સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ૧૦ રાજાઓ // Top 10 kings of Saurashtra

  Рет қаралды 84,106

DBSpeaks

DBSpeaks

Жыл бұрын

જુઓ ‪@DBSpeaks‬ પર સૌરાષ્ટ્રના ૧૦ શૂરવીર રાજાઓ.
ગુજરાતનો સૌરાષ્ટ્ર પ્રદેશ વટ - વચન - વ્યવહાર માટે પ્રસિધ્ધ છે.
આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં અનેક શૂરવીર રાજાઓ થઈ ગયા.
કેટલાક રાજાઓએ નીડર થઈ દુશ્મનો સામે લડ્યા.
તો કેટલાક રાજાઓએ નીડરતાથી પોતાના ધર્મની રક્ષા માટે પ્રાણની આહૂતિ આપી.
અને કેટલાક રાજાઓએ પોતાની પ્રજા માટે નીડરતાથી નિર્ણયો લીધા.
વળી કેટલાક રાજાઓએ પોતાના દેશ માટે પોતાની સત્તા છોડી દીધી.
દોસ્તો, આ અગાઉ આ ચેનલ પરથી ગુજરાતના ૧૦ પ્રભાવશાળી રાજાઓ અંગેનો વીડીયો રજૂ કરવામા આવ્યો હતો તેને આપ સૌએ ખુબ જ પસંદ કર્યો હતો.
આશા છે કે આ વીડીયો આપને ગુજરાતના ૧૦ પ્રભાવશાળી રાજાઓ અંગેના વીડીયો કરતા પણ વધુ પસંદ આવશે અને આ વીડીયો અમારી ચેનલનો પ્રથમ ૧૦ લાખ લોકોએ જોયેલ વીડીયો બનશે.
નોંધ :- રાજાઓના ક્રમ અમે અમારા ચોક્કસ ધોરણો અનુસાર નક્કી કરેલ છે આપનો મત અન્ય હોઈ શકે છે.
સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ , ગ્રંથ ૫ સલ્તનત કાલ, ગ્રંથ ૬ મુઘલકાલ, ગ્રંથ ૭ મરાઠા કાલ , ગ્રંથ ૮ અંગ્રેજ કાલ, ગ્રંથ ૯ આઝાદી પહેલા અને આઝાદી બાદ. પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩
#dbspeaks #saurashtra #ભુચરમોરીયુધ્ધ #gujarathistory

