No video

Pingallanu Savapnu | Bhikhshane Maiya Pingla | Raj Gopi Chand Raja Bhar Thari

  Рет қаралды 2,393,091

Studio Sangeeta

Studio Sangeeta

Күн бұрын

Do watch our channel for all Devotional Bhajan, Aarti, Dayro, Mantras, Lokgeet Videos by most popular Gujarati Singers across world
STUDIO SANGEETA PRESENTS - Raj Gopi Chand Raja Bhar Thari
Album:- Raj Gopi Chand Raja Bhar Thari
Song:-
Singer:- Mathoorbhai Kanjariya-4

To Purchase Any Song -
WhatsApp on 9769900276
For Any Query - studiosangeeta_5465@yahoo.co.in

Пікірлер: 304
@alpeshviradiya2525
@alpeshviradiya2525 3 ай бұрын
વાહ ભાઈ શું સ્વર છે તમારો 🙏
@PrajapatikhodabhaiPalasava
@PrajapatikhodabhaiPalasava Ай бұрын
Vah mathur bhai
@geladiyaprakashbhaigeladiy9981
@geladiyaprakashbhaigeladiy9981 Ай бұрын
જય હો સંતવાણી હા મથુરભાઈ તમારી મોજ
@kartikahir8751
@kartikahir8751 7 ай бұрын
જય હો અદ્ભુત આનંદ મથુર ભાઈના સ્વર માં ❤
@prahladbhaipatel410
@prahladbhaipatel410 6 ай бұрын
❤❤❤❤❤
@kishoresinhrana9311
@kishoresinhrana9311 3 ай бұрын
Pure natural voice ! God gifted artist !
@shaileshmakvana6275
@shaileshmakvana6275 2 ай бұрын
જય હો સંતવાણી મથુર ભાઈ જય.. હો.. હો.... 🚩🚩
@thakor_arvind__edits
@thakor_arvind__edits 4 жыл бұрын
હા મોજ હા
@chandrakantchudasama425
@chandrakantchudasama425 11 ай бұрын
Mathur bhai ❤🎉😊
@arvinddk2344
@arvinddk2344 6 жыл бұрын
Bhai bhai jordar
@laljibhaisendhav4336
@laljibhaisendhav4336 2 жыл бұрын
જય ઠાકર ભાઈ
@dangardangara935
@dangardangara935 Жыл бұрын
હા....મથૂર..ભાઈ..સરશ.... અવાજ.શે
@DJGAMING-rajbha
@DJGAMING-rajbha 3 жыл бұрын
વાહ મથુર ભાય વાહ
@hamirkanara9911
@hamirkanara9911 11 күн бұрын
વાહ સંતવાણી
@alpeshdesai3356
@alpeshdesai3356 11 ай бұрын
👌👌👌 Jay dwarkesh
@pateldbpatelpatel6965
@pateldbpatelpatel6965 10 ай бұрын
Jay Ho bapu
@VishalThakor-rd2gp
@VishalThakor-rd2gp 10 ай бұрын
હા સંતવાણી
@jagdishkumar3133
@jagdishkumar3133 4 жыл бұрын
Wah mathurbhai
@jigneshmithapara1795
@jigneshmithapara1795 5 жыл бұрын
Vah bhai vah
@pateldbpatelpatel6965
@pateldbpatelpatel6965 10 ай бұрын
Jay Ho santvani
@mukeshrabari7186
@mukeshrabari7186 2 жыл бұрын
મને મથુરભાય બોવજમજા આવે કાયમત મારુ ઍકગીતો સામભરુજ હો ભાય બોવમ જા આવેહોભાય જય શ્રી વડ 🌳વાળા દેવ 🙏🙏
@thakor_arvind__edits
@thakor_arvind__edits 4 жыл бұрын
મજા આવી
@pallakkhodabhaya775
@pallakkhodabhaya775 4 жыл бұрын
Hii
@ramchavda7173
@ramchavda7173 2 жыл бұрын
જય દ્વારકાધીશ
@parmarbharat1480
@parmarbharat1480 3 жыл бұрын
Jiyo jiyo sacha sacha
@sanjayparmar9270
@sanjayparmar9270 6 жыл бұрын
ભાઈ ભાઈ મથૂર ભાઈ સીતારામ
@rameshjangid1368
@rameshjangid1368 Жыл бұрын
