Рет қаралды 5,471,422
#sorathnisatiranakdevirakhegar#ranakdevi#gujaratidevotionalfilm
સતી રાણક નો પોકાર ગરવા ગિરનાર ને - Sorath Ni Sati Ranak Devi Rakhegar - Ranak Devi - ગુજરાતી ફિલ્મ
Presenting - He Garva Girnar - Sati Ranak Devi Rakhegar
હે ગરવા ગિરનાર- જૂનાણા ના ધણી મરાંણા ને તું કાં આમ અડીખમ ઉભો - સતી રાણક નો પોકાર
ને ગિરનાર ના ચોસલા પડવા લાગે છે
- રાણક નો પોકાર સાંભળી ગીરનાર ના ચોસલા પડવા લાગે છે
- સતી રાણક તેના બંને હાથ ના પંજા વડે ગિરનાર ના પથ્થર ને ગબડતા અટકાવે છે
- સિદ્ધરાજ રાણક ને રા ખેંગાર ના મસ્તક આપવા ની ના કહે છે ને રાણક સિદ્ધરાજ ને નિર્વંશ વાંજીયો મારવા ના શ્રાપ આપે છે
- રાણક ની માફી માંગી સિદ્ધરાજ તેના પગ માં પડે છે ને રાણક પતિ નું મસ્તક લઇ સતી થાય છે
અભિનય - ડોલી ત્રિવેદી ,જીત ઉપેન્દ્ર ,નિલેશ સુખડીયા ,જયેન્દ્ર મહેતા ,જેમિની ત્રિવેદી ,પ્રફુલ આહિર ,રાકેશ કડિયા, અજય આહિર, ઈશ્વર સમીકર, કોમલ ઠક્કર
સંગીત - શૈલેશ-ઉત્પલ
દિગ્દર્શન -વિક્રમ ડોડીયા
રેકોર્ડિંગ યશ સ્ટુડિયો - રાજકોટ
વાર્તા લેખન સંવાદ - શાંતિલાલ વાટલિયા
સિંગર- રેખા રાઠોડ , પ્રભાત બારોટ, કાળુંભાઈ આહીર
છબીકલા - બંસી ફિલ્મ્સ જેતસિ મુડિયાસા
નિર્માતા - મેરૂભાઇ આહીર, રામભાઈ આહીર, પરેશ આહીર
Studio Manglam
Producer :- Ketan Chandarana
Studio Nandini Junagadh Gujarati
You may also like:
• Ashwin Joshi - New Liv...
• Satadhar Dham Na Darsh...
• Jesal Jadeja Ane Sati ...
• Video
Don't forget to SHARE if you liked the video
and also subscribe the channel for more videos
/ @studionandinijunagad