Rakesh Barot | એક આંખે સાવન બીજી આંખે ભાદરવો | Gujarati New Bewafa Song 2024 | નવું ગુજરાતી ગીત

  Рет қаралды 4,849,122

Saregama Gujarati

Saregama Gujarati

Ай бұрын

રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત "એક આંખે સાવન બીજી આંખે ભાદરવો" સાંભળો, માત્ર ‪@SaregamaGujarati‬ પર. આ ભાવનાત્મક ગીતના મધુરા સૂર અને હૃદયસ્પર્શી શબ્દોનો આનંદ લો.
Check out the new Gujarati bewafa song by Rakesh Barot, "Ek Aakhe Savan Biji Aakhe Bhadaravo," only on ‪@SaregamaGujarati‬ . Enjoy the soulful melodies and heartfelt lyrics of this emotional track.
Credits :
Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Palak Patel, Sunny Khatri
Producer: Red Velvet Cinema
Director: Hitesh Poonam Beldar
Creative Head: Dhyey Films & Team
Concept: Kiran Beldar
Technical Support: Jenish Talaviya
Lyrics: Vipul Raval
Music: Ravi Nagar, Rahul Nadiya
DOP: Lalji Beldar, Paresh Patel
Make Up: Chirag Parmar
Hair: Panna Solanki
Production: Kiran Sikligar, Nilesh Sharma
Editor: Ravindra Rathod
Lyrics:
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો...(2)
એ મને કુવા માં ઉતારી ગોડી વર્ત નોતો વાઢવો
એ મને દાડે દીવે આજ અંધારું લાગે
નજરો નજર જોયેલું મારે હૈયે વાગે
મારા પાંચ વરહ ના પ્રેમ નો તારે દાટ નતો વાળવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ જિંદગી ભર સાથે રેવાની પાડી હતી શરતો
ભૂલી ગયા શરતો ને મેલ્યો મને પડતો
ઓ છેટે થી મને જોતી હૈયે હરખ ના એને હમાતો
દોડી આવતી પાહે મારા કરતી મીઠી વાતો
ઓ આટલો હતો પ્રેમ તને ઓટી શું પડી
મારા પ્રેમ માં ગોંડી ખોટ શું પડી
એ ગોંડી ટાઢા પાણી એ મારો ખો નતો કાઢવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ કાળજા નો કટકો તને હું તો માનતો
તું કેતી હતી એટલા ડગલાં હું તો ભરાતો
આવો દગો કરશે એવું હું નતો જાણતો
દિલ માં જાજુ દુઃખ લઇ ને સોનુ સોનુ રડતો
એ વાઢા પાથર્યા આયા મને આડા
તારા લીધે છુટા મારે દુઃખ ના દાડા
એ ખોટો ભરોસો આલી મારો ભવ નોતો બગાડવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
#એકઆંખોસાવનબીજીઆંખોભાદરવો
#EkAakheSavanEkAakheBhadaravo
#rakeshbarot
#rakeshbarotnewsong
#rakeshbarotsadwhatsaapsatus
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 1 900
@SachinBariya-o4l
@SachinBariya-o4l 11 күн бұрын
આજે જોઈએ રામાપીર માટે કેટલા લાઈક કરે સે જય રામાપીર
@user-jn8mx8ew3r
@user-jn8mx8ew3r Ай бұрын
કોક દિવસ મારા રામાપીર નાં નામ ઉપર એક લાઈક કરી દો જય રામાપીર 🙏
@S.C.D_MUSIC_CHANNAL8140
@S.C.D_MUSIC_CHANNAL8140 29 күн бұрын
જય રામાપીર❤❤🎉
@KiranDabhi-cb1cu
@KiranDabhi-cb1cu 28 күн бұрын
જય બાબા રી 🚩
@AlpeshThakor-md5xv
