રમવા || Saiyar Hed Konudo Ramva
Producer - Ramesh Thakor RB
Label - Nayna Thakor Official
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♫ Song Name - સૈયર હેડ કોનુંડો રમવા || Saiyar Hed Konudo Ramva
♫ Singer - Tejal Thakor Nayna Thakor
♫ Lyrics - Sovanji Thakor
♫ music - Shashi Kapdiya. Vijay Dabhi
♫ Recording - DM & Vraj Studio
🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♫ Artist - Pooja Prajapati Nansy Dave Vasudev Makwana
♫ Director - Vasudev Makwana
♫ D.O.P- Sagar Tharecha Kiran Chekhala
♫ Edit - Sagar Tharecha
♫ poster - Pradip Karbatiya
♫ S. P Thanks - Rajendrasinh Zala
Subscribe Our Channel ↓↓ ← / @naynathakorofficial
For mor information and live program song recording contact No: 7096357879
#ગુજરાતીકોનૂડાનાગીત
#ગુજરાતીગીત
#Shiyarhedkonudoramva
#સૈયરહેડકોનુંડોરમવા
#Naynathakorofficial
#tejalthakor
#tejalthakornewsong
#new
#kirshna
#janmashtami
#નયનાઠાકોર
#nayanathakor
#ગુજરાતીન્યૂસોન્ગ
#gujratisong2024
#janmashtamispecial
#janmashtamiwhatsappstatus
#janmashtamispecialsong
#janmashtamisongs
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @naynathakorofficial
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / naynathakorsinger
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :x.com/@thenayn...
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / thenaynathakor

Пікірлер: 734
@aashutoshsharma1790
@aashutoshsharma1790 Жыл бұрын
ખૂબ જ સરસ ... ખૂબ જ સરસ.. ખૂબ જ સરસ મારી જોડે કોઈ શબ્દો નથી કે આ સોંગ ની હું તારીફ કરી શકું આખી ટીમ ને ખૂબ j ધન્યવાદ કહેવાય કે તમે આવો વિષય વાળો કાનુડો લઈને આવ્યા હું દરેક સોંગ જોયા કેટલાંય કાનુડાના સોંગ જોયા . દરેક માં બસ એક ની એક જ વસ્તુ હોય છે એકની એક સ્ટોરી પણ તમારા આ સોંગ માં દરેક વસ્તુ નવી છે દરેક લોકેશન ,દરેક એક્ટર ,એમના કપડાં સુધી વિચારીને કર્યું એવું લાગે છે સોંગ ના સિંગરો ખૂબ જ અદભુત ગાયું છે બે બહેનોનો કાનુડો ખરેખર આવો હોય શકે એવું કોઈ વિચારી ના શકે... આ વીડિયો જોઈ મને પહેલાની ગુજરાતી ફિલ્મો યાદ આવી ગઈ "દેશ રે જોયા દાદા પરદેશ." જેવી ગુજરાતી હિતેન કુમાર ની જે પારિવારિક ફિલ્મો આવતી હતી એ 6આદ આવી ગઈ આ પાંચ મિનિટ વીડિયો પણ લાગે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય...દરેક એક્ટર એક્ટિંગ દેખાય છે દુઃખ સુખ કરુણા દેખાય છે આ જોઈ મારી પણ આંખો માં આશું આવી ગયાં .. બન્ને બહેનોની પરિસ્થિતિ કેટલી અલગ છે .