No video

Surat નાં આ મહિલાનાં ગુજરાતી લોકગીતો સાંભળી Nita Ambani એ લગ્નમાં બોલાવ્યાં

  Рет қаралды 588,784

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#Gujarat #Singer #Ambani #NitaAmbani
આજના આધુનિક યુગમાં લગ્નગીતો અને ફટાણા ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાય રહી છે અને ડી જે સાથે પ્રસંગો ઉજવાય રહ્યા છે. ત્યારે સુરતના વૈશાલી ગોહિલ કે જેમણે વર્ષોથી ચાલી આવતા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડુ ઝડપ્યું છે. તેમના કર્ણપ્રિય અવાજનું અનુમાન એ વાતથી લગાવી શકાય કે નીતા અંબાણીએ પોતાના પુત્રના પ્રસંગમાં લગ્નગીત ગાવા તેમને આમંત્રિત કર્યા હતા.
વીડિયો : પ્રીત ગરાલા / રૂપેશ સોનવણે
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 109
@vaishaliharingohil
@vaishaliharingohil Жыл бұрын
Thank you so much BBC news pariwar 🙏 Khub saras rite tame amari story cover kari . Ane navi pedhi ne aa paramparik lagnageeto sambhadta karvani amari zumbesh ma tame amulya fado aapyo che . Thanks a lot .
@tejalparekh6230
@tejalparekh6230 Жыл бұрын
Tame kya na cho?mari dikari na wedding che, shu charge che?
@rinasankaliya4513
@rinasankaliya4513 Жыл бұрын
Congratulations ben 👏 ❤
@comadysinger8068
@comadysinger8068 Жыл бұрын
વાહ વાહ બેન આજ તમને ન્યૂઝ મા જોય ને ખરેખર ખૂબજ આનંદ થાય છે તમારી મહેનત અને મા સરસ્વતી મા નિ કૃપા છે એટલે જ આવો સરસ પ્રોગ્રામ મળ્યો છે તમારા અવાજ નો તો હું તમને જ્યારથી સાંભળ્યા છે ત્યાર થી છું પણ આજે હું તમારો જબરો ફેન થય ગયો આવી રીતે જ ખૂબ આગળ વધો એવી ભગવાન પાસે પ્રાથના છે 🙏
@kanaiyalalnihalani9361
@kanaiyalalnihalani9361 Жыл бұрын
😊
@kanaiyalalnihalani9361
@kanaiyalalnihalani9361 Жыл бұрын
​@@comadysinger8068😊😊k
@hasmukhpatel4085
@hasmukhpatel4085 Жыл бұрын
વૈશાલીબેન અને સખીઓને અભિનંદન.ધન્યવાદ નીતાબેન.👌🎹🥁
@RJMahek
@RJMahek Жыл бұрын
Amara Surat nu Gaurav ....Kya baat hai Vaishali Ben
@jayshribenbarot5433
@jayshribenbarot5433 Жыл бұрын
કોકીલ કંઠા વૈશાલી બેન આપ નો અવાજ ખૂબ સરસ છે...આપણી ગુણવંતી ગુજરાત ની મીઠી વાણી માં લગ્ન ગીતો અને લોકગીતો ગાઈ ને કલા ને જીવંત રાખી છે...ધન્યવાદ...👍💐
@prafulbhanushali9402
@prafulbhanushali9402 Жыл бұрын
કોરોના કાળ દરમિયાન વૈશાલીબેન દરરોજ જૂના ક્લાસિકલ ગીતો નું પ્રસારણ ફેસબુક લાઈવ દ્વારા કરતાં હતાં, ખુબ જ સરસ વોઇસ છે.... અમે તેમને દરરોજ સાંભળતા હતા......👌👌👌
@geetadudhat6584
@geetadudhat6584 Жыл бұрын
Superb bahena mane tamari mate khub khub Proud
@pallavithakkar2076
@pallavithakkar2076 Жыл бұрын
Gujrati Asmita ne jadavi rakhvano Bahu saras prayas che❤ Tysm Vaishaliben,
@dhansukhsoni4902
@dhansukhsoni4902 Жыл бұрын
વાહ બેન વાહ...તમારા જેવા ગુજરાતી ગાયક કલાકારો થકી જ ગુજરાતી લગ્ન ગીતો જીવત છે બેન આપને કોટી કોટી વંદન મેં પણ માં આશાપુરા ના ભજન લખ્યા છે તો તમે ગાઓ તો સારું...જય માં આશાપુરા
@dinbandhudinanath126
@dinbandhudinanath126 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન 🎉 બેન.
