Tet Tat પાસ યુવાનોની વાત પહોંચે એનાં માટે આ યુવકે શું કર્યું? | Jamawat

  Рет қаралды 52,456

Jamawat Clips

Jamawat Clips

11 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 207
@shrikrishnanewsapdate
@shrikrishnanewsapdate 10 күн бұрын
શાળા પ્રવેશોત્સવ વખતે નેતાઓ નો વિરોધ કરો તેવી જાહેરાત કરવામાં આવે
@narnbhai3427
@narnbhai3427 10 күн бұрын
વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો ગુજરાત સરકાર .
@narnbhai3427
@narnbhai3427 10 күн бұрын
@@sunilrana2228 સાચું
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Computer teacher ni pn karo
@SatishSuthar-jh5sr
@SatishSuthar-jh5sr 10 күн бұрын
જાગો. ગુજરાતી જાગો ભાજપના નેતાઓ ગુજરાતની. જનતાને. ગાડી સમજે. છે
@rathoddinesh6640
@rathoddinesh6640 10 күн бұрын
ભરતી નથી કરતા અને ઉંમર વધતી જ જાય છે
@c.k.parmar8859
@c.k.parmar8859 10 күн бұрын
ભાઈની વાત એકદમ સાચી છે
@jayaparmar2050
@jayaparmar2050 10 күн бұрын
મોદી સાહેબ વધારે પ્રમાણ માં ભરતી લાવો તો જ બાળકો ને શિક્ષણ મળી રહેશે
@diliprathva7800
@diliprathva7800 9 күн бұрын
બેન તમે માંરી વાવ ને માન્ય રાખી અને જમાવટ સમાચાર થકી ગુજરાત સરકાર સુધી અમારો અવાજ . બેરા અને મુગ મંત્રી ને પહોંચાડી ઓ એ બદલ આભાર
@user-pr2rr4mw5e
@user-pr2rr4mw5e 10 күн бұрын
હજુ ભાજપને મત આપો, તમને પૂરા કરશે.
@parikshitsinhmori1097
@parikshitsinhmori1097 9 күн бұрын
😂😂
@user-cd7rv4ud8o
@user-cd7rv4ud8o 9 күн бұрын
P T teacher Nathi 😂🎉
@johnbhagat9064
@johnbhagat9064 10 күн бұрын
પત્ર નહીં રૂપિયા બોલે છે રૂપિયા મોકલો તો આવશે
@dilipsinhdabhi3705
@dilipsinhdabhi3705 10 күн бұрын
સાચું તેજસભાઇ હૉ
@gulabparmar2595
@gulabparmar2595 9 күн бұрын
ખૂબ સરસ , ખરેખર કાયમી ભરતી ખેલ સહાયક માં કરવી જોઈએ
@patelveer-de7fc
@patelveer-de7fc 10 күн бұрын
યોગ દિવસે તાયફા છે ચિત્ર, સંગીત, યોગ ની ભરતી કરો
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Computer teacher ni pn karo
@raviahir7997
@raviahir7997 9 күн бұрын
મત આપી દિધો ને ભાઈ હવે ભૂલી જાવ હવે શું કામ સાંભલે તમારું
@majethiyaparag9277
@majethiyaparag9277 9 күн бұрын
તેજસ ભાઈ મજીઠીયા એક દમ સાચું કહે છે
@user-oj5oe5wt5v
@user-oj5oe5wt5v 6 күн бұрын
Nathi utrto
@pravinsolanki6301
@pravinsolanki6301 10 күн бұрын
Aa bhai ni vat taddan sachi se
@jadavgovind1540
@jadavgovind1540 10 күн бұрын
2018 માં લેવાની ટાટ પાસ અને બીપી એડ કરેલા ઉમેદવારોની ભરતી કરવી જોઈએ અને છૂટછાટ 45 આપવી જોઈએ
@priyankazala419
@priyankazala419 10 күн бұрын
Bhai sacho che
@SatishSuthar-jh5sr
@SatishSuthar-jh5sr 10 күн бұрын
ન. મારની જરૂર છેભાજપના નેતાઓ નેતાઓ. સરકારી કર્મચારી ને
@sunilsitvadaofficial4788
@sunilsitvadaofficial4788 10 күн бұрын
કલા શિક્ષક અને સંગીત શિક્ષક ની પણ ભરતી કરો અને વ્યાયમ શિક્ષકો ની ભરતી કરો નવી શિક્ષણ નીતિ મુજબ તો કરો..
