Rakesh Barot | વ્હાલી તારે ઝગડવું નોતું | Vahli Tare Jagdvu Natu | Gujarati New Song | ગુજરાતી ગીત

  Рет қаралды 8,661,912

Saregama Gujarati

Saregama Gujarati

11 ай бұрын

જુઓ રાકેશ બારોટનું નવું ગુજરાતી ગીત "વ્હાલી તારે ઝગડવું નોતું" રાજલ બારોટ સાથે જેમાં છાયા ઠાકોર છે. માત્ર ‪@SaregamaGujarati‬ પર 💓
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Singer: Rakesh Barot.Rajal Barot
Artist: Rakesh Barot, Rajal Barot, Chhaya Thakor
Producer: Red Velvet Cinema
Concept & Director: Vishnu Thakor (Adalaj)
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Mayur Nadia
Lyrics: Manu Rabari
Dop & Edit: Montu Rajput
Production: Kiratan Barot
Makeup, Hair : Hashmuk Limbachiya
Sport Boy: Poonam
Crowd: Puspa Ben Shah
Dance Group: Puspa Shah
Floor Music: Sunil Kachhiya
Light: Kalpesh Jadav, Hitesh
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Wynk tinyurl.com/mvd7wdf8
Hungama tinyurl.com/4wfwjrux
Amazon tinyurl.com/3c7ham6h
Spotify tinyurl.com/p7fntpv3
Apple tinyurl.com/24sut8r9
Resso tinyurl.com/43vey5ne
KZfaq Music tinyurl.com/2tm9hfsp
Lyrics:
એ પિયર જાવું તું તારે....
એ પિયર જાવું તું તારે ભલે જવું તું
પણ બા હારે ઝઘડવું નોતું
એ ગોંડી મારી બા હારે ઝઘડવું નોતું
એ વાલી મારી કરવું પડે ઘણું બધું જતું
એ નારે પાડી તો મને...
એ નારે પાડી તો મને ભલે પાડી પણ
કડવું વેણ કેવું નોતું
એ વાલા મને એલ ફેલ બોલવું નોતું
એ આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ ઘર છે તો વાલી ખખડે ને એમાં ઉતાવળું થાવું તારે નોતું
કે હોવે હોવે ઉતાવળું થાવું તારે નોતું
એ વાલી મારી કરવું પડે આવું ઘણું બધું જતું
દહ દાડા થી તાવ આવે મારા ભાઈ ને
થાકી ગઈ સુ આ વાત બા ને કઈ કઈ ને
પાહે બેહી ને વાત કરો બા ને પ્રેમ થી
મન માં મુંજાય તું અમથી હાવ ખોટી
એ પ્રેમ થી કદી બા એ...
એ પ્રેમ થી કદી બા એ મૉન્યુ નથી ને કદી હોમભલી નથી મારી વાત
કે હાચુ કઉં સુ હોમભલી નથી મારી વાતો
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ ઘરડા માવતાર છે આતો કટકટ તોય મન ઉપર ના લે તું
કે માવતર ને કોય ના કેવાતું
કે આવું બધું કરવું પડે ગોડી ઘણું બધું જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
હો તમે તો શેર માં કરો ધંધો રે તમારો
સાસુ નણંદ વચ્ચે મરો છે અમારો
હો રવિવારે રજા માં હું ગોમડે આયો તો
મને કીધું હોત તો પિયર મેલી ને હું જાતો
હે મેલવા ના આયા તો...