@AlpeshThakor-md5xv 28 күн бұрын
👌👌👍
@Rahulofficial790
@Rahulofficial790 27 күн бұрын
P​@@S.C.D_MUSIC_CHANNAL8140
@HRofficial-ix1vs
@HRofficial-ix1vs 24 күн бұрын
Jay Ramapir
@h.kbanjara8034
@h.kbanjara8034 Ай бұрын
Ha ha Rakesh Bhai su song chhe ek number hai ❤
@rakesh_barot_official76
@rakesh_barot_official76 Ай бұрын
જે માં બાપને પ્રેમ કરતા હોય એ લાઈક કરે રાકેશ બારોટના સોંગ પર...જય મેલડી માં
@user-yx7vm6rm5f
@user-yx7vm6rm5f 21 күн бұрын
❤ હા બનાહ
@AnishNayka
@AnishNayka 20 күн бұрын
જય મેલડી
@Chirag_deva_vlog
@Chirag_deva_vlog 20 күн бұрын
Jay ma meldi
@HiteshYagnik
@HiteshYagnik 18 күн бұрын
જય હાટકેશ
@aravindthakor9794
@aravindthakor9794 18 күн бұрын
OpOp​@@Chirag_deva_vlog
@prakashthakorofficial4318
@prakashthakorofficial4318 Ай бұрын
જેને રાકેશભાઈ બારોટ નું ગીત ગમતું હોય તો લાઈક કરો❤❤😊
@kamleshbhaidesai5126
@kamleshbhaidesai5126 9 күн бұрын
Ó?Ok
@parweendevipuzak3701
@parweendevipuzak3701 Ай бұрын
રાકેશ ભાઈ બારોટ નું સોંગ🎵 કોને કોને ગમે છે લાઈક કરો 👍 મિત્રો જય માતાજી 🙏
@damodharan8239
@damodharan8239 Ай бұрын
@bijalthakkar9583
@bijalthakkar9583 7 күн бұрын
Jay mataji
@hareshbhaithakor857
@hareshbhaithakor857 Ай бұрын
ભલે મારો બનાકોઠાનો ટહુકતોમોરલો ભલે
@jastlikeofficial9275
@jastlikeofficial9275 25 күн бұрын
❤❤❤❤
@Melditechgujarati
@Melditechgujarati 6 күн бұрын
Please support kro me bhi karuga #melditechgujarati
@Melditechgujarati
@Melditechgujarati 6 күн бұрын
#New Tech gujarati
@vasantrathodvlogs
@vasantrathodvlogs Ай бұрын
આ song હું દરરોજ 10 વાર તો સાંભળું જ છું બીજા કોને કોને આ song સાંભળવું ગમે 👍👍
@darbarvalsang
@darbarvalsang 20 күн бұрын
My
@hadiyalasokbhai5337
@hadiyalasokbhai5337 20 күн бұрын
😊😊😊😊
@sindhinasirkhan4294
@sindhinasirkhan4294 14 күн бұрын
100%❤
@VirajThakor123
@VirajThakor123 Күн бұрын
Hu
@bansari640
@bansari640 Ай бұрын
આવા દગામાં કેટલાને ગુસ્સો આવે છે જોઈએ આજે કેટલા જણને ગુસ્સો આવે છે🎉🎉🎉🎉
@taigarmeladioffishal7807
@taigarmeladioffishal7807 Ай бұрын
આવા ગીતો ટ્રેકટર વાળા વગાડે હો મોજ કરાવી દો રાકેશ ભાઈ 👍👍👍👍
@w_gamer_1746
@w_gamer_1746 Ай бұрын
Ha Bhai 😊
@Royalmafia627
@Royalmafia627 Ай бұрын
Ha Bhai ❤❤
@kiritmakvana6927
@kiritmakvana6927 Ай бұрын
Na Bhai evu na hoy aje me riksha ma 20 var vagadyu he
@taigarmeladioffishal7807
@taigarmeladioffishal7807 Ай бұрын
@@kiritmakvana6927 Mari jode che bhai riksha hu pan vagadu chu
@thakorbhagvansingbhagvan2881
@thakorbhagvansingbhagvan2881 20 күн бұрын
Ha bhai❤
@_ROYAL_KING...
