SHIVAJI NU HARLDU ! કિર્તીદાન ગઢવી રાજભા ગઢવી ની જુગલબંધી | શિવાજી નું હાલરડું | Rajbha Gadhvi |

  Рет қаралды 3,086,927

Siddhivinayak Digital

Siddhivinayak Digital

2 жыл бұрын

#shivajinuhalardu
#shivajimaharaj
#kirtidangadhvi
#rajbhagadhvi
#gujarati
#dayro
#kutch
‪@SiddhivinayakDigital‬

Пікірлер: 543
@ujjawalapatil3485
@ujjawalapatil3485 Жыл бұрын
शिवाजी महाराज माझ्या महाराष्ट्र ची आन-बान-शान आहे कीर्तिदा दादा खुप छान ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Khoob khoob aabhar vykt karto mi tumchya🙏
@logicalbhakt4483
@logicalbhakt4483 2 ай бұрын
Shivaji hindu Rashtra ki shan he jay shivaji
@gauravradadiya1614
@gauravradadiya1614 Жыл бұрын
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2) બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને… પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ - કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને… ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ - રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને… પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર - કાયા તારી લોહીમાં ન્હાશે : ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને… ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ - તે દી તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની….શિવાજીને… લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય - તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને… આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ - તે દી તારાં મોઢડાં માથે ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને… આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર - તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને… આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ - તે દી તારી વીરપથારી પાથરશે વીશભુજાળી……શિવાજીને… આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય - તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર- બંધૂકા….શિવાજીને… સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ - જાગી વ્હેલો આવ, બાલુડા ! માને હાથ ભેટ બંધાવા….શિવાજીને… જાગી વ્હેલો આવજે, વીરા ! ટીલું માના લોહીનું લેવા ! શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે. બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે.
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@user-fc5xh1du2x
@user-fc5xh1du2x Жыл бұрын
ખૂબ જ સરસ.
@singar_kalpeshnath.Anapurgadh
@singar_kalpeshnath.Anapurgadh Жыл бұрын
👌👌👌👌
@mansukhkanzariya2387
@mansukhkanzariya2387 Жыл бұрын
Nice
@jadavranubha1441
@jadavranubha1441 Жыл бұрын
Good
@user-lm6wh5jo5i
@user-lm6wh5jo5i Жыл бұрын
