Sava Baser Nu Maru Datardu Lol - POPULAR GUJARATI LOKGEET

  Рет қаралды 943,891

Studio Sangeeta

Studio Sangeeta

3 жыл бұрын

Studio Sangeeta Presents - Sava Baser Nu Maru Datardu Lol - GUJARATI LOKGEET
Track Name - Sava Baser Nu Maru Datardu Lol
Singer - Praful Dave & Jayshree Bhojaviya
Album - Gujarati Lokgeet
Lyricist - Traditional
Music - Nanjibhai Mistri
Music Label - Studio Sangeeta
#Gujarati #Lokgeet #Prachin
To Purchase Any Song -
WhatsApp on 9769900276
For Any Query:
Office Number - 9870009763
Email - studiosangeeta_5465@yahoo.co.in

Пікірлер: 141
@ChavdaMahesh-hl1nz
@ChavdaMahesh-hl1nz 3 ай бұрын
ખુબ સરસ સર આ ગીત તો આજની તારીખે અમારા ગામની ગરબીમા ગાવામા આવે છે અને સાથે સાથે નાની મોટી બાળાઓ ખુબ સરસ ગરબી રમે છે....❤
@zularajendrasinh7458
@zularajendrasinh7458 7 күн бұрын
નાનપણ મા ખૂબ સાંભળી મોટા થયા આજ પણ મોજ આવે છે ❤
@Pankaj_Yadav999
@Pankaj_Yadav999 Жыл бұрын
આવા શબ્દ માધુર્ય સભર ગીતો સાંભળીને અમે મોટા થયા છીએ.. અમારા બાળપણનું અમૂલ્ય સંભારણું એટલે પ્રફુલ્લભાઈના કંઠે ગવાયેલ લોકગીતો તેમજ અન્ય ગુજરાતી ચિત્રપટના ગીતો
@nalandakodinar4680
@nalandakodinar4680 28 күн бұрын
😢😢😢😢😢🎉🎉🎉🎂122૨😢
@bhaveshdabhi8018
@bhaveshdabhi8018 3 ай бұрын
સવા બશેરનું તારું દાતરડું લોલ ઘડ્યું ઓલા લાલિયા લુહારે મુંજા વાલમજી લોલ હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ સાવ રે સોનાનું મારું દાતરડું લોલ હીરનો બંધિયો છે એનો હાથ મુંજા વાલમજી લોલ હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ મેં રે વાઢ્યા છે દશ-વીશ મુંજા વાલમજી લોલ હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ હું રે ઊભી'તી વનવાટ મુંજા વાલમજી લોલ હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ વીરા મુને ભારો ચડાવ્ય રે મુંજા વાલમજી લોલ હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ પરણ્યાને આવી પાલી જારડી રે લોલ મારે આવેલ માણું ઘઉં મુંજા વાલમજી લોલ હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ મેં રે જમાડ્યો મારો વીરો મુંજા વાલમજી લોલ હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ સાવ રે સોનાનું મારું દાતરડું લોલ હીરનો બંધિયો છે એનો હાથ મુંજા વાલમજી લોલ હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ શ્રેણી: લોકગીતો
@Stay_aware
@Stay_aware 3 ай бұрын
Thanks
@ananttrivedi2915
@ananttrivedi2915 9 ай бұрын
આપણો ગુજરાતી સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો ખુબ જ ફળદ્રુપ છે અને તે ને સાચવવાની જવાબદારી આપણી છે
@shantidilip118
@shantidilip118 4 ай бұрын
આભાર આવા અમૂલ્ય વારસા ને સાંભાળીને રાખવા બદલ. આવનારી પેઢીને ખબર હોવી જોઇએ આપણા લોકોગીત 😘
@Shaileshpatel-mg8gs
@Shaileshpatel-mg8gs 8 күн бұрын
Wah wah moj
@harshchauhan1931
@harshchauhan1931 3 ай бұрын
મારુ પિયર થાય બધી સખી ઓ અનૈ મામી ઑ ની યાદ આવી ગ,ઈ એક મામી ખુબ સુદર ગીતો ગાતા લિ રશમી
@MahadevHarmahadev-fb8pe
@MahadevHarmahadev-fb8pe 3 ай бұрын
આ ગીત એકવાર હેમુ ગઢવી અને દીના ગાંધર્વ ના સ્વરમાં સાંભળવું જોઈએ પછી ખબર પડે કે સ્વર શું છે હલક શું છે
@bhavinpanchal8167
@bhavinpanchal8167 Жыл бұрын