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Computer teacher ni pn karo
@harshachudasma7445
@harshachudasma7445 9 күн бұрын
तमे मोदीजी डम वगारे छे तेवा पोसटर साथे वात पोचाडो भाई आ Mugiberi सरकार छे ध्यान करवा जाय तो पन केमेरा टीम साथे लाई जाई
@Indian0808
@Indian0808 Күн бұрын
Ame Computer Teacher Bnvana Spna Joiye Che Aene Kyo Amari Pn Bharti Kare
@miseekasolanki938
@miseekasolanki938 10 күн бұрын
વ્યાયામ શિક્ષકોની ભરતી કરો આજે 17 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી જ નથી થઈ
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Computer teacher ni pn karo
@Indian0808
@Indian0808 Күн бұрын
@@renukabarad1487 Right... Computer Teacher Ni Pn Bharti Kro...
@PRENCBAPU0909
@PRENCBAPU0909 10 күн бұрын
આજે 21જૂન ને તો યોગ કરતા હોય..PM 😂🤐
@user-ev3yf7wo8m
@user-ev3yf7wo8m 10 күн бұрын
Bhai ni vat sachi 6e
@33rahulparmar57
@33rahulparmar57 10 күн бұрын
રાજ્યના બાળકોના શારીરિક અને માનસિક સ્વસ્થ આરોગ્ય માટે કાયમી શિક્ષકોની ચોક્કસ જરૂર છે.
@bhaylu1035
@bhaylu1035 10 күн бұрын
Gujrat wants permanent teacher
@gumaname7870
@gumaname7870 10 күн бұрын
વ્યાયામ શિક્ષકો ની કાયમી ભરતી કરો
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Computer teacher ni pn karo
@SureshChauhan11111
@SureshChauhan11111 9 күн бұрын
ન્યાય થવાની સાથે દેખાવો પણ જોઈએ એક શિક્ષક કભી સાધારણ નહી હોતા...❤
@prahaladbhaipatel8482
@prahaladbhaipatel8482 10 күн бұрын
પત્ર નો નહીં........પત્રમ પુષ્પમ નો યુગ છે.
@prajapatidhaval2302
@prajapatidhaval2302 9 күн бұрын
શિક્ષણ મંત્રી ને પણ 11 માસ ના કરાર પર રાખો.
@vikaschakravarti1202
@vikaschakravarti1202 9 күн бұрын
જોરદાર વાત કરી છે ભાઈ આજ વાત સાચી છે
@pritigondaliya3305
@pritigondaliya3305 9 күн бұрын
ભરતી કરનાર અધિકારીઓ ને પણ કરાર પર રાખો
@jyots2087
@jyots2087 9 күн бұрын
સત્વરે મોટી સંખ્યામાં 1થી 12માં બધા જ માધ્યમમાં બધાજ વિષય ના કાયમી શિક્ષકો ની ભરતી કરો
@user-hf3jk2gs9x
@user-hf3jk2gs9x 9 күн бұрын
His courage 🫡
@khushipatel25
@khushipatel25 10 күн бұрын
યોગ તો કરે છે પણ ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની ભરતી ક્યારે કરી છે... એ પણ એક સવાલ છે..
@easydrawing715
@easydrawing715 10 күн бұрын
Stay blessed tejas
@dhirajbhaisolankinice8717
@dhirajbhaisolankinice8717 9 күн бұрын
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વખતે ધારાસભ્યો અને અધિકારીઓ નો વિરોધ કરો અને યોગ્ય રીતે રજૂઆત કરો.
@pritigondaliya3305
@pritigondaliya3305 9 күн бұрын
Sachi vat che bhai ni
@kamlesh1656
@kamlesh1656 10 күн бұрын
સાચી વાત છે તેજસ ભાઈ ની હકીકત એજ છે મે 2010 માં c.p.ed karu આજ દિન સુધી ભરતી આવી નથી હમણા ભરતી કરી ગેરંટી વગરની કોન્ટ્રાક્ટ
@jeetubhaigayakvad2137
@jeetubhaigayakvad2137 9 күн бұрын
Vah bhai very good
@rajivrao4042
@rajivrao4042 4 күн бұрын
વ્યાયામ શિક્ષકો ની ભરતી ગુજરાત સરકારે છેલ્લે 2004 મા કરી હતી આજે 20 વર્ષ થઈ ગયા અને ખેલ સહાયક ભરતી મા વય મર્યાદા પણ નથી વધારી
@pragnikbhalodiya1858
@pragnikbhalodiya1858 9 күн бұрын
બધા પ્રકાર ના શિક્ષકો ની કાયમી અને મોટી ભરતી કરો...
@minathakor7144
@minathakor7144 9 күн бұрын
Sachi vat
@thtprince1114
@thtprince1114 10 күн бұрын
ચૂંટણી આવશે અટલે બધુય ભુલી જશે
@anthophileab3486
@anthophileab3486 8 күн бұрын
We want teachers permanent recruitment 🔥🔥🔥
@om-Academy-
@om-Academy- 10 күн бұрын
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 17 વર્ષ થી વ્યાયામ શિક્ષક ની ભરતી કરવામાં આવી નથી
@mukesholakiya4152
@mukesholakiya4152 10 күн бұрын
આપો વોટ 😂😂
@user-ho3rc1cn4p
@user-ho3rc1cn4p 9 күн бұрын
સાચિ વાત છે
@user-lx4mc1rj7j
@user-lx4mc1rj7j 9 күн бұрын
Sachi bat 6
@bharatabvaghvadarda536
@bharatabvaghvadarda536 10 күн бұрын
आ मोदी कई नई करे भाई
@dungranonesgir1616
@dungranonesgir1616 9 күн бұрын
હકીકત છે😢
@user-to4cd2sv2f
@user-to4cd2sv2f 7 күн бұрын
Good sir
@kolihitesh5190
@kolihitesh5190 8 күн бұрын
Wah mitra saro prayatn karyo
@chandrakantvaghasiya1744
@chandrakantvaghasiya1744 10 күн бұрын
👍
@j.p.vakhala6551
@j.p.vakhala6551 10 күн бұрын
New edu policy pramane exam lo to new edu policy pramane 76000 ni bharti thava joiye
@payalkhambhaliya4611
@payalkhambhaliya4611 8 күн бұрын
સાચી વાત છે ભાઈ
@jaypalzaverbhai9184
@jaypalzaverbhai9184 9 күн бұрын
મહેકમ પ્રમાણે ભરતી કરો તોજ માનીયે સંવેદલશીલ સરકાર સાચી
@Indian0808
@Indian0808 10 күн бұрын
Jamavat News Thi Amne Ghani Asha Che... Plz Amari Vaat Ni Rajuaat Karo... Computer Teacher Ni Pn Bharti Kravo... Aam To Key Che Digital Classroom Bnavya Che To Tya Computer Teacher Pn Muko Jenathi Gujarat Na Students Pn Aagd Vdhe
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Sachi vat che aapade pn aadolan karvu padse computer teacher mate e loko khali 40 k 45 ni j bharti karse su karu aapade kai nai kari shakiye
@Indian0808
@Indian0808 3 күн бұрын
@@renukabarad1487 Ha Ben Kaik Krvu Pdse... Baki Aam Ne Aam Ny Chale... Aapnu Naam 200-300mu Hoi Ne Aa Loko 40 K 45 Ni Bhrti Kre And Har Vkhte Exam Lese Ne Compitition Vdhtu Jse To Aapna Jeva Ne To Khali Spna J Jovana K Kyarek Sikshak Bnsu...
@AurangjebMalek
@AurangjebMalek 10 күн бұрын
DHOODH. PAI. NE. SAP. UCHHERYO. KADSE. NAHI. TO. SU. TSMARI. SATHE. RAS. LEELA. RAMSE.....GURANTEE. VARO. MANAS. CHHE....BHAI..
@reshmapanwal8282
@reshmapanwal8282 10 күн бұрын
તેજસભાઇની વાતમાં શિક્ષકની ભરતી માટેની કરુણતા છે.
@laljiparmar1764
@laljiparmar1764 10 күн бұрын
32000 + જગ્યાઓ ખાલી છે તો મોટી કાયમી શિક્ષકોની ભરતી કરો.
@piyushdungariya894
@piyushdungariya894 9 күн бұрын
❤🎉
@yogendrasinhzala2602
@yogendrasinhzala2602 9 күн бұрын
#गुजरात_मांगे_स्थाई_शिक्षक #gujarat_wants_permanent_teachers
@dipakkumargurjar3423
@dipakkumargurjar3423 10 күн бұрын
ભાઇ કેમ time વેસ્ટ કરે સે મોદિ જી મેલોની જોડે મસ્તી કરવા માં bussy che 😂😂😂😂😂
@anjalibajadeja8532
@anjalibajadeja8532 9 күн бұрын
આ નેતાઓ ને કોન્ટ્રાક્ટ પર નાખી દ્યો ૧૧ મહિના ના
@patelveer-de7fc
@patelveer-de7fc 10 күн бұрын
અમે પણ પત્ર લખિયા છે અમારી ભરતી ના
@vijayvaghela8231
@vijayvaghela8231 9 күн бұрын
Modi saheb ne badhu khabar j hoy
@indianfarmar5888
@indianfarmar5888 9 күн бұрын
100 sasi vat bhai
@rudra_1892
@rudra_1892 10 күн бұрын
E bhuli gya sachi vat bhai public ne
@pushpendrasinhsisodia2878
@pushpendrasinhsisodia2878 10 күн бұрын
કમ્પ્યૂટર ટીચર 500+ તો થવી જ જોઈએ ડિજીટલ ગુજરાત માં
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Sachi vat che aapade pn aadolan karvu padse computer teacher mate e loko khali 40 k 45 ni j bharti karse su karu aapade kai nai kari shakiye
@Indian0808
@Indian0808 Күн бұрын
Right... 600 J Pass Thayela Umedvaaro Che To Bdha No Vaaro Aavvo Joiye... Lab To 25 Hazar Bnya Che...
@Amishagohil
@Amishagohil 2 күн бұрын
કાયમી શિક્ષકોની ભરતી કરો...
@jaydipsinhvijaysinhrathod771
@jaydipsinhvijaysinhrathod771 9 күн бұрын
Bhai tame loko game atla massage karo pan shree shree narandra damador DAS modi sir busy che mushrooms 🍄‍🟫 nu sak ne cashew na lot ne roti 🫓 khava ma buys hase Bhai to please modi sir ne disturb karso nai ne to police 👮 pakdi jase
@priyankapatel7552
@priyankapatel7552 9 күн бұрын
ભાઈ thank you.. ખરેખર c.p.ed,b.p.ed નીં ભરતી થવી જોઇએ
@amarsinhrathod4822
@amarsinhrathod4822 9 күн бұрын
Chare.baju.bhajapno.virodhkaro.mitro.sarkar.baheree.chhe.🌻🌻🌼🌼💟💟⚘⚘🌷🌷🌹🌹🌹🙏🙏👌👌
@urmilabhoya9760
@urmilabhoya9760 5 күн бұрын
Koi pan school ma purta teacher nathi kadach bharti kare to koi pan ghare besela umedvaro ne rojgari Mali rahe
@virus-vn8ev
@virus-vn8ev 10 күн бұрын
BJP ને મત આપવાનું પરિણામ
@om-Academy-
@om-Academy- 10 күн бұрын
વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો 😢😢😢😢.
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Computer teacher ni pn karo
@Indian0808
@Indian0808 Күн бұрын
Computer Teacher Ni Pn Bharti Kro Bov Jgya Che Ne Pass Umedvaaro Khali 600 J che
@thakorchetana1319
@thakorchetana1319 10 күн бұрын
Pt teacher bharti karo
@rjvines5460
@rjvines5460 10 күн бұрын
Kranti kro
@bhairavdangadhavi194
@bhairavdangadhavi194 10 күн бұрын
ભાઈની વેદના છે પણ લાચાર છીએ
@neelamparmar6403
@neelamparmar6403 10 күн бұрын
Gujarat wants permanent teachers
@user-oj5oe5wt5v
@user-oj5oe5wt5v 6 күн бұрын
Hu pan 2011 thi try karu chu
@jinalvaghelabts4115
@jinalvaghelabts4115 10 күн бұрын
Painting na teacher Sangeet na teacher nathi Pt na teacher nathi
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Computer teacher nathi
@patelveer-de7fc
@patelveer-de7fc 10 күн бұрын
17વર્ષ થી ચિત્ર, સંગીત, યોગ ની ભરતી નથી કરી તે કરો
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Amari computer teacher ni pn karo
@musicallylovers.1445
@musicallylovers.1445 9 күн бұрын
Aapo vot.
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 10 күн бұрын
😅
@user-oj5oe5wt5v
@user-oj5oe5wt5v 6 күн бұрын
Bhai lagi rehjo pan haju bjap no Jadu Loko ni akho parthi
@rohanvasava2890
@rohanvasava2890 10 күн бұрын
Mungi beri Sarkar 🤐
@mnveer8120
@mnveer8120 7 күн бұрын
ચિત્ર, સંગીત, યોગ ની 17વર્ષ થી ભરતી નથી કરી તે કરો
@twinkle1670
@twinkle1670 10 күн бұрын
તેજસ 😂 👍
@patelbkben4827
@patelbkben4827 10 күн бұрын
Vikas. Vikas. Kya. Ghayo. Vikas.
@rameshbhagora1995
@rameshbhagora1995 9 күн бұрын
Prveshoutsav nahi pan shalama shikshak bhartiutsav Karo .
@jagrutisolanki6366
@jagrutisolanki6366 5 күн бұрын
2014 & 2018 tat pass chhu pan corona aavyo ne bharti atki gai mari umar 48 varsh ni thai gai to pan bharti na thai aap prashan kon ukelse🙏
@manishagadhadra9038
@manishagadhadra9038 9 күн бұрын
Mota sir modi saheb ne બોલાવો e yoga કરાવશે સ્કૂલમાં જઈ જઈ ને
@Indian0808
@Indian0808 10 күн бұрын
Computer Teacher Ni Pn Bharti Karo... Atla Students Pass Thaya Ne Jgya Khali 40 Btave Che ..
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Sachi vat che aapade pn aadolan karvu padse computer teacher mate e loko khali 40 k 45 ni j bharti karse su karu aapade kai nai kari shakiye
@pushpendrasinhsisodia2878
@pushpendrasinhsisodia2878 9 күн бұрын
500+ થવી જોઈએ માધ્યમિક માં
@Indian0808
@Indian0808 3 күн бұрын
@@renukabarad1487 💯Ben... Mari Pn Icha Che K Hu Pn Aandolan Kru... Pn Chokri Chhu Ne Tyana Video Ma Police Girls Ne Mare Ae Joine Maru Man Ny Thtu... Bss Ichha Che K Ak Vaar 500+ Computer Teacher Ni Bharti Kare...
@vijaykumar-ly9rg
@vijaykumar-ly9rg 9 күн бұрын
Kaymi pt na sixako ni tatkalik bharti karo.....
@Ganesh75833
@Ganesh75833 10 күн бұрын
Election puru thai gayu have kai no thai 😂😂😂
@urmilabhoya9760
@urmilabhoya9760 5 күн бұрын
Hu to mat apva nathi gay aj sudhi koi pan sarkari yojna no labh nathi maylo ptc kare atle nokri Mali jay to bas ptc kari nokri nathi mali
@pateljayantij2689
@pateljayantij2689 9 күн бұрын
Be Munnabhai MBBS and ask BAPU for any Problem please 🙏
@vaghelaajit8603
@vaghelaajit8603 9 күн бұрын
ATD vara nu su thayu 20 yers thi koy bharti nathi taye
@renukabarad1487
@renukabarad1487 9 күн бұрын
Computer teacher ni bharti karo
@jotvadinesh3912
@jotvadinesh3912 9 күн бұрын
શા માટે મત આપોશો??? અમે ગામડાના લોકો આ પાર્ટીને મતજ નથી આપતા. દરેક જગ્યાએ શહેરના વોટથી જ આ જીતે છે
@patelnandaben6392
@patelnandaben6392 8 күн бұрын
umar 45 year rakho
@sanjaycharaniya2611
@sanjaycharaniya2611 9 күн бұрын
જેટલા view સે એટલી તો લાઈક એને શેર કરો મીત્રો આ લોકો આપણે સપોર્ટ કરે સે તો આપડે સપોર્ટ કરવો જ જોઈયે એટલી તો આપડી ફરજ સૈ
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27