એક સુખી ઘર ની વહુ બની તો એક એવા ઘરની જે નો પતિ વેમિલો દુઃખ આપનારો છે આ સુખી દુઃખી જીવન સાથે સંકળાયેલી બહેન વચ્ચે જે તફાવત બતાવ્યો છે એ આ સોંગ ને ખરેખર ન્યાય આપે છે કઈક નવુ j વિચારી ને આ સ્ટોરી અને ગીત બનાવ્યું છે.. બન્ને સિંગર બહેનોએ બહુજ સુપર્બ ગાયું છે. હું દિલ થી કહું છું કે આ ટીમ ના દરેક ટીમ વ્યક્તિ એ સરસ કામ કર્યું છે dop નું કામ, editing નું લોકેશન નું કામ , કપડાં નું કામ ,, સિંગર નું કામ , અને સોંગ ની સ્ટોરી અને અને એક્ટર નું પણ સુપર્બ કામ .. આ સોગ જેણે પણ ડાયરેક્ટ કર્યું છે બહુ વિચારી ને કર્યું છે દરેક વસ્તુ પર બાઇકાઈ થી કામ કર્યું હોય તેવું લાગે છે કાનુડાના સોંગ માં આ પ્રકાર નો વિષય બનાવવો એ અદભૂત છે .. બસ એટલુજ કે આ ટીમ ના ડિરેક્ટર એક્ટર singar એક નંબર કહીશ બસ મારી મહાદેવ ને પ્રાર્થના કે આ સોંગ મિલિયનમાં જાય અને આવા સોંગ બનતા રહે જે લોકો ને જોવા ગમે.. હર હર મહાદેવ all teem good work
@vasudevmakwana8975
@vasudevmakwana8975 Жыл бұрын
Thankyou sir ❤
@nenshidave3200
@nenshidave3200 Жыл бұрын
Tamaro khub khub aabhar ❤❤🙏
@naynathakorofficial
@naynathakorofficial Жыл бұрын
આશુતોષ ભાઈ શર્મા, આપે આપનો પ્રમુખ સમય લઈ જે 1000 શબ્દો માં અમારા ગીત ની પ્રશંસા કરી એ બદલ મારા અને મારા ગીત ની ટીમ ના દરેક મેમ્બર વતી દિલ થી આભાર,,, અમને અમારી મેહનત વ્યુજ અને કોઈપણ સાધન ટ્રેકટર, ટ્રક, કાર કે રિક્ષાઓ માં ગીત વાગતા હોય ત્યારે જોવા મળે, પરંતુ તમે અમને કૉમેન્ટ્ થકી પ્રભાવિત કર્યા એ આપની આ કૉમેન્ટ્ અમને એક નવી દિશા તરફ દોરી જાય છે કે હવે અમે ભકે તદ્દન મેહનત કરુશો મહિનાઓ સુધી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ નું દરેક ગીત સુપર સુપર હિટ રજૂ કરીશું,,, સાથે સાથે દરેક વિવર્સ નો પણ આભાર એક દિવસ માં દોઠ લાખ વ્યુજ ક્રોસ કર્યા, લિ. નયના ઠાકોર (ગુજરાતી ગાયિકા)
@sahadevthakor1359
@sahadevthakor1359 Жыл бұрын
ગીત નાં શબ્દો જોરદાર છે.નયના બહેન . જો સમજાય તો શબ્દો ઘણું બધું શીખવી શકે છે
@amrubariya-ni7hb
@amrubariya-ni7hb Жыл бұрын
😊
@gujjugujarati1674
@gujjugujarati1674 Жыл бұрын
નયના બેન અને તેજલ બેન નું સોન્ગ કોને કોને ગમ્યું.જય માતાજી બધા ચાહક મિત્રોને 🙏 ખૂબ ખૂબ આગળ જય મહાકાલ 🙏
@pratapthakor-my2ie
@pratapthakor-my2ie Жыл бұрын
જય માતાજી મિત્રો જોરદાર સોંગ છે નયનાબેન ઠાકોર અને તેજલ બેન ઠાકોર ને ખુબ ખુબ અભિનંદન છે 💕 ખારી નો મોજીલો ઠાકોર તરફથી ફુલ સપોર્ટ મળે છે અમીરગઢ નો રાજા ⚔️
@valjibhaiparmar523
@valjibhaiparmar523 Жыл бұрын
ખરેખર ખુબજ સરસ અવાજ કંઠ છે બેન ખુબજ સારું ગાવ્યું છે ગીત બેન..દિલથી શુભકામનાઓ બેન.આવું ગીત રાધા અને કૃષ્ણ ના ઉપર ગાવો તો ખુબજ કાયમી ચાલશે બેન.ખુબ ખુબ આભાર..
