Shree Hanuman Bavni | Hanumanji | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavni |

  Рет қаралды 747,273

Meshwa Lyrical

Meshwa Lyrical

Жыл бұрын

‪@meshwalyrical‬
Presenting : Shree Hanuman Bavni | Hanumanji | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavni |
#hanuman #bavani #lyrical
Audio Song : Shree Hanuman Bavni
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jitu Prajapati
Deity : Hanuman Dada
Temple: Sarangpur
Festival : Hanuman Jayanti
Label :Meshwa Electronics
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..બ્રહ્મચારી જતિ જગમાં એક
સેવાનો લીધો છે ભેખ,
રુદ્ર તણો છે એ અવતાર
અંજની વાયુ કેરો બાળ.
હે..બાળપણની કહું શું વાત
ફળ જાણી રવિ ગ્રહ્યો હાથ,
રાહુ કેતુ મન મુંઝાય
ઈન્દ્રની પાસે તેઓ જાય
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..માર્યુ વજ્ર ને પડ્યો બાળ
વાયુએ લીધી સંભાળ,
ક્રોધે ભરાયા વાયુદેવ
બંધ ગતિ કીધી તત્ખેવ.
હે..મચ્યો સઘળે હાહાકાર
દેવો દોડ્યા તેણી વાર,
સ્તુતિ કીધી છોડી અભિમાન
પ્રસન્ન થઈ આપ્યા વરદાન.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..બળવંતા બન્યા હનુમાન
મહાબલી વળી વજ્ર સમાન
ભણતર ભણ્યા સૂર્યની પાસ
સંગીતનો કીધો અભ્યાસ.
હે..કરતા ઋષિને એ હેરાન
શાપ દીધો બળનું ભૂલ્યા ભાન,
શાપ નિવારણ ઋષિ કરે
તુજ બળનું કો ભાન કરે
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..ભણી ગણી પંડિત થયા
સુગ્રીવના એ મંત્રી બન્યા,
માત સીતાને શોધે રામ
બ્રાહ્મણ રૂપે જાય હનુમાન.
હે..મહાબળી છે આ હનુમાન
ભાન કરાવે જાંબુવાન,
બળવંતા એ તૈયાર થાય
માત સીતાની શોધ કરાય.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..સમુદ્ર પરથી લંકા જાય
મૈનાક પર્વત મન હરખાય,
નાગ માતા આવે છે ત્યાંય
બળબુદ્ધિ જોઈ રાજી થાય.
હે..રાહુની મા સિંહિકા મળે.
પળમાં એનો નાશ કરે
લંકામાં લંકિની મળે
મુષ્ટિ પ્રહારે સીધી કરે
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..વિભીષણને જોયા છે જ્યાંય
ભક્ત હૃદય ભેટ્યા છે ત્યાંય,
મેળવી માતાજીની ભાળ
કર જોડી કર્યા નમસ્કાર
હે..રામ સેવકની પહેચાન થાય
અંગૂઠી આપી છે જ્યાંય
સંહાર્યા રાક્ષસને ઠેર ઠેર
વર્તાવ્યો છે કાળો કેર.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..સમરણ કરતાં રામનું મન
લંકાનું કીધું છે દહન,
ત્યાંથી આવ્યા રામની પાસ
ઉર ઉમંગે જોડ્યા હાથ.
હે..તમ કૃપાથી કીધું કામ
નિરહંકારી ને નિષ્કામ,
યુદ્ધમાં લક્ષ્મણ થાય બેભાન
સંજીવની લાવે હનુમાન.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..રાજી થઈ બોલ્યા ભગવાન
ભરત સમ ભાઈ હનુમાન,
રામ લક્ષ્મણની ચોરી થાય
ચોમેર હાહાકાર વરતાય.
હે..અહિરામણ માર્યો પાતાળ
લાવ્યા રામ-લક્ષ્મણ ભોપાળ,
દિવસે યુદ્ધ કરે મૂકી મન
રાત્રે ચાંપે રામ ચરણ.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..રામસેવામાં રહે પ્રસન્ન
માની સાચું સેવા ધન,
માતા સીતાએ આપ્યો હાર
મોતી તોડ્યા છે તત્કાળ.
હે..નારાજ થાય છે સહુ લોક
કિંમતી હાર કરે શું ફોક,
દેખી બોલ્યા શ્રી હનુમાન
રામ વગરના નું શું કામ
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..શંકાશીલ બોલ્યા છે વાણ
તમ હૃદયમાં ક્યાં છે રામ,
હૃદય ચીરી દેખાડે રામ
આલિંગન દીધું ભગવાન.
