Рет қаралды 488,098
#Surat #Gujarat
સુરતથી દરિયામાં તણાયેલો કિશોર 36 કલાક બાદ જીવતો મળ્યો હતો.14 વર્ષના આ લખન વિકાસ દેવીપૂજકની 36 કલાક સુધી સમુદ્રમાં જીવન-મરણ વચ્ચેની જંગ ચાલી. આખરે તેણે મોતને માત આપી.
હકિકતમાં લખનનો પરિવાર સુરતના ડૂમસ ખાતે ફરવા ગયો હતો. લખન દરિયામાં ડૂબકી લગાવવા ગયો અને પછી તણાઈ ગયો હતો.
વીડિયો : રૂપેશ સોનવણે અને દિતિ બાજપેઈ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati