Rakesh Barot | જે જાન હતા મારી | Je Jaan Hata Mari | Gujarati New Bewafa Song 2023 | ગુજરાતી ગીત

  Рет қаралды 1,554,351

Saregama Gujarati

Saregama Gujarati

11 ай бұрын

"જે જાન હતી મારી"...#Rakeshbarot નું નવું ગુજરાતી બેવફા ગીત સાથે પાછું આવ્યું છે. તમારા આંસુ પકડી રાખો અને આ નવું બેવફા ગીત ફક્ત ‪@SaregamaGujarati‬ પર જ જુઓ 💔
Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
• Rakesh Barot New Songs...
Singer: Rakesh Barot
Artists: Rakesh Barot, Kashish Rathore
Producer: Red Velvet Cinema
Director: Annu Patel
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Ketan Barot
Music: Dhaval Kapadiya
Co - Artists: Jatin Amin, Jagruti Goswami
Production Manager: Ankur Bhatt
DOP: Paresh Patel
Editor: Ravindra Rathod
Costume: GJ5 Fashion, Ahmedabad
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Wynk tinyurl.com/je-jaan-hata-mari
Hungama tinyurl.com/5bh3v59n
Amazon tinyurl.com/3tjbmazt
Spotify tinyurl.com/2rm889ur
Apple tinyurl.com/5e299juy
KZfaq Music tinyurl.com/54xpapst
Lyrics:
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા
જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)
બીજાના થઇ ગયા તમે રડતા રહી ગયા અમે
જીવ માંથી જીવ મારો કાઢીને લઇ ગયા તમે...(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા
જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)
લાલ રે મંડપ માં તારી ચોરી ચીતરેલી
ભરચક આખી હતી તને સજાવેલી
હો પગ નીચે મારી ખસી ગઈ ધરતી
થઇ ગઈ આખો મારી ટપ ટપ રડતી
હો દિલ આ દરદ ખમે તૂતો કંસાર જમે
જોયી ને જાનુ મારી અક્કલ ના કામ કરે...(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા
જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)
હો મીંઢળ બાંધેલા એના હાથે રે બીજાના
વાયરા વઇ જ્યાં મારા ચારે રે દિશા ના
હો ચાર રે ફેરા એતો હસતા ફરી ગઈ
મારી હાલત તો હાવ રે બગડી ગઈ
હો છેટે થી સલામોં તને હામું ના મળતી મને
દુનિયા ની ખુશીઓ બધી જાય રે મળી તને...(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા...(2)
તને પીઠી ચોળતા જોઈ ગયા
અમે આખો ચોળતા રહી ગયા
જે જાન હતા મારા એ પારકા રે થઇ ગયા...(2)
Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)
Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya
Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)
Bijana Thai Gaya Tame Radata Rahi Gaya Ame
Jiv Mathi Jiv Maro Kadhine Lai Gaya Tame...(2)
Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)
Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya
Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)
Laal Re Mandap Ma Tari Chori Chitareli
Bharchak Aakhi Hati Tane Sajaveli
Ho Pag Niche Mari Khasi Gai Dharati
Thai Gai Aakho Mari Tap Tap Radati
Ho Dil Aa Darad Khame Tu To Kansar Jame
Joyi Tane Janu Mari Akkal Na Kaam Kare...(2)
Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)
Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya
Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)
Ho Mindhal Bandhela Ena Haathe Re Bijana
Vayara Vai Jya Mare Chare Re Disha Na
Ho Chaar Re Fere Eno Hasata Fari Gai
Mari Haalat To Haav Re Bagadi Gai
Ho Chete Thi Salamo Tane Hamu Na Malati
Duniya Ni Khushiyo Badhi Jaay Re Mali Tane...(2)
Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya...(2)
Tane Pithi Cholta Joi Gaya
Ame Aakho Cholta Rahi Gaya
Je Jaan Hata Mara E Paraka Re Thai Gaya...(2)
#JeJaanHataMari
#rakeshbarot
#saregamagujarati
#rakeshbarotnewsong
#gujaratigeet
#gujaratibewafasong
#gujaratisongs
#rakeshbarotnewsong
#rakeshbarotstatus
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 348
@EditLaxmanPatel
@EditLaxmanPatel 11 ай бұрын
Rakesh Barot superhit song like karo❤
@kamleshvanjaraofficial6413
@kamleshvanjaraofficial6413 11 ай бұрын
Nice song
@SHREE_ISHMANI_OFFICIAL
@SHREE_ISHMANI_OFFICIAL 11 ай бұрын
કોને કોને રાકેશ બારોટના ગીતો હોભળવા ગમે સે❤😅😍💓
@vipulrathod.1435
@vipulrathod.1435 11 ай бұрын
Jay Mataji 🙏
@gopalkumar6947
@gopalkumar6947 11 ай бұрын
Jay mataji
@sachu_prajapati_1_4_3_
@sachu_prajapati_1_4_3_ 11 ай бұрын
રાકેશ ભાઈ આ તમારું ગીત જોરદાર સે હો ....