ખૂબ સરસ આવા ગીતો આપના ગુજરાતના લોક સાહિત્યમાં છે.ખૂબ ખૂબ અભી નંદન પ્રફુલ સર ને.અને બેન ને પણ
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
Happy birthday
@maheshbhaisolanki1747
@maheshbhaisolanki1747 Жыл бұрын
આંખમાંથી આંસુઓ આવી જાય છે. આવા લોકગીતો સાંભળીને. ખરેખર એ સમય જેટલી જીવવાની મજા નથી આવતી
@abhayahir3679
@abhayahir3679 Жыл бұрын
Sachi vat
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
Happy New Year to you Happy
@surendrasinhatodaria3717
@surendrasinhatodaria3717 11 ай бұрын
બાળપણ મા સાંભળેલું આ હૃદય સ્પર્શી લોકગીત આજે તે સમય નુ સ્પષ્ટસ્મૃતિ ચિત્રણ નુ મનભાવન દર્શન કરાવે છે જે ખુબજ પ્રિય લાગે છે, એ સોનેરી દિવસો અલભ્ય છે.ધન્યવાદ સૌને 🙏
@bhagwanji_solanki
@bhagwanji_solanki 2 жыл бұрын
વાહ અતિ સુંદર માધુર્ય ટપકતું લોકગીત ❤️❤️❤️❤️❤️ હવે આવા રૂડાં ગીત સાંભળવા મળતાં નથી , અમૂલ્ય જ્ઞાન સભર , મીઠો કંઠ સુંદર સંગીત નો સથવારો વાહ કયા બાત હૈ .
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
Happy New Year to you Happy birthday to you Komal to you
@ritabenraval161
@ritabenraval161 2 ай бұрын
ખૂબજ સરસ ગીત નાની હતી ત્યારે રેડિયામાં સાંભળ્યું હતું
@vyasikhalasi5163
@vyasikhalasi5163 Жыл бұрын
🥀ગુજરાત ની જૂની પરંપરા આવા લોકગતો ગુજરાત ની સંસ્કૃતિ જાળવી રાખી છે 🥀આજે પણ લોકગીતો સાંભળવાની મજા આવે છે 🥀 🙏 જય માઁ ભદ્રકાળી 🙏
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
Happy New Year to you Happy
@madhubenpatel8923
@madhubenpatel8923 3 жыл бұрын
Aek to vadhva na javu hoy ne pachhu aatlu savabasern na datrdu jay vadhva amara gamma manu suthar hata ame aenu nam bolta aava gito ame janmastmi par divse dol vagadine navratri ni jem gata
@vazavaju4963
@vazavaju4963 2 жыл бұрын
❤️👌સુપર પ્રફુલભાઇ દવે ❤️👌
@sureshmaiyani3769
@sureshmaiyani3769 9 ай бұрын
Hu 22 varsh no hato tyare a lok geet sambhalto a geet na shabdo,music dhun mast chhe mari man dolavi dechhe
@user-lc4sr3li7o
@user-lc4sr3li7o 29 күн бұрын
Aa git 80 na daykama amari sarima badi cokrio divasha na thevarma gati gam Obha ta hansot gi baruca
@ShaileshPatel-gx5qr
@ShaileshPatel-gx5qr 2 жыл бұрын
Wah Bhai wah jug jug jivo praful bhai
@nareshprajapati7103
@nareshprajapati7103 4 ай бұрын
વાહ પ્રફુલ્લ ભાઇ દવે વા મધપુડો વા જય હો
@harshchauhan1931
@harshchauhan1931 3 ай бұрын
મનૈ તો જન્માષ્ટમી ના આઠ દિવશો યાદ આવી ગયા આજથી પાતિશ વષ પહૈલા અમે રાતૈ આ રીતે ગરબા ગાતા લિ રશમી ગાધીનગર
@maheshbhaisolanki1747
@maheshbhaisolanki1747 Жыл бұрын
વાહ પ્રફુલભાઈ વાહ
@harshchauhan1931
@harshchauhan1931 3 ай бұрын
અને તયારે તો વરસાદ પણ કેવો આવતો ગરબૈ રમતા વરસાદ આવે તો કોઈ નામાટૌ ધર એમા ગરબા રમવા ના લિ લરશમી ગાંધીનગર
@user-ss7nc4ju7o
@user-ss7nc4ju7o 24 күн бұрын
Dil. Khush Thai gayu
@maheshthakor3006
@maheshthakor3006 2 ай бұрын
❤❤❤
@nikunjpatel3989
@nikunjpatel3989 2 жыл бұрын
બાળપણની યાદ આવી ગઈ નાનો હતો ત્યારે આ ગીત દૂરદર્શન ગુજરાતી પર સાંભળેલા જોયેલા ખુબજ સુંદર અવાજ પ્રફુલ સર જયશ્રી બેન મન ને ઠંડક થઈ ગઈ
@gkplus2877
@gkplus2877 3 жыл бұрын
