No video

ગરીબ અને મધ્યમ વગઁ ના લોકો એવરેજ કેમ પ્રગતિ નથી કરી શક્તા….

  Рет қаралды 311,021

Sanjay Raval

Sanjay Raval

Жыл бұрын

Пікірлер: 569
@jineshshah4677
@jineshshah4677 Жыл бұрын
ખુબ જ સરસ વિચાર છે સાહેબ, પૈસા ની પાછળ પડ્યા છે દેખા દેખી છે, શહેરીકરણ પણ એટલું જ જવાબદાર છે
@jayantidiwani9091
@jayantidiwani9091 Жыл бұрын
સાહેબ, તમે ખુબજ સરસ અને અસરકારક વાત કરી.. સેલ્યુટ સર...
@nitinpurani4007
@nitinpurani4007 Жыл бұрын
એકદમ સાચી સચોટ વાત, ખુબ સરસ રાવલ સાહેબ.
@businessdevelopment214
@businessdevelopment214 Жыл бұрын
બહુ સરસ સંજય ભાઈ તમે બહું સારા વિચારો લઇ ને આવો છો હું તમને નથી કહેતો પણ ઘણા લોકો ને બહુ કોર્પોરેટ લાઈફ પણ નથી ગમતી ભલે પૈસા માપ ના હસે ચલાવી લઈશું પણ હલકા અને મુક્ત મન સાથે ફરવા ની ઈચ્છા હોય છે . કેટલા ય વેલસેટ પૈસા કમાતા વ્યક્તિ ઓ માં વ્યસન અને પરિવાર માં સંસ્કાર વગર ની અજંપા ભરી સ્થિત હોય છે એની સામે મર્યાદિત આવક વારા સંસ્કારી પરિવાર માં જો 2 પાત્ર ખુશ રહી શકે તો કોઈ વૈભવી લાઈફ ની જરૂર હોતી નથી લગ્ન ના કરવા થી લવ ક્રાઇમ વધે છે જેના થી અપરિણીત લોકો પરિણીત લોકો નું પણ ઘર ભાંગે છે પૈસા બંગલો ગાડી બીઝનેસ બધું હોવા છતાં વ્યસન બહાર ના રેલેશનશિપ થી એકબીજા સાથે સુખ માણી શકતા નથી ઉંમર થતાં શારીરિક આકર્ષણ થાય એટલે મન મેળ થતાં ભેગા થયા વગર કોઈ બાકી rehvanu નથી લગ્ન તો કરાઈ જ દેવા જોઈએ જેનાથી પાકી ઉંમર થયી જતા સંતાન આવેગ માં કોઈ પગલું ના ભારે કોઈ વ્યવસાયિક સુખ માણી બીમારીઓ નો ભોગ બને રહી વાત આગળ ના સંતાન ના કુપોષણ ની તો ઓછા પૈસા માં પણ પૌષ્ટિક આહાર ખાય છે ગરીબ માધ્યમ વર્ગ ના લોકો અને પૈસા હોવા છતાં પીઝા બર્ગર ફસ્ટફૂડ માં તંદુરસ્તી ખોયી નાખે છે વાત એજ્યુકેશન ની એમાં કોઈ સ્કૂલ સારી કે ખરાબ હોતી નથી જો સરકારી શાળા ના વિદ્યાર્થી પણ સફળ થાય છે અને વૈભવી શાળા ના વિદ્યાર્થી પણ નિષ્ફળ થાય છે કોઈ પણ વસ્તુ ફક્ત શિખવાડવા થી નથી શીખી જતા લોકો પણ એની સાથે સામે પક્ષે શીખવા વારા થી વગર શીખવાડાય પણ શીખી જાય છે કોઈ expert ટીચર 100 % બધા જ વિદ્યાર્થી ને ગેરંટી થી સફળતા ના સિખર પર નથી પહોંચાડી શકતો બહુ થોડા અપવાદ રૂપ સિવાય મોટા સેલિબ્રિટી અબજોપતિ લોકો ની ઓછી ઉંમરે બહુ બીમારીઓ સાથે જિંદગી પૂરી થયી જાય છે જેના સામે મધ્યમ કે ગરીબ વર્ગ માં ઘણા તંદુરસ્તી સાથે ઘણું જીવી જાય છે પૈસા સર્વસ્વ નથી પૈસા ઓછા હસે અને તંદુરસ્તી સાંસારિક જીવન ધાર્મિક જીવન આ બધું હસે તો ખુશી વધારે હસે અને આ બધું નહિ હોય અને પૈસા ખૂબ જ હસે તો કોઈ જ ખુશી નહિ મળે. માઠું લાગે તો દિલ થી sorry
@bharatbhanushali2373
@bharatbhanushali2373 Жыл бұрын
‌તમારા‌ વિચાર યોગ્ય અને સનાતન ‌છે લગન યોગ્ય ‌સમય થઈ જાય એજ ‌બરોબર‌ છે
@sureshchauhan-vg5ln
@sureshchauhan-vg5ln Жыл бұрын
Right 🙏🙏
@kiritpatel9530
@kiritpatel9530 Жыл бұрын
સંજયભાઈ એ વસતી નીય3ણ કરવા ની વાત કરી એમ લાગે. રેસ મા લંગડા ઘોડા ને દોડાવા ના જોઈએ એમ.
@HarshPatel-fp4py
@HarshPatel-fp4py Жыл бұрын
Sachi vat
@abhithakorofficial5736
@abhithakorofficial5736 Жыл бұрын
Thank you so much
@chhayapatel4098
@chhayapatel4098 Жыл бұрын
मध्यम वर्ग के लोगो के पास अपने बडे लोगो के पास से एक ज्ञान होता है कि सबको सब कुछ नही मिलता और संतोष से जीवन जीना एक बहोत बडा आशीर्वाद है
@bhikharamnimavat3857
@bhikharamnimavat3857 Жыл бұрын
સરસ વાત કરી, સત્ય સનાતન છે, ખુબ ખુબ અભિનંદન, ધન્યવાદ, તમે વાત તે મુજબ રહે ,તો કોઈ દિવસ તકલીફ પડતી નથી, આભાર,
@jatingajera3636
@jatingajera3636 Жыл бұрын
સંજય ભાઈ, આજ સુધી તમારા ઘણા વક્તવ્યો સાંભળ્યા,પણ આ વાત તમે જે કરી છે બોસ લાખો સલામ છે, આવુ કડવુ કેવા વાળા ભારતમાં બહુ ઓછા છે,પરીણામે સમાજ રીબાય છે.
@alpeshkodiya6391
@alpeshkodiya6391 Жыл бұрын
આપની વાત સાથે હું સહમત છું.
@__4343
@__4343 Жыл бұрын
સંજય સર તમારી વાત એકદમ સાચી છે...... પોતાના પગ પર ઊભા થાવ........ પોતાની life નાં તો ઠેકાણા ના હોય અને બીજાની life બનવા જવુ છે....... ખૂબ સરસ વાત છે.. સર
@vinodkalal6633
@vinodkalal6633 Жыл бұрын
🙏🙏🙏 💯%.....સત્ય વચન ....રાવલ સાહેબ.
@niranjanpatel9783
@niranjanpatel9783 Жыл бұрын
આપણા દેશ માટે ગણા લોકો કે છે કે બહુ બધી સમસ્યા છે.પણ કોઈ બહુ બધી સમસ્યા નથી.સમસ્યા એક જ છે,,,આપડા દેશ ની વસ્તી.....
@BforBusiness189
@BforBusiness189 Жыл бұрын
જે વ્યક્તિ *ગુજરાતી ભાષા* સમજી શકે છે, તે દરેક વ્યક્તિને આ વીડિયો જરૂરથી મોકલો...!!! *સ્વસ્થ, સભ્ય તથા સક્ષમ સમાજ* માટે આ 12 મિનિટ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે..!!! *કૃપા કરીને દરેક ગુજરાતી આ વીડિયો જરૂર જુએ..!!* *વડીલ છો તો બાળકોને બતાવો..!!* બાળક છો તો વડીલોને બતાવો..!! *પોતાના મિત્રવર્તુળમાં પણ જરૂરથી મોકલો...!!!*🙏🙏🙏
@dashrathparmar2438
@dashrathparmar2438 Жыл бұрын
સાહેબ તમારી વાત સાચી છે હું તમારી વાત થી સહમત છું અને ગરીબી નું મુખ્ય કારણ જ આ છે . અને બધા આ વાત સમજી ને આનું અમલીકરણ કરશે તો જ પ્રગતિ થશે . 🙏
@parmarramabhai.parmarramab6638
@parmarramabhai.parmarramab6638 Жыл бұрын
Ok bro...
@rameshvaghela7780
@rameshvaghela7780 4 ай бұрын
👌👌👌
@SureshPateL28168
@SureshPateL28168 Жыл бұрын
આના માટે સાહેબ સરકારે વેલા મા વેલા સમય સર એક સમાન કાયદો લાવવો જોઈએ , અમે બે અમારે એક , ભલે છોકરી હોય કે છોકરો,, આ કાયદા નુ સખત પાલન થવું જોઈએ આવતા 2050 સુધી ,
@advocatevirenbharwad8200
@advocatevirenbharwad8200 Жыл бұрын
એકદમ સાચી વાત છે જોશી સાહેબ..... મેં આ નિયમો પાળેલા છે.
