||સતાધારના ભુતબાપાનો ઈતિહાસ||History of bhootbapa of satadhar|| sant dhara aauraashyrani

  Рет қаралды 41,749

Pravin Vekariya

Pravin Vekariya

Жыл бұрын

સતાધાર એક જાગતુ પિરાણું છે, જ્યાં સંતોએ ડગલે ને પગલે પરચા પૂર્યા છે, પશુ અને ભૂતોને પણ પૂજાતા કર્યા છે, સાચા સંતોની ભૂમિ છે.
ઈતિહાસમાં કયાંય ભૂત બાપાને સિગારેટ પાવાનો ઉલ્લેખ નથી ( ફક્ત જગ્યામાં જે નવુ ખાવાનું બને એ જુવાર્વાની વાત છે)અને એ સમયમાં સિગારેટનુ અસ્તિત્વ પણ હતું નહિ, સિગારેટ પાવાનો સિલસિલો કોઈ તામસી ભગતે પોતાની શ્રદ્ધાથી શરૂ કર્યો હશે... એવુ અનુમાન લગાવી શકાય.
#સતાધાર
#bhutvad
#શ્યામજીબાપુ

Пікірлер: 62
@savjibhairamoliya3141
@savjibhairamoliya3141 11 ай бұрын
જય આપા ગીગા જય સતાધાર
@KishorKhuman-hz3jv
@KishorKhuman-hz3jv 7 ай бұрын
જયહોઆપાગીગાબાપૂ
@jayantilaldhedhi43
@jayantilaldhedhi43 20 күн бұрын
Saras
@RavindraPillay-ge3wc
@RavindraPillay-ge3wc 18 күн бұрын
Jay shree gurudev namha
@ChiragPatel-vv2uz
@ChiragPatel-vv2uz 8 ай бұрын
Boબોવ સરસ
@jayantilaldhedhi43
@jayantilaldhedhi43 20 күн бұрын
Jay satadhar
@narmadabendhokia5557
@narmadabendhokia5557 11 ай бұрын
Jay ramapir.
@ankitmandanka1762
@ankitmandanka1762 11 ай бұрын
Bov atle bov j saro lagiyo
@user-dd3xi2ow1gfkd
@user-dd3xi2ow1gfkd 11 ай бұрын
આપાગીગાનિદયાશે
@prafullanakum7550
@prafullanakum7550 6 ай бұрын
Vah bhai khub khub Dhanbaad Sars Badhi sachi vat kari
@gigajidhanaontv.1242
@gigajidhanaontv.1242 10 ай бұрын
Sir Adbhuta che
@ankitmandanka1762
@ankitmandanka1762 11 ай бұрын
JAY SATADHAR
@shankarbhaipatel6501
@shankarbhaipatel6501 9 ай бұрын
Jay shajibapu Jay shatadhar na peer
@mahendrasinhvaghela5755
@mahendrasinhvaghela5755 11 ай бұрын
Jay sattadhar dham Jay aapa giga Jay shamji bapu Jay Karman bapu Jay ram bapu Jay saju maa Jay viju maa Jay pada pir Jay bhut bapa Jay bhut vad Jay Vijay bapu
@sanjaysinhjadejajadeja8737
@sanjaysinhjadejajadeja8737 10 ай бұрын
Jay apagiga
@kishorthakar5531
@kishorthakar5531 11 ай бұрын
❤❤❤
@Mr.naimish
@Mr.naimish 11 ай бұрын
Jay aapa giga
@omstudiodhandhalpur9306
@omstudiodhandhalpur9306 11 ай бұрын
Jay aapagiga
@rathodgumansinh232
@rathodgumansinh232 11 ай бұрын
Sars
@KavathiyaGobarbhai
@KavathiyaGobarbhai 10 ай бұрын
Je Aapa giga Jaaye bahut Wafa Jaaye Sandeep poya karna Babu
@rajputshankarsingh7617
@rajputshankarsingh7617 9 ай бұрын
JAY AAPAGIGA
@user-dd3xi2ow1gfkd
@user-dd3xi2ow1gfkd 11 ай бұрын
રોજખેખાયશેઆપાગીગા
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 11 ай бұрын
Jay Sri pada pir ji
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 11 ай бұрын
Jay Sri aapagiga ji
@chavdaparbat3928
@chavdaparbat3928 11 ай бұрын
જય હો મારા ગીગા બાપુની સતાધાર સવં સતોના શરણે સત સત નમન
@bdprajapati8353
@bdprajapati8353 11 ай бұрын
જય હો મારા ગીગા બાપુની.... સતાધાર સર્વે સંતોના શરણે સત્ સત્ નમન
@damodrananubhai9657
@damodrananubhai9657 11 ай бұрын
જય હો આપાગીગા બાપુ
@user-nh2zf3ur1g
@user-nh2zf3ur1g Жыл бұрын
જય આપાગીગા
@mahendrjivani2237
@mahendrjivani2237 Жыл бұрын
Jai bhut bapa
@bharats.vankarbsvankar1902
@bharats.vankarbsvankar1902 11 ай бұрын
જય જય જય ભૂતબાપા
@rajubhaimobile4203
@rajubhaimobile4203 11 ай бұрын
Jay aapagiga bapu jay vijay bapu jay bhut bapa
@hiteshtank7081
@hiteshtank7081 Жыл бұрын
જય દાનગીગેવ,જય ભૂતબાપા
@shantilaltarsariya9479