હે..રામ એવા સૌ કપિ કહે
એ લાભ બીજાને ન મળે,
ભરત શત્રુઘ્ન ને લક્ષ્મણ
ગોઠવે રામ સેવાનો ક્રમ.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..કપિ માટે ન રાખ્યું કામ
ત્યારે બોલ્યા શ્રી હનુમાન,
ચપટી વગાડું એ મુજ કાજ
બગાસું આવે શ્રી મહારાજ.
હે..રાત-દિવસ બસ રામની પાસ
ક્યારે બગાસું લે મહારાજ,
કંટાળ્યા આથી સૌ જન
સોંપી સેવા વાયુતન.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..સત્યભામા ને સુદર્શન
ગરુડ ને વળી ભીમ અર્જુન,
ગર્વ થયો આ સૌને મન
ઉતાર્યો વાયુ નંદન.
હે..જ્યાં થાયે શ્રીરામનું ગાન
પ્રથમ પધારે શ્રી હનુમાન,
તુલસીને દેખાડ્યા રામ
કૃપા કરો મુજ પર ભગવાન.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
હે..બાવની પ્રેમે જે કોઈ ગાય
મુઠ ચોટ ન લાગે જરાય,
ભૂતપ્રેત ને ભેંસાસુર
રોગ દોષ સૌ ભાગે દુર.
હે..આકણ સાકણ તરિયો તાવ
રાહુ કેતુ ભાગે બંગાલ,
જન્મ-મરણ ફેરો તરી જાય
પુનિત પ્રભુ ભક્ત થવાય.
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
જય હો જય હો જય હનુમાન
બોલ શ્રી હનુમાનજી મહારાજ ની જય

Пікірлер: 231
@patelreshma2208
@patelreshma2208 3 күн бұрын
Jay Shree Hanuman Ji
@patelreshma2208
@patelreshma2208 9 сағат бұрын
Jay Shree Hanuman Ji🙏
@gitabutani
@gitabutani 4 күн бұрын
Superb Bhajan che
@devendraraval7745
@devendraraval7745 21 күн бұрын
Jay Hanuman Dada
@patelreshma2208
@patelreshma2208 11 күн бұрын
Jay Shree Ram🙏 Jay Shree Ganesh Ji 🙏
@nayanabenpatel2119
@nayanabenpatel2119 2 күн бұрын
Jay ShreeHanuman.Jay Shree Ram.ILike Bagan Too Much.❤❤❤👍👍👍👃👃👃👃👃👃👃👃👃👃👃
@BijuBijuathira
@BijuBijuathira Ай бұрын
Jai seetha Ram Hanuman
@BhupendraLashkari-nw3vl
@BhupendraLashkari-nw3vl 2 ай бұрын
Jay hanuman
@VasavaSubhas-lh8cd
@VasavaSubhas-lh8cd 23 күн бұрын
Jay.bajrang.bali
@SureshMakwana-wu6ys
@SureshMakwana-wu6ys Ай бұрын
Jaysriram Jayhanuman jikijay
@prhladjivpatelprhladji121
@prhladjivpatelprhladji121 5 ай бұрын
જયશ્રી હનુમાન હનુમાન હનુમાન હનુમાન જયહનુમાન જયરામ 🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌🕌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩♥️♥️♥️♥️♥️♥️♥️🌺🌺🌺🌺🌺🌺🌺🔔🔔🔔🔔🔔🕌
@pravinpatel9488
@pravinpatel9488 Жыл бұрын
જય હનુમાન
@Tech.expe.
