No video

Saryu Jal Ma Kesar Gholi Snan Karavu Ghanshyamji | સરયૂ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘનશ્યામજી |

  Рет қаралды 164,715

jay swaminarayan meshwa

jay swaminarayan meshwa

Күн бұрын

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Saryu Jal Ma Kesar Gholi Snan Karavu Ghanshyamji | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#devotional #ghanshyam #kirtan #swaminarayan
Song Name : Saryu Jal Ma Kesar Gholi Snan Karavu Ghanshyamji
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Patel
Lyrics : Bhakt Mandal
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સરયૂ જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ઘનશ્યામજી
હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું ઘનશ્યામજી...સરયૂ જળમાં.
અંગો લુછી આપું વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં (2)
તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તુજ વાળમાં...સરયૂ જળમાં
કુમકુમ કેરુ તિલક સજાવું ત્રીકમ તારા ભાલમાં (2)
અલબેલી આંખોમા આંજુ અંજન મારા વ્હાલા...સરયૂ જળમાં
હસતી જાઉ વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં (2)
નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉ ગાલમાં.. સરયૂ જળમાં
પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં (2)
કંઠે માલા કાને કુંડળ ચોરે ચીતડું ચાલમાં....સરયૂ જળમાં
મોર મુગટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં (2)
હરિકૃષ્ણની નીરખી શોભા વારી જાંઉ એના વ્હાલમા...સરયૂ જળમાં
દુધ-કટોરી ભરીને આપું પીઓને મારા વાલમા (2)
ભક્ત મંડળને દર્શન આપો રાખો શરણે શામળા ...સરયૂ જળમાં
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Пікірлер: 13
@madhavalalpatel
@madhavalalpatel 2 күн бұрын
❤🎉Jay Shree Saminarayan❤🎉
@kartikbhaipatel1425
@kartikbhaipatel1425 6 күн бұрын
Jai shree Swaminarayan 🙏
@generalelectric2841
@generalelectric2841 9 ай бұрын
Jai shree swaminarayan 🙏🙏🙏
@user-by6ot5wm8q
@user-by6ot5wm8q 22 күн бұрын
Jay swaminarayan ❤
@smitoza8386
@smitoza8386 Жыл бұрын
Jay swaminarayana 🙏🙏
@meenathaker540
@meenathaker540 11 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@Foodcorner200
@Foodcorner200 5 ай бұрын
Jay swaminarayan 🙏🙏
@jayeshbhut8775
@jayeshbhut8775 Жыл бұрын
Very Nice 👍 JAY SWAMINARAYAN DINESHBHAI
@parulpatel1190
@parulpatel1190 Жыл бұрын
Jay swminarayan dayalu raji rahejo
@devjibhaigolani9314
@devjibhaigolani9314 Жыл бұрын
ખ્યઓ 😊
@pareshpanara2615
@pareshpanara2615 Жыл бұрын
Good voice and tone my brother. Be the best artist and sevak of Gurukul.
@suryakantpatel9992
@suryakantpatel9992 Ай бұрын
SVPatel
@jitendrajobanputra6388
@jitendrajobanputra6388 Жыл бұрын
નકલને અકલ હોય ?
Bhagawatji No Ambo
16:31
Pujya Bhaishree Rameshbhai Ojha - Topic
Рет қаралды 8 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 7 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 10 МЛН
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 13 МЛН