@vadariyapg1443
@vadariyapg1443 Жыл бұрын
સંજય ભાઈ તમે બહુ સરસ વાત કરી છે વંદન આપના, જેવા બધા ને મોટીવેશન દ્વારા બહું સારી સલાહ સૂચન કરે છો આવકાર દાયક સેવા છે પણ પબ્લિક સિટી થાય તો પબ્લિક ના નામે સેવાઓ કરવા ને બદલે રાજકારણ માં ધુસી ને પોતાના સ્વાર્થ ખાતર ,,હોદા ખાતર બધા રાજકીય આગેવાનો પહેલા સેવા અને ખેડૂત નામે પ્રજાને રસ્તે રઝળતી મેલી ને અત્યારે મોટા હોદ્દા પર છે એટલે મધ્યમ વર્ગ અને ખેડૂતો બે પાદડે અથવા સધર થતાં નથી આ ભારત નાં રાજકારણી ઓ નો ધંધો છે જો સાચી સેવા જ કરવી હોય તો સતા ની જરુર નથી આ સત્ય છે
@chaudharyhitesh3363
@chaudharyhitesh3363 Жыл бұрын
સર આપની વાત એક દમ સાચી છે દરેક વ્યકિત એ મહેનત કરી અને યોગ્ય કાર્ય કરવુ જોઇએ
@niravkavaiya5856
@niravkavaiya5856 Жыл бұрын
વાહ સંજયભાઈ વાહ કડવું છે પણ સનાતન સત્ય જેવું સત્ય છે. જોરદાર👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@user-ug1yf6vi9n
@user-ug1yf6vi9n Жыл бұрын
સુપર જોરદાર છે
@nimeshpatel3307
@nimeshpatel3307 Жыл бұрын
સાચી વાત છે સાહેબ
@shubhamchaudhari3797
@shubhamchaudhari3797 Жыл бұрын
આ વાત માં મારો 1000% સપોર્ટ છે તમને❤️❤️❤️
@balkrishnamistry3469
@balkrishnamistry3469 Жыл бұрын
સાહેબ ને નમસ્કાર આપની વાત સાચી છે અને હંમેશા સારી અને સાચી જ હોય છે આપ સમાજ ને બેઠો કરવા ખુબ સરસ કામ કરો છો તે બદલ ધન્યવાદ હુ માનુ છું કે યુવાનો જે ગરીબ અને મધ્યમ વર્ગના છે તે લોકો પોતાની આર્થિક સ્થિતિ બદલવા ની કોશિશ કે હિમત નથી કરતા જે તે સ્થિતિ નો કાયમ સ્વિકાર કરી લેછે જો હિમત અને સખત મહેનત કરવા માંડે તો આર્થિક સ્થિતિ બદલાઇ શકે છે હુ પણ આપ કહો છો તેમ 40 વર્ષ પહેલા કશું જ કમાતો ન હતો ને પરણી ગયો મારી પાસે ભણતર હોવા છતાં નોકરી નહતી મે અનુભવ વગર હિમત કરીને બાંધકામ વ્યવસાય કર્યો આજે આર્થિક રીતે સુખી છું મારા દિકરા દિકરી ના ઘેર સંતાનો છે ને ઘણાં જ સુખી છે જરૂર છે પરિસ્થિતિ બદલવા ના સંકલ્પ ની છતાં આપની વાત નો આદર કરું છુ જય શ્રીકૃષ્ણ
@vasavaprakash3643
@vasavaprakash3643 Жыл бұрын
Right 🙏🙏🙏🙏🙏
@ankitakhambhu1747
@ankitakhambhu1747 Жыл бұрын
મારા ઘરમા જ મારા મમ્મી પપ્પા એ અમારી સાથે આવુ ક્યુ છે એટલે જ જીંદગી મા આગળ વધવા માંગતી નથી. મારી સાથે જે થયુ તે હુ આવનાર સાથે ક્યારેય નહી થાવા દવ બોવ મારો જીવ જાસે એજ ને તો એ મને મંજુર છે પણ હુ કોઈ જીંદગી ક્યારેય બરબાદ નહી કરુ ક્યારેય મા બાપ ની ભુલ ની સજા બાળકો ને ભોગવી પડે છે