पाप 'शरीर' नहीं करता ' विचार' करते हैं और गंगा 'विचार' नहीं 'शरीर' को धोती है
@mukeshvaishnav3632
@mukeshvaishnav3632 3 жыл бұрын
100 % sahi bat
@jagdishmakwana-nt7so
@jagdishmakwana-nt7so 3 жыл бұрын
Good
@vaniyagopal6667
@vaniyagopal6667 3 жыл бұрын
100% right
@bagadahina1349
@bagadahina1349 3 жыл бұрын
गंगा तट पर विचार भी बदल जाते है
@kirtithakkar6607
@kirtithakkar6607 3 ай бұрын
prafulbhai etle gujrati mohamad rafi saheb 👌👌👌🙏🙏🙏🙏
@riteshagarwal1798
@riteshagarwal1798 Жыл бұрын
બહુજ સરસ છે ગુજરાતી લોક ગીત વાહ ભાઈ વાહ
@rameshbhaiparmar5364
@rameshbhaiparmar5364 Жыл бұрын
ખરેખર ખુબ જ ધન્યતા સનુભવાય chhe👌
@dilipsinhchavda1387
@dilipsinhchavda1387 10 ай бұрын
ભાઈ ભાઈ જય માતાજી
@ravikundiya3071
@ravikundiya3071 3 ай бұрын
જયશ્રીબેન બહુ સરસ
@AnilPatel-ig7kp
@AnilPatel-ig7kp 9 ай бұрын
કૈંક તો વાત છે ગુજરાતી લોક સાહિત્ય માં છે
@AmBaJiVlog
@AmBaJiVlog 11 ай бұрын
જય જય ગરવી ગુજરાત
@pratikgajera4585
@pratikgajera4585 2 жыл бұрын
બોવજ સરસ ગીત અને વોઇસ
@abdulkotadiya2995
@abdulkotadiya2995 2 жыл бұрын
ATI sundar geet❤
@sureshparmar9338
@sureshparmar9338 3 жыл бұрын
Nais
@rajubhavsar2176
@rajubhavsar2176 9 ай бұрын
Wahhhh prafullbhai
@jitupurohit1079
@jitupurohit1079 2 жыл бұрын
Ganadovso pachi sambhali Dil ne sukun malyu
@titiyadilipkumarvrajlal246
@titiyadilipkumarvrajlal246 Ай бұрын
❤🎉 🕉 Evergreen 🌲 🎉
@patelkirtanbhai8728
@patelkirtanbhai8728 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹
@ShaileshPatel-gx5qr
@ShaileshPatel-gx5qr 2 жыл бұрын
Bhai bhai
@paravinkansaofficial8483
@paravinkansaofficial8483 Жыл бұрын
મારા માટે ભગવાન શ્રી પફુલદવે છો
@bhupendrarama6520
@bhupendrarama6520 2 ай бұрын
Good Good
@fakubaloch7012
@fakubaloch7012 Жыл бұрын
👍 verry Good Desi lok Geet 👌
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
Happy New Year to you Happy
@ajjuthakor367
@ajjuthakor367 2 жыл бұрын
જય
@ahmedjambuwala7264
@ahmedjambuwala7264 Жыл бұрын
The Great Lokgeet
@vipulmokariya5820
@vipulmokariya5820 Жыл бұрын
Kai na ghate aana sangeet ma
@ramabhaipatel8110
@ramabhaipatel8110 2 жыл бұрын
ઘણું જ સુંદર લોકગીત આવો લોકગીત અત્યારે સાંભળવા મળતો નથી ખૂબ ખૂબ અભિનંદન
@jamnabenyemabhaipawar240
@jamnabenyemabhaipawar240 2 жыл бұрын
So.nice.song.sar. Voich.supar God job
@user-ss7nc4ju7o
@user-ss7nc4ju7o Ай бұрын
Praful Dave is great in gujarti song. No 1
@ranabhairana1172
@ranabhairana1172 3 жыл бұрын
GOOD LOKGEET RANA BHAI RAJKOT THI
@jamnabenchudasamaofficial
@jamnabenchudasamaofficial Жыл бұрын
સરસ
@madhubenpatel8923
@madhubenpatel8923 3 жыл бұрын
Sava baser NHI SAVASERNU nu maru datradu re lol
@madhubenpatel8923
@madhubenpatel8923 3 жыл бұрын
Tamne biju geet yad apavu Dada ho dikari vadhiyarma na deso re lol vadhiyari sasu ra dada vasmi re lol
@parmarhasmuk1602
@parmarhasmuk1602 Жыл бұрын
Very nice
@Krishnaxerox-hq7pt
@Krishnaxerox-hq7pt 3 жыл бұрын
Hve aava song jova nathi malta....