@_ROYAL_KING... 15 күн бұрын
અજાણ્યા હેરાન કરે તો ફરિયાદ કરાય પણ હૈયે વસેલા હેરાન કરે તો કોને કેવું 😢❤❤
@DamorGovindbhai-ud6wz
@DamorGovindbhai-ud6wz 9 күн бұрын
Ha.bhai
@VipulThakor-ns3kf
@VipulThakor-ns3kf Ай бұрын
આ ગીત કોને કોને ગમે છે કોમેન્ટ કરજો ભાઈ
@Mr_pakuu.m
@Mr_pakuu.m Ай бұрын
❤ગીતો તો ધણાય ગાવે પણ રાકેશ બારોટ જેવા નહીં હો વાલા❤ગુજરાત થી હોય તો લાઈક કરો❤
@mr_jat_maldhari_vlogs
@mr_jat_maldhari_vlogs Ай бұрын
આ ગીતમાં મને એક કડી બહુ પસંદ આવે એક શ્રાવણ બીજી આંખે ભાદરવો
@A_K_LOVE_STUDIO
@A_K_LOVE_STUDIO Ай бұрын
મને તો આખું ગીત ગમ્યું 🎉
@KiranKumarChohan
@KiranKumarChohan Ай бұрын
न😊 ​@@A_K_LOVE_STUDIO
@kalabhairaykabiyok......4822
@kalabhairaykabiyok......4822 15 күн бұрын
બીયોક વાળા મહેશ દેસાઈને પણ એજ કડી ગમે છે બહુ ખૂબજ
@gelabhairabari9437
@gelabhairabari9437 5 сағат бұрын
​@@A_K_LOVE_STUDIOતો િ❤😊😊😊ઇ😊અંથંચછ્યછ
@gelabhairabari9437
@gelabhairabari9437 5 сағат бұрын
​@@KiranKumarChohan😊😊😊😊😊😊
@prakashthakor8081
@prakashthakor8081 26 күн бұрын
રાકેશ ભાઇ તેમ જોરદાર સુપર સોંગ બનાવ્યું સે
@Jalubha_darbar
@Jalubha_darbar 15 күн бұрын
બુમ પડાવી લીધી છે ⚠️💝😍
@masikotarbhandariya2750
@masikotarbhandariya2750 Ай бұрын
😅😅 કોણ કોણ કોમેન્ટ વાંચવા આવ્યા છે લાઈક કરતા જાઓ 😅😅
@Vikramranakuvata55457
@Vikramranakuvata55457 Ай бұрын
આજે જોઈએ રાકેશ ના આશિક કેટલા છે મારા સિવાય કૉમેન્ટ અને લાઈક ઠોકો ❤😊
@user-qn1hw5ut1e
@user-qn1hw5ut1e Ай бұрын
Moj moj
@DMtrending111
@DMtrending111 Ай бұрын
I mi bic fenc
@ShivabhaiThakor-vb2tr
@ShivabhaiThakor-vb2tr Ай бұрын
@SumtibaiSumtibai
@SumtibaiSumtibai Ай бұрын
😂😂🎉😢 1:18 1:19
@SumtibaiSumtibai
@SumtibaiSumtibai Ай бұрын
2:19
@__-ne2se
@__-ne2se 27 күн бұрын
જે લોકો ગેળા વાળા હનુમાનજી ને સાચા દિલ થી માનતા હોય તો 1 લાઈક કરજો મારા ભાઈ ઓ❤
@bijalthakkar9583
@bijalthakkar9583 7 күн бұрын
Jay bajrangnali
@HareshJadav-zr1by
@HareshJadav-zr1by 18 күн бұрын
હાં મોજ હા ઘાયલ ‌શૂ તમારી એન્ટ્રી
