No video

Dev Pagli | શૈતાની ખોપડા | Shaitani Khopda | 2024 New Gujarati Song | નવું ગુજરાતી ગીત

  Рет қаралды 366,376

Saregama Gujarati

Saregama Gujarati

Ай бұрын

પાપા ની પરી ના પ્રેમ માં પડ્યો, પ્રેમ ને પામવા માટે મંતર તંતરમાં માં પણ પડ્યો... પણ તો પણ આ છોકરાનો મેળ તો ના જ પડ્યો... જુઓ દેવપગલીનું સુપરહિટ ગીત "શેતાની ખોપડા, પાપા ની પરી ઓ ના રિપ્લાય રોકડા"
Experience our new banger rap featuring the electrifying song "Shaitani Khopda" by Dev Pagli, available only on ‪@SaregamaGujarati‬ !
Singer - Dev Pagli
Producer - AEON Studios
Featuring - Dev Pagli, DJ Adee & Ishita Kale
Director - Winay Mahajan
Music - DJ Adee, Sunil Thakor, Jagdish Thakor
Composer - Dev Pagli
Lyrics - Dev Pagli, Satish Dalwadi
DOP - Hiren Chitroda
Editor - Harsh Shah
Line Producer - Navrang Gumanekar
Assistant Production Rishi Bhakhariya
Make Up - Bhargav Makwana
Choreography - Prakash S prajapati
Dancers : Umang vagela Group
Lyrics:
અંતર મંતર શેતાની ખોપડા
પાપાની પરીઓના રીપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લે ચોપડા,
લવર પોઇન્ટ માં ફુલ થાય બોકડા...
કામરુદેશથી અઘોરી બોલાયો,
મંતર મારીને મને મણકો પહેરાયો...
મેલી વિદ્યાનો પાવર થઈ ગયો ફેલ...
અંતર મંતર શેતાની ખોપડા,
પાપા ની પરીઓના રીપ્લાય રોકડા...
અંતરો : લેબુ મરચાની મેં વિધિ કરાવી
, કાળા દોરા મંત્રી બેબીને ડરાવી....
ઘઉં ચોખા બાંધીને તાવીજ બનાવી,
બાર વાગે જઈને એના ઉબરે લટકાવી
, તો યે મારી હાહરી હાથમાં ના આવી....
ઘરે આવી બાઈ જોડે ગાળો ખવડાઈ,
લાડો હતી મારી ઘણી લાડવાઈ...
ફીલિંગ્સ મારી ફેલ કરી ઓતરડી કકડાઈ...
અંતર મંતર શેતાની ખોપડા,
પાપા ની પરીઓના રીપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લે ચોપડા,
લવર પોઇન્ટ માં ફુલ થાય બોકડા...
કાળી ચૌદસના દાડે ચોકલેટ ખાતા જોઈ 'તી
, કૂતરું ખઈ ગયું ચોકલેટ એ મારા હામે રોઈ 'તી...
ફિલર
પકોડી ખઇને એ પાપડી ન માંગતી
ટચ કરી ગઈ મને એની આ સાદગી...
એ નહીં મળે તો એના માટે મરી જવ,
એના માટે હું કામ મરું?
એના માટે દોરા ધાગા કરું,
અંતર મંતર શૈતાની ખોપડા,
પાપા ની પરીઓના રિપ્લાય રોકડા...
કોલેજના બહાને હાથમાં લઈને ચોપડા,
લવર પોઇન્ટ માં ફૂલ થાય બોકડા.
અંતર મંતર શેતાની ખોપડા
પાપા ની પરિયો ના રીપ્લાય રોકડા
#શૈતાનીખોપડા
#ShaitaniKhopda
#devpagli
#devpaglinewsong
#devpaglinewsongstatus
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padh...