@kanubhaipatel8926
@kanubhaipatel8926 2 жыл бұрын
vah Lok Git
@Drgamer777OP
@Drgamer777OP 11 ай бұрын
🎉🎉🎉🎉🎉
@successshorts7004
@successshorts7004 Жыл бұрын
Jo tamone gujrati old songs pr crush aavva lage tyare samji javu ke tame mature Thai Gaya ❤️
@kiritkumar6510
@kiritkumar6510 2 жыл бұрын
Old but my favorite song
@ashoktalapda581
@ashoktalapda581 Жыл бұрын
ખુબ સરસ
@lakhandangarahir
@lakhandangarahir 8 ай бұрын
Koi lokgeet hoi teni pachad Ek varta chupayeli hoi che AA lokgeet pachad ni varta koi be khbr hoi to janavjo
@DrLCPatel
@DrLCPatel Жыл бұрын
Good
@varshasadhu6079
@varshasadhu6079 2 жыл бұрын
સરસ ગીત 👌👌
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
Happy New Year to you Happy
@bhavanpatel2178
@bhavanpatel2178 Жыл бұрын
Superb...
@KKjadejavlog
@KKjadejavlog Жыл бұрын
❤️❤️❤️❤️❤️
@harshchauhan1931
@harshchauhan1931 3 ай бұрын
તયારે ગામડૈ રહૈતિ મૈડા આદરજ
@rathodkalpesh8763
@rathodkalpesh8763 2 жыл бұрын
How nice song
@prakashshetty8332
@prakashshetty8332 3 жыл бұрын
nice. songs
@statusview3977
@statusview3977 3 жыл бұрын
Old __❤️ __is__gold 🥇 💯%__😇
@sasukiyaramesh9123
@sasukiyaramesh9123 10 ай бұрын
જુના ઞિતમોકલો
@harshdodiya1912
@harshdodiya1912 3 жыл бұрын
VAHH
@harshdholariya9606
@harshdholariya9606 Жыл бұрын
Thank you chenal for providing this type of song for our generation who love this lok sangit 🙏🙏🙏
@kanubhaiparmar7872
@kanubhaiparmar7872 2 жыл бұрын
Sarash Song
@PRv-il5qb
@PRv-il5qb Жыл бұрын
Old is gold
@mitakher1619
@mitakher1619 3 жыл бұрын
One of my childhood favorites song. thanks all the way from losangles California.
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
જય જલારામ
@nileshmaheshwari5738
@nileshmaheshwari5738 10 ай бұрын
❤😂😂😂😢😮
@ranjanpatel4900
@ranjanpatel4900 2 жыл бұрын
Both singer were great, very well good and good singing, like to hear you sir. Old songs beautiful, wording very good ,credit goes to writers and the singer. THANKS SIR.