@JahirGhahcnai-ek5fb
@JahirGhahcnai-ek5fb Ай бұрын
રાકેશભાઈ આજ ટાઈપ ના ગીત બતાવો બજારમાં
@amratdesai6476
@amratdesai6476 Ай бұрын
જે ઞીત ની રાહ જોઈ રહ્યા હતા એ આવી ઞયુ ઞમયુ તે લાઈક કરો
@Rahul...Thakor329
@Rahul...Thakor329 23 күн бұрын
Mja
@vatamdigitalstudio
@vatamdigitalstudio Ай бұрын
હા રાકેશભાઈ તમારી મોજ
@mukeshsingvaghela1931
@mukeshsingvaghela1931 Ай бұрын
જોરદાર સોંગ બનાવયુ છે આ ગીત હુ દાડામા દસ વખત સાભલુ છુ ❤❤
@sanjaydevipujak2959
@sanjaydevipujak2959 Ай бұрын
👉એક મિલિયન જાજુ જોએ બધાં ભાઈ બહેન ને મારી ખાસ વિનીતી 🙏
@MaheshBharvad-oq7um
@MaheshBharvad-oq7um Ай бұрын
હા રાકેશ હા 😢😢😢😢😢😢😢
@Mahesh_Creatorz
@Mahesh_Creatorz Ай бұрын
કોણ કોણ ઇંસ્ટાગ્રામ માં રીલ જોઈને આયુ ✨
@gopalvirgama8748
@gopalvirgama8748 28 күн бұрын
Hu pan
@bhoiparesh1998
@bhoiparesh1998 19 күн бұрын
Ha
@harishdabhi508
@harishdabhi508 19 күн бұрын
😂
@PriyanshiChauhan-wo1ov
@PriyanshiChauhan-wo1ov 19 күн бұрын
​@@gopalvirgama8748the pool
@HareshBharvad-sp6rl
@HareshBharvad-sp6rl 19 күн бұрын
@@gopalvirgama8748
@Slowed_and_reverb_7
@Slowed_and_reverb_7 29 күн бұрын
કોણ કોણ ઈન્સ્ટાગ્રામ માં સાંભળી ને આવ્યા છો...લાઈક કરો😅😂
@KantibhaiBhil-gx8nk
@KantibhaiBhil-gx8nk Ай бұрын
રાકેશ ભાઈ. તમે. બનાસકાંઠા. આવના છો. 8. તારીખે. ડેડુવા. મા. બુમ. પડાવ જો. એમ પણ. ત્યાં જ‌. છ
@Vikramranakuvata55457
@Vikramranakuvata55457 Ай бұрын
હા હું એમનો આશિક છું
@radmalbhairvt9316
@radmalbhairvt9316 Ай бұрын
ભાઈ 8 તારીખે આયા હતા તમે આયા હતા
@SomlaPatel
@SomlaPatel 11 күн бұрын
ભાઈ રાકેશ ભાઈ ફરી આપણા બનાસકાંઠા મ આવી રહેયા છે વાલેર ગામ ❤❤❤❤😊😊😊😊😊
@Akash_insha450
@Akash_insha450 Ай бұрын
આ સોંગ પસંદ આવ્યું, તે ઠોકો લાઈક ❤❤❤
@BhaveshThakor-ou9rv
@BhaveshThakor-ou9rv 14 күн бұрын
જોરદાર સોંગ છે
@pacreation5752
@pacreation5752 Ай бұрын
કોણ કોણ ઈન્સ્ટાગ્રામ થી આ સોંગ સાંભળી ને આવ્યું😊
@kanorabari6940
@kanorabari6940 9 күн бұрын
હુ😂😂
@mrsachinedit7666
@mrsachinedit7666 9 күн бұрын
Hu.