@Yogaforallworld
@Yogaforallworld Жыл бұрын
😃 અરે ભગવાન...! માં બાપ ને હવે (પુખ્ત થયા પછી અને આ 2023 નાં તક નાં જમાના માં) દોષ ન દો. સદગુરૂ, શ્રી રવિશંકર, બાબા રામદેવ નો યોગ શીખો. હિપ્નોથેરાપી શીખો જેથી માઈન્ડ સેટ થાય અને ભારત તથા દુનિયા ની બે ત્રણ ભાષા શીખો. દુભાષિયો બનો ઢગલા રૂપિયા કમાશો અને મા બાપ શું બધા ભાંડુંઓ ને સુખી પગભર કરી શકશો. 🌻 🌺 અને કમાવાની તકો ઘણી છે. અમે તો સ્કિલ બનાવી શકે એવા ને અમે શોધી જ છીએ. સંપર્ક કરો 7383900885
@indian5356
@indian5356 Жыл бұрын
ખુબજ સરસ સાહેબ...🤝👏🙏
@truefact180
@truefact180 Жыл бұрын
સરકાર મોંઘવારી વધારતી જાય એટલે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો પાછળ રહી જાય છે
@devduttbhokare5441
@devduttbhokare5441 Жыл бұрын
હવે તો મધ્યમવર્ગ તેમજ પૈસાદાર વર્ગ ને પણ તકલીફ પડે તો નવાઈ નહિ ,કારણ કે દિવસે ને દિવસે સરકારો ની દાનત પણ બગડતી જાય છે ,મારી સમજ પ્રમાણે ક્યારેય સરકારો એ જનહિત ને ધ્યાન માં રાખ્યું નથી દિવસે ને દિવસે નીત નવા આર્થિક રીતે પ્રજા દંડાય તેવુંજ કરતી આવી છે આ પણ એક કારણ ચોક્કસ પણે છે.
@hirenmakwana5427
@hirenmakwana5427 Жыл бұрын
વાત સાચી છે પણ સંજય ભાઈ પણ મારી એક વાત છે આપણા વડવાઓ મહનાત તો કરતા હતા કાય ચોરી નો કરતા હતા પણ મારું માનવું એવું છે કે જો બધ્ધું આપણા.હાથ માં હોત તો ગીતા માં જે સ્લોક છે તે ખોટી પડે ભાઈ સમય થી પેહલા અને ભાગ્ય થી વધારે ક્યારેય કોઈને મળતું નથી અને જે સફળ વ્યક્તિ હસે તેની વાત આવીજ હશે જોઈ લેજો સમાજમાં એમ તો પોતે એમજ કહે છે મેહનત કરવી આપણા હાથમાં છે સફળ થવું આપણા હાથમાં નથી કડવું છે પણ સત્ય છે
@hirenmakwana5427
@hirenmakwana5427 Жыл бұрын
જન્મ લેવો પછી લગ્નન થાવ પૈસા વાળું થવુ આ બધું આપણા હાથમાં હોત ને તો અત્યારે કોઈ વાંધુ ના હોત નિસંતાન પણ ના હોત અત્યારે સંતાન પ્રાપ્તિ માટે માણસ થાકી ગયો છે ભાઈ આપણા હાથમાં કાય નથી સિવાય મેહનત બધું ભગવાનના હાથ માં છે
@kiritpatel9530
@kiritpatel9530 Жыл бұрын
સંજયભાઈ વસતી નિય3ણ ની વાત કરતા હોય એમ લાગે.સરકાર પણ વસતી નિય3ણ ની વાતો કરેછે એટલે ગરીબ અને મધમ વગૅ ઓછા થાય તો સારુ એમ કેવા મગે .થોડુક કામ કરોના એ કરયુ અને થોડુક કામ .....આ....