@nandukothari6481
@nandukothari6481 Жыл бұрын
વૈશાલી બેન નો અવાજ અને લઢણ ખૂબજ સરસ છે, આપનો નંબર શેર કરશો.
@vaghelajyotsana1305
@vaghelajyotsana1305 Жыл бұрын
Amne garv che mam tamara par ane gujrati hova par❤❤❤❤❤
@nutanbhatt9118
@nutanbhatt9118 Жыл бұрын
Khub saras vaishali Ben khub aagal vdho best wishes to
@navnit62
@navnit62 Жыл бұрын
આ પ્રોગ્રામ આવી ચેનલો પર આવે ત્યારે એમ થાય કે આપણા કામ ની કોઈકે નોંધ લીધી છે ,,, મને તો બહેન તારા પર ખુબ ગર્વ છે કે તું ક્યાં હતી ને ક્યાં પોહચી ગઈ ,, તારા સંઘર્ષના ના દિવસો થી સફળતા ના દિવસો મને નજર સમક્ષ દેખાય છે ,, ભગવાન ને પ્રાર્થના કે તું ખુબ ખુબ સફળતાની ઊંચાઈ પર પોહ્ચે ,, સફળતા મળવા છતાં તારી સરળતા જાળવી રાખી છે તે હવે પણ રહેશે જ એવી પ્રાર્થના સાથે ખુબ ખુબ અભિનંદન બહેન તને...
@ekradhaekmira9198
@ekradhaekmira9198 Жыл бұрын
Wah jay mataji
@dimpleshah8898
@dimpleshah8898 Жыл бұрын
Bahu j saras Karya che aa Aana thi juni vastu no trand aavshe ane aapnane pachi ni pedhi ne aa badhu pachi mali jashe 🙏 old is gold Tamne aava mota vyakti na ghare jaie ne geeto gava mate Tamari Puri team ne congratulations Go ahead Haji aagad vadhajo
@himaliupadhyay2832
@himaliupadhyay2832 Жыл бұрын
Khub khub Abhinandan Vaishaliji May God Blessed 😇💯👌👏👏👍🏾
@ankitarafaliya6010
@ankitarafaliya6010 5 ай бұрын
jay swaminarayan
@shwetakapadia7170
@shwetakapadia7170 Жыл бұрын
Must say ..your voice is so sweet n you maintained classical music❤like pro 🙏🏼🧿 Jay Srikrushna
@rachanarandive3970
@rachanarandive3970 Жыл бұрын
Very nice Vaishaliben. Best wishes for bright future
@singer-preetiabhani2312
@singer-preetiabhani2312 Жыл бұрын
Wahhhh vr1
@girnarimandalanjubenandmad9627
@girnarimandalanjubenandmad9627 Жыл бұрын
સુંદર સુંદર બેન સુંદર મજા આવી ગિરનારી મંડળ હિંમતનગર સહેલી મંડળી હિંમતનગર
@muradamlani6809
@muradamlani6809 Жыл бұрын
Maru favorite "madhavpur no mondvo ne Jadav kul ni han"
@singer-preetiabhani2312
@singer-preetiabhani2312 Жыл бұрын
Wahhhh
@amitgandhi2308
@amitgandhi2308 Жыл бұрын
Congratulations to vaishali ben & team.
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 Жыл бұрын
જય હો જય હો વૈસાલીબેન બહુ સરસ
@chetnapatel1028
@chetnapatel1028 Жыл бұрын
Very very good 👍 bahuj saru k lagangeet sabhdva nu madse👍😘
@heenamalaviya3183
@heenamalaviya3183 Жыл бұрын
Bahuj saras❤❤❤
@seeimapuri9972
@seeimapuri9972 Жыл бұрын
Lots of love and blessings ma'am❤
@hetalayar8153
@hetalayar8153 Жыл бұрын
Very good keep it up vaishaliben and team
@hansathakkar2350
@hansathakkar2350 Жыл бұрын
All The best Tme Ane Tari Teem Khub Aagd Vdho Supbbbb Avaj chhe Tmaro Sweet
@nehalprajapati3253
@nehalprajapati3253 Жыл бұрын
I saw you work so hard every day to achieve this accomplishment, and I can't think of anyone who deserves it more. ...🎉❤
@manharpattani4606
@manharpattani4606 Жыл бұрын
Well done. Such a prestige to sing at the Ambanis
@nbg-df1rd
@nbg-df1rd Жыл бұрын
vaah khubaj saras
@rjhardik_manmauji
@rjhardik_manmauji Жыл бұрын
@vaishaliharingohil super super happy and proud of you
@alkapandya774
@alkapandya774 Жыл бұрын
Keep it up. It’s very necessary.
@heenadesai2161
@heenadesai2161 Жыл бұрын
Wow that’s really amazing…..Congratulations Vaishliben and team 👍
@anjaligangar5998
@anjaligangar5998 Жыл бұрын
❤khub saras
@neelamsatish5555
@neelamsatish5555 Жыл бұрын
Excellent keep. It up
@bharat9711
@bharat9711 11 ай бұрын
Ati sundar 👍👍👍👍👍
@jagdishprajapati6136
@jagdishprajapati6136 Жыл бұрын
ખૂબ જ સરસ
@prahaladbhaimevawala9073
@prahaladbhaimevawala9073 Жыл бұрын
Thanks to BBC gujrati channel,I like it very much but songs are present in very short time.we can't enjoying very better.
@parikagada6791
@parikagada6791 3 ай бұрын
You are amazing and outstanding
@vrajart2186
@vrajart2186 Жыл бұрын
ખુબ સરસ
@natvarlalchauhan5437
@natvarlalchauhan5437 Жыл бұрын
અભિનંદન અભિનંદન અભિનંદન
@manubhaithakker4842
@manubhaithakker4842 11 ай бұрын
Very nice. Thanks
@joshiben7561
@joshiben7561 Жыл бұрын
વૈશાલીબેન ❤ અભિનંદન મનેપણ લગન ના ગીતો ગાવા ખૂબજ ગમે છે. મારીપાસે પણ દાદી .નાની. મમમી એ ગાયેલાગીતો પ઼ભાતિયા ખૂબ છે. હુ પણ Star મેકર છુ.
@yagnavora5676
@yagnavora5676 Жыл бұрын
Khrekhar bahuj jaruri che Ek apno Gujaratio varso che..haju khub shikharo saar karo tevi shubhecha
@meenathanki4331
@meenathanki4331 Жыл бұрын
Khubj saras avaj che juna geto no varsho saras rite raju karo cho abhndanben
@pareshshah7852
@pareshshah7852 Жыл бұрын
Keep it up👍
@jayshreeparmar3786
@jayshreeparmar3786 Жыл бұрын
Jay mataji
@sandhyasheth3895
@sandhyasheth3895 Жыл бұрын
Bauj saras
@mihirdesai884
@mihirdesai884 Жыл бұрын
❤❤❤
@rupajani8232
@rupajani8232 Жыл бұрын
Very good keep it up.
@bharatishah4955
@bharatishah4955 5 ай бұрын
Very nice voice.nice song.i always heard.God give a beautiful natural gift.I am so proud of you.God bless you.
@bharatbhatt8025
@bharatbhatt8025 11 ай бұрын
એક સુરતી તરીકે મારે મન ગર્વ ની વાત છે. અમારી શુભેચ્છા તમારી સાથે છે.💐
@premila.khetani3336
@premila.khetani3336 5 ай бұрын
ખૂબ સુંદર
@Sarcasmka14
@Sarcasmka14 Ай бұрын
Good move by vaishali
@MK_yt2507
@MK_yt2507 Жыл бұрын
❤❤
@hardikparmar2804
@hardikparmar2804 Жыл бұрын
Superb...Ben...Keep up...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙇🏻🙌🏻🙌🏻❤️
@nirjaparekh1910
@nirjaparekh1910 Жыл бұрын
So proud of you vaishali ben
@ramilaprajapati6013
@ramilaprajapati6013 Жыл бұрын
Khub. Sars
@DineshPatel-ff2dt
@DineshPatel-ff2dt Жыл бұрын
Good. Congratulations
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 Жыл бұрын
मां भवानी स्वरूपा श्रीमती वैशाली,गोहिल जी,की आवाज में, साहित्यिक,9रसकी, झलक दिखती है, शत् शत् नमन करते हैं ❤❤❤❤❤❤❤❤, से,,
@dayapatel-mr8bj
@dayapatel-mr8bj Жыл бұрын
Ben tamaro avaaj sambhliyaj kariye tevu man thai tevo karnpriy chhe🎉🎉🎉
@shivsalt965
@shivsalt965 Жыл бұрын