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 287
@Virbhanabluv
@Virbhanabluv Ай бұрын
અંતર મંતર શેતાની ખોપરા બહુ સરસ ગીત છે મેં may Jio AP માં સાંભળ્યું છે દેવ ભાઈ ખેતરમાં પાણી વાળતાં વાળતાં મેં કોમેન્ટ કરી છે અંને એક દિવસ હુ તમને મળીશ🎉
@morlogrouppatan
@morlogrouppatan Ай бұрын
Dev pagli super Star se a kya navuj lave che
@welcomestudiomeghraj7554
@welcomestudiomeghraj7554 Ай бұрын
હા પગલી જી જબરજસ્ત સોન્ગ લાજવાબ ભાઈ ભાઈ 💥💥💥💥💥💥💥
@ThakorSuresh-fu4sf
@ThakorSuresh-fu4sf Ай бұрын
દેવ ભાઈ ગુજરાત માટે નવું ટ્રાય કરે સે તો આપના બધાને સપોર્ટ કરવો જોઈએ
@Omgamer31
@Omgamer31 Ай бұрын
yes
@jrbstudio5624
@jrbstudio5624 8 күн бұрын
Jordar song dev bhai pagli
@MarghelStudio
@MarghelStudio Ай бұрын
આપણા ગુજરાતમાં એક જ કલાકાર એવો છે તે બહુ ટાઈમ પછી ગીત લાવે છે પણ બધા થી અલગ કરે છે કોઈ પણ કોપી ના કરી શકે હોય દેવા ભાઈ❤❤
@krunalraiyani8600
@krunalraiyani8600 Ай бұрын
God bless u @ishitakale
@Ashokdantaniashok826
@Ashokdantaniashok826 4 күн бұрын
Dev pagli gujrat na king che
@singervipulthakor9323
@singervipulthakor9323 24 күн бұрын
Ha. Deva. Kaka. Mojjj.. 🎉❤🎉❤🎉❤🎉❤.ha.. 🎉❤
@mayurharsh8952
@mayurharsh8952 Ай бұрын
God bless you @ ishita ❤ all the best for future
@rishikarana9422
@rishikarana9422 Ай бұрын
🔥🔥🔥🔥🔥🔥
@monikarambhiya4256
@monikarambhiya4256 Ай бұрын
What a song & effects more than usual❤🎉
@rishikarana9422
@rishikarana9422 Ай бұрын
Superb Ishita
@mr.mahaakalivala4576
@mr.mahaakalivala4576 Ай бұрын
નવું આયું માર્કેટમાં હવે બધા કોપી કરશે હો😂❤❤gret work by all team❤❤
@hinalchauhan1973
@hinalchauhan1973 Ай бұрын
Jordar ishuu❤❤
@viramahirofficial
@viramahirofficial Ай бұрын
Hitssss hoy dev Saheb hoy etle❤
@ashwinthakor59
@ashwinthakor59 Ай бұрын
🔥🔥🔥🔥
@thakormukesh8010
@thakormukesh8010 Ай бұрын
❤😊
@BharatBharath-bm5sw
@BharatBharath-bm5sw Ай бұрын
Super❤❤❤❤❤❤❤❤
@krunalpatel9661
@krunalpatel9661 Ай бұрын
Something unique in gujarati style...🎊🎉😍
@margi.jani1609
@margi.jani1609 Ай бұрын
Ishita ❤️❤️❤️ Aag laga dala sach main ❤️❤️❤️
@sundeepdeore4053
@sundeepdeore4053 Ай бұрын
Dear Ishita super se bu upar performance 🎉👌 excellent acting and expressions ... Congratulation to entire team 🤝 waiting for upcoming projects on hand
@pramodbarot7034
@pramodbarot7034 Ай бұрын
અલા બધા કરતા અલગ છે દેવ પગલી એની મોજમાં જ હોય ભાઈ
@prerakactivities9751
@prerakactivities9751 Ай бұрын
Congratulations Ishita for leading role in the Song ...Stay blessed Ish 😘
@bondie000
@bondie000 Ай бұрын
El dum zabardast che
@pinkaldeore2462
@pinkaldeore2462 Ай бұрын
"Yay sis, you're killing it! So proud of you and can't wait to show this off to everyone! 🎉💃" U did well Ishita 💜💙
@krunalpatel9661
@krunalpatel9661 Ай бұрын
Hero and heroine looking cool. 😍
@juhibhagat4077
@juhibhagat4077 Ай бұрын
So happy to see my friend Ishita kale growing. 🫶😇
@RiyaHDStatus1754
@RiyaHDStatus1754 9 күн бұрын
Jordar 😅😅
@jaygogaofficialbhorolgujar8044
@jaygogaofficialbhorolgujar8044 Ай бұрын
બનાસકાંઠા જિલ્લા ડીસા તાલુકાના આસેડા ગામ ના દેવભાઈ પગલી નું જોરદાર સોંગ છે
@monikarambhiya4256
@monikarambhiya4256 Ай бұрын
Love what lead female actress is doing
@VANDEMATARM9143
@VANDEMATARM9143 Ай бұрын
સાવરકુંડલા થી ચંદુ ભાઈ ના જય માતાજી તમારું આ ચૈતાની ખોપડા સોંગ 500 મિલિયન પહોંચે તેવા અંતર આશિષ બેસ્ટ ઓફ લક દેવ ભાઈ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
@thevijaythakorsasam165
@thevijaythakorsasam165 Ай бұрын
સુપર ડુપર ..હીટ.. વાહહહ❤❤❤
@V.H.TECHNICAL
@V.H.TECHNICAL Ай бұрын
Nice song❤
@krunalpatel9661
@krunalpatel9661 Ай бұрын
Lajavab❤️👌..
@viramahirofficial
@viramahirofficial Ай бұрын
" DEV PAGLI " ❤❤❤❤❤
@kiranthakor-cw1fv
@kiranthakor-cw1fv Ай бұрын
Ha bhai jordaar song ❤🎉
@goswamiheer3575
@goswamiheer3575 Ай бұрын
Jordar song 😄
@prakashpiprotar8695
@prakashpiprotar8695 Ай бұрын
🤩 jordaar 🔥 Ishita 🙌 it's amazing performance 🤩
@user-yb1yu5if8v
@user-yb1yu5if8v Ай бұрын
થરાદ તરફથી ફૂલ સપોર્ટ દેવ ભાઈ ને
@ganpatsheraganpatshera1358
@ganpatsheraganpatshera1358 Ай бұрын
બાકી મજબૂત સોંગ ભાઈ❤❤😊
@hinalchauhan1973
@hinalchauhan1973 Ай бұрын
❤❤❤
@prerakactivities9751
@prerakactivities9751 Ай бұрын
Great work ....Nice video
@dineshgohel7701
@dineshgohel7701 Ай бұрын
Super song 🎵
@krishnathakorofficial8511
@krishnathakorofficial8511 Ай бұрын
ખુબ સરસ સોન્ગ દેવ પગલી ❤❤❤❤❤
@vishuu_darbar_0047
@vishuu_darbar_0047 Ай бұрын
Jordaar Dev Bhai❤😂
@rajpalvaghela9435
@rajpalvaghela9435 Ай бұрын
Mara Gujarat na superstar ❤
@niravprajapatiofficial467
@niravprajapatiofficial467 Ай бұрын
Super duper hit song dev Bhai 👌👍
@margi.jani1609
@margi.jani1609 Ай бұрын
So happy for you ❤️🧿 Ishuuuu ❤️❤️
@mayurharsh8952
@mayurharsh8952 Ай бұрын
Vesy soon u will be star ⭐
@r.kmusicworld3564
@r.kmusicworld3564 Ай бұрын
Superb 👌
@juhibhagat4077
@juhibhagat4077 Ай бұрын
Nice work Ishita kale . Keep it up 👍
@skypatel143
@skypatel143 Ай бұрын
Ishu❤ great work
@yoginigunjal2377
@yoginigunjal2377 Ай бұрын
Saras Ishita and all nice performance....kali choudas special song
@anilkumarsolanki807
@anilkumarsolanki807 Ай бұрын
Dev pagali is rock ❤️❤️
@vijaygunjal7273
@vijaygunjal7273 Ай бұрын
Superbly performing by Ishita. Good to see you on lead role keeep it up.
@nileshbrahmbhatt5525
@nileshbrahmbhatt5525 Ай бұрын
JORDAAR BHAI ❤️❤️
@rushipachchigar251
@rushipachchigar251 Ай бұрын
Super cool Ishita 😎😎😎
@asvinvatukiya6276
@asvinvatukiya6276 Ай бұрын
Ha setani khopda. Jordar
@KaushikSonaviti
@KaushikSonaviti Ай бұрын
ગજબ સોંગ
@momaykrupa9698
@momaykrupa9698 Ай бұрын
Aaaavaaa song Devpagli j laavi shake che 🎉 Milion thi pan vadhaare vivras malse
@morlogrouppatan
@morlogrouppatan Ай бұрын
Good ❤ Voice bro very nice
@tamannastudio3824
@tamannastudio3824 Ай бұрын
Wah bhai wah jor jor
@sainazim9675
@sainazim9675 Ай бұрын
@Ishita Kale Your Expression Is So Awosome And Elegant ❤
@rutu2443
@rutu2443 Ай бұрын
@ishita kale , too good performance. Best wishes . #ishita
@mayurharsh8952
@mayurharsh8952 Ай бұрын
Ishita u r best in this🎉
@NikitaRabari-vt1vn
@NikitaRabari-vt1vn Ай бұрын
Jordaar 🎉
@r.kmusicworld3564
@r.kmusicworld3564 Ай бұрын
Super hit song Yai ek hi banda hai jo saregama chennal me 100 milion gana de sakta hai kyunkiii Pagli real me Hatke deta hai aur creative hai
@raghu_aseda_official
@raghu_aseda_official Ай бұрын
જોરદાર સોંગ છે દેવ પગલી.... ફુલ સપોર્ટ કરજો જય માતાજી 🙏 હા મારુ આસેડા હા
@bhaveshjethva689