Veragi Bhajan Ati sundar gjb aavaj h
@Veeru_Malakiya_
@Veeru_Malakiya_ 7 ай бұрын
અદભુત ❤
@user-rd1wf9ec7j
@user-rd1wf9ec7j 8 ай бұрын
વાહ ભાઈ વાહ
@karansumbad2940
@karansumbad2940 4 жыл бұрын
Jay ho mathur bhai
@chiragdevani9935
@chiragdevani9935 6 жыл бұрын
vahhhhh,,,,,,,, mathurbhai......golden voice
@ganvitrachhod7423
@ganvitrachhod7423 2 жыл бұрын
jay paramatma jay mataji
@vaghelavishram1936
@vaghelavishram1936 2 жыл бұрын
ધન્યવાદ
@shivubhajadeja447
@shivubhajadeja447 Жыл бұрын
વાહ મથુરભાઈ વાહ જય હો
@harsorabharat9940
@harsorabharat9940 4 жыл бұрын
Vah mathur bhaai vah jordar aavaj che moj aavi gai
@user-wz4yb2cr9g
@user-wz4yb2cr9g 3 ай бұрын
જય હો મથુરભાઈ
@ramchavda7173
@ramchavda7173 2 жыл бұрын
જય માતાજી
@navghanbharwad5269
@navghanbharwad5269 2 ай бұрын
હામોજહા
@ganeshnath7542
@ganeshnath7542 7 жыл бұрын
Mayia biksa de pingla.. Bhut sundr bhjan.. Gorkx nathji... Bartriy kta
@hardevhardev3743
@hardevhardev3743 6 жыл бұрын
good morning 👶 👧 I
@hardevhardev3743
@hardevhardev3743 6 жыл бұрын
good morning 👶 👧 I
@anubhaibharvad2373
@anubhaibharvad2373 5 жыл бұрын
@@hardevhardev3743 ।ઑૉઑ ઑૅ। અંઅંથો। ઑૉઑછેણોણોછંત ણોજત ત
@chudasamaahmadsih2994
@chudasamaahmadsih2994 4 жыл бұрын
Ganesh nath WP
@radheradhe7165
@radheradhe7165 4 жыл бұрын
Sarsvti ma ........ Mathurbhai kanjariya
@narendranukum4552
@narendranukum4552 4 жыл бұрын
વાહામથુભાઈકણજારીયાતમારાભજને
@hargovindbhaivalani2137
@hargovindbhaivalani2137 5 жыл бұрын
જોરદાર હો ભાઈ ભાઈ ભાઈ
@brijeshlunagariya8935
@brijeshlunagariya8935 4 ай бұрын
Aava kalakar malva have muskel che
@vilashbodar7525
@vilashbodar7525 2 ай бұрын
Hari
@karshanbhaibharvad3167
@karshanbhaibharvad3167 2 ай бұрын
વાહ મથુર ભાઈ વાહ ભરવાડ કરશનભાઈ ના જય ગુરુદેવ
@karshanbhaibharvad3167
@karshanbhaibharvad3167 2 ай бұрын
​@@vilashbodar7525ધન્ય વાદ આવાસાદાઈ વાળા કલાકાર ને
@LalaBhaiRabari-xe2ws
@LalaBhaiRabari-xe2ws 21 күн бұрын
😂p​@@vilashbodar7525❤❤u
@dipak2919
@dipak2919 Жыл бұрын
🙌🙌
@hardashkanzariya9501
@hardashkanzariya9501 10 ай бұрын
રામ રામ મથુરભાઈ
@jaymaahinglaj8077
@jaymaahinglaj8077 6 ай бұрын
So sweet voice❤❤
@indubhaisuthar6540
@indubhaisuthar6540 9 ай бұрын
ખુબસુનદર અવાજછે🚩🚩
@ramajibhovani1391
@ramajibhovani1391 2 жыл бұрын
રામજીભાઇભોવાણી
@brijeshvaviya8637
@brijeshvaviya8637 8 жыл бұрын
best of mathur kanjariya
@mulchandjogi1961
@mulchandjogi1961 6 жыл бұрын
Brijesh Vaviya s
@riteshpanchal4620
@riteshpanchal4620 2 жыл бұрын
Hare Bapu Hare 🙏🙏🙏
@amritkapadia8130
@amritkapadia8130 2 жыл бұрын
बहुत बढ़िया आवाज और सुंदर आवाज, अपनों खूब खूब धन्यवाद.