@balvantsuthar9387
@balvantsuthar9387 Жыл бұрын
આપણને ન પોસાય એવા ખચૉ ઓછા કરો શનિ રવિ લાઇનમાં ઉભા રહી જમવા શા માટે જવું ત્યાં મોઘવારી નથી નડતી
@vasavaprakash3643
@vasavaprakash3643 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સર.સાચી વાત
@himaniprajapati6580
@himaniprajapati6580 Жыл бұрын
1000 % sachi vaat. Salute 🫡 che sir tamne. Bahu j paya ni vaat je koi j ghar ma vaat nathi thati. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@rm_monpur
@rm_monpur Жыл бұрын
શોષણ, પુરું વેતન કામના પૈસા કોઈ આપતું નથી, બેરોજગારી વધી છે
@zalanitin2684
@zalanitin2684 Жыл бұрын
સરસ વાત કરી સંજયભાઈ
@jaimingandhi3257
@jaimingandhi3257 Жыл бұрын
Very nice video
@faridalokhandwala5412
@faridalokhandwala5412 Жыл бұрын
All massage right
@shyamal-gargi6324
@shyamal-gargi6324 Жыл бұрын
સંજયભાઈ ! ખૂબ સરળ અને સચોટ વાત કરી છે, આશા રાખીએ કે આપના vedio દ્વારા કરવામાં આવેલી વાત દરેક વ્યક્તિ ના હ્રદય સુધી પહોંચે 🙏⚘
@vegadparbat3743
@vegadparbat3743 Жыл бұрын
બોવજ.સાસી. વાતછે. સજયભાઈ. જય સીયારામ ભાઈ ને
@businessdevelopment214
@businessdevelopment214 Жыл бұрын
જીવન માં પ્રશ્નો તો આવશે જ ધન ઉપરજન ને કોઈ લેવા દેવા નથી ધન સિવાય પણ સંસ્કાર તંદુરસ્તી ધર્મ પ્રતિષ્ઠા બધું જરૂરી છે
@yusufbhaiattarwala3352
@yusufbhaiattarwala3352 Жыл бұрын
Bahu saras
@rutvikmevada9300
@rutvikmevada9300 Жыл бұрын
સંજય સર તમે ખુબ જ સરસ વાત કરી 👍🏻 આજના યુવાનોને આવી સરસ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏🏻
@nikhilmehra194
@nikhilmehra194 Жыл бұрын
😃😃
@dajibhagohil5165
@dajibhagohil5165 Жыл бұрын
@@nikhilmehra194 ૉૉઓ ૉઑૉ ઑ ।ૉૉ
@hi-techkrushiorganiccompan5567
@hi-techkrushiorganiccompan5567 Жыл бұрын
કઈક અલગ બનવું છે કઈક કરવું છે આર્થિક સ્થિતિ સુધાર વી છે કોલ કરો ૬૩૫૨૫ ૦૩૩૯૪
@manojpatelmanojpatel8590
@manojpatelmanojpatel8590 Жыл бұрын
ખુબ સરસ વાત કરી, આવુ જ હાલ આપણા દેશ ના મંત્રી શ્રી વેચી વેચી ને પુરુ કરવા જય રહીયા છે,
@songsugamshihoraanand9331
@songsugamshihoraanand9331 Жыл бұрын
સંજયસાહેબ તમારી વાત ને અમે પોઝિટિવ રીતે સમજ્યા અને અમે તમારી વાતનો અમલ કરવાનો જરૂર પ્રયત્ન કરશું.🙏🙏🙏
@anilprajapati658
@anilprajapati658 Жыл бұрын
sar sari mada baghbatagitama lakahuseke jivansati hobo johiye.
@amrutpatel7621
@amrutpatel7621 Жыл бұрын
હા સાહેબ આ વાત બધા ને ગળે ઉતરે તો 90 ટકા દુઃખ એમ જ દૂર થઈ જાય
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 Жыл бұрын
Very good RAM RAM SITARAM JAY MATAJI
@harishkapsemelodioussinger1826
@harishkapsemelodioussinger1826 Жыл бұрын
મારા હિસાબે ગરીબી નું મુખ્ય કારણ ઓછું ભણતર છે એના જ કારણે આ બધ્ધું થાય છે,,
@nitingp-ub9gs
@nitingp-ub9gs Жыл бұрын
ઊઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
@SanjayChauhan-mt4fr
@SanjayChauhan-mt4fr Жыл бұрын
Khub saras vaat.
@dipaktank4800
@dipaktank4800 Жыл бұрын
Right saheb jya sudhi aa vichar desh ma nahi aave tya sudhi koyna bapni takat nathi ke Bharat ma garibi hatavi sake
@coolbeing163
@coolbeing163 Жыл бұрын
Bo mast video che... thank you
@jashwantpatel297
@jashwantpatel297 Жыл бұрын
Super video👌
@tushartrivedi6547
@tushartrivedi6547 Жыл бұрын
એકદમ સાચી વાત કહી સંજય સર.
@kritalparmar7941
@kritalparmar7941 Жыл бұрын
હું વડોદરા થી છું,ત્યાં હું તમને તમારી વાઇફ સાથે મળી હતી.100% સાચી વાત છે, તમારા એક એક શબ્દ સાથે સહમત છું, હું મધ્યમ વર્ગ ની ગૃહિણી છું ,તમે જે દાદા,અને ખેતી વિશે જે પણ કંઈ કહ્યું,તે મારા ઘર જેવું જ છે .તમારા નેકસ્ટ્ વિડિયો ની રાહ જોઈ રહી છું, મને આશા છે કે તમે સચોટ માર્ગદર્શન આપશો,છેલ્લે ગૃહિણી માટે સુ કરવું એની પણ થોડી સમજ આપજો.આભાર.
@khemjipatel4087
@khemjipatel4087 Жыл бұрын
Good
@vipulramani173
@vipulramani173 Жыл бұрын
bhai o e VYASAN ane ben o e FASHION thi dur revu.
