Surat : સુરતના ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા નજીક ભૂવો પડ્યો- Today Surat News

  Рет қаралды 35

India News Gujarat

India News Gujarat

19 күн бұрын

ચોમાસા પહેલા અલગ-અલગ ઝોન પ્રમાણે પ્રિ-મોન્સુન કામગીરીની પણ બેઠક થતી હોય છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા બેઠકો પણ કરવામાં આવે છે, પરંતુ માત્ર અધિકારીઓ કાગળ ઉપર જ કામગીરી બતાવતા હોય તેવું ફલિત થઈ રહ્યું છે. વરસાદ થતાની સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક રસ્તાઓમાં ખાડા દેખાઈ રહ્યા છે તો સતત ભુવા પડવાની ઘટના સમગ્ર ઝોનમાં બની રહી છે. પાલિકા દ્વારા નક્કર યોગ્ય કામગીરી ન થતી હોવાના કારણે લોકોની સમસ્યા સતત વધી રહી છે.
Pre-monsoon operations are also held in different zones before the monsoon. Review meetings are also conducted by the Municipal Commissioner, but it turns out that the officials are only showing performance on paper. Like every year, the same situation is being seen this year with the rains.
#surat #premonsoon #monsoon #municipal #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujarat.com
Facebook: / ingujarati
KZfaq : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,4 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 83 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 156 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 196 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 33 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 83 МЛН