@Tech.expe. 5 ай бұрын
जय हनुमान दादा
@Zero-ex44
@Zero-ex44 2 ай бұрын
જયહો જયહો જય હનુમાન❤
@pateldharti3345
@pateldharti3345 10 күн бұрын
જય હનુમાન જીમહારાજ
@raxaparikh7669
@raxaparikh7669 Жыл бұрын
Jay shree hanumanji nice vouce nice bhajan dhanyavad
@aashishbarot9001
@aashishbarot9001 11 ай бұрын
શ્રીરામ જય રામ જય જય રામ રામ લક્ષ્મણ જાનકી જય બોલો સંકટ મોચન હનુમાનજી કી ઓમ રામ નમઃ ઓમ રામ દુત નમઃ જય સિયારામ
@AmratbhaiPatel-iw4ty
@AmratbhaiPatel-iw4ty 4 ай бұрын
Jay hanuman dada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@havantrivediravi4536
@havantrivediravi4536 Ай бұрын
😊
@dhanjibhai2067
@dhanjibhai2067 9 ай бұрын
જય હનુમાન દાદા
@kanubhaivpatel1128
@kanubhaivpatel1128 Жыл бұрын
જય શ્રી રામ જય kastbhanjaan દેવ ભજન સરસ છે
@chimanbhairathva9008
@chimanbhairathva9008 Жыл бұрын
🎉
@MukeshPatel-wk1ih
@MukeshPatel-wk1ih Ай бұрын
Jay shree Ram Jay Hanuman ji
@minaxirao1629
@minaxirao1629 Жыл бұрын
JaishreeRam
@dhanjibhai2067
@dhanjibhai2067 9 ай бұрын
જય હનુમાન દાદા જય શ્રી રામ
@neetapatel4625
@neetapatel4625 Ай бұрын
હદય ખુશ થઈ જાય ઐવુ અલૌકિક આનંદદાયક ભજન,,,જય શ્રીરામ, જય હનુમાન
@ramilapatel5210
@ramilapatel5210 4 ай бұрын
Jay Hanuman dada
@SureshMakwana-wu6ys
@SureshMakwana-wu6ys 2 ай бұрын
જયહનુમાન
@narayanlalnarayanlal7232
@narayanlalnarayanlal7232 10 күн бұрын
Jay Shri Ram
@user-zl3fs4ic9z
@user-zl3fs4ic9z 8 ай бұрын
જયહનુમાનજયરામ
@ManjulabenParmare
@ManjulabenParmare 17 күн бұрын
🎉
@TH-vw9wh
@TH-vw9wh Жыл бұрын
बहुत सुंदर 🙏🙏
@thisistruth13
@thisistruth13 2 ай бұрын
રેમ રેમ જય હનુમાન❤❤🎉🎉
@VasavaSubhas-lh8cd
@VasavaSubhas-lh8cd 23 күн бұрын
Jay.shree.ram
@BilwalBhathubhai
@BilwalBhathubhai 3 ай бұрын
જય જય હનુમાન 🎉😮😢😮😮😅
@karnaramgargkds
@karnaramgargkds Жыл бұрын
Jay Shari ram dutay nmo Jay ho Jay Ho Jay Ho hanuman
@bhaveshjethva689
@bhaveshjethva689 Ай бұрын
Saktmaa 🚩
@user-qm5kx7ti4s
@user-qm5kx7ti4s 7 ай бұрын
જય શ્રી રામ
@user-zl3fs4ic9z
@user-zl3fs4ic9z 8 ай бұрын
જયરામ
@ManjulaThakar
@ManjulaThakar 6 ай бұрын
જયહનુમાન🙏🙏🙏🙏🙏
@jesangbhaichaudhary902
@jesangbhaichaudhary902 6 ай бұрын
વાહ વાહ સરસ ભજન🎉
@user-zl3fs4ic9z
@user-zl3fs4ic9z 8 ай бұрын
ભારત કા બ્ચાબ્ચા બોલે જયશ્રીરામ
@patelurmilaben5965
@patelurmilaben5965 2 ай бұрын
❤❤❤❤
@MrPATEL3215
@MrPATEL3215 Жыл бұрын
જય શ્રી બાલાજી
@vasavarajesh2168
@vasavarajesh2168 Жыл бұрын
જય સીતારામ
@madhavsinhdalpatsinhchauha6050
@madhavsinhdalpatsinhchauha6050 Ай бұрын
જયશ્રી હનુમાન દાદા
@usvlogs4569
@usvlogs4569 Жыл бұрын
Jay shree Hanumandada ni Jay ho🌹🌹🙏🙏
@rasikthakor728
@rasikthakor728 Жыл бұрын
સુપ્રભાત ઓમ શ્રી રામ જય હનુમાન જ્ઞાન ગુન સાગર ગુડ મોર્નિંગ સૌ ભક્તો ના
@jakhubhailimbani6956
@jakhubhailimbani6956 Ай бұрын
जय हो जय बजरंग बली कि जय हो हर हर महादेव जी कि जय हो हरे हरे राम जी कि जय हो