@26382_
@26382_ 11 ай бұрын
Came back Rakesh Barot
@user-pi8fj1yg8q
@user-pi8fj1yg8q 11 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌
@sarladhaval.hsrala4050
@sarladhaval.hsrala4050 11 ай бұрын
❤❤❤સરસ છે
@Bharati_n_1.4.3
@Bharati_n_1.4.3 11 ай бұрын
જોરદાર રાકેશભાઈ
@momaisudiyoaithor9105
@momaisudiyoaithor9105 11 ай бұрын
સુપર હિટ
@natvrthakorofficial
@natvrthakorofficial 11 ай бұрын
🎉❤🎉❤🎉❤🎉
@Gujarati756
@Gujarati756 11 ай бұрын
જય માતાજી
@BharatKumar-xm1dt
@BharatKumar-xm1dt 11 ай бұрын
राजस्थान में राकेश भाई का गीत कौन कौन सुनता है लाइक करें❤
@RavalChetan-tm6mv
@RavalChetan-tm6mv 11 ай бұрын
Ha moj ha
@stylishrajeshkhant1852
@stylishrajeshkhant1852 11 ай бұрын
Super ❤🎉🎉
@parweendevipuzak3701
@parweendevipuzak3701 11 ай бұрын
રાકેશભાઈ બારોટ નુ જોરદાર સોંગ છે મિત્રો ગીતને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી
@dhruvinghori8830
@dhruvinghori8830 11 ай бұрын
સપર ❤❤
@jayeshthakor-qp3mc
@jayeshthakor-qp3mc 11 ай бұрын
❤❤❤
@__royal__darbar__2020
@__royal__darbar__2020 11 ай бұрын
𝑺𝒖𝒑𝒂𝒓 𝒔𝒐𝒏𝒈
@KGSOfficial_Company
@KGSOfficial_Company 11 ай бұрын
Veriy nice song ❤❤❤❤❤❤❤❤❤
@JIGAR.STUDIYO4500
@JIGAR.STUDIYO4500 11 ай бұрын
Ha barot
@shravanthakor8565
@shravanthakor8565 11 ай бұрын
જયમાતાજા
@ravirajbarotofficial8287
@ravirajbarotofficial8287 11 ай бұрын
Wah Ketan Barot superb lyrics
@gabbarisback7415
@gabbarisback7415 11 ай бұрын
Super❤❤❤❤❤❤❤❤
@mrgogadigital7609
@mrgogadigital7609 11 ай бұрын
વાહ મોજ મજા આવી ગઈ
@gabbarisback7415
@gabbarisback7415 11 ай бұрын
Nice
@djrahulvaghela4266
@djrahulvaghela4266 11 ай бұрын
Boom boom aavado aavado
@LuckyBoys007-
@LuckyBoys007- 11 ай бұрын
Vagado vagado
@thakorbharat2816
@thakorbharat2816 11 ай бұрын
Very nice
@yogeshsolankiofficial