@valjiravji1324
@valjiravji1324 2 жыл бұрын
ઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔમ્તક
@valjiravji1324
@valjiravji1324 2 жыл бұрын
કયજુઞબહુબુરોસે
@valjiravji1324
@valjiravji1324 2 жыл бұрын
મ હ
@valjiravji1324
@valjiravji1324 2 жыл бұрын
હીદુનોયાદેપણહદુકોકયકાઆથાનથી
@lakhabhaikanamiya3348
@lakhabhaikanamiya3348 11 ай бұрын
Jay ho santvani 🙏🙏🙏🙏🙏
@laljibhaisendhav4336
@laljibhaisendhav4336 2 жыл бұрын
હા મથુરભાઇ તમારી મોજ હા
@BhalkaStudiosantvani
@BhalkaStudiosantvani 3 жыл бұрын
વાહ ભાઈ વાહ મસ્ત ગાયકી
@dineshkakrecha9389
@dineshkakrecha9389 6 жыл бұрын
जय रामापीर
@makwananarayan3772
@makwananarayan3772 6 жыл бұрын
વા મથૂર વા
@shmbhupatel8854
@shmbhupatel8854 5 жыл бұрын
@@makwananarayan3772 dfggjjnbvcz
@baldevsumbal3881
@baldevsumbal3881 4 жыл бұрын
Jay ho
@harishmodha5610
@harishmodha5610 6 жыл бұрын
Very nice bhajan
@subramanyamsetiyar174
@subramanyamsetiyar174 5 жыл бұрын
BM VASAVA
@valjiravji1324
@valjiravji1324 2 жыл бұрын
કસમીરમાપડીનુહતીથાસયસે
@Vijayahir1517
@Vijayahir1517 11 ай бұрын
Jay ho santvani🙏
@hemantkanjiya4888
@hemantkanjiya4888 3 жыл бұрын
જય હો સંતવાણી જય હો
@hamirkanara9911
@hamirkanara9911 4 жыл бұрын
Vaah mathurbhai vaah santvaani
@pushpakoria1379
@pushpakoria1379 6 жыл бұрын
Lovely bhajans mathurbhai
@rajuboliya6070
@rajuboliya6070 6 жыл бұрын
pushpa koria VKB
@rohitkumarnimavat1020
@rohitkumarnimavat1020 2 жыл бұрын
@@rajuboliya6070 ii
@raydhanjatapara3588
@raydhanjatapara3588 2 жыл бұрын
@@rohitkumarnimavat1020 .
@revatsinhvadher645
@revatsinhvadher645 2 жыл бұрын
@@rohitkumarnimavat1020 નવ વર લ રસ લ
@revatsinhvadher645
@revatsinhvadher645 2 жыл бұрын
@@rohitkumarnimavat1020 ,,નધ ન'લર"" દર" ",ર૩ ના, ન78
@pankajbambhniya
@pankajbambhniya 4 жыл бұрын
સરસ ભજન છે મથુરભાઈ
@gohilgohilbharat4650
@gohilgohilbharat4650 6 жыл бұрын
Jay gurudev
@jaydeepkanazariya5478
@jaydeepkanazariya5478 4 жыл бұрын
jayho
@rameshjangidrameshjangid6487
@rameshjangidrameshjangid6487 3 жыл бұрын
Gjb
@hemantkanjiya4888
@hemantkanjiya4888 3 жыл бұрын
વાહ મથુરભાઈ વાહ
@jogapatel2779
@jogapatel2779 10 ай бұрын
@bharatravat2993
@bharatravat2993 4 жыл бұрын
Jay guru Dev
@girdharbhaimulashiya5435
@girdharbhaimulashiya5435 2 жыл бұрын
જય માતાજી
@rameshbhaishekh2922
@rameshbhaishekh2922 4 жыл бұрын
Ha mathurbhai ha moj ha
@jaykhunti2003
@jaykhunti2003 Жыл бұрын