@bhaveshjethva689 Ай бұрын
Kodhv 🪔⭐👣
@NikitaRabari-vt1vn
@NikitaRabari-vt1vn Ай бұрын
Woow✨
@thakorsahdev499
@thakorsahdev499 Ай бұрын
Super duper song dev bhai nu trending song
@nileshbrahmbhatt5525
@nileshbrahmbhatt5525 Ай бұрын
BHAI BHAI❤❤
@EnthusiasticForestTrees-sw4pq
@EnthusiasticForestTrees-sw4pq Ай бұрын
Jordaar song che
@dkbapuactorctl1408
@dkbapuactorctl1408 Ай бұрын
Super song dev bhai
@voiceactor5945
@voiceactor5945 Ай бұрын
"Congratulations on the new release! Can't wait to listen to the whole album" This album is a masterpiece! Your hard work and dedication shine through in every track. Amazing album. Many thanks R V Chandra Anchor |Host | Professional Cricket Commentator | Voice Actor | Corporate & Public speaker
@vishalkakadiya9555
@vishalkakadiya9555 Ай бұрын
Superb performance Ishita ❤.
@SIYA_KHANT_16
@SIYA_KHANT_16 Ай бұрын
Congratulations 🎉 Ishita for lead role in the song
@djdalpatthakornava517
@djdalpatthakornava517 Ай бұрын
દલપત ઠાકોર નવા તરફથી ફુલ સપોર્ટ દેવ પગલીને હા મારુ આસેડા ગામ નુ રતન
@amitpurohitblogs4550
@amitpurohitblogs4550 Ай бұрын
હીરોઈન તો જબરી હો. 🥰❤❤
@rekhapanchal5256
@rekhapanchal5256 Ай бұрын
Vah moj vah dev bhai
@morlorecords29
@morlorecords29 Ай бұрын
Lovely voice pagli vah
@KULDEVIOFFICIALlalorawat
@KULDEVIOFFICIALlalorawat Ай бұрын
Super song
@mahalaxmitractors
@mahalaxmitractors Ай бұрын
Laya laya bhai jordar
@rushipachchigar251
@rushipachchigar251 Ай бұрын
Surati Rock star Ishita 😎😎
@kunalDesai-my6pm
@kunalDesai-my6pm Ай бұрын
Fantastic performance, Ishita didi🎉
@goswamijagdish3571
@goswamijagdish3571 Ай бұрын
જોરદાર...... લાવો હો નવું જ
@r.kmusicworld3564
@r.kmusicworld3564 Ай бұрын
Bas aavi Rite prgati karta raho
@livezgaming4437
@livezgaming4437 Ай бұрын
લાયા ભાઇ લાયા
@darbarchetan6657
@darbarchetan6657 Ай бұрын
सेर कि जलक सबसे अलग,,, ❤❤❤❤
@kumpabhai4323
@kumpabhai4323 Ай бұрын
Jordar dev bhai
@gautamjagatiya9531
@gautamjagatiya9531 Ай бұрын
Khatarnak devpagli sir
@kaludioficeal
@kaludioficeal Ай бұрын
હા સૈતાની ખોપડા ❤❤ પગલી જી
@damorkalpeshbhai4499
@damorkalpeshbhai4499 Ай бұрын
Hit hoga yai gana
@livezgaming4437
@livezgaming4437 Ай бұрын
💥💥💥
@rock_star266
@rock_star266 Ай бұрын
👌🏼👌🏼👌🏼👌🏼🔥🔥🔥🔥⭐⭐⭐⭐⭐👍🏼
@tamannastudio3824
@tamannastudio3824 Ай бұрын
Jordar song bhai devbhai
@maviofficial940
@maviofficial940 Ай бұрын
Jor dar dev bro
@royal_bt007
@royal_bt007 20 күн бұрын
Navu laya ❤
@sundeepdeore4053
@sundeepdeore4053 Ай бұрын
Ekdum jordaar performance Ishita 🎉🎉
@tigergemartigergemar5077
@tigergemartigergemar5077 Ай бұрын
Nice Dev Bhai..❤❤❤
@rushipachchigar251
@rushipachchigar251 Ай бұрын
Very nice song 💗💗
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 27 МЛН
Tu Maro Dariyo (From "Samandar")
4:23
B Praak
Рет қаралды 2,6 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18