સત્યાવીશ લાખ એકાવન હજાર નો ઘોડો !! પોરહ, સમ્રાટ અશ્વ ફાર્મ પાણવી

  Рет қаралды 55,671

Diljeet mobh official

Diljeet mobh official

Жыл бұрын

અશ્વ એટલે એક દેવાંશી પ્રાણી, આમ તો એની કિંમત પૈસા થી કરી શકાય નહીં પણ છતાં જો એ માપદંડ થી માપીએ તો આ અશ્વ ની કિંમત છે ૨૭૫૧૦૦૦/- ( હા સત્યાવીશ લાખ !) અમે આજે સાળંગપુર જતા હતા અને રસ્તા માં પાણવી ગામ રસ્તા પર આવતા સમ્રાટ સ્ટડ ફાર્મ ની મુલાકાત લીધી , જેવો અશ્વ અમૂલ્ય છે એવા જ એના માલિક પણ છે , એમનો આવકારો ,સ્વભાવ જોઈ ને સમજાયું કે આ દેવ પ્રાણી ને જ આ સાચવી શકે , જીવે ઘોડા , આભાર ભીમદેવસિંહ ડોડીયા

Пікірлер: 16
@L_d_valani_vlogs
@L_d_valani_vlogs 11 ай бұрын
સરસ ભાઈ
@game-wz2dp
@game-wz2dp 4 ай бұрын
Kanajevo nay
@Bharat_yatra_sr
@Bharat_yatra_sr Жыл бұрын
ખૂબ ખૂબ સરસ માહીતી ભાઈ
@udaysavaliya1632
@udaysavaliya1632 Жыл бұрын
Conetank naber appo Malik na
@ruchikpathak4644
@ruchikpathak4644 Жыл бұрын
bhai apdi pase pn sudh original pure khathiyawadi ghodi devani che koi avu apna dhyan hoi khatyawadi ashwa premi to janav jo bss a gharenu sara mans pase jay avi icha che
@patelparesh1349
@patelparesh1349 9 ай бұрын
Mobile number aapo
@udaysavaliya1632
@udaysavaliya1632 Жыл бұрын
Bhai ghodo kanaiyo ghodo meri gayo ke vesi nakyo che ketala rupiya ma vesayo Malik Conetank naber appo
@diljeetvlogs11
@diljeetvlogs11 Жыл бұрын
વેચાણ થી આપ્યો છે , અને કેટલા રૂપિયા માં આપ્યો એ એની અંગત બાબત છે , અહીંયા લખવાની બાબત નથી ,મે પૂછ્યું પણ નથી કે કેટલા માં આપ્યો છે એ , પોરહા ની કિમંત બાબતે પણ એમને વાંધો ના હોય તો જ કહેવા કહ્યું હતું જે તમે સાંભળ્યું હશે.
@hdmoviescenes260
@hdmoviescenes260 Жыл бұрын
Reliance ne aapyo kanaiyo
@mahendrasinhchauhan1370
@mahendrasinhchauhan1370 Жыл бұрын
Bhai kanayo haal ma bhim bhai pahej chhe bhim bhai na bapu mara bapu na saga fayba na dikra thay chhe.....jay mataji
@hdmoviescenes260
@hdmoviescenes260 Жыл бұрын
Kanaiyo reliance ne aapyo
@gopalahir67
@gopalahir67 Жыл бұрын
Bhai kanaiyo kya aapyo chhe ae bhai ae
@diljeetvlogs11
@diljeetvlogs11 Жыл бұрын
એ બાબત ની મને ખબર નથી.
@hdmoviescenes260
@hdmoviescenes260 Жыл бұрын
Reliance
@gopalahir67
@gopalahir67 Жыл бұрын
​@@hdmoviescenes260 bhai tamne kone kidhu aevu
@udaysavaliya1632
@udaysavaliya1632 Жыл бұрын
Samrat farm house Malik Conetank naber appo
My contact number9727277027
7:33
Horse Rider Haja bhai Keshwala
Рет қаралды 30 М.
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 199 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 78 МЛН
RATAN ♥️🌏😘
1:33
Vikramsinh_darbar_mudetha 🌀
Рет қаралды 592
India’s Tallest Horse in Punjab 😱😍
16:10
PULKIT vAmp
Рет қаралды 365 М.
72 varah ni umar ma pan ghode savari jordar giga ata ni
19:56
Om And Family Gujarati
Рет қаралды 343 М.
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 199 МЛН