મેલવા ના આયા તો ભલે ના આયા પણ જેમ તેમ બોલવું નોતું
એ હાચી ખોટી હૌની હંભળાવી નોતી વાતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ મન માં મુંઝાશો ના મોનીતિ ને કરશો ના રાતી ચોળ આખું
ભાભી એ મને કીધું છે બધું એ હાચે હાચુ
કે કાયમ કર્યું છે તે ઘણું બધું જાતું
એ હાહુ નણંદ નું બોલેલું અમને દિલ માં નથી બૌ દુખતું
કે વાલા બોલેલી દુખે તમારી વાતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
એ શોન્તી થી રઈ ને આવો બે ચાર દાડા પછી ભૂલી ને બઘી જૂની વાતું
કે વાલી મારી ભૂલી ને જૂની વાતું
કે વાલી મારી ઘણું કર્યું છે તે મારા માટે જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
કે વાલી મારી ઘણું કર્યું છે તમે મારા માટે જતું
કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
E Piyar Javu Tu Tare
E Piyar Javu Tu Tare Tare Bhale Javu Tu
Pan Baa Hare Jagadavu Notu
E Gondi Mari Baa Haare Jagadavu Notu
E Vali Mari Karvu Pade Ghanu Badhu Jatu
E Naare Padi To Mane
E Naare Padi To Mane Bhale Padi Pan
Kadavu Ven Kevu Notu
E Vala Mane Elfel Bolavu Notu
E Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
E Ghar Che Vali Khakhade Ne Ema Utavalu Thavu Tare Notu
Ke Hove Hove Utavalu Thavu Tare Notu
E Vali Mari Karavu Pade Aavu Ghanu Badhu Jatu
Dah Dada Thi Taav Aave Mara Bhai Ne
Thaki Gai Suu Aa Vaat Baa Ne Kai Kai Ne
Pahe Behi Ne Vaat Karo Baa Ne Prem Thi
Man Ma Munjay Tu Amathi Haav Khoti
E Prem Thi Kadi Baa E
E Prem Thi Kadi Baa E Monyu Nathi Ne Kadi Hombhali Nathi Mari Vaat
Ke Hachu Kau Su Hombhali Nathi Mari Vaato
Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
E Gharada Mavatar Che Aato Katkat Toy Man Upar Na Le Tu
Ke Mavtar Ne Koy Na Kevatu
Ke Aavu Badhu Karvu Pade Godi Ghanu Badhu Jatu
Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
Ho Tame To Sher Ma Karo Dhandho Re Tamaro
Sasu Nanad Vacche Maro Che Amaro
Ho Ravivare Raja Pa Ma Hu Gomade Aayo To
Mane Kidhu Hot To Piyar Meli Ne Hu Jaato
He Melva Na Aaya To
Melva Na Aaya To Bhale Na Aaya Pan Jem Tem Bolvu Notu
E Hachi Khoti Hau Ni Hambhalavi Noti Vaatu
Ke Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
E Man Na Munjasho Na Moniti Ne Karsho Na Rati Chol Aakhu
Bhabhi E Mane Kidhu Che Badhu E Hache Hachu
Ke Kayam Karyu Che Te Ghanu Badhu Jatu
#VahliTareJagdvuNatu
#rakeshbarot
#rajalbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratisong
#gujaratisongs
#rakeshbarotnewsong
#rakeshbarotstatus
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 1 800
@user-mk4wp7ul4w
@user-mk4wp7ul4w 11 ай бұрын
સુમિત ખેરાલુ વાહ વાહ વાહ વાહ વાહ
@VijayTadpada-qi1mb
@VijayTadpada-qi1mb 4 күн бұрын
ખણ
@LovelyDigital
@LovelyDigital 11 ай бұрын
રાકેશ બારોટ ના ફેન હોય તો લાઈક કરો 👍
@studio-skumar
@studio-skumar 11 ай бұрын
સુપરહિટ સોંગ રાકેશ ભાઈ બારોટ અને બેની રાજલબેન બારોટ 👌👌👌👍👍
@thakormunajiamratji2002
@thakormunajiamratji2002 9 ай бұрын
¹❤❤ .