@gajjark62
@gajjark62 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jitendramakwana1654
@jitendramakwana1654 Жыл бұрын
Very very good Sanjay bhai 🌹💯🙏
@idarwale1415
@idarwale1415 Жыл бұрын
Jordaar
@shehnazrathod7290
@shehnazrathod7290 Жыл бұрын
Khub j saras vat kari che ser aape je vat kari che aevu aakhi fameli ne vichar vu joiye 1 vyaktinu kam nathi bahuj mast vat kari che aape to ser 😇🤗🤔
@u.s.Goswami
@u.s.Goswami Жыл бұрын
સરકારી નોકરી સારી સરકારી યોજનાઓ સારી તો પછી સરકારી સ્કૂલ કેમ નથી સારી
@bvthakor117.
@bvthakor117. Жыл бұрын
વાત સાચી છે પણ હકીકત એ પણ છે કે સાચી વાત કોણ માને છે સાહેબ!!!!!!!
@rajubhiaabaniya5963
@rajubhiaabaniya5963 Жыл бұрын
સાહેબ. 10. વરસ. પેલા ભૂલ. કરીતી આજે પણ. ભોગવુ છુ
@faiyazkhetani5213
@faiyazkhetani5213 Жыл бұрын
Tame khub saras vaat Kari.
@premisrani111
@premisrani111 Жыл бұрын
Saheb ekdm sachi vat
@ashishvaghela3454
@ashishvaghela3454 Жыл бұрын
Va sanjay bhi va su vat che
@kamleshbamniya3894
@kamleshbamniya3894 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ અને સાચી માહિતી આપી સાહેબ
@trushitshah6271
@trushitshah6271 Жыл бұрын
100% sacevet hi
@ranabaldevranabaldev1312
@ranabaldevranabaldev1312 Жыл бұрын
સાચી વાત છે સંજયભાઈ સાહેબ હુ તમારી વાત સાથે સહમત છુ
@jayeshpatel521
@jayeshpatel521 Жыл бұрын
Jay Mataji ! Well speech Sir !
@m.k.rana132
@m.k.rana132 Жыл бұрын
સરસ વાત સંજય સર સાહેબ
@panditpawankarith2458
@panditpawankarith2458 Жыл бұрын
संजय भाई हम आपके बहुत बडे़ प्रशंसक हैं, हम आपके विचारों से भी शत प्रतिशत सहमत हैं,परंतु हिन्दू ही ऐसा सोचते हैं दूसरे धर्म मालिक की मेहर समझ कर भारत की जनगणना बढ़ा रहे हैं उसका क्या❓ और कभी पुष्करराज महाराज के एवं ब्रह्मा जी के दर्शन के लिए अवश्य पधारे एवं अपने छोटे भाई से अवश्य मिले! जय द्वारिकाधीश, जय पुष्करराज महाराज की!
@jagdishmaldhari8316
@jagdishmaldhari8316 Жыл бұрын
સર વાત સાચી પણ દેશ ના નાગરીક ને રોજગારી આપવાની ફરજ સરકાર ની હોઈ છે.. ગામડામાં એક ધર માં ચાર માણસ હોઈ તેમાં ૩ બેરોજગાર હોઈ છે...
@LalobharvadBharvad-qn2lp
@LalobharvadBharvad-qn2lp Жыл бұрын
શંયભાઈ. મે. હાર, નથી. માની. ભરવાડ. લાલો. અતારે. 700.કીલો.મિટર.બેઠોછુ.મારા.ઘરે.500.નથી.તમારો.આભાર
@sanjayshreemali5837
@sanjayshreemali5837 Жыл бұрын
Sachi vaat chhe sir...... ekdam
@hemantbhaisarvaiya7448
@hemantbhaisarvaiya7448 Жыл бұрын
,સંજયભાઈ ગરીબી તરીકે વી
@ankitakhambhu1747
@ankitakhambhu1747 Жыл бұрын
સંજય સર જેવી તમે વાત કરી છે એવુ જ મારી જીંદગી સાથે થઈ રહ્યુ છે મારી હાલત અત્યારે બોવ જ ખરાબ છે હુ એક છોકરી છુ તમે જે કઈ રહ્યા છો જે સવાલ મારા મનમા મને હરપલ પરેસાન કરે છે ને મને કોઈ સમજી નથી શકતુ કે સમજાવી નથી શકતુ ફેમિલી ને રિલેશન મા ઘણા બધા છે પણ કોઈ સ્પોટ કરવા વાલા નથી બસ હવે જીંદગી જલ્દી પુરી થઈ જાય તો બસ છે થાકી ગઈ છુ આવી જીંદગીથી..... 😭😭😭😭😭
@amitgamit4938
@amitgamit4938 Жыл бұрын
Mara vichar pan Tamara j jeva se thanks sir
@asharafmakvana4354
@asharafmakvana4354 Жыл бұрын
Lockdown and gst and notbandi khoob moti garibi vadhi chhe
@charoliyacbl7623
@charoliyacbl7623 Жыл бұрын