જીવનમાં આવા રસ ના હોય તો એ જીંદગી નો કોઈ મોલ નથી. વાહ રાજભા & કિર્તીદાનભાઈ
@short..111
@short..111 Жыл бұрын
Vaaaah
@dilipbhaipatel6246
@dilipbhaipatel6246 Жыл бұрын
O
@harishbalas40
@harishbalas40 9 ай бұрын
हिन्दू ह्रदय सम्राट श्री छत्रपति शिवाजी महाराज जी को कोटि कोटि नमन है 🙏🚩🇮🇳 भारत माता के विर योद्धा अमर महान छत्रपति शिवाजी महाराज जी 🇮🇳🚩 जीजाबाई मां 🚩🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 9 ай бұрын
jay ho 🙏
@omeshlanjewar4578
@omeshlanjewar4578 8 ай бұрын
🚩__जय भवानी___🚩 जो पर्यंत आकाशात सूर्य- चंद्र राहतील तेव्हा पर्यंत माझा राजा च नाव राहिल__ Maharastra ची शान _छत्रपति शिवाजी महाराज__🚩 🚩__जय जिजाऊ_जय शिवराय__🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 8 ай бұрын
Jay ho 🙏
@PD-sd4ye
@PD-sd4ye 7 ай бұрын
Jay Shivray🚩🚩🚩
@lakhabhairabari7175
@lakhabhairabari7175 Ай бұрын
હિંદુ હદય સમ્રાટ જય શિવાજી મહારાજ
@JayHind0127
@JayHind0127 11 ай бұрын
હા રાજ ભા હા કીર્તિ દાન સંસ્કૃતિ જાળવવા મા ઘણું હાથ છે આ યુગ માં
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર આ વિડિઓ જોવા માટે 🙏
@manvicky_
@manvicky_ 11 ай бұрын
"काशी की कला जाति, मथुरा मैं मस्जिद बनती, अगर ना होते शिवाजीराजे, तो सुन्नत होती हम सबकी"🚩 _कवि भूषण
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 ай бұрын
🙏
@dhruvramanuj6231
@dhruvramanuj6231 Жыл бұрын
કુંભકર્ણ અસૂર અવતારી ઓરંગઝેબ દુહાઇ ફેરી રબકી તોડ દિયે દેવી દેવાલય સારે મોહલે કે માલા તોડી સબકી કાશી કાબા હોતી, મથુરા મદીના હોતી શિવાજી ના હોતે તો સુન્નત હોતી સબકી જય ભવાની જય શિવાજી મહારાજ 🙏🙏 જય શ્રી રામ 🚩🚩🚩
@sodhachandrasinh3886
@sodhachandrasinh3886 Жыл бұрын
Sahi baat hai apki sir
@kmbaraiya4494
@kmbaraiya4494 Жыл бұрын
વાહ રાજભા વાહ કિઁતીદાન ભાઈ ધન્ય છે તમો ને👌👌👌👌👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@janardanpandya8398
@janardanpandya8398 Жыл бұрын
આપણી ચાલી આવતી પવન અને ખમીરવંતી પરંપરા અનુસાર ચારણો, ગઢવીઓ ની જીભે માં જગદંબા સરસ્વતી સાક્ષાત વસે છે. લક્ષ્મી ને કમાઈ શકાય છે પણ માં જગદંબા સરસ્વતી નો વાસ ત્યારે જ થાય જ્યારે આવા પાવન કુળે જન્મ થાય. આ વીર ગાથા ગાનાર માત્ર વખાણ જ કરે છે તેવું નથી પણ જો જરૂરી જણાય તો રાજા મહારાજાઓ ને સન્મુખ જઈ ને કડવી પણ સાચી વાત કહેવાની તાકાત પણ આ ખમીરવંતી કોમ માં છે તેવા દાખલા પણ આપના લોક સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી ની "સૌરાષ્ટ્ર ની રસધાર" ની ચોપડીઓ માં આપણે વાંચી શકીએ છીએ. જે લોકો આ મંચ ની સામે બેઠા છે તે તમામ ભાગ્યશાળી છે અને KZfaq ઊપર મેં આ પ્રોગ્રામ અનેક વખત જોયો છે પણ હજીયે મને ફરી જોવાની સાંભળવાની ઈચ્છા એવી ને એવી જ તીવ્ર રહે છે.......ધન્ય એ ધરતી અને ધન્ય એ ધરતી ના સપૂતો ને અને ધન્ય એવા સપૂતો ની ગાથા નો રસથાળ લઈ ને આવેલા પૂજ્ય દેવીપુત્રો ને અને માં જગદંબા સરસ્વતી ને મારા સાદર દંડવત પ્રણામ.
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@dr.sajanparmar7219
@dr.sajanparmar7219 8 ай бұрын
kLlZZZklli
@RuhiiEnterprise
@RuhiiEnterprise 3 ай бұрын
2:27
@RuhiiEnterprise
@RuhiiEnterprise 3 ай бұрын
2:39 2:44 2:44 2:45 2:46 2:46 3:00 3:00 3:05 3:05 3:10 3:16 3:16 3:20 3:24 3:24 3:27 3:27 3:30 3:30 3:39 3:44 3:44 3:46 3:46 3:46 😊 3:58 😊😊 4:29
@gadhavinarubhai7972
@gadhavinarubhai7972 Жыл бұрын
હા સાવજ 🦁👑 જય શિવરાજે🙏
@king.zalazala6310
@king.zalazala6310 Жыл бұрын
Jay Rajputana 🚩 Jay Shivaji Maharaj
@maafilmsproduction6778
@maafilmsproduction6778 2 жыл бұрын
એવા કલાકાર ની જરૂર હિંદુસ્તાન માં
@hardikrana976
@hardikrana976 Жыл бұрын
Jay shivaji Jay maharana pratap ni jay ho jay sanatan dharam Jay ho shivaji na maa jija Bai ni ke Ava tiger dikra ne Janam apnari 🙏🏻👏💓
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
જય હો 🙏
@hklover5437
@hklover5437 Жыл бұрын
ધન્ય છે રાજભા ગઢવી અને કિર્તીદાન ગઢવી હો
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@mukeshdesai5981
@mukeshdesai5981 5 ай бұрын
જય ભવાની જય છત્રપતિ શિવાજી જય મહારાણા પ્રતાપ જય જય ગરવી ગુજરાત જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 5 ай бұрын
જય હો 🙏
@vikrantkadam2070
@vikrantkadam2070 Жыл бұрын
Love from Maharashtra gadvis are best dyaro ni to vaath ch nathi ❤❤❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@amitbanda6289
@amitbanda6289 2 күн бұрын
Vah saras👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 күн бұрын
Thank you ❤️🙏
@Jigardesai77
@Jigardesai77 2 жыл бұрын
Ha mara gujaratna 2 havjo tamara dayrani moj kaik alg j hoy6 ha rajbha and kirtidan gadhavi👑👑
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@laquintayouwill7293
@laquintayouwill7293 2 жыл бұрын
@@SiddhivinayakDigital ⁰
@user-sf8eu7lc6f
@user-sf8eu7lc6f Жыл бұрын
@@SiddhivinayakDigital please
@DilipPatel-ov7sk
@DilipPatel-ov7sk 7 ай бұрын
વાહ. અમારા ગુજરાત નું ગૌરવ . કિર્તીદાનગઢવી અને રાજભા ગઢવી ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 6 ай бұрын
સાચી વાત 🙏
@NiluParmar-jr2jw
@NiluParmar-jr2jw Жыл бұрын
વાહ કવિરાજ વાહ ❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@MangeshPatil-yi9su
@MangeshPatil-yi9su Жыл бұрын
जय शिवराय ❤
@vijaysinhbapu2439
@vijaysinhbapu2439 2 жыл бұрын
ધન્ય છે તમારા સંસ્કાર ને આજે પણ વિર રસ પાન કરાવો છો ઈતિહાસને ઉજાગર કરો આવા ગીતો સંભાળી એવી માતા ઓ આજે પણ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ સિંહ જી જેવા દિકરા પાકે જય રામ હર હર મહાદેવ જય હો સનાતન ધર્મ કી 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Bharat-lg7oj
@Bharat-lg7oj 2 жыл бұрын
હા ગઢવી હાં ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏❤️❤️❤️
@farhangamer7047
@farhangamer7047 2 жыл бұрын
Ahemad Shah diwan jmb gujrat
@user-ep1ky2hx7j
@user-ep1ky2hx7j Жыл бұрын
Jay ma bhavani ❤❤
@ahirvijay1657
@ahirvijay1657 Жыл бұрын
વાહ દોસ્ત વાહ વાહ વાહ વાહ વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ દોસ્ત વાહ વાહ દોસ્ત વાહ ્્ જય શિવાજી મહારાજ ્્
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
જય શિવાજી મહારાજ 🙏
@dineshdudhrejiya-px8pn
@dineshdudhrejiya-px8pn Жыл бұрын
જય છત્રપતિ શિવાજી મહારાજ
@vijayshirke4711
@vijayshirke4711 Ай бұрын
निश्चयाचा महामेरू ! बहुत जनांसी आधारू अखंड स्थितीचा निर्धारु ! श्रीमंत योगी ॥ यशवंत, कीर्तिवंत ! सामर्थ्यवंत, वरदवंत पुण्यवंत, नीतिवंत ! जाणता राजा ॥ जय भवानी जय जिजाऊ जय शिवराय
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Ай бұрын
Jay Ho 🙏
@riteshagarwal1798
@riteshagarwal1798 Жыл бұрын
ઘણી ખમ્મા ખમ્મા ભાઈ કિર્તીદાન ગઢવી
@sbanaa007
@sbanaa007 Жыл бұрын
🙏જય માઁ ભવાની 🙏🙏🙏🙏
@Hanshrajpurohit-th9zb
@Hanshrajpurohit-th9zb Жыл бұрын
वाह वाह कविराज वाह❤❤
@manojpatil4617
@manojpatil4617 Жыл бұрын
Jay Shivaji Maharaj love from Maharashtra
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@jayrajputana9057
@jayrajputana9057 9 ай бұрын
હા મારા ગુજરાત ના ગૌરવ કવિરાજ ધન્ય છે તમને જે તમે ભારત ની સંસ્કૃતિ ને ઉજાગર કરો છો માં ભગવતી સદાય તમારી પડખે રહે...... જય માતાજી
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 9 ай бұрын
❤️🙏
@Mr_rahul__mori
@Mr_rahul__mori 7 ай бұрын
🙏 जय माँ भवानी 🚩जय शिवजी 🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 6 ай бұрын
🙏
@GATRAD_DIGITAL
@GATRAD_DIGITAL 3 ай бұрын
*વાહ કવિરાજ ❤🎶*
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 ай бұрын
આભાર 🙏
@manojgadhvi8980
@manojgadhvi8980 2 жыл бұрын
Ha Mara Charan Ha...
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@chaudharykamlesh5120
@chaudharykamlesh5120 2 жыл бұрын
Vah Rajbhai and Kirtidan bhai gadhavi 🙏🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@indianarmymedicalcorps7867
@indianarmymedicalcorps7867 2 жыл бұрын
Ha Rajbha haa Jamavat ho Rajbha
@Ganpat_Official_01
@Ganpat_Official_01 2 жыл бұрын
જનની હોય માં જીજાબાઇ 🙏🙏
@manojsinhchauhan6620
@manojsinhchauhan6620 Жыл бұрын
જય હો કવિરાજ ❤
@user-es5zz1uq1g
@user-es5zz1uq1g 10 ай бұрын
JAY SHIVAJI MAHARAJ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 10 ай бұрын
🙏
@gujratikingstar
@gujratikingstar Жыл бұрын
Gujrat na king ❤❤❤
@nitin_kola_rabari
@nitin_kola_rabari Жыл бұрын
Jay shivaji maharaj ❤️🙏
@shaileshahir5195
@shaileshahir5195 2 жыл бұрын
Vah rajbha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
👍
@shukhdevbharwad4514
@shukhdevbharwad4514 Жыл бұрын
Va moj
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Thank u❤️
@rameshsuthar1773
@rameshsuthar1773 Ай бұрын
Jordar
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Ай бұрын
Thank you ❤️🙏
@KumbhabhaiSuthar
@KumbhabhaiSuthar 11 ай бұрын
Jay shivaji maharaj 🙏
@rahulthakor-yk3lc
@rahulthakor-yk3lc 17 күн бұрын
જય ભવાની જય શિવાજી ❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 15 күн бұрын
જય હો 🙏
@aniyobharwad5142
@aniyobharwad5142 Жыл бұрын
વાહ રાજભા ગઢવી વાહ
@vihatstudiogolgam1438
@vihatstudiogolgam1438 2 жыл бұрын
Jay Sivaji maharaj raje 🙏🙏🙏🚩🚩🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@pruthvirajkathi2405
@pruthvirajkathi2405 2 жыл бұрын
ભારત નું ગૌરવ કિર્તીદાન ગઢવી ..... જે માણસ અમેરિકા માં થી ડોલર કમાવી ને જો ગરીબો માં દાન કરતો હોય તો વિચારજો સાહેબ ઈ માણસ કેવો હશે ..... સલામ છે ભાણેજ તને
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@prakashChauhan8907
@prakashChauhan8907 2 жыл бұрын
Selute
@rajeshvalsur6983
@rajeshvalsur6983 2 жыл бұрын
Ur right
@rameshparmar769
@rameshparmar769 Жыл бұрын
@@SiddhivinayakDigital AllaLrab
@baldevsolanki5145
@baldevsolanki5145 Жыл бұрын
@@SiddhivinayakDigital lll
@ShyamMagare-ep2rb
@ShyamMagare-ep2rb 4 ай бұрын
जय माँ जीजावु जय शिवराय जय महाराष्ट्र ❤❤ सुंदर ❤❤ जय हो जय हो जय हो 🌺🚩🌺🌺 राम कृष्ण हरी विठ्ठल केशवा 🌺🌺
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 4 ай бұрын
Jay ho 🙏
@ParmarVanrajsinh-cp1lf
@ParmarVanrajsinh-cp1lf Жыл бұрын
Bhai Bhai
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@arbajmir7215
@arbajmir7215 2 жыл бұрын
Ha Shiva
@punjabhaichauhan7076
@punjabhaichauhan7076 Жыл бұрын
સાહેબ મારે કલાકાર બનવાનું છે તમારી જેમ ❤❤❤❤❤❤❤❤❤❤
@ettonightin
@ettonightin 3 ай бұрын
ખૂબ સરસ ❤❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 ай бұрын
Ty❤️
@jagatsinhvaghela5890
@jagatsinhvaghela5890 3 ай бұрын
saras
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 ай бұрын
Ty❤️
@rishitahaliyani2802
@rishitahaliyani2802 2 жыл бұрын
જય રાજ ​​રાજે મહારાજ શ્રી શ્રી છત્રપતિ શિવાજી મહારાજશ્રી ને નમન 😌💐🙏🙏🙏
@RaviSingh-oy6jx
@RaviSingh-oy6jx Ай бұрын
Wah bhai wah ❤,
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Ай бұрын
❤️🙏
@dhavalrathod6254
@dhavalrathod6254 Жыл бұрын
રૂંવાટી ઊભી કરી દે..એવું છે ભાઈ....જોરદાર ગઢવી સાહેબ...🙏🙏🙏
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
ખૂબ ખૂબ આભાર 🙏
@Hindiromantic365
@Hindiromantic365 2 жыл бұрын
Wah kai no ghate
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
👍
@AadiPatanShort
@AadiPatanShort 7 ай бұрын
Jay Sivaji Maharaj 🚩#Aadipatan64
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 7 ай бұрын
Jay ho 🙏
@bbcstory69
@bbcstory69 2 жыл бұрын
Bhai bhai 🤘🤘🤘
@Nitu.77
@Nitu.77 Жыл бұрын
Wah kirtidan bhai wah
@akashmarne5523
@akashmarne5523 11 ай бұрын
छत्रपती श्री शिवाजी महाराज की जय
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 ай бұрын
Jay ho 🙏
@dineshsenva7233
@dineshsenva7233 2 жыл бұрын
Vah havjo vah Gujarat nu gaurav
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@sureshudabhai236
@sureshudabhai236 2 жыл бұрын
ચારણો વગર ડાયરા ના થાય હા ચારણ હા
@prakashgadhavi5847
@prakashgadhavi5847 2 жыл бұрын
Vah charn
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
Thank u
@hindisong6132
@hindisong6132 2 жыл бұрын
Ha tamari moj haa
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
Thank u
@rahulkavad4886
@rahulkavad4886 Жыл бұрын
Jay Shivaji
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@NishaAyar-qw8fy
@NishaAyar-qw8fy 11 ай бұрын
Ha KaviRaj Ha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 ай бұрын
❤️
@viramrayka7328
@viramrayka7328 2 жыл бұрын
વાહ ચારણ વાહ🔥
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@lalarabari7055
@lalarabari7055 2 жыл бұрын
Ha viru
@ajeshivanol152
@ajeshivanol152 Жыл бұрын
Dhanay ho
@ajitsolanki1978
@ajitsolanki1978 Жыл бұрын
Su vaat che kaviraj
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Thank s for 🙏
@mangibenrathva1282
@mangibenrathva1282 Жыл бұрын
Wah🙏............🎼🎶🎶🎶🎶🥰
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@murlidharintirprige2455
@murlidharintirprige2455 2 жыл бұрын
Jay murlidhar
@sagarp3333
@sagarp3333 3 ай бұрын
Proud of you Kritidan gadhavi and Rajbha ❤😊
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 3 ай бұрын
Ty❤️
@virendrasinhzala1788
@virendrasinhzala1788 2 жыл бұрын