@bharthirajaofficial507
@bharthirajaofficial507 11 ай бұрын
બંને ભાઈ બહેન નું એક સાથે ગીત મા જોઈને આનંદ થયો ❤👌
@dineshbhai5326
@dineshbhai5326 11 ай бұрын
મોમા ફુઈ ના ભાઈ બહેન એક સાથે જોરદાર હો ❤❤❤❤❤❤❤❤
@Scorpio7598
@Scorpio7598 2 ай бұрын
@DarbarVanraj-bt6rx
@DarbarVanraj-bt6rx 11 ай бұрын
વાહ ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤
@pravinthakur143
@pravinthakur143 11 ай бұрын
Super 👌👌👌👌👌
@rajachamundaofficial2490
@rajachamundaofficial2490 11 ай бұрын
જય માતાજી મિત્રો કિશન મકવાણા ના 🙏🙏
@rameshparmar4369
@rameshparmar4369 11 ай бұрын
બહુ સરસ ❤
@NitaThakor-et8vq
@NitaThakor-et8vq 9 ай бұрын
બહુ સરસ
@vinodthakor3382
@vinodthakor3382 11 ай бұрын
સુપર હિટ રાકેશ ભાઈ અને રાજલ બારોટ સુપર સોંગ
@nitya.ok.6972
@nitya.ok.6972 10 ай бұрын
Maja આવી ગઈ હો રાકેશભાઈ બારોટ અને રાજલબેન. સુપર🎉🎉🎉🎉
@jayrahoniyavirdigitelmadal
@jayrahoniyavirdigitelmadal 11 ай бұрын
સિંગર ખેતા ઠાકોર 😅😅હા રાકીશભાઈ હા
@vishnuThakorunjha
@vishnuThakorunjha 11 ай бұрын
જોરદાર 🥰🥰🥰 રાકેશભાઈ 🥰🥰સોંગ બૂમ પડ છે
@MunoJandu
@MunoJandu 11 ай бұрын
❤️
@sangadasanjayabheshing6901
@sangadasanjayabheshing6901 11 ай бұрын
@@MunoJandu by
@sachuchavda9885
@sachuchavda9885 11 ай бұрын
મનુભાઈ આવ્યા એટલે કઈક દમ હસે હો વાલા સુ કેવું મિત્રો તમારું
@shanabhaidabhi1112
@shanabhaidabhi1112 10 ай бұрын
વાહ રાકેશ ભાઈ વાહ..... 👌👌
@parmararunaben4289
@parmararunaben4289 10 ай бұрын
સરસ
@jaynatithakor6248
@jaynatithakor6248 10 ай бұрын
હા રાકેશ બારોટ અને રાજલ બારોટ બુમ પડાવી🥰🥰🥰🥰🥰🥰
@user-mf3ku4vd1v
@user-mf3ku4vd1v 11 ай бұрын
Khub સરસ
@mayurrojasara779
@mayurrojasara779 11 ай бұрын
જય માતાજી
@SRcontrution
@SRcontrution 10 ай бұрын
ખરેખર આ ગીત ખુબજ પરિવાર પર પ્રકાશ પાડે છે.. આ ગીત ખુબજ સરસ છે. congrulation.રાકેશ સર
@Silentmotivation-
@Silentmotivation- 10 ай бұрын
સુપર સોંગ રાકેશભાઈ આવા સોંગ લાવતા રહો
@MaruDivya-rx8li
@MaruDivya-rx8li 11 ай бұрын
Nice song
@naineshtalpadanaineshtalpa9581
@naineshtalpadanaineshtalpa9581 11 ай бұрын
જોરદાર છે સુપર સોગ❤❤❤❤
@KingBrothersComedy
@KingBrothersComedy 11 ай бұрын
Jay mataji 🙏 super hit
@user-bf2cg4ry7n
@user-bf2cg4ry7n 4 ай бұрын
Vah Banaskantha na havjo❤❤
@user-qo8fv5xq6d
@user-qo8fv5xq6d 11 ай бұрын
હા રાકેશ ભાઈ બારોટ હા જોરદાર સોંગ બનાવ્યું મોજ આવીગ હો
@GKT2INDIAN
@GKT2INDIAN 11 ай бұрын
રાકેશ ભાઈ સોંગ જોરદાર સે પણ હવે એક કોનુડા નું બનાવી દો જય માતાજી 🙏🏻🙏🏻
@dantanirohit5429
@dantanirohit5429 11 ай бұрын
Vaa Rakesh bhai Rajalben song supar hit
@merajsajana3223
@merajsajana3223 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન રાકેશભાઈ રાજલ બેન તમારુ ગીત સોભળી ખુસ થઈ ગયો એથી વધારે ખુશ તો એ વાતથી થયો ભાઈ બેન એક સાથે આયો વાહ
@alkakale2069
@alkakale2069 11 ай бұрын
😂fds
@ravalmukesh2022
@ravalmukesh2022 11 ай бұрын
જય માતાજી આ સોંગ મા રાકેશ ભાઈ અને રાજલ બેન ભાઈ અને બહેન નો પ્રેમ જોવા મલો આ સોંગ ને સ્પોટ કરજો મારો🙏🙏
@user-ll3uu5pt6y
@user-ll3uu5pt6y 11 ай бұрын
જોરદારસોગ💓રાકેશભાઈ
@duvarakhajo
@duvarakhajo 11 ай бұрын
રાકેશ બારોટ રાજલ બારોટ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dineshpanchal412
@dineshpanchal412 11 ай бұрын
સુપર ગીત બનાયુ છે જયમાતાજી
@sundajithakor8438
@sundajithakor8438 11 ай бұрын
વાહ રાકેશભાઈ સમાજ સુધારક સોગ
@d.j_rimix_song.