જેના લગ્ન થઇ ગયા હોય અને એક છોકરાના પિતા હોઈ ઘરમાં ગરીબી હોય તો શું કરવું જોઈએ
@AKY.KISHORI
@AKY.KISHORI Жыл бұрын
Fantastic mind blowing speech 🤘
@businessdevelopment214
@businessdevelopment214 Жыл бұрын
સંજય ભાઈ તમને બહુ સાંભળ્યાં બહુ સરસ વિચાર છે તમારા ,પણ લગ્ન પ્રત્યે આ વિચાર યોગ્ય નથી છોકરા છોકરી લગ્ન ની ઉંમરે લગ્ન ના કરે તો પાપ ના રસ્તે જાય દરેક ની સહનશક્તિ સરખી નથી હોતી સમયે પરણી જ જવું ધન તો જે કિસ્મત માં છે અને જેવી રીતે કામ કરશે એટલું ધન તો મળવાનું જ છે. ધન આયા પછી લગ્ન કરો તો પણ કિસ્મત માં ના હોય તો એ કાયમ માટે એક ની એક પરિસ્થિતિ રેહવાની નથી જ્યાં ધન ના ઢગલા છે ત્યાં પણ લગ્ન પછી પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થયી જાય છે
@nilamravibhaipanchal342
@nilamravibhaipanchal342 4 ай бұрын
Nice 👍
@raj-py8dk
@raj-py8dk Жыл бұрын
મોજ આવી ગઈ સાહેબ
@krunalparmar7404
@krunalparmar7404 Жыл бұрын
અમે તો ફક્ત ને ફક્ત શ્રી સંજય રાવલ સરને જ સીએમ તરીકે જોવા માંગીએ છીએ
@NavinTarakOfficial
@NavinTarakOfficial Жыл бұрын
Sir... એકદમ 100% વાત સાચી છે....કડવું છે પણ સત્ય હકીકત છે...... ધન્ય છે તમને sir આવી સાચી કડવી વાસ્તવિકતા તમે પહેલી વાર ઉજાગર કરી આ વાત થી ઘણા ના જીવન બદલાશે 100%
@parmarjayesh1555
@parmarjayesh1555 Жыл бұрын
આ બધા પેલા સોશિયલ ભાષણ આપી પછી રાજકારણ માં જ આવે છે ,ઇટાલિયા પેલા આજ જ કરતા
@homeservicecorporation3250
@homeservicecorporation3250 Жыл бұрын
શબ્દો નથી લખવાં માટે🌹🌹
@pravinshah8440
@pravinshah8440 Жыл бұрын
Javabapva maherbani
@keyurkhambhayata3055
@keyurkhambhayata3055 Жыл бұрын
Absolutely Right Sir.👍🙏
@vickypandya4673
@vickypandya4673 Жыл бұрын
ખુબ સુંદર વિચાર છે સંજય ભાઈ આપ ના અનુભવો થી ગણું શીખવા મળ્યું છે
@manojdevre7339
@manojdevre7339 Жыл бұрын
વાત 100.ટકા સાચી પણ રામ ભરોસે વાળું પણ સાચું છે જ......
@ranchodbharvad1794
@ranchodbharvad1794 Жыл бұрын
Sachi.vat
@kailashbendesai4393
@kailashbendesai4393 Жыл бұрын
Khare khar,Sav Sachi Vat che,Sir Hu tmari vat thi sahemat chhu
@naitikkathiriya
@naitikkathiriya Жыл бұрын
Ger samjan thati hoy to thava do sir, pan tame je kidhu che ne aaje e Sacha marad no dikro hoy ne ej kari sake. Salo jivan ma jo Ego rakhvo hoy ne to aaj rakhai k baap kamani ne aadi rakhine lagn nathi j karva bhale kuwara marie pan lagan jedi karie apanne andar thi gaurav to hovu joie k parivar ne santi thi chalavi shakie etli jordar kamani to che mari🙏🙏🙏♥️ Khub khub abhar sir and Great done 👏
@pratikdangar7216
@pratikdangar7216 Жыл бұрын
વિચારોમાં આપશ્રીએ Update થવાની જરૂર જણાય છે..¡(સામાજિક મુદ્દાથી અજાણ ¿¿¿¡¡¡)
@kiritpatel9530
@kiritpatel9530 Жыл бұрын
કમાઈ ને લગન કરવા મા ને કરવા મા લોકો અટવાઈ ગયા.મુસલમાન જેવુ રાખો કમાય કે નકમાય લગન કરીને છોકરા પેદા કરી નાખવાના મુસલમાન ની વસતી વધી.આપણી ધટી જવાની જાતે સકસમ થસે પછી લગન કરસે તો ઉમર 35થી40 ની થસે તા સુધી મા મુસલમાન છોકરા ના છોકરા પરણાવસે કેમ કે 26. 28 વરસે લગન કરી નાખે પોતાના પગ પર ઉભો થાય કે ન થાય.વીચાર કરો વસતી કોની વધવાની ? બે બાળ જય ગોપાળ કરવા મા આપણી પથારી ફરી ગઈ .ને મુસલમાન ના 6ને8 બાળકો.સંજય ભાઈ પણ વસતી નીય3 ની વાત કરતા હોય એવુ લાગે .....