Ha Rajbha ha Kirtidan bapu haaa
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@raja...bramani..official..4035
@raja...bramani..official..4035 8 ай бұрын
હા મોજ હા રાજભા ગઢવી
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 8 ай бұрын
Thanks for Watching 🙏
@SangitabenThakar
@SangitabenThakar 20 күн бұрын
વાહભાઈખૂબસરશ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 18 күн бұрын
Thank you 🙏❤️
@maafilmsproduction6778
@maafilmsproduction6778 2 жыл бұрын
જય શ્રી માં ભવાની 🙏
@premdevani6625
@premdevani6625 2 жыл бұрын
Vah bhai vah 👌👌
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@gohelparas1446
@gohelparas1446 2 жыл бұрын
Ha rajbha ha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@sbanaa007
@sbanaa007 Жыл бұрын
🙏જય હો ચારણ 🙏🙏🙏🙏
@harekrishnafacts
@harekrishnafacts Жыл бұрын
Love form maharastra
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
Thank u 4 Watching 🙏
@dalpatranchhod109
@dalpatranchhod109 Жыл бұрын
વાહ
@MrarshiKumar
@MrarshiKumar 11 ай бұрын
My loved song lyrics raajbha
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 11 ай бұрын
thank u🙏
@dsahir2658
@dsahir2658 4 ай бұрын
Jay hoo❤❤❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 4 ай бұрын
Ty❤️
@khushburathod1791
@khushburathod1791 2 жыл бұрын
Ha em jey bhim ok
@Kunalbarot17
@Kunalbarot17 Жыл бұрын
Jai shivraay❤🧡🚩🚩🚩
@thakorprakash5350
@thakorprakash5350 Жыл бұрын
Jay Rajputana
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@SingerRadhePatel
@SingerRadhePatel 2 жыл бұрын
Ha મોજ ha ❤❤
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@ashokgaikwad8111
@ashokgaikwad8111 2 жыл бұрын
हा राज भा
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@comedycontrol-wv6qu
@comedycontrol-wv6qu Жыл бұрын
Kirtidan 1 he tu Bhai 🔥🔥
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
@avi_radhe555
@avi_radhe555 2 жыл бұрын
જય શ્રી ભવાની માં 🙏 🙏
@aniyobharwad5142
@aniyobharwad5142 Жыл бұрын
હા ગીર ના સાવજ હા
@jenishsindal261
@jenishsindal261 5 ай бұрын
Jay Maharashtra 👑⚔️🦁🚩
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 5 ай бұрын
જય હો 🙏
@chetanbaraiya6681
@chetanbaraiya6681 2 жыл бұрын
Jay shivaji jay bhavani
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
🙏
@chandpamahesh4928
@chandpamahesh4928 2 жыл бұрын
Ha raj bhaa
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital 2 жыл бұрын
Thank u
@arvindarvindsi3758
@arvindarvindsi3758 Жыл бұрын
Jay Rajputana Jay hind
@shaktinews3296
@shaktinews3296 Жыл бұрын
Vah કવિરાજ
@SiddhivinayakDigital
@SiddhivinayakDigital Жыл бұрын
🙏
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 23 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 57 МЛН
મને ભુવાજી બોવ ગમે || Hakabha Gadhvi || jokes || comedy ||
19:30
Nagar Mein Jogi Aaya - Kirtidan Gadhvi Shiv Bhajan - By Bansidhar Studio
18:05
Studio Bansidhar Official
Рет қаралды 10 МЛН
રાજભા ગઢવી | છપાકરા | Rajbha Gadhvi
14:58
Siddhivinayak Digital
Рет қаралды 2,1 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 122 М.
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 1,6 МЛН
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 114 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 12 МЛН