કાને કુંડળ અને જટાધારીં હો જી રે અંગડે લગીવી જોને ભભૂત એવા સમી સાંજના સપના જોને આવીયા સપના આળ ને પંપાળ બાણું લાખ દુજે રાણી માળવો હો જી રે ભરીયા અખૂટ જોને ભંડાર ખાજો પીજો ને રાણી ધન વાપરો કપડા પહેરો મોંઘેરા આજ...કાને... બળ્યો રે બાણું લાખ રાજા તારો માળવો હો જી રે બળ્યા તારા ભંડાર ઘરનો ધણી જેદી જોગી બન્યો બળ્યો આ રાણીનો અવતાર...કાને... પરાયે જાતા મનને માલતા હો જી રે લેતા કાંય ઈશ્વરના નામ ઘરનો ધણી રે જેદી બાવો બન્યો પીયે ઈ લીલાગરની ભાંગ...કાને... તમારા સપના સુકે લાકડે હો જી રે જાજો કોઇ ગોઝારીનાં ઘેર…કાને ગુરૂ ગોરક્ષ પ્રતાપે ભરથરી બોલીયા હો જી રે નવખંડ રાખ્યા ગુરૂજીએ નામ કાને કુંડળ જટાધારીં હો... (1) જિસ દિન રાજા તારો યે જનમ હુઓ રે એ વાગે રૂડાં નગારાં ને નિશાન રે જોષીડા તેડાવો આપણાં શહેરના રે બાળુડાનાં જોશ તો એ જોવરાવો રે નામ રે ધરાવો રાજા ભરથરી, ભરથરી રે (૨) લિલુડાં વઢાવું રાજા હું તો વાંસડા મહેલોમાં મઢુલી રે બનાવું રે આસન લગાવુ એમાં રૂડાં ઘાસનાં બેઠા બેઠા મોજૂ તમે જોને માણો રે હવે તો વિચારો રાજા એ ભરથરી રે (3) તમારાં મહેલમાં રાણી અમે નહીં રહિયે નહી લઇયે અન્ન કે જોને પાણી રે ભિક્ષા રે દીયો ને મૈયા પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા આપો ને મૈયા... (૪) નવલાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે અઢારલાખ ઘોડા ની તારે ફોજૂ રે બાણું લાખ દૂજે રાજા તારે માળવો રે આવી તારી ઉજ્જૈણીની જોને શોભા રે હવે રે વિચારો રાજા... (૫) દીપક ને તો ઝોલો લાગ્યો રે પવન નો રે નરને જોલો લાગ્યો નારીનો રે સંત ને તો ઝોલો લાગ્યો સબદ નો રે સદગુરૂ પાર તમે ઉતારો રે ભિક્ષા દીયોને... (૬) ભગવા રંગાવુ રાજા હું તો લુગડા ચાલુ હું તો તમારી રે સંગાથે રે ધૂણી રે પાણીની સેવા રાજા હું કરું એ તમે મને દાસી કહીને બોલાવો રે હવે રે વિચારો રાજા રે... (૭) અમારી સંગાથે રાણી હવે નહીં તમે રે આ દુનિયા અવળુતો એ વિચારે રે દુનિયા જાણે કે બાવો જોને ઘરબારી બાલુડાના ભેખ તો યે લજાય રે ભિક્ષા દીયોને... (c) કાંતો રે રાજા તેં તો જોને ભાંગ પીધી કાં તો તુંને ભાઇબંધે ભરમાવ્યો રે કાંતો રે તારે રાજા તને કામણ કીધાં આવી તારી બુધ્ધિ જોને બગાડી રે હવે રે વિચારો રાજા રે... (૯) નથી રે રાણી રે મેં તો જોને ભાંગ પીધી નથી મને ભાઇબંધે ભરમાવ્યો રે નથી કોઈ ધુતારા યે મને કામણ કીધાં લખ્યા મારાં છઠીનાં આવાં લેખ રે ભિક્ષા દીયોને... (૧૦) કાંતો રે પારણીયેથી તું પડી ન ન મુવો રે કાં તુંને મીંદડીયે ન માર્યો રે સાસુડીને પેટે પથરો તું કેમ ન પડીયો રે રહેત હૂતો બાળ રે કુંવારી રે કુંવારી કન્યાને રાજા જોને વર ઘણાં પરણીને પાપ તેંતો લગાડ્યુ હવે રે વિચારો રાજા.. (૧૧) કાચા રે સુતરનો રાણી આછે તાંતણો રે તાણ્યા પછી તુટી ઇતો જાવે રે ગુરુ ગોરખ પ્રતાપે ભરથરી બોલિયાં અવસર ફેર નઇ હવે આવે રે ભિક્ષા દીયોને મૈયા જોને પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા રે દીયોને મૈયા પિંગળા રે
@gujjuinternship1731
@gujjuinternship1731 Жыл бұрын
Thank you🎉🎉
@veljipatel5500
@veljipatel5500 8 ай бұрын
Nice
@indubenkevadiya4767
@indubenkevadiya4767 Ай бұрын