@sadhidigital...7267
@sadhidigital...7267 Жыл бұрын
અજુન પ્રજાપતિ ભીલડી તરફથી ફુલ સપોર્ટ ❤❤
@ranjuofficial7046
@ranjuofficial7046 Жыл бұрын
સિંગર લીલા જી ઠાકોર સણાવ વાળા તરફથી ફુલ સપોર્ટ મળે છે હા તમારો દેશી કાનુડાની ❤❤❤❤❤❤
@a.rdigital8720
@a.rdigital8720 Жыл бұрын
गीता से ज्ञान मिला|📖| रामायण से राम🇮🇳|भाग्य से हिंदु धर्म मिला👨‍🦰🚩 और किस्मत से हिंदुस्तान मिला 🇮🇳 ||
@jogajithakorofficieal4147
@jogajithakorofficieal4147 Жыл бұрын
વાહ.તેજલબેન.નયના.ઠાકોર.સુપર.સોગ.👌👌👌👌👌👌👌😭
@DON.TOUCH.GAMING
@DON.TOUCH.GAMING Жыл бұрын
Tejal Thakor Nayna Thakor Super Song 👍👍
@buffalomilk
@buffalomilk Жыл бұрын
સુપર અવાજ છે બંને બહેનો નો સુપર👌👌👌👌
@babaridigital3446
@babaridigital3446 Жыл бұрын
ઠાકોર સમાજ ના લેડીસ 2 સિંગર તેજલ બેન અને નયના ઠાકોર બેસ્ટ સોંગ જય ઠાકોર સમાજ જય સદારામ બાપુ
@vinobthakor
@vinobthakor Жыл бұрын
❤❤❤❤
@Nt.officail.20
@Nt.officail.20 Жыл бұрын
સુપર. સોંગ
@tulasiofficialmanekpura3357
@tulasiofficialmanekpura3357 Жыл бұрын
સુપર સોન્ગ તેજલ બેન અને નયના ઠાકોર ❤
@prakashthakor2339
@prakashthakor2339 Жыл бұрын
વાહ‌ મારી બેનડીયો ખરેખર શું ગીત બનાવ્યું છે આવાને આવા લોક ગીતો ગાતા રહો એવી‌ માં શિકોતર ને દૂવા કરૂ ❤❤❤❤❤❤
@sumitpop0795
@sumitpop0795 Жыл бұрын
સુપર સોંગ છે તેજલ ઠાકોર
@chehubhazala1737
@chehubhazala1737 Жыл бұрын
આ ગીત સાંભળીને દિલ થી એક જ અવાજ નીકળે વાહ. નયના ઠાકોર એન્ડ તેજલ ઠાકોર.❤❤
@thakortinabhaidodiya8368
@thakortinabhaidodiya8368 Жыл бұрын
જોરદાર હો બેન ઠાકોર ટીનાજી ડોડીયા તરફથી ફુલ સપોર્ટ છે ❤❤❤❤❤
@virbhanthakor
@virbhanthakor Жыл бұрын
Vaah Nayana Thakor & Tejal thakor
@vmcreatear1125
@vmcreatear1125 Жыл бұрын
સુપર ગીત છે
@kantijisolanki4523
@kantijisolanki4523 Жыл бұрын
સુપર હિટ સોન્ગ 👍👍
@singermerubharwad777
@singermerubharwad777 Жыл бұрын
જય દ્વારકાધીશશશશશશશશશશ🙏👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑🎉👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑🎉🎉👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
@Meldiofficiallive
@Meldiofficiallive Жыл бұрын
હા મારા ઠાકોર સમાજ ની સિંહણ હા આવી રીતે હળી મળી ને સોંગ ગાઓ બૂમ પડાવશે 😊😊😊
@sundajithakor434
@sundajithakor434 Жыл бұрын
સુપર સોંગ બનાવ્યું છે નયના બેન અને તેજલ બેન ઠાકોર જય માતાજી
@SKVirampurKing
@SKVirampurKing Жыл бұрын
જોરદાર સોન્ગ ગાયુ બે બેન રમેશ ઠાકોર તરફ થી ફુલ સપોટ 👌👌❤❤❤
@bharvadgovind3201
@bharvadgovind3201 Жыл бұрын
ભગવાન દ્વારકાધીશ તમને આગળ વધારે બેન સુપર સોંગ
@joganimadijital9383
@joganimadijital9383 Жыл бұрын
વિરચંદ ચાગડા તરફથી ફૂલ સપોર્ટ મિત્રો વધુમાં વધુ શેર કરજો જય માતાજી
@ganpatthakor59
@ganpatthakor59 Жыл бұрын
આ કોનુડાની મોજ હા
@VipulEditing265
@VipulEditing265 11 ай бұрын
જય માતાજી બધા મિત્રોને અમારા સાગરભાઇ થરેચા વાત ના થાય શૂટિંગ અને એડીટીંગ તો જોરદાર હોય છે ખુબ સુંદર ગીત એક મિલિયન વ્યુ આવે એવી માતાજીને પ્રાર્થના ❤️🙏
@GJmoviereview7
@GJmoviereview7 Жыл бұрын
નયના ઠાકોર નું સોંગ કોને ગમ્યું ❤
@user-zf4xo7ju1o
@user-zf4xo7ju1o Жыл бұрын
હા મારા ઠાકોર સમાજ ના ગૌરવ જય શ્રી મેલડી માઁ બન્ને બેનનો
@alpeshthakorofficial132
@alpeshthakorofficial132 Жыл бұрын
જય દ્વારકાધીશ 🙏🙏🙏
@sanjayofficail9805
@sanjayofficail9805 Жыл бұрын
જોરદાર સોંગ ❤❤
@jigsking6229
@jigsking6229 Жыл бұрын
તેજલ ઠાકોર વાળા લાઈક ઠોકો
@rameshthakor866
@rameshthakor866 Жыл бұрын
સુપર સોંગ
@visnujiofficial319
@visnujiofficial319 Жыл бұрын
સુપર વીડીયો સિંગર વિષ્ણુ ઠાકોર માનપુરા નયના ઠાકોર માનપુરા તરફથી ફૂલ સપોર્ટ 💞💞💞💞
@bakulthakor9439
@bakulthakor9439 11 ай бұрын
Lo pi loop poplin
@niteshrathod1913
@niteshrathod1913 Жыл бұрын
જોરદાર ગીત નયનાબેન ફૂલ સપોર્ટ છે નિતેશ હરકુડીયા તરફથી
@singermerubharwad777
@singermerubharwad777 Жыл бұрын
સુપર હિટ ગીત 👍👌👌👌👌
@user-tg5zz2ri2k
@user-tg5zz2ri2k Жыл бұрын
વાઘેલા ભરત સનેસડા વાળા તરફથી જય માતાજી હા નંયના બેન હા હા તેજલ બેન હા સુપર હિટ સોંગ
@chamunda_official_24
@chamunda_official_24 Жыл бұрын
Nice song Nayna thakor singer Full support Ajit Thakor organizer patan
@bulletrajaofficel7791
@bulletrajaofficel7791 Жыл бұрын
હા સોવનજી ઠાકોર તમારા શબ્દો સુપર હિટ છે
@AartiOfficial1
@AartiOfficial1 Жыл бұрын
સુપર હીટ સોંગ છે.તેજલબેન..અને.નયનાબેન.. kzfaq.info/get/bejne/ndB7rLhoqNC1eJc.html સિંગર શ્રવણ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ છે જય માતાજી બેન
@user-pl6bv5uz2f
@user-pl6bv5uz2f Жыл бұрын
શ્રવણ વાઘેલા પીરગઢ તરફથી ફુલ સ્પોટ..નયના. ઠાકોર. મોજ.તેજલ.ઠાકોર. મોજ
@PintubenThakor-wz8uk
@PintubenThakor-wz8uk Жыл бұрын
સુપર સોંગ અલ્કેશ ઠાકોર સાવિયણા તરફથી ફુલ સપોર્ટ
@sagarthakor3577
@sagarthakor3577 Жыл бұрын
સુપર
@alkeshthakor2981
@alkeshthakor2981 Жыл бұрын
હા બનાસકાંઠા નું ઘરેણું નયના બેન ઠાકોર તમારી મોજ હા....♥️
@user-tg5zz2ri2k
@user-tg5zz2ri2k Жыл бұрын
જય શ્રી દ્વારકાધીશ જય સધી માં જય ગોગા જય સગત માં જય જોગણી માં
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
આજે શનિવારે સવારે બધા મિત્રો ને જયાં હનુમાનજી🙏🙏 સુપર ગીત🎶🎵 તેજલ બેન 👌👌👍
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
Hi
@kanujiroliya8991
@kanujiroliya8991 10 ай бұрын
​@@mukeshthakor8470મહઔઙહ્દમ્તણડફડધૉઝ
@MrRajOfficial-
@MrRajOfficial- Жыл бұрын
Jai mata ji nayna Ben thakor
@Rajuthakorsupershangit
@Rajuthakorsupershangit Жыл бұрын
Super
@Aswinchala
@Aswinchala Жыл бұрын
જોરદાર બેન નયના.... સ્મિત અશ્વિન ચાળા ખૂબ આગળ વધો એવી મારી ચેહર ને પ્રાથના 🎉🎉🎉🎉
@ThakorParvin-rs9ey
@ThakorParvin-rs9ey 11 ай бұрын
વાહ નયના ઠાકોર તેજલ ઠાકોર બહુ સરસ ગીત ગાયું છે દિવસનુ દસ વાર સાંભળુ શુ શુવાત કરવી મારે કે આ ખુબજ સરસ છે મજા આવી ગઈ છે
