No video

Swaminarayan Mahamantra Game | Jay Swaminarayan Kirtan | સ્વામિનારાયણ મહામંત્ર ગમે |

  Рет қаралды 413,476

jay swaminarayan meshwa

jay swaminarayan meshwa

Күн бұрын

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Swaminarayan Mahamantra Game | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#devotional #kirtan #swaminarayan #gujarati
સ્વામિનારાયણ મહામંત્ર ગમે
અહો રાત દિવસ મારા દિલમાં રમે (4)
વ્હાલે છપૈયા ધામમાં જન્મ ધરી (1+1)
વર્ણી વેષે હિમાચળે તપ કરિ (1+1)
હરિએ લાખો મુનિઓની મુક્તિ કરી
અહો રાત દિવસ મારા દિલમાં રમે (1+1)
સ્વામિનારાયણ મહામંત્ર ગમે
અહો રાત દિવસ મારા દિલમાં રમે
વ્હાલે ગુરુ રામાનંદથી દીક્ષા લીઘી (1+1)
કચ્છ ગુજરાત સૌરાષ્ટે લીલા કીઘી (1+1)
પ્રભુએ ભક્તોની ભ્રાંતિ મિટાવી દીધી
અહો રાત દિવસ મારા દિલમાં રમે
સ્વામિનારાયણ મહામંત્ર ગમે
અહો રાત દિવસ મારા દિલમાં રમે
વ્હાલે વચનામૃતમાં રહસ્ય ભર્યું (1+1)
ધર્મજ્ઞાન વૈરાગ્યનું પાત્ર કર્યું (1+1)
પરા ભક્તિ બતાવી કલ્યાણ કર્યું
અહો રાત દિવસ મારા દિલમાં રમે
સ્વામિનારાયણ મહામંત્ર ગમે
અહો રાત દિવસ મારા દિલમાં રમે
વ્હાલે કૃપા કરી શિક્ષાપત્રી દીધી (1+1)
એમાં ચારે પુરુષાર્થની સિદ્ધિ ચીંધી (1+1)
એ છે સર્વે સત્સંગીની નૌતમ નિધિ
અહો રાત દિવસ મારા દિલમાં રમે
સ્વામિનારાયણ મહામંત્ર ગમે
અહો રાત દિવસ મારા દિલમાં રમે
વ્હાલા પ્રત્યક્ષ સત્સંગમાં વિચરો (1+1)
માધવ તીર્થની પ્રાર્થના ઉરમાં ધરો(1+1)
શ્રીજી દર્શન દઈને પાવન કરો
અહો રાત દિવસ મારા દિલમાં રમે
સ્વામિનારાયણ મહામંત્ર ગમે
અહો રાત દિવસ મારા દિલમાં રમે
Song Name : Swaminarayan Mahamantra Game
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Madhav
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

Пікірлер: 29
@user-yr5yq8es3k
@user-yr5yq8es3k 2 ай бұрын
જય સ્વામી નારાયણ
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Жыл бұрын
Jay Swami narayana Swamiji App Crupa Carco hum Sub Athamoko Gyan and Santhi Varadan Deejia Swamiji.
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Жыл бұрын
Jay Swami Narayana, Swamiji App crupa Carko Hum Sub Athamoko Gyan and Santhi Varadan Dijia Swamiji.
@vijaypatel8765
@vijaypatel8765 Жыл бұрын
Jay swaminarayan
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Жыл бұрын
Jay Swami Narayana, Jay Swami Narayana ,Jay Swami Narayana.
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Жыл бұрын
Jay Swami Narayana Jay Swami Narayana Jay Swami Narayana.
@vasantbhaiginoya6962
@vasantbhaiginoya6962 Жыл бұрын
જય સ્વામિનારાયણ
@RathodPrabhatsinhRathodPrabhat
@RathodPrabhatsinhRathodPrabhat Жыл бұрын
સ્વામિનારાયણ ભગવાન સૌનું ભલું કરે. જય સ્વામિનારાયણ.
@RathodPrabhatsinhRathodPrabhat
@RathodPrabhatsinhRathodPrabhat Жыл бұрын
સ્વામિનારાયણ ભગવાન સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ.
@ranjanbenpatel.sarasdarsha4847
@ranjanbenpatel.sarasdarsha4847 7 ай бұрын
Jay swaaminarayan
@patelrameshs6015
@patelrameshs6015 Жыл бұрын
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 Jay swaminarayan Jay swaminarayan Jay swaminarayan
@ranjanpatel9266
@ranjanpatel9266 Жыл бұрын
Jay shree swaminarayan 🙏🙏
@RathodPrabhatsinhRathodPrabhat
@RathodPrabhatsinhRathodPrabhat 11 ай бұрын
સ્વામિનારાયણ ભગવાન સૌ સત્સંગી નું ભલું કરે
@girishpatel9681
@girishpatel9681 Жыл бұрын
jay shree Swaminarayan 🙏🙏🙏🙏🙏
@muktaupadhyay
@muktaupadhyay Жыл бұрын
❤jay shri Swaminarayan
@RathodPrabhatsinhRathodPrabhat
@RathodPrabhatsinhRathodPrabhat 11 ай бұрын
સ્વામિનારાયણ ભગવાન સૌ સત્સંગી નુ કલ્યાણ કરે એવી પ્રાર્થના જય સ્વામિનારાયણ
@tadvinaresh8091
@tadvinaresh8091 Жыл бұрын
Jay Swaminarayan
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Жыл бұрын
Jay Swami Narayana Swamiji Bless to All Our Sath Sang Devoti Athamas in the World and also all other Athamas Swamiji.
@bhavna1570
@bhavna1570 Жыл бұрын
Jay shree swaminarayan ❤🎉
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Жыл бұрын
Jay Swami Narayana ,Swamiji Blass to all our Sath Sang Devoti Athamas in the world and also all other Athamas Swamiji.
@manjusavalia7516
@manjusavalia7516 Жыл бұрын
Jay swaminarayan 🙏🙏
@ghanshyambhaipatel5382
@ghanshyambhaipatel5382 Жыл бұрын
😢
@gohilpopatbhai7203
@gohilpopatbhai7203 Жыл бұрын
Popatbhai. Gohil
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Жыл бұрын
Jay Swami Narayana Jay Swami Narayana Jay Swami Narayana.
@RathodPrabhatsinhRathodPrabhat
@RathodPrabhatsinhRathodPrabhat 11 ай бұрын
જય સ્વામિનારાયણ
@8056._radhe_krishna
@8056._radhe_krishna Жыл бұрын
Jay swaminarayan 🙏🙏🙏
@ukmurthyyadav3969
@ukmurthyyadav3969 Жыл бұрын
Jay Swami Narayana Swamiji Bless to All Our Sath Sang Devoti Athamas in the World and also all other Athamas Swamiji.
@8056._radhe_krishna
@8056._radhe_krishna Жыл бұрын
Jay swaminarayan 🙏🙏🙏
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 22 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 42 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 7 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
Swaminarayan maha mantra game ||swaminarayan kirtan||
11:51
udbhav tv
Рет қаралды 85 М.
સાતમ નો સેવદળ//Narshi Bhai vlogs
15:56
Narshi bhai Vlogs
Рет қаралды 4,9 М.
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 22 МЛН