❤❤❤
@shantilalpatel3548
@shantilalpatel3548 2 жыл бұрын
બહુંજ સારો અવાજ
@thakoramratbhaij4949
@thakoramratbhaij4949 6 жыл бұрын
હા મોજ હા ભાઈ
@jhalanghdhvi3103
@jhalanghdhvi3103 4 жыл бұрын
હા મથુરભાઈ કણજારીયા હા
@narmdamakvana9011
@narmdamakvana9011 3 жыл бұрын
Bhayi bhayi
@harishvinchhi976
@harishvinchhi976 7 ай бұрын
Aloukik avaj gajab feeling lage chhe.😊😊😊😊😊😊
@momaidigitalofficial9241
@momaidigitalofficial9241 10 ай бұрын
Bahuj saras 🎉
@samrudhhsantvani3870
@samrudhhsantvani3870 3 жыл бұрын
કોઈ મને આ પુરા ગીતની Lyrics લખી આપશે તો હું એનો આભારી રહીશ
@kishanhalpati6925
@kishanhalpati6925 3 жыл бұрын
vvvvvytjtvvgggvtv cbvrfvctfg flllctflo lolkoolbloolx
@ravithanki4467
@ravithanki4467 Жыл бұрын
કાને કુંડળ અને જટાધારીં હો જી રે અંગડે લગીવી જોને ભભૂત એવા સમી સાંજના સપના જોને આવીયા સપના આળ ને પંપાળ તમારા સપના સુકે લાકડે હો જી રે જાજો કોઇ ગોઝારીનાં ઘેર...કાને... બાણું લાખ દુજે રાણી માળવો હો જી રે ભરીયા અખૂટ જોને ભંડાર ખાજો પીજો ને રાણી ધન વાપરો કપડા પહેરો મોંઘેરા આજ...કાને... બળ્યો રે બાણું લાખ રાજા તારો માળવો હો જી રે બળ્યા તારા અખૂટ ભંડાર ઘરનો ધણી જેદી જોગી બન્યો બળ્યો આ રાણીનો અવતાર...કાને... પરાયે જાતા મનને માલતા હો જી રે લેતા કાંય ઈશ્વરના નામ ઘરનો ધણી રે જેદી બાવો બન્યો પીયે ઈ લીલાગરની ભાંગ...કાને... ગુરૂ ગોરક્ષ પ્રતાપે ભરથરી બોલીયા હો જી રે નવખંડ રાખ્યા ગુરૂજીએ નામ કાને કુંડળ જટાધારીં હો... 🙏 જય હો સંતવાણી 🙏
@kisanvlog6881
@kisanvlog6881 11 ай бұрын
Vah Bhai
@SanjayBhai-vx8pd
@SanjayBhai-vx8pd 10 ай бұрын
​@@ravithanki4467,By6675❤7 5 😊
@kalibhaisolanki3335
@kalibhaisolanki3335 10 ай бұрын
​@@ravithanki4467😅😊
@makvanaamit4670
@makvanaamit4670 11 ай бұрын
જબરદસ્ત અવાજ se shambhali બહું આનંદ થયો
@padhiyarmukesh5086
@padhiyarmukesh5086 Жыл бұрын
Sitaram
@user-wz4yb2cr9g
@user-wz4yb2cr9g 3 ай бұрын
જય હો સંતવાણી
@jitendrasinhbodana7783
@jitendrasinhbodana7783 6 жыл бұрын
Nice one bhajan.
@harishmaheswari2919
@harishmaheswari2919 6 жыл бұрын
Jitendrasinh Bodana b9
@mansukhbhaikundhiya8370
@mansukhbhaikundhiya8370 5 жыл бұрын
હા જૉગીડાહા ગીરનર ભગતસિંહ
@dhanjidhnjigori8282
@dhanjidhnjigori8282 2 жыл бұрын
બહુ શરશ
@shambhuAhir9156
@shambhuAhir9156 7 жыл бұрын
Best bhajan
@mayurivadhiya3176
@mayurivadhiya3176 7 жыл бұрын
shambhu Dangar
@bharwadranchhodbhai8442
@bharwadranchhodbhai8442 2 жыл бұрын
Ha.tamari.bhjan.nimoj.ha Jay.jay dvarkathis
@sumit7036
@sumit7036 5 жыл бұрын
जोहो
@makwananarayan3516
@makwananarayan3516 2 жыл бұрын
Moj mathurbhai moj
@devishihthakor6803
@devishihthakor6803 5 ай бұрын
અદભુત ખુબ સરસ.
@dileepbhaiparmar7175
@dileepbhaiparmar7175 Жыл бұрын
Moj ha moj
@thakor_arvind__edits
@thakor_arvind__edits 4 жыл бұрын
જોર દાર
@PrajapatikhodabhaiPalasava
@PrajapatikhodabhaiPalasava 3 ай бұрын
Jay ho satvani
@dhaneshbhaigohil7912
@dhaneshbhaigohil7912 4 жыл бұрын
મથુરભાઇ સીતા રામ
@ranocranoranocrano8345
@ranocranoranocrano8345 4 жыл бұрын
RANOCRANO
@kartikkanzariya9998
@kartikkanzariya9998 10 ай бұрын
આવો સુંદર સ્વર હવે નય સાંભળવા મળે
@PLAYERcodm0
@PLAYERcodm0 8 ай бұрын
Bhai haji jive che mathur bhai
@RameshbhaiVora-xr2fw
@RameshbhaiVora-xr2fw 10 күн бұрын
Vamathurbhaidilthisantvagavchhosatgurunijaikhubkhubdhayvad
@bordabharat2068
@bordabharat2068 3 жыл бұрын
ભજન. સરસ. મથુર ભાઈ.
@bharwadranchhodbhai8442
@bharwadranchhodbhai8442 2 жыл бұрын
May.favrit ..kalakar.mathurbhai .kanjariya
@manshukbhaichavda7091
@manshukbhaichavda7091 3 жыл бұрын
Vahmthurbhai
@user-wz4yb2cr9g
@user-wz4yb2cr9g 3 ай бұрын
વાહ ઉસ્તાદ વાહ
@bhaveshchaudhary7919
@bhaveshchaudhary7919 3 жыл бұрын
Jay giribapu
@user-ou7ls2xe7w
@user-ou7ls2xe7w 3 жыл бұрын
જય રામદેવપીર
@vimalnayak4555
@vimalnayak4555 Жыл бұрын
Khubaj sunder gayki che....
@parmarsuresh5616
@parmarsuresh5616 4 жыл бұрын
Ha moj
@parjapatirohit1977
@parjapatirohit1977 6 жыл бұрын
Vah mathurbhai vah
@bhardaramesh9020
@bhardaramesh9020 4 ай бұрын
Good voice
@ghoghabhaibambhava8674
@ghoghabhaibambhava8674 5 жыл бұрын
Bhai bhai mathurbhai
JESAL TORAL BHAJAN - Mathurbhai Kanjaria - NONSTOP BHAJAN
31:05
Studio Sangeeta
Рет қаралды 1,4 МЛН
Suresh Rawal | Char Jugna Vachak Part 1
29:39
Studio Sangeeta
Рет қаралды 4,2 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 16 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 19 МЛН
Panch Pchisna Zagadama ||Gujarati Bhajan
28:47
Ram Audio
Рет қаралды 415 М.
Raja Gopichand
28:44
Bhikhudan Gadhvi
Рет қаралды 1,2 МЛН
Javu Re Javu Re Jivne Eklu | Gujarati Famous Bhajan | Gujarati Devotional Bhajan
11:27
Ashok Sound Official Channel
Рет қаралды 7 МЛН
Jis Din Raja Taro Janam Huvo  || (Jugalbandhi) Birju Barot & Shailesh Maharaj || Porbandar
18:17
Shivkrupa Studio Porbandar Official
Рет қаралды 4,2 МЛН
Shankar Ni Mojdi - Jadavbapa Gadhdawada || Gujarati Loksahitya & Jokes ||
57:11
Panch Patchisna Zagadama||Gujarati Bhajan||Mathur Kanjariya
28:46
Ram Audio
Рет қаралды 2,3 МЛН
Haida Halo Ne Anjar | Mathurbhai Kanjariya | Jesal Toral Na Bhajan
57:52
Studio Sangeeta Official
Рет қаралды 579 М.
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 20 МЛН