@vkiloveyou-uv9gz
@vkiloveyou-uv9gz Жыл бұрын
ખુબ સરસ છે
@nehalthakorofficial7
@nehalthakorofficial7 Жыл бұрын
જોરદાર કહાની શાથે શોગ છે નયના બેન તેજલ બેન ખુબ સરસ શોગ નેહલ ઠાકોર શીગર હોટલપૂર
@bharatjagani42
@bharatjagani42 Жыл бұрын
you rock both nayana and tejal thakor....❤
@ranjitthkor9128
@ranjitthkor9128 Жыл бұрын
સુપર હિટ
@prahladpthakorofficial
@prahladpthakorofficial Жыл бұрын
સુપર song👌👌👌
@manishthakor4975
@manishthakor4975 Жыл бұрын
Moj Moj
@SandipSinger
@SandipSinger Жыл бұрын
સુપર સોંગ ફૂલ સપોર્ટ મારો ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@plusgaming865
@plusgaming865 Жыл бұрын
PETHAPU 😉R Vala THAKOR AMRUTJi NAYNABEN Supar Songa Saras Gau Chhe
@kirandamorkirandamor2823
@kirandamorkirandamor2823 Жыл бұрын
ઠાકોર સમાજ નું ગૌરવ તેજલ ઠાકોર & નયના ઠાકોર 👑👑👑
@gujaratigarba9187
@gujaratigarba9187 Жыл бұрын
Super hit હા દેશી કોનુડો હા
@jogajisolanki1998
@jogajisolanki1998 Жыл бұрын
Jordar ઢોલક તાલબદ્ધ વગાડયું છે...🔥
@hrjunthakorofficial
@hrjunthakorofficial Жыл бұрын
🙏🎤🎤👍👍👌👌👍🔔🔔
@maashaktitigergroup2844
@maashaktitigergroup2844 Жыл бұрын
હાં મહેસાણા ની સિહન તેજલ બેન બનાસકાંઠા નું ગૌરવ નૈયના બેન
@chetanthakor1499
@chetanthakor1499 Жыл бұрын
હા બંને સિંહનો
@lakhanbharvad21
@lakhanbharvad21 Жыл бұрын
વાહ તેજલ બેન ઠાકોર વાહ
@marutifilmofficial3960
@marutifilmofficial3960 Жыл бұрын
હા ભાભર
@chamunda_official_24
@chamunda_official_24 Жыл бұрын
Nice song tejal thakor singer full support Ajit Thakor organizer patan
@lakhanbharvad21
@lakhanbharvad21 Жыл бұрын
વાહ નયના બેન ઠાકોર વાહ
@user-lr1ws9jj2u
@user-lr1ws9jj2u Жыл бұрын
ખુબ સરસ ગીત
@balavatjithakor773
@balavatjithakor773 Жыл бұрын
સરસ
@NareshThakor-lt3gf
@NareshThakor-lt3gf Жыл бұрын
Supar
@user-dg4ts9wk5j
@user-dg4ts9wk5j Жыл бұрын
જોરદાર
@kirankholavadiya-rw2pl
@kirankholavadiya-rw2pl Жыл бұрын
બહુ સારુ સોંગ છે
@ArchnaThakor143
@ArchnaThakor143 Жыл бұрын
શ્રવણ ઠાકોર હારીજ તરફથી ફુલ સુપોર્ટ છે
@Nax-dz6by
@Nax-dz6by 26 күн бұрын
🎉🎉🎉🎉
@Hkthakor_143
@Hkthakor_143 Жыл бұрын
Super song
@sureshthakor4234
@sureshthakor4234 Жыл бұрын
🌹જોરદાર બૂમ પડાવી બજાર મા આવા ગીત ગાતા રહો અને ગામ ભાસરીયા નુ ગૌરવ અને મારા ઠાકોર સમાજ નુ ગૌરવ છે જય માતાજી 🌹
@SanjayThakor-ce2mo
@SanjayThakor-ce2mo 11 ай бұрын
સરસ મારા ઠાકોર સમાજની દિકરીઓ ખુબ ખુબ અભીનંદન આગળ વધો સરસ ગાયું છે હો❤❤❤❤
@SarvanThakor-xf2hq
@SarvanThakor-xf2hq Жыл бұрын
જોરદાર સોગં છે તેજલબેન ઠાકોર નયના ઠાકોર
@gopalthakorbapunagar
@gopalthakorbapunagar Жыл бұрын
અદભૂત ગીત તેજલબેન & નયનાબેન તથા સોવનજી
@jetashithakor4181
@jetashithakor4181 Жыл бұрын
ખુબ સરસ તેજલ બેન ઠાકોર તમારો અવાજ ખુબ સરસ છે
@thakormaya8098
@thakormaya8098 Жыл бұрын
ખુબ.સરસ.સોગછે.