@AlpeshEditofficial374
@AlpeshEditofficial374 9 күн бұрын
Sachi vaat ho Bhai ❤❤
@AnandKumar-mn8gc
@AnandKumar-mn8gc Ай бұрын
જોરદાર સોન્ગ રાકેશ ભાઈ
@vipulravalofficial4783
@vipulravalofficial4783 Ай бұрын
હું વિપુલ રાવળ ગીતકાર બધા ચાહક મિત્રોને જય માતાજી અને મારા લખેલા આ સોંગને ફૂલ સપોર્ટ કરવા વિનંતી અને સોંગ ગમ્યું હોય તો લાઈક કરો મિત્રો.... જય માતાજી🙏🙏🙏
@pravinchaudhari9707
@pravinchaudhari9707 27 күн бұрын
Super song che bhai
@sanjayraval719
@sanjayraval719 27 күн бұрын
જોરદાર સોંગ સે વિપુલ ભાઈ
@SanjayYogi-jk1dm
@SanjayYogi-jk1dm 25 күн бұрын
Bro mne phone karjo
@DharsingSolanki
@DharsingSolanki 25 күн бұрын
Vaah vipulbhai best song lakyu ho jordar
@lyrics_Dipak_Chachriya
@lyrics_Dipak_Chachriya 23 күн бұрын
Hu pan lakhushu Bhai namer moklo
@MOMAI_DIGITAL_10K
@MOMAI_DIGITAL_10K Ай бұрын
આજે જોવુ કે બનાસકાંઠા વાળા કેટલા જોવે છે લાઈક કરો 💝
@VagelaAshok-ew3vd
@VagelaAshok-ew3vd 27 күн бұрын
વાહ રાકેશ ભાઇ good
@Thakor__Bhavu__2250
@Thakor__Bhavu__2250 Ай бұрын
આ સોંગ ઉપર રિલ તો ભાવેશ ઠાકોર ની વાઈરલ થશે જય માતાજી મિત્રો 🙏🙏🙏
@ThakorPrakash-ks4qf
@ThakorPrakash-ks4qf Ай бұрын
😊
@rajbhasolanki9814
@rajbhasolanki9814 Ай бұрын
😂😂😂
@VipulSusraTopic
@VipulSusraTopic Ай бұрын
Sachu ho ❤❤❤
@mehulpanchal25
@mehulpanchal25 Ай бұрын
10 મિલિયન જસે ❤❤❤
@Hiralal_muniya_savita_
@Hiralal_muniya_savita_ 14 күн бұрын
राकेश भाई ने pm मे कोन कोन चाहते है लाइक कॉमेंट करो ❤❤rakesh bhai 👍💪💪
@ThakorPankajofficlial
@ThakorPankajofficlial 17 күн бұрын
આ ગીત 1 નબર પર ચાલસે રાકેશ બારોટ singar pankaj thakor ફૂલ સ્પોર્ટ ❤❤mahisagar જિલ્લા
@DineshThakor-hr7ts
@DineshThakor-hr7ts Ай бұрын
વાહ મારા ઉત્તર ગુજરાતનો મોરલો
@Vikramranakuvata55457
@Vikramranakuvata55457 Ай бұрын
અમારા ભાઈ યે જોરદાર ગીત લખ્યું છે વિપુલ ભાઈ રાવળે અને રાકેશ બારોટ ગાવ્યું છે સમજી લેવાનું માર્કેટ માં બુમ પડાવે નાં તો હું કોઈ દિવસ કૉમેન્ટ નહિ કરું દોસ્તો ❤😢
@Viuf7Hcyc
@Viuf7Hcyc Ай бұрын
राकेश बारोट न्यू गुजराती मूवी सॉन्ग
@write.Rahul_3030
@write.Rahul_3030 Ай бұрын
શબ્દો સાંભળવા થી લાગે છે વિપુલ રાવલ બનાસકાંઠા ના હોવા જોઈએ
@user-ky6nc7cm6p
@user-ky6nc7cm6p Ай бұрын
HA​@@write.Rahul_3030હા ભાઈ મારાં ખાસ મિત્ર સે
@RavalAtul-tp3hj