Пікірлер: 32
@makwanabhikhubhai83
@makwanabhikhubhai83 10 ай бұрын
મહેરબાનશ્રી થોડી વાતોમાં ઘણું ઘણું છે. મને તો મારા ભાવનગર નો ઈતિહાસ ગમ્યો પણ અધૂરો મળ્યો
@DBSpeaks
@DBSpeaks 10 ай бұрын
ભાવનગરના સંપૂર્ણ ઇતિહાસ માટે અમારા આ ત્રણ વિડિયો જુઓ kzfaq.info/get/bejne/n7ybjciJnNPVc6M.html kzfaq.info/get/bejne/oJqThpmZt56tcas.html kzfaq.info/get/bejne/aOB3lbJz0puscZs.html
@v.m.j742
@v.m.j742 11 ай бұрын
Great work
@lakhubhajadeja8
@lakhubhajadeja8 10 ай бұрын
Khub saras
@user-wi4kd2ux2z
@user-wi4kd2ux2z 10 ай бұрын
બહુ સરસ
@harharmahadev2851
@harharmahadev2851 5 ай бұрын
Aa che aapnu Gujarat history badha Gujarati o ne khabar padvi Joye
@kantibhaikalsara9034
@kantibhaikalsara9034 10 ай бұрын
વાહ
@savajgamer9600
@savajgamer9600 7 ай бұрын
Aamara morbi na Raja vaghajibapu no pan Saurashtra na survir Raja ma add Karo because te o an praja vatsal hata ne ceramic business khub j develop karyo chhe
@DBSpeaks
@DBSpeaks 7 ай бұрын
થોડો સમય રાહ જૂઓ મોરબી રજવાડા પર એક વીડિયો રજૂ કરીશું.
@dolashiyamehul4262
@dolashiyamehul4262 10 ай бұрын
Great work,❤❤❤
@pravinbhairathod7904
@pravinbhairathod7904 10 ай бұрын
બહુ સરસ માહિતી છે વધારે માહિતી આપો થોડીક ઈતિહાસ અને વધારે માણસને પાલીતાણા ગારીયાધાર તળાજા મહુવા એ બધા ગામોની માહિતી આપો
@mehulshah5709
@mehulshah5709 Жыл бұрын
Very nice information.thanks a lot for your efforts
@DBSpeaks
@DBSpeaks Жыл бұрын
Thank you 🙏
@kathiyawad246
@kathiyawad246 Жыл бұрын
Raa navghan, Raa khegar, Raa diyach
@artbymauli8326
@artbymauli8326 5 ай бұрын
Sir pls saurashtra no aakho itihas upload Karo pls sir
@Kpd-vt7bk
@Kpd-vt7bk 3 ай бұрын
🙏🙏
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r Жыл бұрын
🙏🙏🙏🙏
@DBSpeaks
@DBSpeaks Жыл бұрын
🙏
@jayshreevyas7885
@jayshreevyas7885 10 ай бұрын
Very nice information
@rajsanidhya5058
@rajsanidhya5058 24 күн бұрын
सर तमारी पांसे राजवाडा ने लगती ध णी माहीती छे हवेली मारों तम ने ऐक सवाल छे गोहील वाड मा सीसदीया राणा ना गाम केटला अने सीसोदीया छेक मेवाड छोडी भावनगर ना सिदसर नारी उडवी कमलेज मा केवी रीते आवारा अ ने वसया
@bhupatbhairathod4179
@bhupatbhairathod4179 10 ай бұрын
Jetpur na chapraj bapu vise video
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r 10 ай бұрын
Puri bhart me karchh svurath bhomi sant sura datar thay chhe
@user-id8uv5yj4r
@user-id8uv5yj4r Жыл бұрын
na Egj karkachh a na musli m anebhart Agej raj kiy muslim karchh savra
@chauhanmahipatsinhfatesinh1703
@chauhanmahipatsinhfatesinh1703 10 ай бұрын
ગુજરાતનું બેસ્ટ અને સુરવીર રાજ્ય પાવાગઢ ચૌહાણ state chhe હા બધા મુઘલના ગુલામ હતા ત્યારે પાવાગઢ સ્વતંત્ર રાજ્ય હતું અને ચૌહાણ સ્વતંત્ર મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતની ગાદી bhogavata hata joi lo date
@dilipahirhhht57
@dilipahirhhht57 10 ай бұрын
Ja ne pavagadh vali mahmad begda nu nam khabar che tane??? Hali nikalyu
@kathiyawad246
@kathiyawad246 8 ай бұрын
​@@dilipahirhhht57 ayar uthine rajput ne nisha batav cho ek musalman thi vah....
@pratapbhaivala1247
@pratapbhaivala1247 10 ай бұрын
આ તારી ડાયરીમાં કાઠીકોમ કેમ નથી આવી કેમ કાઠીનો વીરોધી તો મને કેજે એટલે તને કાઠીના ગૂણ ગાતો કરીદવ
@kuldeepkhachar8141
@kuldeepkhachar8141 Ай бұрын
Ha kathi
@rajdeepsinhchudasama8289
@rajdeepsinhchudasama8289 2 ай бұрын
ભાઈ કોન્ટેક્ટ આપજો તમારો ઇમેઇલ કે નંબર ? થોડીક માહિતી ઓ ઉપર ચર્ચા કરવી હતી હું અમુક માહિતીઓ ગોતું છું જો તમે કાઈ મદદ કરી શકો તો
Универ. 10 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:04:59
Комедии 2023
Рет қаралды 2,6 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 34 МЛН
Khemra Lodan No Amar Itihas  | Shantilal Vataliya | Gujarati | 2024
29:50
Studio ShreeMeldikrupa
Рет қаралды 49 М.
Универ. 10 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:04:59
Комедии 2023
Рет қаралды 2,6 МЛН