@jantibhaipatel
@jantibhaipatel 24 күн бұрын
જય શ્રી રામ જય શ્રી હનુમાન ❤❤❤❤❤
@geetak.panchal74
@geetak.panchal74 2 ай бұрын
જય શ્રી રામ ❤❤❤❤❤જય હનુમાન દાદા ની જ્ય ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kiritpanchamia6103
@kiritpanchamia6103 Жыл бұрын
Jay🙏 ho Jay🙏 ho Jay hanuman🙏
@dhanjibhai2067
@dhanjibhai2067 9 ай бұрын
જય કષ્ટ ભજન દેવ સાળગપૂર
@ManjulaThakar
@ManjulaThakar 6 ай бұрын
જ ❤❤❤❤❤
@sulochanashah3183
@sulochanashah3183 Ай бұрын
જય શ્રી હનમાનજી જય બજરંબલી જય શ્રી રામ
@patelreshma2208
@patelreshma2208 Ай бұрын
Jay Bajrangbali🙏
@linapatel1672
@linapatel1672 Жыл бұрын
Jay hanuman bavani
@ilabenchauhan8865
@ilabenchauhan8865 3 ай бұрын
jay bajarangbali hnuman❤❤❤❤❤ merasab shankat dur karo shada apki dayadàrshti banay rakana🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@geetak.panchal74
@geetak.panchal74 3 ай бұрын
જય શ્રી રામ જય હનુમાન દાદા ની જ્ય ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sureshpanchal3657
@sureshpanchal3657 5 ай бұрын
Jay shree Hanuman dada 🌺🙏🌺🙏🌺
@MAAKHODALEDIT
@MAAKHODALEDIT 8 ай бұрын
Jay shree ram ❤️ jay hanuman ji
@user-bs5lb6bu2q
@user-bs5lb6bu2q 2 ай бұрын
Jay shree Ram ji ki jai ho ❤🙏🏻🙏🏻🙏🏻
@jagdhishbhainimavat3100
@jagdhishbhainimavat3100 5 ай бұрын
જય સીતારામ જય હનુમાન
@lalitsavaliya
@lalitsavaliya 19 күн бұрын
જય હો શ્રી સીતારામ મહા બલી મહાવીર માહ બજરંગ બલી મહાવીર મહા હનુમાન જી મહારાજ મહા શિવ શકતી મહા મહાકાલી મહાકાલ મહા શિવજી અંબે મહા પરમ માતા મહા પરમ પિતા મહા પરમ શિવ જી ઉમા શિવ જી પાર્વતી મહા પરમ માતા મહા પરમ પિતા મહા પરમ સર્વસ્વ છે
@SureshMakwana-wu6ys
@SureshMakwana-wu6ys Ай бұрын
Jayhohanuman
@sulochanashah3183
@sulochanashah3183 7 ай бұрын
જય હો જય હો જય હનુમાન
@ramilapatel5210
@ramilapatel5210 4 ай бұрын
Jay Hanuman
@solankidipak.
@solankidipak. Жыл бұрын
Jay Shree Hanuman DaDa Ki Jay
@pinkbhnr2519
@pinkbhnr2519 Жыл бұрын
Very Nice bhajan
@beenapatel2394
@beenapatel2394 4 ай бұрын
Jay bajarang bali 🙏❤️
@richapatel1108
@richapatel1108 Жыл бұрын
Jay hunumandada
@VishnubahiBajaniya
@VishnubahiBajaniya 5 ай бұрын
❤️❤️❤️❤️🔱🇳🇪📿💐💐💐💐 ઓમ નમઃ શિવાય જય હનુમાન જ્ઞાન ગુન સાગર માં પિતા જય હો કુળદેવી માં ખોડીયાર માં પિતા જય હો શનિદેવ મહારાજ પ્રણામ ❤🙏🙏🙏🙏
@vallabhrana3255
@vallabhrana3255 Жыл бұрын
જય હો જય હો હનુમાન દાદા કૃપા
@naginbhaimakwana7910
@naginbhaimakwana7910 Жыл бұрын
A GREAT
@tarapatel1566
@tarapatel1566 11 ай бұрын
​@@naginbhaimakwana7910⁰0
@amitjoshi2758
@amitjoshi2758 3 ай бұрын
जय श्री राम जय हनुमान जी 🚩🙏🌹🙏🌹🌹🙏🌹🌹
@naitipatel3664
@naitipatel3664 10 ай бұрын
Jay Shree Hanumandada❤❤❤❤🌅🌅🌄👌👌
@patelsharda5694
@patelsharda5694 8 ай бұрын
જય હનુમાનજી જય હનુમાનજી જય હનુમાનજી જય હનુમાનજી જય હનુમાનજી જયહનુમાનજી જત હનુમાનજી જય હનુમાનજી
@Tech.expe.