@RavalAtul-tp3hj Ай бұрын
Ha ❤
@tinubhadarbar
@tinubhadarbar Ай бұрын
ઓ​@@write.Rahul_3030
@Vishnu_sinh_official
@Vishnu_sinh_official 27 күн бұрын
Rakesh બારોટ ના બધાં song સારા હોય છે trending song ❤️
@jpjp-qx3mb
@jpjp-qx3mb Ай бұрын
બીજી લાઈક આપણી ડાભી જીતુજી બી કે જય માતાજી
@maheshraval6930
@maheshraval6930 Ай бұрын
હા મારા સમાજ નું ગૌરવ વિપુલભાઈ હા
@vipulravalofficial4783
@vipulravalofficial4783 Ай бұрын
આભાર ભાઈ
@chaudharuballubhai1285
@chaudharuballubhai1285 Ай бұрын
5:12 ​@@vipulravalofficial4783þ❤
@rsaditboy2237
@rsaditboy2237 Ай бұрын
સુપર સોંગ રાકેશભાઈ
@ROMIYO_N_DAMOR_OFFICIALLY9231
@ROMIYO_N_DAMOR_OFFICIALLY9231 Ай бұрын
હા મોજ હા❤❤❤❤
@VagelaAshok-ew3vd
@VagelaAshok-ew3vd 29 күн бұрын
સુપર હિટ સોંગ રાકેશ ભાઇ
@Mr.Sunilthakor
@Mr.Sunilthakor Ай бұрын
આ ગીત પણ માર્કેટ મા બુમ પડાવશે કારણ કે રાકેશ ભાઈ એ ગાયું છે ❤
@pargivinod6082
@pargivinod6082 Ай бұрын
બધા વીડિયો ગમે છે રાકેશ ભાઈ વાહ ❤❤❤
@kingroyalpanchal100
@kingroyalpanchal100 24 күн бұрын
, काली ट्रैक टीवी ऑक ऑल
@MehulMakavana-tc1kp
@MehulMakavana-tc1kp 15 күн бұрын
Video call kar
@IP_official_1
@IP_official_1 22 күн бұрын
એક દિવસ મારો પણ કૉમેન્ટ વાયરલ થશે 😂😂
@Hkrathod226
@Hkrathod226 27 күн бұрын
નસીબ હોય તો રાકેશ બારોટ ના જેવું કેમ કે તેમનું સોંગ હાલ trending મા ચાલી રહ્યું છે 😊
@PNANGRY74
@PNANGRY74 Ай бұрын
અજાણ્યા હોય તો ફરિયાદ કરી શકાય, પણ હૈયે વસેલા જ હેરાન કરે તો કોને કેવું !! 💔😔
@SanjanaRundecha
@SanjanaRundecha Ай бұрын
Sachi vaat yaar bhai
@rajbhasolanki9814
@rajbhasolanki9814 Ай бұрын
ગોડ મારાવા લેવાની
@user-ii8un7ww5h
@user-ii8un7ww5h Ай бұрын
સુપર સોન્ગ સે રાકેશ બારોટ ✌️જય માતાજી બધા મિત્રો ને 🙏
@NGBHAVESHH4X
@NGBHAVESHH4X 27 күн бұрын
ગુજરાતી હોય તો લાઈક કરો ❤❤❤
@pargivinod6082
@pargivinod6082 27 күн бұрын
હા મોજ હા ❤❤❤❤❤
@user-ri4sk8kl4v
@user-ri4sk8kl4v Ай бұрын
❤❤વા રાકેશ બારોટ ફેવરેટ છે આ ગીત સંગીત છે
@MukeshThakor-lj2qr
@MukeshThakor-lj2qr Ай бұрын
Rakesh Barot na song kone kone game chhe❤❤❤❤😍😜
@user-bb1mz4mn1c
@user-bb1mz4mn1c Ай бұрын
❤જોરદાર સોન્ગ છે રાકેશભાઈ ❤❤ફુલ સપોર્ટ 👍👍👍💯🌹🌹🌹M,,,,,
@user-gw5gs2gp7c
@user-gw5gs2gp7c 21 күн бұрын
સુપર રાકેશ ભાઈ તમારું સોંગ
@user-qn1hw5ut1e
@user-qn1hw5ut1e Ай бұрын
Ha moj ha
@prajapatiarjun5769
@prajapatiarjun5769 Ай бұрын
ગુજરાત મા રાકેશ ભાઇ તોલે બીજો કોઈ ના આવી શકે. હા મોજ હા. મારો ગુજરાત નો તહુક્તો મોરલો
@user-lg9mk9on1k
@user-lg9mk9on1k Ай бұрын
જય માતાજી 🙏🏿 જોરદાર છે સોંગ રાકેશભૈયા
@VagelaAshok-ew3vd
@VagelaAshok-ew3vd 16 күн бұрын
હા મોજ હા ભાઈ
@tgx_gaming_01
@tgx_gaming_01 8 күн бұрын
😊
@jigneshtaviyad1673
@jigneshtaviyad1673 4 күн бұрын
@jigneshtaviyad1673
@jigneshtaviyad1673 4 күн бұрын
@user-rm7ws8pg2g
@user-rm7ws8pg2g Ай бұрын
Rakesh બારોટ નાં બધા સોંગ જેને ગમતા હોય લાઈક કરો❤
@Sikuramdj
@Sikuramdj Ай бұрын
હા સાવજ હા ❤
@jigarthakor3649
@jigarthakor3649 13 күн бұрын
ભાઈ તમારું ગીત વનવે ચાલે સે હા રાકેશ ભાઈ બારોટ
@sagardigitaldelvada8879
@sagardigitaldelvada8879 Ай бұрын
એકદમ દિલમાં વસી જાય તેવું સોંગ છે સુપર મિત્રો તમને કેવું લાગ્યું સોંગ કમેન્ટ કરો.....❤❤❤❤❤
@newgujaratistatus90
@newgujaratistatus90 Ай бұрын
Ha Bhai ❤
@Radhe_kana
@Radhe_kana Ай бұрын
હા રાકેશ ભાઈ બુમ પડાવિ હો
@mahisagarmojilooffcial9480
@mahisagarmojilooffcial9480 Ай бұрын
જોરદાર રાકેશભાઈ જુની યાદ આવી ગય અને આવે શ્રાવણ ચોમાસુ બેઠુ ભાદરવો આવે મોંજે મોજ ❤❤
@sureshbhaithakor4835
@sureshbhaithakor4835 Ай бұрын
સુરંશ ભાઈ ઠાકૉર❤ હા મોજ હા
@mahedrabhil1045
@mahedrabhil1045 Ай бұрын
કોને કોને રાકેશ ભાઈ બારોટ નુ સોંગ ગમે છે ❤👍
@Vijay_821
@Vijay_821 Ай бұрын
બુમપડી ગઈ હો 😮😮❤❤
@user-gx7ow4qv7s
@user-gx7ow4qv7s 20 күн бұрын
😂
@rohlokau5621
@rohlokau5621 20 күн бұрын
❤❤❤❤❤
@KunalkumarPatanikunal
@KunalkumarPatanikunal 23 күн бұрын
સાચુ બોલજો મારા જેમ કોણ કોણ જોઈને આવ્યો ઇંસ્ટાગ્રામ
@user-cv9by3sl2u
@user-cv9by3sl2u 28 күн бұрын
રાકેશ ભાઈ તમને આવા સોંગ કોણ લખી આપે સાચે જ ગીત લખનાર અને ગાનાર બંને રોવરાઈ નાખેછે 😭😭
@parweendevipuzak3701
@parweendevipuzak3701 Ай бұрын
એક આંખે શ્રાવણ બીજે આંખે ભાદરવે રાકેશ બારોટનું જોરદાર સોંગ છે
@user-ln3er6rf1k
@user-ln3er6rf1k Ай бұрын
હા મારા બનાસકાંઠા ના હાવજ હા સુપર સોગ રાકેશભાઈ
@Kallu_thakor_54658
@Kallu_thakor_54658 28 күн бұрын
આજ એ ચેહરા થી નફરત થયી ગયી જે ચેહરો જોઈને અમારી સવાર પડતી હતી .એક બેવફા માટે😢😢
@maheshalawe1420
@maheshalawe1420 27 күн бұрын
बेवफा सॉन्ग पसंद आया😂😂😂😂
@manu_vlogs_1244..