@singermerubharwad777
@singermerubharwad777 Жыл бұрын
જોરદાર ગીત 👍👌👌👌👌👌
@PPThakor-ct4ho
@PPThakor-ct4ho Жыл бұрын
Song Hit chhe
@ThakorParvin-rs9ey
@ThakorParvin-rs9ey 11 ай бұрын
વાહ નયના ઠાકોર તેજલ ઠાકોર બહુ સરસ ગીત ગાયું છે દિવસનુ દસ વાર સાંભળુ શુ
@jayesh.thakor.lilapura6419
@jayesh.thakor.lilapura6419 Жыл бұрын
Supar song
@BHARATTHAKOR-cu8ts
@BHARATTHAKOR-cu8ts Жыл бұрын
ખુબ જ અદ્દભુત ગીત ના શબ્દો...અદ્દભુત ગીતની ગાયિકાઓ...અને અદ્દભુત ગીતની નાયિકાઓ....ગીતના ધારદાર શબ્દો સીધા હૃદય ઉપર અસર કરે છે...અતિ ઉત્તમ🙏
@hrjunthakorofficial
@hrjunthakorofficial Жыл бұрын
❤❤❤
@arvind_thakor_01
@arvind_thakor_01 Жыл бұрын
@SavitaDigital
@SavitaDigital Жыл бұрын
Nice
@vasharambharavad3970
@vasharambharavad3970 Жыл бұрын
કયા રાગ નું ગીત છૅ ગિરધર લાલજી મારુ સોનાનું છે હા મારો મોજ મોજ
@sadhiofficial1868
@sadhiofficial1868 Жыл бұрын
જોરદારસોંગ છે મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 Жыл бұрын
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ તેજલ બેન &નયના બેન
@ranjitthkor9128
@ranjitthkor9128 Жыл бұрын
જોર દાર ❤❤❤❤
@BharatThakor-B
@BharatThakor-B Жыл бұрын
સુપર સોંગ હો ભરતજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી દેતાલ ડુવા 👍🙏🙏👍🙏
@djvipulpatni279
@djvipulpatni279 Жыл бұрын
Gujrati song🌁industry ni sihan 🎉Tejal Thakor🎉❤❤❤❤❤
@ChandujhiThakor-em7og
@ChandujhiThakor-em7og Жыл бұрын
,વાહ વાહ બનૈ બેન ને ખુબ ખુબ અભિનંદન સરસ રીતે ગોઠવાઈ ગાયું કાનુડા નું ગીત
@ANGEL_BHURI___007
@ANGEL_BHURI___007 11 ай бұрын
સુપર હિટ બંને દીદી ઓ સાથે મળી ને ખુબ સરસ સોન્ગ ગાયું .મેતો 20 વાર સાંભળ્યું પણ ❤ નહીં ભરાતું તમારું સુ કેવું મિત્રો બાપુ સદારામ તમને ખુબ આગળ વધારે ❤❤
@singershravanmakvanadesiki1394
@singershravanmakvanadesiki1394 Жыл бұрын
વા નાઈના બેન વા તેજલ બેન વા
@ArvindThakor-js4cu
@ArvindThakor-js4cu Жыл бұрын
સુપર ગિત છે તમને માતાજી આગળ વધારે જય માં ચામુંડા માં
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 50 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
小丑和奶奶被吓到了#小丑#家庭#搞笑
00:15
家庭搞笑日记
Рет қаралды 5 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
Devika Rabari | Non Stop Desi Kanudo | Gujarati Kanudo Song | HD Video
38:07
Devika Rabari Official
Рет қаралды 30 М.
Dikari Ghare Maa Parona | Nayna Thakor, Chandu Raval | Gujarati New Song | 4K Video
9:54
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 50 МЛН