Рет қаралды 1,840
@jayswaminarayanmeshwa
Presenting : Shobhe Chhabi Ghanshyam Ni | શોભે છબી ઘનશ્યામની | Jay Swaminarayan Kirtan |
#swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
Song Name : Shobhe Chhabi Ghanshyam Ni
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Devanand Swami
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
શોભે છબી ઘનશ્યામની રે, ભાળી વાધે છે ભાવ;
જન્મ સુફળ થયો જોઈને, હાં રે નવ જોબન નાવ... શોભે
માથે સોનેરી મોળિયું રે, કાજુ સોનેરી કોર;
પેચ ઝુકેલા પાંપણે, હાં રે સખી નવલ કિશોર... શોભે
કુંડલ જડેલાં મોતીએ રે, માનું મીન સમાન;
ભાલ તિલક સોહામણું, હાં રે ભીનો વા’લાનો વાન... શોભે
અતિ અણિયાળી આંખડી રે, વાંકી ભ્રકુટી રે શ્યામ;
દેવાનંદ કહે રાખશું, હાં રે દોહ્યલી વેળા નું દામ... શોભે