@d.j_rimix_song. 11 ай бұрын
Nice અવાજ રાકેશ ભાઇ
@rajasikotarofficial3463
@rajasikotarofficial3463 10 ай бұрын
રાકેશ ભાઇ તમારા સોંગ પૂરા દેશમાં બહૂ બુમ પડાછે
@prakashjithakor5297
@prakashjithakor5297 10 ай бұрын
જોરદાર સોન્ગ ❤❤❤ સરસ
@parmarkishan3976
@parmarkishan3976 11 ай бұрын
So cute Rakesh bhai and rajal Ben ❤️✨
@jeraram5230
@jeraram5230 7 ай бұрын
હ ,હ,્,્😅😕🙁🙁ઘ😊ઘણ
@jeraram5230
@jeraram5230 7 ай бұрын
હ ,હ,્,્😅😕🙁🙁ઘ😊ઘણ😊ઘ
@jesungji.thakor7081
@jesungji.thakor7081 11 ай бұрын
વાહ વાહ રાકેશ બારોટ અને રાજલ બારોટ પહેલીવાર બુમ પડાવી હો ભાઈ.. દેશી દેશી....👍જય માતાજી 🙏
@Rajathakorofficial1127
@Rajathakorofficial1127 11 ай бұрын
સુપર છે સોંગ રાકેશભાઈ બારોટ આઠમસુધી એક મીલીયમ સુધી પોહચે એવા સવુને જય માતાજી
@esperancanodiadeamanha
@esperancanodiadeamanha 11 ай бұрын
🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷
@lagdhirbhai.nprajapati5788
@lagdhirbhai.nprajapati5788 11 ай бұрын
સુપર છે ગીત બીજુ લાવજો
@kartikthakoredit143
@kartikthakoredit143 11 ай бұрын
સુપર સોંગ હો મજા આવી ગઈ
@kiranpandya1713
@kiranpandya1713 11 ай бұрын
વાહ આજે હૈયું ભરાઈ આવ્યું ભાઇ બહેન નો સાથે અવાજ સાંભળી 🎉🎉🎉
@asvinyogiraj8795
@asvinyogiraj8795 11 ай бұрын
ખુબ સરસ છે રાકેશભાઈ
@vishal_music7096
@vishal_music7096 11 ай бұрын
સરસ ગીત રાકેશ ભાઈ બારોટ ❤❤ ફુલ સપોર્ટ
@bhavnaofficialdancer
@bhavnaofficialdancer 11 ай бұрын
Hii😢😢😢
@MIXKILLER517
@MIXKILLER517 11 ай бұрын
જોરદાર સોંગ રાકેશભાઈ
@a.n.digital788
@a.n.digital788 11 ай бұрын
Joradar Rakesh bhai ❤
@devrajvajapurofficial8097
@devrajvajapurofficial8097 11 ай бұрын
જય ઠાકર 🙏 ગીતકાર✍ દેવરાજ વજાપુર તરફ થી ફુલ સ્પોટ
@MehulThakor45-gh2cf
@MehulThakor45-gh2cf 11 ай бұрын
Super song ❤❤❤
@SAPNA324-eo5sh
@SAPNA324-eo5sh 11 ай бұрын
( Very Very nice song ) રાકેશ ભાઈ બારોટ આ સોન્ગ કોનુડા મા ખુબ ખુબ બુમ પડાવ છે...🥰💞💫
@user-uh8hf7lt4q
@user-uh8hf7lt4q 10 ай бұрын
B, k, thakor, ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😮😮
@ashwinrathod9040
@ashwinrathod9040 11 ай бұрын
રાકેશ બારોટ નું ગીત વીડિઓ સોન્ગ સુપ્પર છે
@SURViRMUSIC6221
@SURViRMUSIC6221 11 ай бұрын
Super song rakesh barot❤👍👍
@HiteshRaj_Solanki_Official
@HiteshRaj_Solanki_Official 11 ай бұрын
Superrrrrr👌👌👌 Song Guru ❤❤❤❤
@valmikiprahladbhai6502
@valmikiprahladbhai6502 10 ай бұрын
બહુ સરસ ગીત છે રાકેશ ભાઇ બારોટ
@drshorts369
@drshorts369 11 ай бұрын