@manu_vlogs_1244.. Ай бұрын
રાકેશ બારોટ ના ફે ન કેટલા છે તે લાઈક કરો🎉❤
@SDBharthaei
@SDBharthaei Ай бұрын
આ સોંગ સાવણ ભાદરવા માં બુમ પડશે હો દોસ્તો
@Jivan_ni_vato5
@Jivan_ni_vato5 27 күн бұрын
આ સોંગ ફુલ ટ્રેનિંગ માં આવશે 100%
@kmcdigital4249
@kmcdigital4249 Ай бұрын
આજે મારો બડડે કોન વીસ કરે છે 🎉લાઈક
@parmarhargovanbhai6300
@parmarhargovanbhai6300 Ай бұрын
હા મારુ સોઢાવડ વિપુલ ભાઈ ❤❤❤❤
@KalpeshThakor-df4fz
@KalpeshThakor-df4fz Ай бұрын
બુમ બુમ પડાઈ હો જોરદાર ❤❤❤❤❤
@solankitikhesh8401
@solankitikhesh8401 29 күн бұрын
Kkkkkk
@grfriendcretive
@grfriendcretive 18 күн бұрын
હા હાવ રાકેશ ભાઇ દીલથી સ્પોર્ટ્સ ભાઇ બધા લાઇક કરતા જાજો
@IrfanKhan-jj5bb
@IrfanKhan-jj5bb Ай бұрын
જોરદર સોંગ રાકેશ ભાઈ
@user-tv5nr9ct8y
@user-tv5nr9ct8y Ай бұрын
આતો અમારું પાટણ નું પોણી બૂમજ પઙાવે❤
@jorubharwad1153
@jorubharwad1153 Ай бұрын
વાહ ભાઈ વાહ કાઈ ના ઘટે સુપર સોંગ. .❤❤❤❤❤
@Chandu_Kumar420
@Chandu_Kumar420 2 күн бұрын
વાહ રાગેશ બારોટ વાહ બૂમ પડાઈ નાખી કોમેન્ટ હાઈ લાગી હોય તો એક લાઈક આલજો💔💔💔💔💔
@kishanbarot5870
@kishanbarot5870 12 күн бұрын
હા.. સાવન... ભાદરવો.. રાકેશ ભાઈ👍👍👍 ગુજરાત માં બુમ. બુમ. પડાવી
@djmaheshduchakwada
@djmaheshduchakwada Ай бұрын
પહેલી કોમેન્ટ મારી એ એ 😂😂❤
@DinajiThakor-sj9fu
@DinajiThakor-sj9fu Ай бұрын
હું રાકેશ બારોટ અમને રાકેશ બારોટ ના ગીત બહુ ગમે
@SanjaykumarMejiyatar
@SanjaykumarMejiyatar Ай бұрын
👍👍 હા મોજ હા❤❤
@RanjitZala-jc8ts
@RanjitZala-jc8ts Ай бұрын
Ha moj Rakesh Barot
@user-ch4dm1xq1c
@user-ch4dm1xq1c Ай бұрын
લાસ્ટ સીન જોરદાર & સોંગ પણ very nice 👍 ❤👍🎵🎵🎵🎵
@user-jp3hf3yx6i
@user-jp3hf3yx6i Ай бұрын
જોરદાર સોંગ રાકેશ ભાઈ ❤❤
@yogeshparmar3305
@yogeshparmar3305 15 күн бұрын
Wah Rakeshbhai moj che tamari.... 👌👌
@NavghaNayak-ex2yg
@NavghaNayak-ex2yg Ай бұрын
જોરદાર ગીત છે રાકેશભાઈ
@shivramvenziya9240
@shivramvenziya9240 Ай бұрын
Ha bhai ha
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 114 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 25 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 18 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 914 М.
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,6 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 860 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 928 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 333 М.