Jay shree krishna
@anjanapatel4824
@anjanapatel4824 Жыл бұрын
Wow nice voice
@bharatigoradia5831
@bharatigoradia5831 5 ай бұрын
Wah congratulations
@paruljasani6229
@paruljasani6229 Жыл бұрын
👏👏👏
@AnjanaThakur-yc6ns
@AnjanaThakur-yc6ns Жыл бұрын
Nice video so cute you are great Jsk virar
@Shitaba-cv8jr
@Shitaba-cv8jr Жыл бұрын
Gurudev Siyag's Mantra
@RBS1988
@RBS1988 Жыл бұрын
Very nice❤❤❤❤❤
@bachubhaigadhavi140
@bachubhaigadhavi140 Жыл бұрын
Sweet voice sis🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@jagrutijoshi2121
@jagrutijoshi2121 5 ай бұрын
Very nice all the best
@DineshPatel-oi1ch
@DineshPatel-oi1ch Жыл бұрын
Thank you❤🌹🙏 Very👍 good. Indian culture save. ❤😅
@sudhasoni3058
@sudhasoni3058 Жыл бұрын
મોર તારી સોના ની ચાંચ, મોર તારી રૂપાની પાંખ, સોનલા ની ચાંચે મોરલો મોતી ચણવા જાય. Please, આ ગીત ગાઈ ને મુકો ને,મારા દાદી મા એ ગાતાં હતાં 😊
@rekhananda1830
@rekhananda1830 Жыл бұрын
🙏💛
@sunilpatel6136
@sunilpatel6136 Жыл бұрын
Nice
@jivasava3849
@jivasava3849 5 ай бұрын
Saras
@josnajethava2626
@josnajethava2626 Жыл бұрын
Junagito avde se didi to gavbov mjapadse jov
@josnajethava2626
@josnajethava2626 Жыл бұрын
Mne bov avdese ho
@rameshbukoliya8230
@rameshbukoliya8230 Жыл бұрын
U।।ritrun।।।hoy ।।।100%
@bhargavtank3784
@bhargavtank3784 Жыл бұрын
@BBC SHE IS SINGING LAGNA GEET NOT LOKGEET. EDUCATE URSELF BEFORE MAKING VIDEOS
@dineshpatel84
@dineshpatel84 Жыл бұрын
संस्कृति जालवी छे पण संस्कार नहीं, चा बनावती वखते केश छुटा न रखाय
@keshavjishah3197
@keshavjishah3197 Жыл бұрын
Navai shoon kari 🐪🐀
@bharatsolanki3481
@bharatsolanki3481 Жыл бұрын
Thank you soo much 🙏🙏🙏🙏🙏
@MaheshPatel-zu6jp
@MaheshPatel-zu6jp Жыл бұрын
Chor chai cup 🤣😅😂 Ae cup ma bahu ochhi chai aave. Mehsana side aava chai cup ne chor chai cup kahe chhe .
@savanieyecare5954
@savanieyecare5954 Жыл бұрын
How can I contact you?
@narendrashah6894
@narendrashah6894 5 ай бұрын
Dear VAISHALI MADAM. I AM NARENDRA SHAH. VERY FOND OF SINGING & HEARING LAGNA GEET .I KNOW SO MANY OLD SONGS WHICH YOU MAY NOT HAVE HEARD..I AM SENIOR CITIZEN STAYING AT AHMEDABAD..PL CALL ME WHEN & WHERE YOUR PROGRAMME AT AHMEDABAD. I WILL LIKE TO MEET YOU. IF YOU PERMIT JAY SHREE KRISHNA 😊
@sandhyasheth3895
@sandhyasheth3895 Жыл бұрын
Any contact no or address. How to contact her plz share thanx
@rekhadoshee6558
@rekhadoshee6558 Жыл бұрын
Please contact no aapso
કોઈ આપે સોનાદાન | Vaishali Harin Gohil | Lagangeet Rajkot 2023
8:32
Roshni - Episode 5 - Vaishali Harin Gohil
21:04
Star Personality
Рет қаралды 6 М.
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,1 МЛН
Please Help Barry Choose His Real Son
00:23
Garri Creative
Рет қаралды 23 МЛН