સરસ ❤ song👍👌❤
@sanjayraval3064
@sanjayraval3064 10 ай бұрын
Vah.rakesh.barot.rajal.barot.ak.sate.bhai.bahen
@user-kq9gt6rk8t
@user-kq9gt6rk8t 10 ай бұрын
હા મારું બનાસકાંઠા❤ હા રાકેશ ભાઈ 😍વાવ થરાદ ની મોજ 🥰
@Raju_Thakor-
@Raju_Thakor- 11 ай бұрын
Supar song. Rakesh. Bhai. ❤❤
@avdigitalvijayvaghela4121
@avdigitalvijayvaghela4121 11 ай бұрын
કીબોર્ડ પ્લેયર વિજય સિંહ વાઘેલા ❤
@gamingvijay8290
@gamingvijay8290 11 ай бұрын
રાકેશ ભાઈ જય માતાજી જય સિકોતર માં
@user-qx6fq1wq5f
@user-qx6fq1wq5f 10 ай бұрын
મસ્ત સોંગ છે
@rameshtirgar6812
@rameshtirgar6812 11 ай бұрын
વાહ .. રાકેશ બારોટ & રાજલ બારોટ એકસાથે જબરદસ્ત સોંગ માર્કેટ માં બૂમ પડશે
@hemaparjapti8918
@hemaparjapti8918 10 ай бұрын
@BharatThakor-xd1lk
@BharatThakor-xd1lk 9 ай бұрын
❤❤😢😢હોય
@Mr_pintu_rajasthani
@Mr_pintu_rajasthani 10 ай бұрын
Verry nice song 🥰rakesh Barot 😊
@maganbhiloffice
@maganbhiloffice 10 ай бұрын
Super Rakesh bhai❤❤❤
@parabatrana7378
@parabatrana7378 11 ай бұрын
❤❤❤❤❤❤વાહ રાકેશ ભાઈ
@bharatsolanki1413
@bharatsolanki1413 11 ай бұрын
ખુબ સરસ
@hiraram7929
@hiraram7929 11 ай бұрын
वाह राकेश भाई आपके सुर में किया दम हे सुपर स्टार राकेश भाई जोरदार वॉयस
@nanubhavaghela9870
@nanubhavaghela9870 11 ай бұрын
હા રાકેશ ભાઈ બુમ પડશે આ ગીતમાં❤❤❤❤❤
@tadka131
@tadka131 11 ай бұрын
❤❤ જય માતાજી મિત્રો
@tollywoodmelamovietollywoo8433
@tollywoodmelamovietollywoo8433 2 ай бұрын
રાકસભાઇ રાજલબેન તમારા જેવા ભાઇની જરુર છે
@diporamdigitalpudagam1758
@diporamdigitalpudagam1758 10 ай бұрын
સંજય રાવત પુદગામ સિંગર🙏🙏
@vijaysolanki2433
@vijaysolanki2433 11 ай бұрын
Nice song ❤❤
@ShravanZalaOfficial
@ShravanZalaOfficial 11 ай бұрын
Super song ❤
@kantibhaiThakor-zt8kg
@kantibhaiThakor-zt8kg 11 ай бұрын
સુપર સોનઞ હો
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 11 ай бұрын
Gj 24 patan તરફથી ફુલ સપોર્ટ 👍❤❤❤❤❤❤
@sindhinasirkhan4294
@sindhinasirkhan4294 11 ай бұрын
Jordaar havaj of gujrat❤❤❤
@thakormukesh8010
@thakormukesh8010 11 ай бұрын
જય માતાજી 👏 હા રાકેશ ભાઈ મોજ હા
@bapuboss8746
@bapuboss8746 11 ай бұрын
कड़क है बॉस ❤🎉
@vinodsolanki1636
@vinodsolanki1636 11 ай бұрын
જોરદાર એક નંબર સોંગ છે ભાઈ
@rockstarofficial2901
@rockstarofficial2901 11 ай бұрын
સુપર સોન્ગ મારાં બારોટ સમાજ નું ઘરેણું ❤❤❤
@user-lt6eg4tj3o
@user-lt6eg4tj3o 11 ай бұрын
જોરદાર ગીત વાહ વાહ રાકેશ ભાઈ ખુબ જ સરસ ગીત
@mldigital..