@pratikjadav2198
@pratikjadav2198 Жыл бұрын
💯 nothing wrong... absolutely beautiful thinking
@shilpasolanki6531
@shilpasolanki6531 Жыл бұрын
Thankyou so much sir slam🙏👌👍✌️🪔🙏🌹
@bollywoodshortvideosongs8237
@bollywoodshortvideosongs8237 Жыл бұрын
Sachi Wat 🙏🙏se Mara Gharana koi samjta nathi mare makan nathi toy lagan karave se hu na padu Su
@user-rp3kx4ku9v
@user-rp3kx4ku9v Жыл бұрын
સાસી વાત છે
@ranchodbharvad1794
@ranchodbharvad1794 Жыл бұрын
Ha.moj.ha
@Mahiofficial
@Mahiofficial Жыл бұрын
Sachi vat che
@lifelinewellness143
@lifelinewellness143 Жыл бұрын
Very true Agreed Sir 👍 Such simple things to be prosperous
@user-ml6bv9sx6i
@user-ml6bv9sx6i Жыл бұрын
સંજય સર હુ મારો અનુભવ તમને કહું છું:હુ મારા કુટુંબ સાથે ખેતી કરી ને ગુજરાન ચલાવુ છુ કોક ની જમીન માં ભાગે વાવીને અને માડ માંડ બે ત્રણ વર્ષ સુધી ખેતી માં થી કાઈક વધાર્યું હોય એ જતુ રહે છે કાતો મામેરું આવે કાતો લગ્ન આવી જાય કાતો દવાખાનુ આવે છે
@harishsolanki909
@harishsolanki909 Жыл бұрын
Sachi vaat kari sir pan me mara jivan ma anubhvyu che ke apna desh ma jati vaad na karane Doba jeva loko paisadar che. Sc st na loko hoshiyar hova chata garib ane madhyam vargiy che.
@saidamahebubmakrani304
@saidamahebubmakrani304 Жыл бұрын
Subhanallah bohat khub sir
@bhaveshsukhadia7774
@bhaveshsukhadia7774 Жыл бұрын
ખુબ સરસ વાત છે જય શ્રી કૃષ્ણ
@ramto9024
@ramto9024 Жыл бұрын
સાહેબ તમારા શિક્ષણ અને મધ્યમ વર્ગ ની વિચારસરણી આમ આદમી પાર્ટીના વિચારો સાથે મળતી આવે છે જો તમે આમ આદમી પાર્ટી માં જોડાઈ ને ઈલેકશન લડો અને જો સતા માં આવે તો તમે મુખ્ય મંત્રી અથવા શિક્ષણ મંત્રી થવા ને લાયક છો
@menandbhaibakotra4677
@menandbhaibakotra4677 Жыл бұрын
તમે. આપણી. સરકાર. ને. કહો. કે. ખાનગી. કરણ. ન. કરે. અને. સારી. નીશાળો. કરે. તો. ગરીબ. ના. છોકરા. ભણી. શકે
@Kalpeshdiyoragujrati
@Kalpeshdiyoragujrati Жыл бұрын
એકદમ સરસ 100%ની વાત
@scoutbarlabs6332
@scoutbarlabs6332 Жыл бұрын
Thank you so much Sanjay Bhai.. very well said...🙏
@ranchhodbhainavadiya9614
@ranchhodbhainavadiya9614 Жыл бұрын
Sachi vat
@chandrakantdoshi4123
@chandrakantdoshi4123 Жыл бұрын
Taamary nazar ma PRAGATY SU CHE.
sanjay raval motivational speech | sanjay raval latest speech 2024 | gujarati motivation video
20:15
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Look at two different videos 😁 @karina-kola
00:11
Andrey Grechka
Рет қаралды 13 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
Business kon kari sake?
6:49
Sanjay Raval
Рет қаралды 15 М.
ગમે તે થાય ડરવુ નઈ…👍💪🙏
8:25
sanjay raval motivational speech | sanjay raval latest speech 2024 | gujarati motivation video
19:49
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН