No video

તન મન ધન બધું એક છે રે ચાલો હરીના ભજનમાં | સંગીતાબેન પટેલ | Chalo Hari Bhajan Ma | નીચે લખેલું છે

  Рет қаралды 174,675

Kanaiya Bhajan Mandal

Kanaiya Bhajan Mandal

Күн бұрын

કાનુડાના કીર્તન , Kanuda Na Kirtan, #kanudanakirtan gujarati nava bhajan kirtan, #gopimandal, #mahilamandal, #krishnabhajan, #kanhaiyabhajanmandal
તન મન ધન બધું એક છે રે ચાલો હરીના ભજનમાં || સંગીતાબેન પટેલ || Kanaiya Bhajan Mandal || Kirtan 2023
ભજન નીચે આ મુજબ લખેલું છે
તન મન ધન બધું એક છે રે ચાલો હરીના ભજનમાં
માતા તો એક છે ને દીકરા અનેક છે
દીકરા દીકરા માં ઘણો ફેર છે રે ચાલો હરીના ભજનમાં
રામજી તો એક ને ભાઈ ઓ અનેક છે
ભાઈ ઓ ભાઈઓમાં ઘણો ફેર છે ચાલો હરીના ભજનમાં
તન મન ધન બધું એક છે રે ચાલો હરીના ભજનમાં
સાસુ તો એક છે ને વહુઓ અનેક છે
વહુઓ દીકરીમાં ઘણો ફેર છે ચાલો હરીના ભજનમાં
ચાંદો તો એક છે તારા અનેક છે
તારા મારામાં ઘણો ફેર છે રે ચાલો હરીના ભજનમાં
ગામ તો એક છે મંડળ અનેક છે
મંડળની તોલે કોઈ આવ્યું નથી રે ચાલો હરીના ભજનમાં
જીભ તો એક છે ને વાણી અનેક છે
વાણી વાણીમાં ઘણો ફેર છે રે ચાલો હરીના ભજનમાં
ગુરુ તો એક છે ને શિષ્ય અનેક છે
શિષ્ય શિષ્ય માં ઘણો ફેર છે રે ચાલો હરીના ભજનમાં
ઢોલક તો એક છે વાજા અનેક છે
તાલી તાલી માં ઘણો ફેર છે રે ચાલો હરીના ભજનમાં
ભગવાન તો એક છે ને ભક્તો અનેક છે
ભક્તો ભક્તો માં ઘણો ફેર છે રે ચાલો હરીના ભજનમાં
Trent Mahila Mandal Bhajan,
ગુજરાતી મહિલા ભજન મંડળી,
ટ્રેન્ટ મહિલા મંડળ,
new kirtan,
નવું કીર્તન,
નવો ભજન કીર્તન વીડિઓ,
મહિલાઓ ના ભજન,
Kanudana Bhajan,
કનૈયા ભજન કીર્તન sakhi mandal,
Nava Kirtan,
Mahila Na Bhajan,
gujarati nava satsang bhajan,
Chalo Hari Bhajan Ma
Sangeetaben patel trent

Пікірлер: 14
@kapilabensureshbhaipatel215
@kapilabensureshbhaipatel215 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ બહુ સરસ 🎉
@anjanapatel8099
@anjanapatel8099 7 ай бұрын
Very very nice bhajan
@anitadesai9429
@anitadesai9429 Ай бұрын
સરસ ભજન છે બેન મને ખૂબજ ગમયુ
@bharatdabhi6817
@bharatdabhi6817 2 ай бұрын
Very nice Bhajan gyu Jay shree Krishna
@punitofficialshrikrishnabh3785
@punitofficialshrikrishnabh3785 11 ай бұрын
ખુબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ
@Diptikhakkhar-fr8lw
@Diptikhakkhar-fr8lw 5 ай бұрын
Mandal ni tole koi na ave am na bolay beno
@kiritkumarpatel368
@kiritkumarpatel368 11 ай бұрын
કૃષ્ણ કનૈયા લાલ કી જય
@darjisavita2136
@darjisavita2136 5 ай бұрын
લખીને મોકલો
@pankajshah1904
@pankajshah1904 11 ай бұрын
Nice bhajan
@yuvrajsinhvihol1477
@yuvrajsinhvihol1477 11 ай бұрын
સરસછે
@bhavnapatel2516
@bhavnapatel2516 4 ай бұрын
Saras 👌👌🌹🌹🙏🙏🙏
@Bhavbhkti
@Bhavbhkti 11 ай бұрын
ખૂબ ખૂબ સરસ ભજન
@varshamaru4430
@varshamaru4430 2 ай бұрын
સરસ ભજન ગાયુ છે 🎉🎉🎉🎉❤❤❤❤❤
@parulbenhumbal73
@parulbenhumbal73 11 ай бұрын
સરસ સે કિર્તન જય દ્વારકાધીશ મંડળ ના તમામ બેહનો ને
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 51 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 36 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18