@yogeshsolankiofficial 11 ай бұрын
Supar👌👌
@Kirankolavadaofficial
@Kirankolavadaofficial 11 ай бұрын
Wah Rakesh Bhai Jordar Song ❤
@RameshsinhVlog
@RameshsinhVlog 11 ай бұрын
🎉 congratulations nice
@royalvayati2103
@royalvayati2103 11 ай бұрын
Nice song rakhesh barot bhai mane khub aanad maliyo tamari sathe kaam Karine aa song pr
@minabhaimanvarduva9062
@minabhaimanvarduva9062 11 ай бұрын
Moj Rakesh bhai ni moj
@BharatThakor-jq7zo
@BharatThakor-jq7zo 11 ай бұрын
❤❤❤❤❤
@user-wm4pz8ng7
@user-wm4pz8ng7 11 ай бұрын
😮
@user-qy3in9wj7b
@user-qy3in9wj7b 11 ай бұрын
❤❤❤❤❤😊
@ashvinzalaofficial
@ashvinzalaofficial 11 ай бұрын
Super song rakesh barot 🎉❤
@Dashu__
@Dashu__ 11 ай бұрын
જોરદાર સોંગ ગાયુ છે રાકેશ બારોટ
@sureshthakor3662
@sureshthakor3662 11 ай бұрын
I miss you janu 😭😭😭😭😭🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️
@shivofficialdelpura
@shivofficialdelpura 11 ай бұрын
વાહ રાઈટર સાહેબ વાહ મોં મારી મેલડી માઁ ને હુ અરજ કરૂ છુ આવા સાચા માણસો ને તો મા મોગલ પાછુ આપે છે જય માતાજી રાઈટર સાહેબ માં મેલડી માઁ ને ખુબ ખુબ અરજી કરૂ છું કે ગુજરાત માં એવીઆગવી ઓડખ થાય જય માતાજી
@parjithakor1439
@parjithakor1439 11 ай бұрын
સુપર પ્રકાશભાઈ 👌💯
@rames4992
@rames4992 11 ай бұрын
રાકેશભાઈ બારોટ ના સોન્ગ કોને કોને ગમે છે 🙏😘
@lootlein
@lootlein 11 ай бұрын
Ha moj haa aniket vayati
@mkthakorthakor4082
@mkthakorthakor4082 11 ай бұрын
આ ગીત ની કહા ની. આને મારા પ્રેમ કહા સેમછે. ઠકીયુ. રાકેશ.ભાઈ😢😢😢😢😢😢😢😢😢😢😢
@mayavayati5773
@mayavayati5773 11 ай бұрын
Supar acting Aniket ❤❤❤❤
@thakormukesh8010
@thakormukesh8010 11 ай бұрын
સુપર 👌
@goga_ni_sarkar_123
@goga_ni_sarkar_123 11 ай бұрын
Nice song ❤
@user-ep7ik5wz3n
@user-ep7ik5wz3n 11 ай бұрын
બારોટસમાજ❤❤નુગરેણુછેરાકેશભાઈ❤ મોજમોજ
@Raja_chehar.