@Tech.expe. 5 ай бұрын
जय श्री राम 🙏🙏
@sulochanashah3183
@sulochanashah3183 7 ай бұрын
જય શ્રી હનમાનજી દાદા
@gaurangchhaya4327
@gaurangchhaya4327 8 ай бұрын
જય શ્રી રામ, જય હનુમાન
@dhanjibhai2067
@dhanjibhai2067 9 ай бұрын
વાહ વાહ સરસ ભજન છે.
@jyotsnajoshi3430
@jyotsnajoshi3430 Жыл бұрын
Jay Shri hanuman🙏🙏
@vimlapatel7466
@vimlapatel7466 Жыл бұрын
જય બજરંગ બલી🙏🙏
@user-yt3ix7rt9k
@user-yt3ix7rt9k 10 ай бұрын
જયશ્રી રામના ભગતહનુમાનદાદાયાનમોનમઃ
@Mahadev-gr3hx
@Mahadev-gr3hx 10 ай бұрын
Jay shriRam Jayshri hnumandada 🌺👏
@naitipatel3664
@naitipatel3664 11 ай бұрын
Jay hanuman🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@raxapatel757
@raxapatel757 Жыл бұрын
Jay jay SitaRam
@niravpandya2936
@niravpandya2936 Жыл бұрын
સિયાવર રામચંદ્ર કી જય.બજરંગબલી કી જય.
@user-os8dx5vz8y
@user-os8dx5vz8y 9 ай бұрын
Jay shree ram jay hanu man
@talpadaramabhai2418
@talpadaramabhai2418 Жыл бұрын
જય હનુમાન જી મહારાજ કૃપા કરો
@santabenbhagat1139
@santabenbhagat1139 Жыл бұрын
😊mk
@patelsharda5694
@patelsharda5694 8 ай бұрын
જય હનુમાનજી મહારાજ મારા ઘરે એક દીકરો પેઢીનો વારસદાર દેજો
@user-lc9kv5rl1j
@user-lc9kv5rl1j Ай бұрын
Jay shree Ranchhodji 🙏🌿 Jay shree ram ji 🙏🪷🪷🪷💐
@mohanpokar4484
@mohanpokar4484 Жыл бұрын
🌹💐🥀🙏🥀💐🌹
@naitipatel3664
@naitipatel3664 7 ай бұрын
Jay Bajrangbaili
@jyotsanabensimaria8641
@jyotsanabensimaria8641 Жыл бұрын
Jay shree Ram
@KundanbenV.Sindha
@KundanbenV.Sindha 9 ай бұрын
JAY🎉❤HANUMAN❤🎉JAY🎉🎉❤SHIRAM
@RajuBhai-jm8pq
@RajuBhai-jm8pq 11 ай бұрын
Jay bajrangbail 🙏🙏❤️❤️❤️❤️🙏🙏
@riyaajmera5728
@riyaajmera5728 6 ай бұрын
Jay shree ram 🙏
@narabhaip
@narabhaip 9 ай бұрын
જ યહુનામાન
@jyotitrivedi2324
@jyotitrivedi2324 11 ай бұрын
Jay shree Ram 🙏🕉️🌿🌹☘️💐
@alkashukla1390
@alkashukla1390 6 ай бұрын
❤❤❤❤❤🌹👌 ઘન્યવાદ બે ન
@dipikapatel35
@dipikapatel35 Жыл бұрын
જય શ્રી રામ.. જય શ્રી કૃષ્ણ..જય શ્રી હનુમાન દાદા..
@JayendrLila
@JayendrLila Жыл бұрын
,😢CC.
@SahaSumon-bf5ut
@SahaSumon-bf5ut Жыл бұрын
জয় শ্রী রাম জয় হনুমান গোসাই জয় 🙏🙏🚩 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩
Ram Bavani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |
16:49
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 8 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 19 МЛН
Shiv Bavani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |
17:08
Hanumanji Na Janjira, Pt. 1
30:56
Arvind Barot
Рет қаралды 1,5 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 627 М.
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 10 МЛН
Kendrick Lamar - Not Like Us
5:55
KendrickLamarVEVO
Рет қаралды 37 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 187 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 93 МЛН