@devrajpmaheshwari
@devrajpmaheshwari 2 жыл бұрын
X
@mishti_trivedi
@mishti_trivedi Жыл бұрын
હજી આવા નુના રીપીટ કરવા વિનંતી આવનાર પેઠી આપની સંસ્કૃતિ ન ભુલે
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 10 ай бұрын
જય જલારામ
@rameshbhaithakor8239
@rameshbhaithakor8239 9 ай бұрын
​@@devrajpmaheshwaricd😊 DDdccccccccci😊frdfrffr
@rameshbhaithakor8239
@rameshbhaithakor8239 9 ай бұрын
​@@kanakbentrivedi3180ç⁵djjkd
@MsDevnews-cd8nf
@MsDevnews-cd8nf 11 ай бұрын
તમારું ગીત સાંભળીને હેમુ ગઢવી ની યાદ આવી ગઈ આભાર
@dabhidayabhai7666
@dabhidayabhai7666 2 жыл бұрын
Grate git super duper 💖 very nice
@gojiyadisha3775
@gojiyadisha3775 2 жыл бұрын
Mst my fevrit song
@girishvaishnav8881
@girishvaishnav8881 2 жыл бұрын
Girish.vaishnav
@pinkivarma8240
@pinkivarma8240 3 жыл бұрын
Praful Bhai. Dave is my favorite singar
@anandbhaikalsariya9888
@anandbhaikalsariya9888 3 жыл бұрын
Wow praful sir your voice in amazing And thanks studio sangeeta
@jamnabenyemabhaipawar240
@jamnabenyemabhaipawar240 2 жыл бұрын
Khub.game.chi.lokgeet
@ratan.r.gangoda6845
@ratan.r.gangoda6845 2 жыл бұрын
@@jamnabenyemabhaipawar240 🙏q
@kismatkapadiya199
@kismatkapadiya199 2 жыл бұрын
.
@kismatkapadiya199
@kismatkapadiya199 2 жыл бұрын
Rixa j j l
@dipakjoshi3325
@dipakjoshi3325 Жыл бұрын
Great song ❤
@hitenpatelpatel5456
@hitenpatelpatel5456 2 жыл бұрын
So much good
@shantidilip118
@shantidilip118 4 ай бұрын
મારી માતૃભાષા વાહ ❤
@ArvindBoradUSA91616
@ArvindBoradUSA91616 3 ай бұрын
Bhavyata
@_black_thakar_007
@_black_thakar_007 3 жыл бұрын
Niki song
@sasukiyaramesh9123
@sasukiyaramesh9123 10 ай бұрын
જુનુ ગીત સાંભળવા નહીમલે
@pawanpaliwal3445
@pawanpaliwal3445 3 жыл бұрын
Jai Shri Krishna
@mehulgohil7539
@mehulgohil7539 2 жыл бұрын
So wonderful
@statusview3977
@statusview3977 3 жыл бұрын
😇😇😇😇
@zalamahendrasinhbzalamahen3076
@zalamahendrasinhbzalamahen3076 3 жыл бұрын
Very good. S
@JadejaVishvraj-pm7ox
@JadejaVishvraj-pm7ox 2 ай бұрын
Best ❤❤👍👍👍👌👌🎉🎉
@harinodashhiro1834
@harinodashhiro1834 3 жыл бұрын
🌹🌹🌹🌹🌹khubaj sarash 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satrudhansolanki7729
@satrudhansolanki7729 3 жыл бұрын
VISHKUMARSOLANKY and
@godff_6419.
@godff_6419. 3 жыл бұрын
Old in gold
@krutabbhai7260
@krutabbhai7260 2 жыл бұрын
Kf
@mukeshvaishnav3632
@mukeshvaishnav3632 3 жыл бұрын
good lokgeet
@hareshpatel1132
@hareshpatel1132 3 жыл бұрын
વા
@laljibhaijethva6192
@laljibhaijethva6192 3 жыл бұрын
વાહ સરસ લોકગીત છે
@kanubhaipatel8926
@kanubhaipatel8926 2 жыл бұрын
Va Lok Git
@santoshgangurde8933
@santoshgangurde8933 2 жыл бұрын
aatishay sundar geet
Limbuda Jhule Tara Baag Ma - GUJARATI LOKGEET - NONSTOP
30:01
Studio Sangeeta
Рет қаралды 1,8 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 35 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 26 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 82 МЛН
Ho Raj Re Vavdi Na Pani Bharva Gyata
10:42
Nayna Sharma - Topic
Рет қаралды 1,4 МЛН
Aabh Ma Zini Zabuke Vijali Re
9:45
Suresh Raval - Topic
Рет қаралды 202 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 5 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 892 М.