Рет қаралды 63,733
Praise the Lord
Subscribe,Share & Like Our Official KZfaq channel
Song Translated from Tamil by Ebenezer D. Dasan
Music:Bro.Abhisek Naik (Guitar)
Bro.Avinash Gavit(Keyboard)
Bro. Arjun Gamit(Flute)
Mastering and Mixing:Bro.Avinash Gavit (Mob.93561 37323)
Singers:Sis.Manjula Vasave,Sis.Elvina Vasava,Sis.Sharmila Gamit,Sis.Anandi Vasava
Screen Played by:Kishor Vasava,Safira Gamit, Heena Gamit
Video By:Lizu Galary
Shooting Venue:Thuti, Gujarat
Lyric
એક દિવસે આવશે રાજાઓનો રાજા તૈયાર સદા રહીએ (૨)
આપણા દેશના લોકોને ઈસુને જણાવવા તૈયાર સદા રહીએ(૨)
તું તૈયારી કરજે તૈયારી કરાવજે આગમન સમીપ છે (૨)એક દિવસે આવશે...
૧) દિવામાં તેલ સદા ભરપુર રાખી તૈયાર સદા રહીએ
તાલંતો ને દાટી દીધા વગર તૈયાર સદા રહીએ (૨) આપણા દેશના લોકોને...
૨)પહેલા તેઓમાંના ઘણા છેલ્લા થશે તૈયાર સદા રહીએ
અંત સુધી ટકી રહે તે તારણ પામશે તૈયાર સદા રહીએ (૨) આપણા દેશના લોકોને...
૩) શોધીશ નહીં ભલું તારુંજ માત્ર તૈયાર સદા રહીએ
શોધ જે ટોળામાં નથી તે ઘેટાને તૈયાર સદા રહીએ (૨) આપણા દેશના લોકોને..
(Gamit Worshipers)
All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel.
Thank you.
Team Gamit Worshipers