@Raja_chehar. 11 ай бұрын
રાકેશ ભાઈ.નુ😂 ગીત સરસ છે
@kishmatsangeet1904
@kishmatsangeet1904 11 ай бұрын
સુપર સોંગ રાકેશ બારોટ દેવરાજ ઠાકોર તરફથી ચાહક મિત્રો ને જય માતાજી ✍️🎹🎤🎧💯💯🌹🌹💔💔💔👌🔥🔥🔥
@singermusicstar9646
@singermusicstar9646 11 ай бұрын
Singer music star તરફથી ફૂલ સપોર્ટ❤❤❤❤
@parweendevipuzak3701
@parweendevipuzak3701 11 ай бұрын
શિરાનું શાકના થાય સુપર સ્ટાર રાકેશભાઈ બારોટખુબ સરસ સોંગ છે
@RajaThakor204
@RajaThakor204 11 ай бұрын
ખુબ સરસ સોંગ ગુજરાતી નવા સોંગ ગાતા રહે જે ખૂબ આગળ વધતા રહેજો
@rohitajol8998
@rohitajol8998 11 ай бұрын
વાહ સુપર જોરદાર ગીત રાકેશ ભાઈ 🙏🙏❤️💞🙏💓💓❤️
@AjayThakor-ve2rg
@AjayThakor-ve2rg 11 ай бұрын
Supar
@lootlein
@lootlein 11 ай бұрын
Royal vayati aniket bhai
@gujaratimahefil_2243
@gujaratimahefil_2243 11 ай бұрын
આવા ગીત પાછળ ખર્ચો ના કરો મારા ભાઈ ઓ
@bharatbharwad5577
@bharatbharwad5577 11 ай бұрын
Jay takar bhai
@gujaratistatus4886
@gujaratistatus4886 11 ай бұрын
જોઈ એ રાકેશ બારોટ કેટલા ફેન છે ❤ માં 🙏મેલડી 🙏 બધાને ખુશ 💯
@rahulpandya4716
@rahulpandya4716 10 ай бұрын
Jay meldi MAA 🙏🏻❤
@ashvinzalaofficial
@ashvinzalaofficial 11 ай бұрын
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને ....❤
@sureshthakor3662
@sureshthakor3662 11 ай бұрын
જોયતું હતુ એના કરતાં પણ વધારે મજા આવી ગઈ રાકેશ ભાઇ બારોટ 💟💟💟💟💟💟💟💟💟
@jitubhajadav2998
@jitubhajadav2998 11 ай бұрын
જોરદાર સોંગ રાકેશ બારોટ ને આ સોંગ કોને કોને ગમે છે ♥️♥️♥️♥️
@P1a2v3a4n
@P1a2v3a4n 11 ай бұрын
Va
@pinturaval879
@pinturaval879 11 ай бұрын
શુપ્પર સોંગ રાકેસ ભાઈ
@bharwadraghunath6450
@bharwadraghunath6450 11 ай бұрын
Nice song bhai jay thakar
@bosskedamor6309
@bosskedamor6309 11 ай бұрын
Super Rakesh bhai ❤️❤️💯😍😍🥺🥺🥺❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mr_mahakali_wala1
@mr_mahakali_wala1 11 ай бұрын
Super song Jo tamne game to Like karjo
@Rvkumar0277
@Rvkumar0277 11 ай бұрын
Super Song Aniket
@royalvayati2103
@royalvayati2103 11 ай бұрын
Tq ❤️
@bharatmavadiya2756
@bharatmavadiya2756 11 ай бұрын
song na lyrics completely gothvan vala che etle ketanbhai barot e bou sarsh lakhyu che ane rakeshbhai barot e sharu gayu che all the best of 5millions for this song
@rajabahuchardigital1398
@rajabahuchardigital1398 11 ай бұрын
Super song rakesh bhai
@KiranRana-bq8tp
@KiranRana-bq8tp 11 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@ajay.s8319
@ajay.s8319 11 ай бұрын
Mast hai aniket bhaiya
@royalvayati2103
@royalvayati2103 11 ай бұрын
Txns
@rahulofficial374
@rahulofficial374 11 ай бұрын
રાકેશ ભાઈ દશા મા નો સોગ બનાવો 😊❤
@bariyakiran6
@bariyakiran6 11 ай бұрын
Jordar moj he 🙏🙏
@user-ej2mp5tv6e
@user-ej2mp5tv6e 11 ай бұрын
Super aniket bhai..🎉
@royalvayati2103
@royalvayati2103 11 ай бұрын
Txns
@rameshbharvad2827
@rameshbharvad2827 11 ай бұрын
Aniket suparr bro.....વરરાજા....
@PrakashSolanki_vs_AshvinZala
@PrakashSolanki_vs_AshvinZala 11 ай бұрын
કે ને આ સોન્ગ રાકેશ ભાઈ નું ગમું હોય તો લાઈક કરો ❤
@kacharabhil1193
@kacharabhil1193 11 ай бұрын
Supar rakesh bhai
@sanjayrathodmylove5987
@sanjayrathodmylove5987 11 ай бұрын
Nice song rakesh Bhai Barot
@Bharati_n_1.4.3
@Bharati_n_1.4.3 11 ай бұрын
Love you....🥰🥰🥰🥰
@JG_THAKOR_OFFICIAL
@JG_THAKOR_OFFICIAL 11 ай бұрын
મારા જેમ તમે પણ કોમેટ વોચવા આયા છો તો લાઈક કરો❤❤❤❤❤
@bahadurthakorofficial
@bahadurthakorofficial 11 ай бұрын
રાહ જોઇને બેઠા છીએ ગીત આવવા ની
@SangramsinhThakor-vg1xj
@SangramsinhThakor-vg1xj 11 ай бұрын
#_શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.❤️😊 #happylife
@narayanranaofficial1602
@narayanranaofficial1602 11 ай бұрын
, ખુબ સરસ રાકેશ ભાઈ
@vijendrakalal5100
@vijendrakalal5100 11 ай бұрын
Royal vayati bo mst hoo
@kalpeshrathva691
@kalpeshrathva691 11 ай бұрын
Ha___Moj Rakesh bhai Barot__Nice Song______to_____mast_______
@Sandipnalovenibhavai
@Sandipnalovenibhavai 11 ай бұрын
Super 🎉🎉🎉🎉
@user-hs9ew7kk5e
@user-hs9ew7kk5e 11 ай бұрын
Very good aniket vayti
@royalvayati2103
@royalvayati2103 11 ай бұрын
Tq
@dhairyasavjani1999
@dhairyasavjani1999 11 ай бұрын
💔💔💔💔💔💔💔💔💔💔
@lootlein
@lootlein 11 ай бұрын
Ek number mara Bhai aniket
@royalvayati2103
@royalvayati2103 11 ай бұрын
Txns bhai
@DASHRATH.THAKOR7310
@DASHRATH.THAKOR7310 11 ай бұрын
સુપર ગુજરાતી સોંગ રાકેશ બારોટ નું નવું સોન્ગ ગુજરાતી ❤❤❤
@mayavayati5773
@mayavayati5773 11 ай бұрын
ખૂબ જ સારો અભિનય અનિકેત ચાલુ રાખો ❤❤
@RupalPatel-uj1dm
@RupalPatel-uj1dm 11 ай бұрын
Super lyaric ketan barot
@maavihat796
@maavihat796 11 ай бұрын
હા શિંગર કિંગ ❤ સુપર સોંગ
@dinesvaniyavaniya9774
@dinesvaniyavaniya9774 11 ай бұрын
સુપર હીટ સોંગ સિંગર દિનેશ વાણીયા તરફ થીફુલ સ્પોટ ❤❤❤❤
@charotarkingofficial
@charotarkingofficial 11 ай бұрын
Super
@mandavisvakarma9339
@mandavisvakarma9339 11 ай бұрын
Very nice picture bhaiya aniket
@akashthakorlove1028
@akashthakorlove1028 11 ай бұрын
હા રાકેશ ભાઈ ની મોજ હા
@momaiofficialroita
@momaiofficialroita 11 ай бұрын
Super song rakesh barot full support che ankit Chaudhary roita singar taraf thi
@rutvikvaghela9162
@rutvikvaghela9162 11 ай бұрын
Kashish Ma'am & Rakesh Sir looks 👌🏻
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 3,3 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 12 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 94 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 122 МЛН
NAJAR BHARI JOTA NATHI / JANU SOLANKI / gujrati song #song #vishwasstudiofagvel
9:27
ઝેર // Zer // New Gujarati Song // Daxa Raval
6:54
Daxa Raval
Рет қаралды 9 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 7 МЛН
Kobelek
4:11
6ELLUCCI - Topic
Рет қаралды 175 М.
Көктемге хат
3:08
Release - Topic
Рет қаралды 206 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 62 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 8 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 305 М.