@shantilaltarsariya9479 11 ай бұрын
Jay bhutada dada
@user-oe3zi4py9m
@user-oe3zi4py9m 11 ай бұрын
Jay apa giga
@pareshbhairakholiya6537
@pareshbhairakholiya6537 Жыл бұрын
જય આપા ગીગા
@ajaykubavat7790
@ajaykubavat7790 Жыл бұрын
Jay appa gigabapu
@user-go4go6ee9h
@user-go4go6ee9h 11 ай бұрын
આપનો પરિચય આપશો આપે જે ઈતિહાસ કયા પુસ્તકમાં છે એ પણ જણાવશો કારણકે આપ સતાધાર ના સેવક હશો જ પરંતુ સતાધાર ના સેવક હોવાથી ઈતિહાસ પુરો જાણ્યા વગર ધર વણાવ વાતુ કરી સોસીયલ મીડીયા ના માધ્યમથી આપ પ્રતિષ્ઠા મેળવા ઈચ્છતા હો તો પહેલા ઈતિહાસ જાણો સમજો પછી જે રજુઆત કરવી હોય એ સારુ કહેવાય આપ જે હો તે આપની સામે કોઈ વિરોધ નથી પણ ઈતિહાસીક બાબત ની વાત ને તોડી મરોડી ને રજુઆત કરવી એ ઠીક નથી આ બાબત નો ઈતિહાસ જાણવા પહેલાં ઝવેરચંદ મેઘાણી (લીખીત)એટલે સંપાદીત કરેલ પુસ્તક જુની પ્રત પુરાતન જ્યોત નામ નો ગ્રંથ એને બીજો નાનાભાઇ હરસુરભાઈ જેબલીયા લિખિત દિવાળી વિશેષાંક વાચી લેવો ખાસ તો એ ભાવનાત્મક ભાવાવેશમાં આવી ઈતિહાસ ના તથ્ય થી વેગળી વાતુ નો કરાય જો કે સમજદાર અને જ્ઞાની આવુ વીચાર્યા વગર કરેજ નહી આપની જાણ ખાતર સજેસન છે માનવુ ન માનવુ એ આપના વિચારો પર છે
@pravinvekariya6154
@pravinvekariya6154 11 ай бұрын
kzfaq.info/sun/PLarbngpqntLqxmh0VFd1T5K0xhrh6sPkc. આપના પ્રશ્નનો જવાબ આ ગ્રંથિકા માં છે.
@pravinvekariya6154
@pravinvekariya6154 11 ай бұрын
kzfaq.info/sun/PLarbngpqntLqxmh0VFd1T5K0xhrh6sPkc. આપનો જવાબ આ ગ્રંથીકા માં છે..
@hardikgediya3772
@hardikgediya3772 Жыл бұрын
જય આપાગીગા જય શ્યામ 👑🙏📿
@user-dd3xi2ow1gfkd
@user-dd3xi2ow1gfkd 11 ай бұрын
આપાગીગામનેમળિયાહતા
@belikerp5748
@belikerp5748 Жыл бұрын
🙏 JAY ho BHUTBAPA 🙏
@belikerp5748
@belikerp5748 Жыл бұрын
🙏🔱 JAY BHUTDA DADA 🔱🙏
@belikerp5748
@belikerp5748 Жыл бұрын
Aa DADA mara Pappa ni vaare aavya che chella 2varas thi amari haaro haar che 🙏
@geetaben2936
@geetaben2936 11 ай бұрын
જય આપાગીગા જય શામજીબાપુ
@pateldishant9621
@pateldishant9621 Жыл бұрын
Jay aapagiga Jay bhut bapa
@nitinbhaigohil7134
@nitinbhaigohil7134 Жыл бұрын
Nice
@manshukbhai869
@manshukbhai869 Жыл бұрын
Good
@belikerp5748
@belikerp5748 Жыл бұрын
DADA no hukam thaai atle ame badha Darshan karva aavva naa chiye 🙏
@rameshraval4560
@rameshraval4560 Жыл бұрын
आगळ ना‌ समय मा भुत प्रेत आस्तित्व हतु तो अत्यारे वर्तमान समय मा होवु न होवु छे के नथी जवाब आपवा विनंती
@pravinvekariya6154
@pravinvekariya6154 Жыл бұрын
આ તરક કરવાની વાત નથી, અને સાબિત પણ કરી શકાય નહીં. જો ભાગવાન છે તો ભુત પણ હોવા જોઇએ... અને જેણે જોયા હોય એને ખબર હોય..પણ એ પણ સાબિત કેમ્ કરી શકે ?
@rameshraval4560
@rameshraval4560 Жыл бұрын
सरश जय आपागीगा जय भक्त भूषण सामजीबापु
@hiteshparmar3843
@hiteshparmar3843 11 ай бұрын
Jay bhutbapa 😂
@user-sp3cd5rn6z
@user-sp3cd5rn6z 11 ай бұрын
भाई करमण भगत मालजीजवा गाम ना नोता ते करमण भगत डमराला गाम ना हता
@pravinvekariya6154
@pravinvekariya6154 11 ай бұрын
Hmm
@dangarlaxmanbhai2269
@dangarlaxmanbhai2269 11 ай бұрын
Jay apagiga
@animalhorshloverchenal2867
@animalhorshloverchenal2867 11 ай бұрын
Jay Sri aapagiga ji
@accesswp3213
@accesswp3213 11 ай бұрын
જય આપાગીગા
@manshukbhai869
@manshukbhai869 Жыл бұрын
Jay aapa giga bijay ho
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 72 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 50 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Incredible magic 🤯✨
00:53
America's Got Talent
Рет қаралды 72 МЛН