@mldigital.. 11 ай бұрын
Super song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@SKDIGITAL-ie6oz
@SKDIGITAL-ie6oz 11 ай бұрын
ખુબ સરસ સોંગ રાકેશ બારોટ રાજલ બારોટ
@santoshkpandor4967
@santoshkpandor4967 11 ай бұрын
સુપર સોંગ 👌👌👌
@killer__boy_007
@killer__boy_007 11 ай бұрын
સુપર હિટ રાકેશ ભાઈ અને રાજલ બારોટ સુપર સોંગ ❤
@bharatbharwad5577
@bharatbharwad5577 11 ай бұрын
જય ઠાકર રાજલબેન
@zalavirubha1832
@zalavirubha1832 11 ай бұрын
જોરદાર
@user-qb8cl7du5e
@user-qb8cl7du5e 10 ай бұрын
વાહ રાકેશ બારોટ તમારો સોગ 🎉❤
@SravanDharanoj4546
@SravanDharanoj4546 10 ай бұрын
સુપર સોંગ રાકેશ ભાઇ ખૂબ પ્રગતિ કરો એવી મારી ધાયણોજ ગામ ની જહુ તમને હંમેશા ખુશ રાખે
@vakhataangari7994
@vakhataangari7994 11 ай бұрын
સૂપર રાકેશભાઈ
@user-mr6gw6xz8j
@user-mr6gw6xz8j 11 ай бұрын
સુપર હિટ ગીત ભા
@singersanjuthakorofficial8708
@singersanjuthakorofficial8708 11 ай бұрын
જોરદાર સોગ છે
@maheshraval6930
@maheshraval6930 11 ай бұрын
સૌ પ્રથમ વાર ભાઈ બહેન નું ગાયેલું ગીત એક સાથે સાંભળ વા મળ્યુ
@dharabhaiahir2106
@dharabhaiahir2106 3 ай бұрын
😊😊
@KHODAL__NI__DIWANI__FF__GIRL
@KHODAL__NI__DIWANI__FF__GIRL 11 ай бұрын
Nice ❤️
@ratadiyaajmal6755
@ratadiyaajmal6755 11 ай бұрын
🙏🙏રાજલ બેન સરસ તમે બહુ સરસ રાગ અપિયો સે અભિનંદન 🌹🌹🌹🌹
@kingrambai9581
@kingrambai9581 11 ай бұрын
❤બહુ સરસ સોંગ રાકેશ ભાઈ❤
@jaychamundofficialganata7409
@jaychamundofficialganata7409 11 ай бұрын
વાહ રાકેશભાઈ બારોટ વાહ તમારા અવાજ મા તો જાદુ છે હો તમારો અવાજ શાભળિ અમે તો ખુશ થઈ ગયા Arvind thakor 702 ગણતા
@newhindipartymix2552
@newhindipartymix2552 10 ай бұрын
Congratulations on being selected for the one day squad. surya and Prasidh Krishna
@dilipraval5357
@dilipraval5357 11 ай бұрын
🎉 સુપર
@bhalajirathod3400
@bhalajirathod3400 11 ай бұрын
વાહ રાકેશ ભાઈ વાહ રાજૂ બેન સરસ સોગ ❤
@sarvansingvaghela2019
@sarvansingvaghela2019 10 ай бұрын
હા રાકેશ ભાઇ બુમ પડાવી દીધી❤❤❤❤❤❤❤
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,5 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 15 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 69 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 157 МЛН
IL’HAN - Eski suret (official video) 2024
4:00
Ilhan Ihsanov
Рет қаралды 860 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 73 М.
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 256 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 6 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,3 МЛН